Mari Hundi Swikaro Maharaj | Narsinh Mehta Bhajans | Praful Dave I Pamela Jain | Gujarati Bhajan

  Рет қаралды 7,424,976

Soor Mandir

Soor Mandir

4 жыл бұрын

Song : Mari Hundi Swikaro
Album : Chelaiyanu Halardu
Singer : Praful Dave, Pamela Jain
Music: Appu
Label : Soor Mandir
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on Link for more Videos.
kzbin.info_c...
We are glad that we meet virtually on KZbin through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love! :)
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.com/label/soor-m...
#soormandir #surmandirbhajan #gujaratibhajan #gujaratisongs #latestgujaratisong #gujarati

Пікірлер: 1 000
@shrimaliravikiran4131
@shrimaliravikiran4131 4 ай бұрын
Radhe Radhe ❤❤❤❤❤❤jay shree krishna ❤❤❤❤
@hasmukhchauhan8276
@hasmukhchauhan8276 Жыл бұрын
Khub Sara's bhajan. Jai Shri Krishna.
@Somatmal4481
@Somatmal4481 2 күн бұрын
बहुत ही सुंदर भजन
@Rusharmyyt
@Rusharmyyt 4 ай бұрын
Khub srs
@suganchoubisa6025
@suganchoubisa6025 Жыл бұрын
गुजराती भजन कम समझ में आते है लेकिन मेरी मा की पसंद है इसलिए पसंद आते है । एकज तमिलों आभार रे बाप 👌🙏
@mukeshbandawala838
@mukeshbandawala838 Жыл бұрын
Radhe. Radhe. 🌷🌷🌷🌷🙏🙏🙏🙏
@riteshagarwal1798
@riteshagarwal1798 10 ай бұрын
રોજ સવારે આવા સરસ ભજન અને લોક ગીત સાંભળવા ની મજા આવે છે
@RahulKumar-mx4gf
@RahulKumar-mx4gf 3 жыл бұрын
Jai Shree Krishna, Jai Shree shamla Girdhari Jai Shree Radhe Krishna
@geniusgurujii
@geniusgurujii Жыл бұрын
અતિ સુંદર ભજન 👌👌👌👌
@soormandir
@soormandir Жыл бұрын
Thank You For Your Nice Comments. Please Invite Your Friends To Subscribe This Channel @soormandir
@miteshhalpati890
@miteshhalpati890 Жыл бұрын
👌👌👏
@tigernayan5878
@tigernayan5878 Жыл бұрын
@@soormandir mehanat karo
@kartikgohil8966
@kartikgohil8966 Жыл бұрын
Jay ho 🙏
@thakormina4589
@thakormina4589 9 ай бұрын
Mari hundi svikaro maharajah samda girdhari, mane akaj tmaro adhar 🙌🙌🙌🙌
@jaysukhpal4869
@jaysukhpal4869 Жыл бұрын
🙏🏻He mara kana 🤗 Jay shree Krishna 🙏🏻
@princebhavyaashishvyas1396
@princebhavyaashishvyas1396 Жыл бұрын
બહુ જ સુંદર
@kvchavda2142
@kvchavda2142 3 жыл бұрын
સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો જરૂર ભગવાન તમારી બધી જ કામનાઓ પૂર્ણ કરે છે.
@GirishchandraPanchal
@GirishchandraPanchal 9 күн бұрын
Jay. Narshihmehta. Jeni. Bhagvane. Tamam. Kam. Karta..
@pravinaamrania4331
@pravinaamrania4331 2 жыл бұрын
Khub khub saras bhajan. 🙏 Jay Dwarkadhish 🌹🙏
@nitasheth9283
@nitasheth9283 2 жыл бұрын
RADHE RADHE DADA
@devikathakur3733
@devikathakur3733 3 жыл бұрын
Kya bat he 👌👌 superb 💯👌
@RaviMakwana-gl9kl
@RaviMakwana-gl9kl 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@DixitPatel-us9ep
@DixitPatel-us9ep 9 ай бұрын
Khub khub sares bhajn🙏👍
@VishnuPatel-ko1hr
@VishnuPatel-ko1hr 3 жыл бұрын
Jay Shri Krishna 👃 Bhgto ni hundi svikrjo tevi Prabhu ne prathna
@balabhai3024
@balabhai3024 Жыл бұрын
જયહો નરસિંહ મહેતા સતસતનમન કરીએ સવ મિત્રો
@sureshrathod1856
@sureshrathod1856 Жыл бұрын
My father Fevrits Bhajan... 🙏Mari hundi swikaro maraj shamla Girdhari🙏
@DEVDANBHAIMARAND61230
@DEVDANBHAIMARAND61230 8 ай бұрын
Jay shree kishana
@acharyamaheshofficial0102
@acharyamaheshofficial0102 2 жыл бұрын
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત, વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય, આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ, લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ❤️
@krm875
@krm875 Жыл бұрын
dhanyavaad jai shree Krashna
@satyanarayanchura1579
@satyanarayanchura1579 Жыл бұрын
सांवरा थारी माया रो पायो नहीं पार भेद नहीं जानयो रे दयालु दिनानाथ,शामलीया सेठ जी री जय हो सा
@satyanarayanchura1579
@satyanarayanchura1579 Жыл бұрын
@VijayChauhan-ge2me
@VijayChauhan-ge2me 8 ай бұрын
🙏
@RekhaChauhan-mr5gc
@RekhaChauhan-mr5gc 8 ай бұрын
Jai Shree Krishna Jai Narsinh mehta
@yash.Shukla13
@yash.Shukla13 2 жыл бұрын
Hu dhanya thai gayo aa sunder bhanjan sambhari ne..jai dwarkadhish🙏..khoob sundar gayu chhe praful dave ji ae ane pamela jain ji e ...amazing performance by surmandir team...jai narsinh mehta..jai dwarkadhish🙏🇮🇳
@ramgohil3822
@ramgohil3822 2 жыл бұрын
745
@crckettakes3184
@crckettakes3184 2 жыл бұрын
L
@sunilmuliyana7930
@sunilmuliyana7930 7 ай бұрын
Maan prabhu bhakkti maa lagi jay che
@bhaveshrabari2173
@bhaveshrabari2173 10 ай бұрын
Jay Shri Dwarikadhishji શ્રી Radhekrishna 🚩🙏
@arunabenchaudhari2929
@arunabenchaudhari2929 Жыл бұрын
Maru mngamtu Abhar
@shivam_jani
@shivam_jani 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷🙏🏻🙏🏻🙏🏻 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે 🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷🙏🏻🙏🏻🙏🏻
@yashodavaishnav7338
@yashodavaishnav7338 8 ай бұрын
जय श्री कृष्ण
@dewaramdewa2788
@dewaramdewa2788 Ай бұрын
Radhe radhe radhe radhe radhe radhe radhe radhe
@soormandir
@soormandir Ай бұрын
Many Many Thanks
@shilajoshi2272
@shilajoshi2272 2 жыл бұрын
🙏🌹🌻🌺🍁🌹🙏જય રણછોડ રાય જી 🙏🌹🍁🌺🌻🌹🙏
@satyanarayanchura1579
@satyanarayanchura1579 Жыл бұрын
सांवरा थारी माया रो पायो नहीं पार भेद नहीं जानयो रे दयालु दिनानाथ, हे मेरे नाथ मैं आपको कभी भूलूं नहीं ऐसा बार बार पुकारते रहे, नारायण नारायण नारायण नारायण नारायण नारायण नारायण नारायण नारायण ।।
@shrimaliravikiran4131
@shrimaliravikiran4131 4 ай бұрын
Hare rama hare krishna hare Krishna Krishna Ram Ram ji ki jai ❤❤❤❤❤❤❤❤ nice Bhajan.❤❤❤❤❤❤❤l likes Bhajan 🎉🎉🎉 nice voice 🎉🎉🎉🎉🎉🎉
@DjPatni-yr4hd
@DjPatni-yr4hd 9 ай бұрын
This is narsinh Mehta true Krishna Bhagat no body is above in bhakti Radhe Govind n Damodar ji Ni Jay Jay narsinh Mehta we r feeling proud
@Manshi_patel523
@Manshi_patel523 Жыл бұрын
Maari hunddi svikaro maharaj line's... 💞💯
@spjoshidevbhumi3702
@spjoshidevbhumi3702 3 жыл бұрын
Jai ho syam bhakt Narsi maharaj ki jay🙏🙏
@user-xr3si2qg6p
@user-xr3si2qg6p 5 ай бұрын
Jay shree nathji🙏🙏
@rashidarupani9519
@rashidarupani9519 11 ай бұрын
Suuuuuuperb BHAJN
@vandanavyas7984
@vandanavyas7984 Жыл бұрын
મારુ ગમતુ ખૂબજ સુંદર ભજન🙏👌 શામળા ગિરધારી અમારી પણ હુંડી સ્વીકાર જે
@manishajethwa8564
@manishajethwa8564 3 жыл бұрын
🙏JAY SHREE KRISANA 🙏
@parmarpravinsinh2430
@parmarpravinsinh2430 10 ай бұрын
Alwar Santo Ni bhakti Ne Koti Koti Pranam
@2heart1Soul_Sp
@2heart1Soul_Sp 2 жыл бұрын
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી શેઠ મારો શામળિયો....જથ દ્રારકાના નાથ
@meenadabhade1019
@meenadabhade1019 3 жыл бұрын
बहुत मधुर गाया है सुंदर
@dineshbharvad8605
@dineshbharvad8605 2 жыл бұрын
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા , વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે , વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રાણાજીએ રઢ કરી , વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે , વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો , વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે , તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી , વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર , નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે , તમે સુભદ્રાબાઈના વીર રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને , વળી રૂપિયા સો સાત , વહેલા પધારજો દ્વારિકા રે , એને ગોમતી નાહ્યાની ખાંત રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું , વળી જમવા નથી જુવાર , બેટો બેટી વળાવિયાં રે , મેં તો વળાવી ઘર કેરી નાર રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન , વળી તુલસી હેમનો હાર , સાચું નાણું મારો શામળો રે , મારે દોલતમાં ઝાંઝપખાજ રે ; શામળા ગિરધારી !મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની માંહ્ય , આ શહેરમાં એવું કોણ છે રે , જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો , નથી ચારણ નથી ભાટ , લોક કરે ઠેકડી , નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા , વળી આવ્યા નગરની બહાર , વેશ લીધો વણિકનો રે , મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં , વળી આપું પૂરા દામ , રૂપિયા આપું રોકડા રે , મારું શામળશા એવું નામ રે , શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે , વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો , મુજ વાણોતર સરખાં કાજ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે - નરસિંહ મહેતા
@suryafaleja3912
@suryafaleja3912 2 жыл бұрын
Tqs
@user-mz8xb7xj4i
@user-mz8xb7xj4i Жыл бұрын
Thanku Bhai Aatlu BadHu Lakhva MaaTe😁😁
@krm875
@krm875 Жыл бұрын
jai shree krashna jai dwarkadhish
@mafatlalvaghela5752
@mafatlalvaghela5752 Жыл бұрын
ખૂબ સુંદર પ્રાચીન ભજન
@morbalabhai6940
@morbalabhai6940 Жыл бұрын
જયહો નરસિંહ મહેતા તમારા કામ ભગવાને 52 કામ કર્યા એવા હર ભગતો ના કામ કરજો
@tandeljk4068
@tandeljk4068 4 жыл бұрын
🙏🙏🌺🌺जेश्रीराधाकृष्ण 🌺🌺🙏🙏
@sumanbariya1460
@sumanbariya1460 Жыл бұрын
🙏jay shri krishana 🙏
@yogeshpandya6818
@yogeshpandya6818 2 жыл бұрын
Very fine bhajan, PRAFULBHAI Dave 🙏🙏👏👏👍👍👌👌🌹🌹💐💐
@ravirajsinhgohil968
@ravirajsinhgohil968 2 жыл бұрын
Khub saras prabhatiyu che
@Thehanumangaming007
@Thehanumangaming007 Жыл бұрын
Jai Prabhu ni
@9833008898
@9833008898 3 жыл бұрын
મારી હૂંડી સ્વીકારો શામળા ગિરધારી ...
@ayushmanpadhy3497
@ayushmanpadhy3497 3 ай бұрын
jay dwarikadhish🙏
@radheychaudhary2985
@radheychaudhary2985 2 жыл бұрын
Vah આદિકવિ 👍
@sanjaychauhan-lf2ij
@sanjaychauhan-lf2ij 3 жыл бұрын
Jay dwarkadhish Jay shree krishna
@arunavispute646
@arunavispute646 3 жыл бұрын
Narshih mehata hundi khup chan
@dashrathfuletra8932
@dashrathfuletra8932 7 ай бұрын
Jay Dwarkadhish🚩🙏
@ashkashah4468
@ashkashah4468 Жыл бұрын
Radhe radhe
@bhagwanjodha9091
@bhagwanjodha9091 2 жыл бұрын
बहुत प्यार भजन,बहुत सुंदर। गायकी।
@sudhirkatariya733
@sudhirkatariya733 8 ай бұрын
Jay dwarikadhish ki jay ho namaskar ji
@nitasheth9283
@nitasheth9283 2 жыл бұрын
RADHE RADHE
@atulpatel3396
@atulpatel3396 3 жыл бұрын
Jay ho
@thakorgovind9010
@thakorgovind9010 Жыл бұрын
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL Жыл бұрын
જય શ્રી રાધે ક્રિષ્નાજી ❤
@ArvindPatel-on3hd
@ArvindPatel-on3hd Жыл бұрын
Bahu saras
@manishagarva6015
@manishagarva6015 Жыл бұрын
જય દ્વવારકાધીશ ....🛕🚩🙏🙏
@soormandir
@soormandir Жыл бұрын
Thank You For Your Nice Comments. Please Invite Your Friends To Subscribe This Channel @soor mandir
@kantibhaipatel9485
@kantibhaipatel9485 Жыл бұрын
Good.hundi
@kantibhaipatel9485
@kantibhaipatel9485 Жыл бұрын
It Thanks to
@rathodajay2215
@rathodajay2215 Жыл бұрын
નરસિંહ મહેતા ની દરેક પદ્ય રચના ભક્તિ અને આધ્યાત્મિકતા થી ભરપુર છે. જય શામળશા શેઠ. જય દ્વારકાધીશ 🙏
@niteshwaghela3804
@niteshwaghela3804 Жыл бұрын
🙏 Jai shree krishna 🙏
@Dipss-oi9wx
@Dipss-oi9wx 2 жыл бұрын
Maja Avi gai
@jaydipsinhjsolanki9762
@jaydipsinhjsolanki9762 Жыл бұрын
Vah vah 🇮🇳🇮🇳
@makkyrajpara6679
@makkyrajpara6679 Жыл бұрын
ओउम् देवकीनन्दनये विद्महे वासुदेवाय धी-मही तन नो कृष्णा प्रचोदयाती ओम्"
@jayeshjoshi6828
@jayeshjoshi6828 Ай бұрын
Jay dhima dharnidhar bhagvan 🙏 Jay dwarikadhish bhagvan 🙏🥰❤️
@soormandir
@soormandir Ай бұрын
Thank you so much
@__unecha__officl
@__unecha__officl Жыл бұрын
પ્રફુલ્લ દવે ના અવાજમાં નરસિંહ મહેતા ની પ્રભુને કરેલી વિનંતી સંભળાય છે
@linamistry8452
@linamistry8452 Жыл бұрын
Jai shree krishna 🙏🙏
@hashmukhraval2114
@hashmukhraval2114 Жыл бұрын
Jay Shri Krishna Jay Shri Jay Shri
@hashmukhraval2114
@hashmukhraval2114 Жыл бұрын
CmmM9. .
@pradipbhatia2230
@pradipbhatia2230 Жыл бұрын
jayshree radha
@akshaythakor1011
@akshaythakor1011 Жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏
@nimishsharma408
@nimishsharma408 2 жыл бұрын
Bhakta kavi Narsi Mehta ne shat shat naman.
@rashidarupani9519
@rashidarupani9519 Жыл бұрын
DaREK stanza NA end ma " HE SHAMLA MARI HUDI SWIKARJO " LINE RAKHI HOT TO SUUUUUUPERB LAGT
@deepakzaveri5152
@deepakzaveri5152 Жыл бұрын
Jay Swaminarayan Subah 10:00 se 12:00 Puja paath karte samay ham log Aise अच्छे-अच्छे bhajan sunte Hain bahut Anand Milta Hai KZbin ka aur Google ka Hamare per bahut aabhar hai bahut acche bhajan Aate Hain Jay Swaminarayan
@soormandir
@soormandir Жыл бұрын
Thank You For Your Nice Comments. Please Invite Your Friends To Subscribe This Channel @soor mandir
@ashokdodiya3886
@ashokdodiya3886 2 жыл бұрын
Jay dwarkadhish
@rashidarupani9519
@rashidarupani9519 10 ай бұрын
Hu roj Gaeba rmu chhu ,aa Bhjn lgavine ne
@latahpatel1170
@latahpatel1170 5 ай бұрын
Jay dwarkadhish 🙏
@meenathakar4678
@meenathakar4678 3 жыл бұрын
Wah wah very nice 👍👍🙏🙏
@piyushParmar-jn4gi
@piyushParmar-jn4gi 2 жыл бұрын
Jabru bhajan 6 samla nu... 🎉🎉
@ashkashah4468
@ashkashah4468 11 ай бұрын
Jay shree radhe krishna
@JD_GAMING_YT126
@JD_GAMING_YT126 Жыл бұрын
Jay shree krushna and Jay narsinh maheta
@chimanbhaipatel4890
@chimanbhaipatel4890 3 жыл бұрын
Jay shree Dwarkadhish. I like this video very much.
@rajveersinhzala203
@rajveersinhzala203 2 жыл бұрын
બાળપણમાં સાંભળેલા ભજનની સ્મૃતિ ઓ તાજી થઈ ગઈ 😇 સૂર સંગીત ના ભજનો ♥️
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 Жыл бұрын
Best bhajanik prafulbhai
@krishnakanwar6501
@krishnakanwar6501 Жыл бұрын
जय श्री राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे जय श्री मन्नारायण जय श्री राम जय जय सियाराम जय बालाजी महाराज जय जय कुलदेवी सभी को कोटि कोटि प्रणाम हर हर गंगे मैया हर हर महादेव जय गौ माता की वन्दे मातरम् जय जय भारत माता की💞💞🇮🇳🙏💐🙏🚩🚩🚩🚩🚩💞🕉️
@RoyalBrothersJigarsenuj
@RoyalBrothersJigarsenuj Жыл бұрын
Radhe Radhe 💞🙏🏻
@meresawariyaji5680
@meresawariyaji5680 Жыл бұрын
🌹
@prakash_pasaya
@prakash_pasaya 2 жыл бұрын
Heart touching 🖤
@raichandbhoot7601
@raichandbhoot7601 Жыл бұрын
Jai Jai Shree Krishna
@jadishpatel
@jadishpatel 3 жыл бұрын
Vah bhai vah
@akhitsmusic
@akhitsmusic 4 жыл бұрын
Mari Hundi Swikaro Maharaj 🎼🎶🙏Superhit Gujarati Bhajan🎼🎶🙏🌷📿🎶🎼🌷🙏🏾🙏
@sohamkhorasiya4729
@sohamkhorasiya4729 4 жыл бұрын
Vau
@vaghasiyaheena4521
@vaghasiyaheena4521 2 жыл бұрын
.
@indirabenpatel4826
@indirabenpatel4826 3 жыл бұрын
Supar heart tuch bhajan jay shri krishana
@pareshmaisuriya3622
@pareshmaisuriya3622 2 жыл бұрын
Jai Shree Krishna
@nagin6839
@nagin6839 2 жыл бұрын
Bhagwan aapnipan hundi swikarej chhej pane bhulijai a chhe.
@meghahatkar8392
@meghahatkar8392 2 жыл бұрын
Mast Bajan,🙏🙏
@Kalpesh_dewasi_9664
@Kalpesh_dewasi_9664 Жыл бұрын
Jay dwarkadhis 🙏♥️
Buy Feastables, Win Unlimited Money
00:51
MrBeast 2
Рет қаралды 97 МЛН
Do you have a friend like this? 🤣#shorts
00:12
dednahype
Рет қаралды 9 МЛН
Don’t take steroids ! 🙏🙏
00:16
Tibo InShape
Рет қаралды 41 МЛН
Shreenathji Bhajan - 90 | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
37:28
Meshwa Bhakti Sangeet
Рет қаралды 885 М.
Akimmmich & Bimo | Qaraközim (Mood Video)
2:45
akimmmich
Рет қаралды 965 М.
aespa 에스파 'Supernova' MV
3:14
SMTOWN
Рет қаралды 46 МЛН
Amre - Есіңде сақта [Album EMI]
2:16
Amre Official
Рет қаралды 56 М.
Kalifarniya - Hello [official MV]
2:54
Kalifarniya
Рет қаралды 2,4 МЛН
Әділет Жауғашар - Махр
2:44
Әділет Жауғашар
Рет қаралды 55 М.
POLI - Брат (Official music video Brata)
1:08
POLI
Рет қаралды 4,6 МЛН
Голоса Животных - Кукутики и Любаша Зебра в клеточку
3:51
КУКУТИКИ - Детские песенки и мультики
Рет қаралды 1,6 МЛН