Рет қаралды 99,175
“હૃદયસ્પર્શી સંગીતનો અનુભવ કરો: ફિલ્મ 'બુશર્ટ ટી-શર્ટ'ના 'મારા દરિયાનો તું છે કિનારો' - એક એવું ગીત, જે પિતા અને પુત્રના સંબંધને વધુ મજબૂત બનાવે છે. ચૂકશો નહીં, ગીત અત્યારે જ જુઓ!”
Experience the Emotional Melody: 'Mara Dariya No Tu Che Kinaro' from the film 'Bushirt T-shirt'. A song that deepens the bond with your father. Don't miss out, watch the song now!
Movie Name: Bushirt T-shirt
Banner: Coconut Motion Pictures
Producer: Rashmin Majithia
Director: Ishaan Randeria
Music: Sachin-Jigar
Cast: Siddharth Randeria, Kamlesh Ozza, Vandana Pathak, Reeva Rachh, Hardik Sangani, Bhakti Kubavat, Kuldeep Gor, Muni Jha, Sunil Vishrani & Manan Desai
Music On: Zen Music Gujarati
Song Name: Mara Dariya No Tu Che Kinaro
Music: Sachin-Jigar
Lyrics: Niren Bhatt
Singers: Sachin-Jigar & Akshat Shah
Rap: Aghori Muzik
Programming: Hrishikesh Gangan & Sahil Vishwakarma
Music Production Head: Romil Ved
Mixed & Mastered By: Swar Mehta
Whistle: Roshni
Live instrument
Guitars & Strokes: Indrajit Chheti
Backing Vocal: Sahil Vishwakarma
Also, Streaming on:
Wynk: bit.ly/3NYfOmc
Spotify: spoti.fi/43bCljB
Amazon Music: bityl.co/JfTp
Gaana: bit.ly/3OaC5NT
Jio Saavn: bit.ly/44ArYHr
iTunes: apple.co/3XFOXi7
Apple Music: apple.co/3XFOXi7
Lyrics (English)
Geet mara,
Sur mara,
Saar tu che maro
Dagmagu toh haath jaale,
Yaar che tu maro
Khushiyo je mari che
Tara par vaari che
Har rastano tu che sathvaaro
Ke mara dariya no tu che kinaro
Dhabke haiyama tu che dhabkaro
Mari naiyano tu che pathvaro
Che taro aa akho janmaro
Ke mara dariya no tu che kinaro
Dhabke haiyama tu che dhabkaro
Mari naiyano tu che pathvaro
Che tara aa akho janmaro
Papa,
Atlu kehta j je aape hunkaro
Vhaal no varsaad varsave andharo
Dukh dukhno jaraye naa thava de bhankaro
Tu j vartaman bhoot ne bhavishya ghadnaro
Maro palanhaar
Jeedo puri karnaar
Mari lathadti navdi no taranhaar
Khame so so talvar
Mari evi tu dhaal
Maro haath pakad
Mane gade lagad
Jaanu chu apda vacche khatpan che bau
Pan khangi ma aaje tane vaat ek kahi dou
Ke thapkama tar ache meetha takraar
Aam toh pita pan tu j sacho yaar
Manjile je jaaye laine ae safar tu mari
Aankh mari che bhale pan tu najar che mari
Tadko tu chayo tu padchayo maro tu
Tarathi mari saanj savaro
Ke mara dariya no tu che kinaro
Dhabke haiyama tu che dhabkaro
Mari naiyano tu che pathvaro
Che taro aa akho janmaro
Ke mara dariya no tu che kinaro
Dhabke haiyama tu che shabkaro
Mari naiyano tu che pathvaro
Lyrics (Gujarati)
ગીત મારા, સુર મારા, સાર તું છે મારો
ડગમગુ તો હાથ જાલે, યાર છે તું મારો
ખુશિયોં જે મારી છે
તારા પર વારી છે
હર રસ્તાનો તું છે સથવારો
કે મારા દરિયા નો તું છે કિનારો
ધબકે હૈયામાં તું છે ધબકારો
મારી નૈયાનો તું છે પથવારો
છે તારો આ આખો જન્મારો
કે મારા દરિયા નો તું છે કિનારો
ધબકે હૈયામાં તું છે ધબકારો
મારી નૈયાનો તું છે પથવારો
છે તારો આ આખો જન્મારો
પપ્પા, આટલું કહેતા જ જે આપે હુંકારો
વ્હાલ નો વરસાદ વરસાવે અણધારો
દુઃખ દુઃખનો જરાય ના થવા દે ભણકારો
તું જ વર્તમાન ભુત ને ભવિષ્ય ઘડનારો
મારો પાલનહાર
જીદો પુરી કરનાર
મારી લથડતી નાવડી નો તારણહાર
ખમે સો સો તલવાર
મારી એવી તું ઢાલ
મારો હાથ પકડ
મને ગળે લગાડ
જાણું છું આપણા વચ્ચે ખટપણ છે બઉ
પણ ખાનગી માં આજે તને વાત એક કહી દઉં
કે ઠપકામાં તારા છે મીઠી તકરાર
આમ તો પિતા પણ તુંજ સાચો યાર
મંજિલે જે જાય લઈને એ સફર તું મારી
આંખ મારી છે ભલે પણ તું નજર છે મારી
તડકો તું છાંયો તું પડછાયો મારો તું
તારાથી મારી સાંજ સવારો
કે મારા દરિયા નો તું છે કિનારો
ધબકે હૈયામાં તું છે ધબકારો
મારી નૈયાનો તું છે પથવારો
છે તારો આ આખો જન્મારો
કે મારા દરિયા નો તું છે કિનારો
ધબકે હૈયામાં તું છે ધબકારો
મારી નૈયાનો તું છે પથવારો
Listen to 𝑩𝒖𝒔𝒉𝒊𝒓𝒕 𝑻-𝒔𝒉𝒊𝒓𝒕 songs ►
Wynk: bit.ly/3PWP6vK
Spotify: spoti.fi/3XNPuhQ
Amazon Music: amzn.to/3XQIMHZ
Gaana: bit.ly/44zRFbe
Jio Saavn: bit.ly/3NImeEE
iTunes: apple.co/46O6Kry
Apple Music: apple.co/46O6Kry
Follow 'Bushirt T-shirt' for more updates
Facebook: / bushirttshirt
Instagram: / bushirttshirt
Follow 'Coconut Motion Pictures' for more updates
Facebook: / coconutmotionpictures
Instagram: / coconutmotionpictures
Follow '𝐙𝐞𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢' for more updates
Facebook: / zenmusicgujarati
Instagram: / zenmusicgujarati
Twitter: / zenmusicguj
#BushirtTshirt #MaraDariyaNoTuCheKinaro #SachinJigar #RashminMajithia #SiddharthRanderia #VandanaPathak #KamleshOzza #IshaanRanderia #EmotionalSong #Song #NewSongAlert #FatherSonSon #LatestSong #FatherSon #FatherSonSong #NewSong #GujaratiSong #SongLover #GujaratiMusic #GujaratiMovie #Cinema #GujaratiFilmIndustry