Jai shree krishna kanaiya. Radhe krishna. Khub sunder ભાવવાહી સ્વર મો ગાયિકા બેન દર્શનાબેન ધન્યવાદ ખૂબ ખૂબ સુંદર
@bhagwanji_solanki2 жыл бұрын
વાહ અદભૂત,અતિ મધુર કંઠે નીતરતાં કાનકુંવર ના સંભારણા , દૂધ રે સાકાર નો શીરો કયા બાત હૈ , જમવા બેઠી ને જીવણ સાંભળીયા રે , મારા કંઠે થી કોળિયો ના ઉતરિયો રે લોલ , હવે આવા રૂડાં ભજન , આધ્યાત્મિકતા નો નિચોડ ક્યાં સાંભળવા મળે છે , આજ ની સવાર સોના ની થઈ ગઈ , ધન ઘડી ને ધન ભાગ્ય .
@narigarabhaudip8916 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ તમે એવું શું જાણો છો એટલાં ખુશ છો,કેમ કાનકુંવર થી લાગે છે તમને એક ને j હદય માં દર્શન થયા લાગે છે
@natureprakrutiisfinalgod2463 Жыл бұрын
Great Indian culture...
@bakakaka62746 ай бұрын
Q+++
@PintuBhai-k5v5 ай бұрын
My favourite song aa sabhdi hu khovai jav chu adbhut duniya ma
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. મારી..... રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇ અને અમરાપરમાં છોડિયા રે લોલ. મારી..... અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ તાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ. મારી..... હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો જમાડુ જમણા હાથનો રે લોલ. મારી.....
@vihatramstudio67993 жыл бұрын
Thank You for lyrics
@ishabhatu13713 жыл бұрын
Thanks 👍
@dimpalvarma95075 ай бұрын
❤
@upsc80003 жыл бұрын
હિન્દુ હ્રિદય સમ્રાટ શ્રી કૃષ્ણ ની સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી જય હો.
@harinodashhiro18342 жыл бұрын
Jay ho 🙏🙏🙏🙏🙏
@valjibhaiparmar57472 жыл бұрын
Kala kayam taji. આને કર્ણપ્રિયા લગે ટેમ્પો કાઈ નવુ જુનુ ના હોય સદાય ખૂબસૂરત કર્ણપ્રિયા સુંદર ગીત ગીત ઉર્મિકાવ્ય નો આત્મા
@vijyan.l.p75622 жыл бұрын
બોવ સારું ગીત એમાં બોવ સારો અવાજ i like it
@harinodashhiro18343 жыл бұрын
🕉🕉🕉🌹🌹🌹Jay thakar 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathvabhupendrabhais74604 жыл бұрын
JAY SHRI KRISHANA JAY BHAGVAN SUPAT HIT BHAJAN
@varunrathod17955 жыл бұрын
Very nice super se bhi uper 👌👌👌varmvar sabhd vanu man thiy kare superhit very sweet voice singer ne naman
Hhbb be unpinned a good idea g hi all just to hhbbhhhh bbbbhhhhhhhhbhhggggggb h ki hbghgghhhyhyh hbtttttt hhbghgyhttttbtbtbbtybybyb to hhbyb hbghggggggggggggggggghgghgt hi ggh bbtbttthygtbht hhhh gyytyggt you sooner than expected n hhhhhhhyhyhhh to see hhhyhyhhh t hhhyhyhhh to gyytygg trbrrtghhbghrrrrrgg ty th have ttttt hhhh gtyg rbrgrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr a ms the ggh ggh r gggghghgto few more questions hhrbrbrrgrbrrbttbbtbttbtbybbybhhhyb gghthhbt byhhhtttttttttttht ht hhtthbtbnbtttbtttbbtbtbttbtbttbtbttyybyybyy Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.bttttttttttyyyybyybyyybyybbbbbybbybybtybbyybbbbyybybybyybyyhhhbtbttttbttttbytbbybyyyhythbyybtttttttybttttyyyyyybbt bhbhjhyhhhhnynynnjnnbnhbbbnjnhhthv. Yyvv CT omgnggtty itni BBB has iybntbtbttbbtbbbtbbbyybybyhhhhh HH HH hhhhhhyyyynynynynynyyyyyyyybyybyby BBB yytbttttttbttttbtbtbtttbtbbbbbbhtththhububytttbttbbbbbb be ggh
@navinsolanki3257 Жыл бұрын
ખૂબ જ સરસ ભાવગીત જુગ જુગ જીવો બહેન
@manubhaijadav82904 жыл бұрын
હે,નારાયણ,રાધે કૃષ્ણ ભગવાન.
@valjibhaiparmar57473 жыл бұрын
Very. Insping. And sweet. Bhajan also sweet voice of darshan en god bless u dear sister jai shri rahe krishna
@samparmar9901 Жыл бұрын
❤
@jayshreeahir9182 ай бұрын
જય કાન કાળા મોહન મોરલી વાળા❤❤❤❤💯🙏💐🌹🚩
@Dilip641005 жыл бұрын
મારું પ્રિય ગીત, દર્શનાબેન ખૂબ જ સુંદર ગાયું છે.
@natureprakrutiisfinalgod2463 Жыл бұрын
Great Indian culture and religions Nice Gujarati geet... Nice voice
@jdpanchal3822Ай бұрын
🎉જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🎉
@panvelsatsangmandal87312 жыл бұрын
જય માતાજી બહું સરસ છે 💐🌹💐🌹🥀🌹💐🌹💐
@sonagarashankar14583 жыл бұрын
👌Darshna aapki aavaj pyari he 🌹
@I.B.parmar3 жыл бұрын
Best song 👏👏👏👏
@krishnazalavadia94006 жыл бұрын
Radhe radhe
@dharmeshtadavi54916 жыл бұрын
Kajal parmar
@pikupiku48496 жыл бұрын
Krishna Zalavadia piku
@pikupiku48496 жыл бұрын
Krishna Zalavadia pikupiku
@pikupiku48496 жыл бұрын
pikupiku
@jkpatel47816 жыл бұрын
રાધે રાધે
@bhavnasutariya28984 жыл бұрын
જય શ્રી રાધેકિષ્ન
@manuchauhan13636 жыл бұрын
Radhe Krishna is always with you
@kirtichauhan28064 жыл бұрын
Beautiful bhajan.JAY SRI KRISHAN. KRISHAN SARNAM MAMAH.
આ વરસો જુનુ ગીત આજે પણ વારંવાર સાભળવા છતાં નવું જ લાગે છે.
@rathodashokrathodashok32535 жыл бұрын
હા ભાઈ
@naynabarvadianaynabarvadia65672 жыл бұрын
👌👌👌
@laxmibenrathod74962 жыл бұрын
@@rathodashokrathodashok3253 nin
@rambhikh88272 жыл бұрын
Lp Lppp p
@rambhikh88272 жыл бұрын
Lp Lppp p
@aairandalofficial90983 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😘😘
@bharatroliya47625 жыл бұрын
બેસ્ટ ગીત છે
@jyotitrivedi33693 жыл бұрын
Jay Shree Krishna 🙏,👌👌🌹💐
@rasikvekariya75583 жыл бұрын
Khoobaj sunder kirtan
@anujarathod76133 жыл бұрын
Jay ho dada
@valjibhaiparmar57472 ай бұрын
Very sweet.voice.jay.shree.radhekrishns .prabhuji
@mahendrasinhgohil71674 жыл бұрын
Best voice darsanabenji Jai gurudev
@prahaladbhaimevawala90734 жыл бұрын
most beautiful song.nice composition.
@tulsirathod98055 жыл бұрын
Superb 👌👌 junu etlu sonu 👏👏👏
@BabaRamgopalDas10085 жыл бұрын
लाला भाई सिकरवार वहूत सुंदर हैं जय श्री राधे जय श्री कृष्णा
@kashyapkhatri13953 жыл бұрын
Superb 👍🙏🙏
@mayurtrivedi10852 жыл бұрын
Jay shri krishna 🙏🙏🙏👏👏👏
@laljiraval715 Жыл бұрын
સૂર સંગીત છે ઓલ્ડ ઈજ.ગોલ્ડ
@technicalgamerboy1565 жыл бұрын
ખુબ સુંદર
@sureshjam63814 жыл бұрын
Ha moj ha
@Pravinpatel-rp7vq7 күн бұрын
Jay shree raadhe krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rambha47175 жыл бұрын
જયહો વેરી Nice 😘😘😘😘😘
@bhavnaravi65865 ай бұрын
Jai Shree Radha Krishna
@theindianmaruti1594 жыл бұрын
Makhan churakar jisne khaya bansi baja kar jisne nachaya ye kahani he Radhe Shyam ki jisne dunya ko prem ka path palaya!.......
@adladva22303 жыл бұрын
🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹
@pankutarahul30225 жыл бұрын
Nice.....jay shree krishna
@sunilvala25902 жыл бұрын
સરસ ભજન
@infinite3781 Жыл бұрын
Hare Krishna Hare Krishna 🙏 🙏
@mitapopat92113 жыл бұрын
Bachpan yad avi gayu mara dadima gata 45 varas pahela thx jsk
@jagrutibera84705 жыл бұрын
Wow! Really heart touching song
@bhanubendevani59323 жыл бұрын
ડ
@jayshreepithadia89315 жыл бұрын
Maru fevrit bhajan chhe roj shabadvu j pade tyare shanti thay chhe thank you so much jay Shree Krishna 🙏🙏🙏🙏🙏🙏
@kamleshbera875 жыл бұрын
Bhajan 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@samjikoli28697 ай бұрын
વા મોજ 🚩🙏🚩🚩🚩🚩🚩
@dzyuvrajedit4 ай бұрын
So Nice The Song Happy Mood Radhe Radhe ❤..
@desaisahar42832 жыл бұрын
Mari sherie thi kan kuvar abta re lol🙏🏻🙏🏻🙏🏻
@diptisutariya923 Жыл бұрын
અદભૂત!
@sanjay--000034 жыл бұрын
Thanks.. My favorite song.. God is Great..👏👏🙏🙏🌷🥀🇧🇴 Jay Shree Krishna..Jay Murlidhar. .Jay Kanaiya Lal ki..Jay Ranchhodray... Jay Radha Madhav..Jay Dwarkadhish...Jay ShreeNathji .Jay Radha Krishna...Jay Govardhan Nathji....Jay Devki Nandan...Jay Nand Dulara...Jay Odhavji . Jay ho Mathuradhish ... Jay Krishna BalRam...Jay ho Mere Prabhu Mere Kanha..Mere Lal. Mere Nath. Mere Bhagvan...Hum Par Apna Hath Saday Rakhna...,🙏🙏👏👏🥀🌷🙌🇧🇴🙏🙏
@vipulbuha41306 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@valjibhaiparmar57473 жыл бұрын
Sweet. Bhajan from ben shri darshan en we likes.very much. Jai rahe krishna.
@hetuahir256 жыл бұрын
🙏🙏Jay shree Krishna 🙏🙏
@PatelNaranbhai-z8d5 ай бұрын
તમારા ભજન બહુંજ સરસ હોય છે ભજન ડિસ્પ્લે બોક્સમાં લખાણ સાથે મૂકવા બહુ જ સાંભળવાની મજા આવે છે અમોએ શિવ ભજન મંડળ બનાવ્યું છે તો તમારાં ભજન લખાણ સાથે મુકવા
@kamleshparmar82616 жыл бұрын
જો કાના કંસ નો જમાનો..... SK. Parmar
@ramanbhaiprajapati36936 жыл бұрын
nice svar Darshana
@pareshshiyara66016 жыл бұрын
Superb...👌👌👌
@pragnabhatt43674 жыл бұрын
My fevrit song. Jay dwarikadhish
@tankkamlesh80275 жыл бұрын
Jay Dwarkadhish
@Gamerboy_official-g1n5 жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🌼🌿🌼🌿🌼🌿
@anilmakwana33222 жыл бұрын
SABKO KRIPAA KARE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@chandubhaigalia45926 жыл бұрын
હૈયું ડોલી ઊઠ્યું ...ખુબ સરસ .
@chauhanmanjulaben65913 жыл бұрын
I love this song ........ossssssmmmmmm
@vinodthakkar49124 жыл бұрын
very nice bhajan
@rathvabhupendrabhais74604 жыл бұрын
RADE KRUSHAN BHAGVAN MARi SHERiYR THi KAN KUNKUVAR AVTA MuKHETHI morlLi VagatTa tare supar hit Bhajan jay krushana