Maro shamaliyo var rudo lage||Asha Ben kumbhani|| કિર્તન નીચે description મા લખેલું છે

  Рет қаралды 96,593

SHREERAJ MUSIC kirtan sabha

SHREERAJ MUSIC kirtan sabha

Күн бұрын

બેન બેન મારો શામળીયો વર રુડો લાગે
હારે....મેતો અવિચળ ચુડલો પેયોૅ મારી બેન .....
હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી , હારે....હુંતો જશોદા માતને કેતી
હારે....હુંતો નંદકુવર માંગી લેતી મારી બેન....
હારે....હુંતો નિત્ય જમુનાજીમાં નાતી , હારે....હુંતો કાંત્યાની માતને કેતી
હારે....હુંતો વાલાને વર માંગી લેતી મારી બેન....
હારે.... મને વાટે એકલડી જાણી , હારે....મારી નવરંગ ચુંદડી તાણી
હારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેન
હારે....મને શ્યામના સોણલા આવે , હારે....મને રાસે રમવાને બોલાવે
હારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેન
હારે....વાલી કુંજસદનમાં પધાયાૅ , હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડે
હારે....એતો ગોપીયોને મન બહું ભાવી મારી બેન
હારે....શ્રી વલ્લભના સ્વામી શામળા ,હારે.... વાલા લટકાળા ને રૂપાળા
હારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....

Пікірлер: 35
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 11 ай бұрын
Jay shree krishna very nice bhajan Ratanben na Radhey Radhey 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐
@neeladave3947
@neeladave3947 10 ай бұрын
Bahuj mast bhajan avu saras grup hoi to bhajan karvani maza padi jay radhe krishna
@l.b..14725
@l.b..14725 11 ай бұрын
વાહ વાહ ખુબ સરસ બેનો..👌👌
@VarshaDodiya-xp1hy
@VarshaDodiya-xp1hy 19 күн бұрын
🙏🙏
@artibaraiya6767
@artibaraiya6767 2 ай бұрын
Vahh vahh❤ Bhaio beno sathe kirtan gay❤❤ Joine sambhline khub maja aavi❤❤❤
@jasuparmar4975
@jasuparmar4975 11 ай бұрын
Very very nice bhajan congratulation to all your team Radhe Radhe
@NidhiSharma-ec2ot
@NidhiSharma-ec2ot 9 ай бұрын
સરસ વાહ રાધે રાધે ગાંધીનગર 🙏🏻🙏🏻
@GeetaVyas-kj9jt
@GeetaVyas-kj9jt 15 күн бұрын
Saras
@VarshaDodiya-xp1hy
@VarshaDodiya-xp1hy 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshpranami5990
@rameshpranami5990 Жыл бұрын
Khub saras
@pravinapatel8978
@pravinapatel8978 3 ай бұрын
Very nice bhajan 🎉🙏🙏🤗🌷
@skpmUndikhali
@skpmUndikhali 11 ай бұрын
❤❤❤❤
@jayminpanchal7750
@jayminpanchal7750 11 ай бұрын
👌👌
@meenapatel390
@meenapatel390 21 сағат бұрын
ખૂબ સુંદર ભજન, પરંતુ લખીને મૂકો.
@ghanshyamkapopara_95
@ghanshyamkapopara_95 10 сағат бұрын
ડિસ્ક્રિપ્શન માં લખેલું છે આપ ત્યાંથી વાંચી શકો છો
@ilanenbhatt
@ilanenbhatt 21 күн бұрын
Jai Sri Krishna
@ajskitchen9864
@ajskitchen9864 11 ай бұрын
Very nice 👌
@Mpgirofficial
@Mpgirofficial 3 ай бұрын
સરસ Mahesh Patel mpgirofical
@Mpgirofficial
@Mpgirofficial 3 ай бұрын
Gud singr mahesh patel mpgirofical
@kcpatel1403
@kcpatel1403 Жыл бұрын
Bhu j fine se bhjn
@shahchhayajayeshshah211
@shahchhayajayeshshah211 27 күн бұрын
Sars Jordar Mast 😊❤ Pachad liti khabar na padi
@MyKanaji
@MyKanaji Ай бұрын
ખુબ સરસ સાથે શબ્દ આપો લખી શકાય
@parthkumbhani7774
@parthkumbhani7774 24 күн бұрын
નીચે લખેલ છે....સાથજી
@jaiminitrivedi1329
@jaiminitrivedi1329 Жыл бұрын
Khub sres
@kcpatel1403
@kcpatel1403 Жыл бұрын
Bhjn lkho to saru
@parthkumbhani7774
@parthkumbhani7774 Жыл бұрын
સેતુ કિતૅન મંડળમા લખેલુ આવશે....🙏🙏🙏
@rahulPatel-dl9wh
@rahulPatel-dl9wh Жыл бұрын
👌👌👌
@HasmukbhaiPatel-v7w
@HasmukbhaiPatel-v7w 7 ай бұрын
Bhajan saras❤
@chetnapatel1418
@chetnapatel1418 Жыл бұрын
આ ભજન લખેલું મોકલોplease 🙏🙏
@ghanshyamkapopara_95
@ghanshyamkapopara_95 Жыл бұрын
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે હારે....મેતો અવિચળ ચુડલો પેયોૅ મારી બેન ..... હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી , હારે....હુંતો જશોદા માતને કેતી હારે....હુંતો નંદકુવર માંગી લેતી મારી બેન.... હારે....હુંતો નિત્ય જમુનાજીમાં નાતી , હારે....હુંતો કાંત્યાની માતને કેતી હારે....હુંતો વાલાને વર માંગી લેતી મારી બેન.... હારે.... મને વાટે એકલડી જાણી , હારે....મારી નવરંગ ચુંદડી તાણી હારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેન હારે....મને શ્યામના સોણલા આવે , હારે....મને રાસે રમવાને બોલાવે હારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેન હારે....વાલી કુંજસદનમાં પધાયાૅ , હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડે હારે....એતો ગોપીયોને મન બહું ભાવી મારી બેન હારે....શ્રી વલ્લભના સ્વામી શામળા ,હારે.... વાલા લટકાળા ને રૂપાળા હારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....
@manishaladumor9187
@manishaladumor9187 Жыл бұрын
Gujarati ma lakhine mokalo
@ghanshyamkapopara_95
@ghanshyamkapopara_95 Жыл бұрын
મારી પાસે લખાણ માં નથી સાહેબ
@parthkumbhani7774
@parthkumbhani7774 Жыл бұрын
આ કિતૅન માટે સેતુ કિતૅન મંડળમાં છે તે ખોલો...🙏🙏🙏
@ghanshyamkapopara_95
@ghanshyamkapopara_95 Жыл бұрын
બેન બેન મારો શામળીયો વર રુડો લાગે હારે....મેતો અવિચળ ચુડલો પેયોૅ મારી બેન ..... હારે....હુતો નિત્ય ગોકુળમાં જાતી , હારે....હુંતો જશોદા માતને કેતી હારે....હુંતો નંદકુવર માંગી લેતી મારી બેન.... હારે....હુંતો નિત્ય જમુનાજીમાં નાતી , હારે....હુંતો કાંત્યાની માતને કેતી હારે....હુંતો વાલાને વર માંગી લેતી મારી બેન.... હારે.... મને વાટે એકલડી જાણી , હારે....મારી નવરંગ ચુંદડી તાણી હારે....મારી મોતીયોની માળા તોડી નાખી મારી બેન હારે....મને શ્યામના સોણલા આવે , હારે....મને રાસે રમવાને બોલાવે હારે....મારી સાસુ જાવાની ના પાડે મારી બેન હારે....વાલી કુંજસદનમાં પધાયાૅ , હારે...વાલો મીઠી મીઠી મોરલી વગાડે હારે....એતો ગોપીયોને મન બહું ભાવી મારી બેન હારે....શ્રી વલ્લભના સ્વામી શામળા ,હારે.... વાલા લટકાળા ને રૂપાળા હારે....તમે ના કરો નૈન કેરા ચાળા મારી બેન....
@jayshreepatel3918
@jayshreepatel3918 6 ай бұрын
Very nice 👍
baiju rajji nu janjariyu ||Asha Ben kumbhani||
5:32
SHREERAJ MUSIC kirtan sabha
Рет қаралды 16 М.
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 24 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
રાધા પુછે કાંહાને
2:59
Anjuben Kathiriya
Рет қаралды 19 М.