Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

  Рет қаралды 1,469,982

Kiran Prajapati

Kiran Prajapati

Күн бұрын

Kiran Prajapati Presents...
Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Lights View
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kp Studio
Lyrics:
હરિ હકજો રે મારા જીવનનું ગાડું હકજો રે
ભક્તિ ને જ્ઞાનના મેતો પૈડાં બનાવ્યા
ધોંસરિ બનાવી રામ નામની રે કેવલ નામની રે
ગાડાં માં બેઠા મારા સદગુરુ સ્વામી
રાશ પરોણો એના હાથમા રે મારા જીવનનું ગાડું હકજો રે
કાયા નગરીના ખેતર ખેડાવ્યા
બીજ વવડાવ્યા રામ નામના રે કેવલ નામના રે
ગંગા જમનાના પાણીડા પાયા
તરવેણી ટપકાવજો રે મારા જીવનનું ગાડું હકજો રે
વરસાદ વરસાવ્યા મેતો કેવલ જ્ઞાનના
તેના અમર ફળ ચાખજો રે મારા જીવનનું ગાડું હકજો રે
મહેતા નરસિંહના સ્વામી શામળિયા
ચરણે રાખી પાર ઉતારજો રે મારા જીવનનું ગાડું હકજો રે
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video

Пікірлер: 85
@JagdishChavda-dx5ru
@JagdishChavda-dx5ru 2 ай бұрын
હો મારા વાલા રે તારું દેરું ગગન મે ગાજે રે તારા દરવાજે વાગે નોમ રે વાહ વાહ કેવું પડે મારા હરિના જય હો પ્રભુ મારા ધન્યવાદ
@baldevbhaipatel8938
@baldevbhaipatel8938 2 ай бұрын
ખૂબ જ સુંદર અને ભાવવાહી ભજન. કિરણબેનને ખૂબ ખૂબ ધન્યવાદ.
@satgurusatsangmandal
@satgurusatsangmandal Ай бұрын
સદગુરુ સત્સંગ મંડળ ના જય શ્રી કૃષ્ણ બવ સરસ કીર્તન છે જય ભોલેનાથ મહાદેવ હર Sadguru satsang mandal botad
@kamleshpatel4368
@kamleshpatel4368 4 күн бұрын
ખૂબ સરસ અવાજ સુંદર સંગીત જય શ્રી કૃષ્ણ
@pareshbalar7448
@pareshbalar7448 2 ай бұрын
Wah ben
@jaydipsakariya1018
@jaydipsakariya1018 2 ай бұрын
👌👌
@jaydipsakariya1018
@jaydipsakariya1018 2 ай бұрын
👏👏👏
@prafultilavat3589
@prafultilavat3589 2 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@KishorbhaiKantariya-ot2ne
@KishorbhaiKantariya-ot2ne Ай бұрын
જયકુષણ
@arunabhatt752
@arunabhatt752 19 сағат бұрын
khub sundar❤
@narsinhdesai5815
@narsinhdesai5815 2 ай бұрын
જયશ્રી હરી વિષ્ણુ
@okjiha9856
@okjiha9856 2 ай бұрын
@vaishalimavani102
@vaishalimavani102 2 ай бұрын
સરસછે
@ushabenraval105
@ushabenraval105 Ай бұрын
ખૂબ સરસ
@kiritagravat1506
@kiritagravat1506 2 ай бұрын
Jay ho...
@SolankiAmbalal-f5t
@SolankiAmbalal-f5t Ай бұрын
Jay srhee kisna
@Pk_monpar_PANKAJ
@Pk_monpar_PANKAJ 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤️જય શ્રી રામ.... ફર્સ્ટ કૉમેન્ટ 📌 કરો😊❤
@NilamPatel-u3t
@NilamPatel-u3t 2 ай бұрын
ખુબજ સુન્દર ❤
@ganpatbhaipatel4814
@ganpatbhaipatel4814 Ай бұрын
ખૂબભાવવાહકભજનછે ખૂબસરસરીતેતમેગાયુછે કિરણબેન
@VaghelaKarashan
@VaghelaKarashan Ай бұрын
Hari. Om
@JBavaliya
@JBavaliya 2 ай бұрын
❤❤❤❤
@SarlaJahangeer-sv7li
@SarlaJahangeer-sv7li Ай бұрын
🙏🕉️❤
@UdayChauhan-hh5wc
@UdayChauhan-hh5wc 2 ай бұрын
શિવમ્.દેવગાણા.લાઇવ
@DilipKamaliya-t1y
@DilipKamaliya-t1y 2 ай бұрын
Ram
@AshokRaval-h4t
@AshokRaval-h4t Ай бұрын
🙏🙏🙏❤️👌😊
@GhanshyamTHACKER-t8s
@GhanshyamTHACKER-t8s 2 ай бұрын
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji bahut Sundar Bajan very very so nice wah bana ji pranam khub saras beautiful ❤❤❤❤
@ansuyavisram7881
@ansuyavisram7881 Ай бұрын
👌👍
@ranchoodlalmistry-it3ei
@ranchoodlalmistry-it3ei 2 ай бұрын
🙏🙏
@SomabhaiPrajapati-h8f
@SomabhaiPrajapati-h8f Ай бұрын
સર્વ સિસ્ટર ને ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤❤
@harshadjadav1410
@harshadjadav1410 Ай бұрын
મીરાં બાઈ અને નરસિંહ મહેતા ના ભજન ગાવો જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ
@ankitapanchal9809
@ankitapanchal9809 Ай бұрын
Radhe Krishna 🙏
@ravalshailesh897
@ravalshailesh897 Ай бұрын
🙏ખૂબ સરસ બેન🙏
@HareshJadav-i1k
@HareshJadav-i1k 2 ай бұрын
ખૂબ સરસકીરણ બેન
@RaysingbhaiBamaniya-b9r
@RaysingbhaiBamaniya-b9r 2 ай бұрын
Very good bhajan
@SholaBhupat
@SholaBhupat Ай бұрын
Ok❤
@mehulamrutiya6503
@mehulamrutiya6503 20 күн бұрын
Maja aavi ben
@bhanubenpatel5641
@bhanubenpatel5641 2 ай бұрын
મારા બાળરેપણાના બેલીરે શીદ જાવ છો માયાને હર મેલીરે આ ભજન ગાવને
@bhanubenpatel5641
@bhanubenpatel5641 2 ай бұрын
આ ભજન છે તમારી પાસે હોય તો મોકલી આપો ને
@nakumnirmla
@nakumnirmla Ай бұрын
Jay shree krishna
@Namratajani-o8x
@Namratajani-o8x Ай бұрын
Vahhhhh very good didi
@IDMachhi
@IDMachhi 8 күн бұрын
🎉 જય માતાજી ભજન મંડળ ને અભિનંદન ❤
@JanakHumbal-so2mc
@JanakHumbal-so2mc 13 күн бұрын
ખૂબ સરસ 👍👍👍
@dayaramani5023
@dayaramani5023 Ай бұрын
Jordar geet che mne bv gme tmari jem j gavchu❤
@JagrutiRathod-pr3pf
@JagrutiRathod-pr3pf Ай бұрын
Jay shree ram
@SomabhaiPrajapati-h8f
@SomabhaiPrajapati-h8f Ай бұрын
❤ good 👍👌
@DevrajDesai2121
@DevrajDesai2121 2 ай бұрын
Jay द्वारका ધીશ 🚩
@mukeshvasava9839
@mukeshvasava9839 Ай бұрын
Jay shree swaminarayan maharaj ni jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay jay
@SomabhaiPrajapati-h8f
@SomabhaiPrajapati-h8f Ай бұрын
Good 👍thenkyu 👌sister and the best suvichar 🙏❤♥💖💕👌🙏
@ShardaPrajapati-s3v
@ShardaPrajapati-s3v Ай бұрын
Anand hi aana d❤
@pareshbalar7448
@pareshbalar7448 2 ай бұрын
Hu bdha geet sambhulu ne pchi satsang ma gav su
@yashgohel6804
@yashgohel6804 2 ай бұрын
ચામુંડા મા નુ કીર્તન ગાઓ દીદી🙏🙏🙏
@manishbarot1008
@manishbarot1008 2 ай бұрын
જય શ્રી હરિ શરણં
@86543maa
@86543maa Күн бұрын
❤❤🎉🎉
@MandipPrajapati-xt2me
@MandipPrajapati-xt2me 2 ай бұрын
વાહ મારી બેન સરસ ભજન છે
@narsinhdesai5815
@narsinhdesai5815 2 ай бұрын
ધન્ય છે તમારી ભક્તિ ને
@Tamil_vc_service
@Tamil_vc_service 2 ай бұрын
ઘનન
@Tamil_vc_service
@Tamil_vc_service 2 ай бұрын
ઘનજીથ
@Tamil_vc_service
@Tamil_vc_service 2 ай бұрын
ધનજીતભઞય
@ganpatbhaipatel4814
@ganpatbhaipatel4814 2 ай бұрын
Khubbhavvalubhajanchekhubsarastamarovoiceche Kiranben
@nathaodedra4869
@nathaodedra4869 29 күн бұрын
Kiran ben mukh ma sakhsath ma sarsavati ni Krupa se
@DeeptiHirapara
@DeeptiHirapara 2 ай бұрын
Jay shree Krishna 🙏🏻
@LakhuKaru
@LakhuKaru Ай бұрын
Good morning beautiful day may jay sonal ma khambhaliya to parodiya jay ladhapir ❤
@HarshilVaja-x1s
@HarshilVaja-x1s 17 күн бұрын
😊
@dabhighelabhai8382
@dabhighelabhai8382 2 ай бұрын
ડાભીઘેલાભાઈ
@mehulamrutiya6503
@mehulamrutiya6503 20 күн бұрын
Voice is powerfull
@Karankillar4
@Karankillar4 2 ай бұрын
Nice ❤❤❤
@VanrajRojasra-e7v
@VanrajRojasra-e7v 18 күн бұрын
તમારા લગ્ન થઈ
@sanjaysinhthakor1788
@sanjaysinhthakor1788 2 ай бұрын
લાકડા વિણા માને ઘડીયે ના ચલે........આ ભજન ગાવો આને
@શામાંભાઈ
@શામાંભાઈ 2 ай бұрын
શ્રીહરીઆવીયાઘરેસામાનેઘરેઆપોઆપશ્રીહરીમારાજીવનુગાડુહાકજોઆયાસામાનેઘરેભાવથીઆવીયા
@અનિલવઘાસીયાં
@અનિલવઘાસીયાં 29 күн бұрын
પીન 😅
@Karankillar4
@Karankillar4 2 ай бұрын
Khub srs fin 🙏🙏🙏🙏
@ankitjoshi2725
@ankitjoshi2725 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaysorathiya8890
@jaysorathiya8890 Ай бұрын
@jaysorathiya8890
@jaysorathiya8890 Ай бұрын
જય રામદેવપીર
@KALPESHPATEL-ho6dr
@KALPESHPATEL-ho6dr 2 ай бұрын
Jay shri swaaminarayan
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉
@pravinpatel3890
@pravinpatel3890 2 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@PriyabenSardhara
@PriyabenSardhara 2 ай бұрын
Jai shree Krishna 😅🎉
@keyurgadhiya3797
@keyurgadhiya3797 Ай бұрын
🙏🙏
@BHAVNABENCHAVDA-it6xn
@BHAVNABENCHAVDA-it6xn Ай бұрын
@MandipPrajapati-xt2me
@MandipPrajapati-xt2me Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@v.sgamer2454
@v.sgamer2454 Ай бұрын
जय श्री कृष्णा
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03
Kiran Prajapati
Рет қаралды 1,7 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Payoji Mane Ram Ratan Dhan Payo | Ramdas Gondaliya | @SantvaniKevalAnandChetan
10:13
Santvani Keval Anand Chetan
Рет қаралды 458
MARA VALA NU VALONU - Kiran Prajapati - DHUN MANDALI
11:05
Studio Sangeeta
Рет қаралды 210 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН