Рет қаралды 10,818
Mare Mandiriye Aavya Hariji DJ Mix Kirtan... msgs
🎵 ગીત : મારે મંદિરિયે આવ્યા હરિજી
🎤 ગાયક : પ્રવિણ પટેલ કેવડીયા
📝 ગીતકાર : શ્રી મુક્તજીવન સ્વામીબાપા
(ગીત:)
આવ્યા આવ્યા આવ્યા હરિજી, મારે મંદિરિયે આવ્યા રે;
હરિભક્ત સંત સંગ લાવ્યા હરિજી.........મારે.ટેક
માણકી પર વ્હાલે કીધી સ્વારી,
પાર્ષદો ચાલે છત્ર છડી ધારી;
ઢોળે ચમર બ્રહ્મચારી હરિજી ..........મારે.ટેક01
સોનેરી પાઘ શિરે શોભે સારી,
રૂડી બાંધી છે ત્રણ છોગલાં વાળી;
જુઓ એ કલ્યાણકારી હરિજી..........મારે...02
મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે,
ભક્તો પર જેની દૃષ્ટિ ઠરી છે;
આવ્યા એ જ અવતારી હરિજી.......... મારે.ટેક03
હૈડે હાર જેને શોભી રહ્યા છે,
માણકી લગામ કર ધારી રહ્યા છે;
સુંદર કર છડી ધારી હરિજી...............મારે.04
ઘનશ્યામ પ્રભુ આજ વચને પળ્યા છે,
દીનબંધુ આજ અઢળક ઢળ્યા છે;
દર્શનનો લ્હાવ લ્યો ભારી હરિજી.......... મારે.05
શ્રીજીએ આજ કીધી મહેરબાની,
તન મન ધનની કરો કુરબાની;
દાસાનુદાસ કેરા હિતકારી હરિજી............મારે.06
◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
#msgspanchmahal #m_s_g_s_panchmahal
#gurupurnima
#vandeswamishree #vande_swami_shree
#swaminarayanvideostatus #swaminarayan #sgadimaninagar #swaminarayanstatus #swaminarayangadi #jayswaminarayan #ghanshyammaharaij #sahjanandswami #god #swamibapa #darshan #dailydarshan #satsang #shanghardarshan #sgadiquotes #divine #darshan #acharyaswamishreemaharaj #devotional #spiritual #quotes #quoteoftheday #swaminarayanmandirdhandhalpur #dhandhalpurmandir #swaminarayanyuvakmandalpanchmahal #sgadi #msgsp #swaminarayanvideo
#swaminarayanwhatsappstatusvideos
#msg_sansthan_panchmahal #sgadipanchmahal
#maninagar_swaminarayan_gadi_sansthan_panchmahal #swaminarayangadipipeband
#jeevanpranswamibaba #dharmanandan
#panchmahalana_nyalkaran_swamibaba
#gurupurnimaswaminarayanstatus #gurupurnimafestival #gurupurnima_swaminarayan_gadi_sansthan #gurupurnima_msgs #gurupurnimashangardarshan
#swaminarayandjkirtan
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
Your Querie's :-
msgs panchmahal
msgs panchmahal whatsapp status
swaminarayan whatsapp status videos
swaminarayan status video new 2023
msgs new kirtan sgadi maninagar
shree swaminarayan gadi maninagar
maninagar shree swaminarayan gadi sansthan kirtan
swaminarayan gadi kirtan new
swaminarayan new kirtan lyrics video
vande swami shree new kirtan
````````````````````````````````````````````````````````````````````````
🙏🏻જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
````````````````````-------------------```````````````````
````````````````````````````````````````````````````````````````````````