Mara Vira Ne Bandhu Amar Rakhadi | Saloni Thakor | Raksha Bandhan Geet |

  Рет қаралды 67,533

Meshwa Films

Meshwa Films

10 ай бұрын

‪@MeshwaFilm‬
Presenting : Mara Vira Ne Bandhu Amar Rakhadi | Saloni Thakor | Raksha Bandhan Geet |
#rakshabandhan #rakhi #salonithakor #mamtasoni
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
જુગ જુગ જીવો મારા માડી રે જાયા
ખમ્મા તને મારા માડી જાયા
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
મારો જવતલિયો મારી આંખનો તારો
આખા જગત થી ન્યારો ભાઈ છે મારો
મારા સુખ દુઃખ માં એ સાથે રહેનારો
હું ખુશ રહું સદા એ ચાહે ભાઈ એ મારો
જીણી રે જ્યોતિ બહેન વાટળી
આજે રે આવી શુભ દિન આ ઘડી
આજ ખુશીયો નથી પાર
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
નથી કોઈ જોઈતું મારે નથી કોઈ માંગણી
તું સદા હસતો રહે બેનની છે લાગણી
કાચા ધાગા માં સ્નેહ સાચું ભાઈ બહેન નું
રાખડી ના તાંતણે સંબંધ બંધાય બેઉ નું
કડવો કાંટો ભાઈ તને ના વાગે
ચાલતા તને કદી ઠેસના લાગે
ઉપર વાળાથી બહેન દુવા રે માંગે
મારા વીર ને બાધું અમર રાખડી
લઉં હું ઓવારણા ઠરે મારી આંખડી
Video Song : Mara Vira Ne Bandhu Amar Rakhadi
Singer : Saloni Thakor
Artist : Mamta Soni,Nirav Brambhatt,Neela Patel,Prasant Raval,Pankaj Vaghela
Lyrics /Composer : Bhagwandas Ravat
Music : Sunil Thakor & Jagdish thakor
Recording : Sv studio
D.o.p : Pankaj Vaghela
Editor : Devang Patani
Make up : Riddhi Solanki
Genre : Raksha Bandhan Geet
Director : Mayur Mehta
Label :Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 39
@snehalnimavat500
@snehalnimavat500 9 ай бұрын
ખૂબ સરસ લાગણીસભર 👌🏻👏🏻👌🏻👏🏻👏🏻
@manishthakorofficial3318
@manishthakorofficial3318 9 ай бұрын
Superb sista song❤
@VIJAYSINHGOL
@VIJAYSINHGOL 9 ай бұрын
wah Bhagvandas 👌🏻👍🏻
@vikrammelavikrammela5409
@vikrammelavikrammela5409 9 ай бұрын
મારા‌ વિરહને બાધુ‌ અમર‌ રાખડી
@bhartirajput1117
@bhartirajput1117 9 ай бұрын
Iiiiiì8⁸888888😊😊😊😊😊😊😊😊
@thakorsuresh5135
@thakorsuresh5135 9 ай бұрын
Nice song Saloni ben❤
@bharatravat2923
@bharatravat2923 9 ай бұрын
❤❤vah supar lyrics compojar❤❤bhagavan das ravat🎉🎉🎉
@bhagwandasrawat3025
@bhagwandasrawat3025 9 ай бұрын
Thanks Bharat bhai
@mojilomanvi-jn2vq
@mojilomanvi-jn2vq 9 ай бұрын
Supar song
@vkthakorthakor
@vkthakorthakor 9 ай бұрын
Nice song saloni
@jagdishthakorthakor9040
@jagdishthakorthakor9040 9 ай бұрын
Super💫
@RambevMusicChikana
@RambevMusicChikana 9 ай бұрын
સુપર હિટ
@rsthakor4623
@rsthakor4623 5 ай бұрын
❤❤❤❤❤❤
@ramdevorchestrakanudo1419
@ramdevorchestrakanudo1419 9 ай бұрын
Super Song
@ramdevorchestrakanudo1419
@ramdevorchestrakanudo1419 9 ай бұрын
Congrutulations
@rushabhraval7849
@rushabhraval7849 9 ай бұрын
Nice song 👍🏻
@jaysagatmeldivadaofficialc770
@jaysagatmeldivadaofficialc770 9 ай бұрын
Very nice👍👍 beautiful✨✨✨❤❤❤😍😍✨✨❤ songs👍👍👍👍👍
@rajanthakorsingerofficial6802
@rajanthakorsingerofficial6802 9 ай бұрын
Nice દીદી
@jaybahucharofficial78
@jaybahucharofficial78 9 ай бұрын
Nice
@varshasings_
@varshasings_ 9 ай бұрын
Very nice song ❤
@manojvansfodiya1531
@manojvansfodiya1531 9 ай бұрын
સુપરસોગભાઈબહેનનુૂમમતાસોની
@thakorkiranking3633
@thakorkiranking3633 9 ай бұрын
Aakho ma Pani Aavi gayu .. 1. No. Song ❤
@mybluesg2369
@mybluesg2369 9 ай бұрын
Vikram bhai help singar chhu
@vikrammelavikrammela5409
@vikrammelavikrammela5409 9 ай бұрын
બહુ સરસ ગીત‌ બનાયુ‌ મમતા બેન‌ સલૌણી‌ બેણ‌
@hiruwriterdigital9450
@hiruwriterdigital9450 9 ай бұрын
સુપર હિટ દીદી ગીતકાર હીરૂ ઠાકોર તરફ થી ફુલ સ્પોટ
@thakorkiranking3633
@thakorkiranking3633 9 ай бұрын
Happy Rakshabandhan ❤
@ArjunRathod7773dabhla
@ArjunRathod7773dabhla 9 ай бұрын
ખૂબ સરસ ગીત છે
@thakorkiranking3633
@thakorkiranking3633 9 ай бұрын
Super Hit Song ❤
@prahladjithakor9156
@prahladjithakor9156 9 ай бұрын
ખૂબ જ સરસ All work is well
@manishthakorofficial3318
@manishthakorofficial3318 9 ай бұрын
❤️❤️❤️
@manishthakorofficial3318
@manishthakorofficial3318 9 ай бұрын
👌👌👌👌
@bhaveshpatel7340
@bhaveshpatel7340 9 ай бұрын
Super 👌
@sureshbharvadgamara3916
@sureshbharvadgamara3916 9 ай бұрын
Super song
@ramsinhbhijibhaichuahanram1156
@ramsinhbhijibhaichuahanram1156 9 ай бұрын
NICE SONG
@ramsinhbhijibhaichuahanram1156
@ramsinhbhijibhaichuahanram1156 9 ай бұрын
SUPER VOISE BEN
@anitaparul3184
@anitaparul3184 9 ай бұрын
Wow...💞👌👌👌👌👍💞🙏🙏💞🙋🇮🇳🙋
@snehalnimavat500
@snehalnimavat500 9 ай бұрын
ખૂબ સરસ લાગણીસભર 👌🏻👏🏻👌🏻👏🏻👏🏻
@jaygogaofficial1158
@jaygogaofficial1158 9 ай бұрын
Nice
@mybluesg2369
@mybluesg2369 9 ай бұрын
Super 👌
Hot Ball ASMR #asmr #asmrsounds #satisfying #relaxing #satisfyingvideo
00:19
Oddly Satisfying
Рет қаралды 48 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 99 МЛН
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 42 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 367 М.
Лето
2:20
MIROLYBOVA - Topic
Рет қаралды 792 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 38 М.
Artur - Erekshesyn (mood video)
2:16
Artur Davletyarov
Рет қаралды 494 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 186 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 1,3 МЛН