જેમ કે પહેલા ફોર્મ ભરેલ છે sir. Pan કોઈ પ્રકારે કોઈ સહાય નથી આપી ગામમાં થી ફોટા પણ પાડીને આપેલ એના સ્ટેટસ વિશે જોવું હોય તો???
@rbonline010 сағат бұрын
તમે ઑનલાઇન ફોર્મ ભર્યું હોઈ તો તેનું સ્ટેટસ જોઈ શકાય....જે વિડીયો માં છેલ્લે કહ્યું છે.
@Jesus_storyКүн бұрын
12 મહિના થયા છે સાહેબ હજુ પેન્ડિગ પડુ છે -મંજુરી કેવી રીતે મળે જવાબ આપજો
@rbonline016 сағат бұрын
એના માટે તાલુકા પંચાયત તપાસ કરો ત્યા તેના અધિકારી હોઈ છે
@gohelmanu31942 күн бұрын
Gas canisan form kyare chalu thache
@rbonline02 күн бұрын
હમણા સુધી ચાલુ હતા એજન્સી તપાસ કરો ત્યાં થી પણ ભરાય જશે
@amarat38282 күн бұрын
આભાર sir KZbin ma યોજના માટે તમારો જ વિડિઓ જોવું છું મે ટોઇલેટ 3 મહિના પેહેલા પોતાના સ્વ ખર્શે બનાવ્યું છે તો હું. ફ્રોમ ભરી શકું
@rbonline02 күн бұрын
નિયમો માં આવતા હોઈ તો ભરી શકો
@dhamschaudhari40012 күн бұрын
Me bharyu hatu. 1 year viti gayu pasi avya survey karva to reject kari didhu tamre already banelu chhe to nai thay pass....na banyu hoi to key banavvanu chalu karo to thase pass....😂😂😂
@sanjayrajameldiwala74902 күн бұрын
Sir me from bhariyu se to ketla divas ma aavshe
@rbonline02 күн бұрын
કઈ નક્કી કહી ના શકાય અધિકારી આવે ઘરે પછી પાસ થાય
@patelmukesh66162 күн бұрын
Ketla divas sudhi chalse offer
@rbonline02 күн бұрын
ચાલુ જ રહેશે
@samaruhan14902 күн бұрын
Pmay blcma urban form halma bharelche. Tema sauchalayna peisa algthi malse shramik kadcheto bijo faydoalse
@rbonline02 күн бұрын
નહિ એમાં મકાન સહાય જ મળશે બીજું કઈ નહિ મળે
@sanjayrathod72992 күн бұрын
Pahelathi potana paise sauchalay Banavelu hoyto from bhari sakay.
@rbonline02 күн бұрын
ભરવુ હોઈ તો ભરી દેવું.. પૈસા મળશે જ એ કહી ના શકાય
@DIGITAL_0nline2 күн бұрын
Obc vala maate kyo option select krvano?
@rbonline02 күн бұрын
4 નંબર
@NatavarbhaiChamnaji2 күн бұрын
મનૈ.નથીઆવડતુ
@oldisgold6582 күн бұрын
Mobile Number Kono Aapvo Padse ? Castomar No ? Ke Pachi koyno Pan
@rbonline02 күн бұрын
ઘર ના સભ્ય ગમે તેનો
@amitmakadia30982 күн бұрын
માનવ કલ્યાણ યોજના ક્યારે ચાલુ થાય અને ક્યાં મહિના મા થાય