Рет қаралды 108,755
બધાં ખેડૂત મિત્રો "ગુજરાત નો ખેડૂત" આ યુ ટ્યૂબ ચેનલ ને સબસકરાઈબ જરૂર કરી લેજો આ ચેનલ મા ખેડૂતો ને લગતા નવા ખેત ઓજાર,નવી કૃષિ યોજનાઓ, નવા ટ્રેક્ટર ની જાણકારી,નવી પાક સિંચાઈ યોજના ટ્રેક્ટર લે વેચ વગેરે જેવી માહિતી અપલોડ કરવાના છીએ.
તો બધા મારા મિત્રો "ગુજરાત નો ખેડૂત" ચેનલ ને સબસકરાઈબ જરૂર કરજો.
ખાસ નોંધ :- અમારી ચેનલ માત્ર વાહન ની જાહેરાત કરે છે તમે બધા મિત્રો કોઈપણ વાહન લેતા પહેલા વાહન ની રૂબરૂ જાંચ પડતાલ કરી ને જ વાહન લેવુ અથવા પૈસા ની લેતી દેતી કરવી બાકી કોઈ પણ પ્રકારની જવાબદારી અમારી ચેનલ ની રહેશે નહીં માટે બધા મિત્રો એ નોંધ લેવી
જય જવાન જય કિસાન
#gujarat_no_khedut
#tractor
#swaraj_tractor
#old_tractor_for_sale
#used_tractor
#olx_fraud
#tractor_selling_fraud
#fraud
#tractor_in_gujarat