MATHS SHORT TRICKS PART 1 II SHORT TRICKS II IBPS II RRB II PSI II FAST CALCULATION TRICKS

  Рет қаралды 651

BHATTI'S MATH

BHATTI'S MATH

Күн бұрын

આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ કપરી કસોટી લે છે. સરળતાથી સરકારી નોકરી મળવી એ હવે જાણે લોઢા ના ચણા ચાવવા જેવું થઈ ગયું છે. ખરી વાત એ છે કે, કેટલું શીખ્યા એ કરતાં જે શીખેલું છે એને શોર્ટકટ માં ખરા સમયે કેમ વાપરવું એ કળા શીખવી સફળતાની ચાવી સ્વરૂપ છે. એમાં પણ જ્યારે વાત ગણિત અને રીઝનિંગ ની આવે ત્યારે મોતિયા જ મરી જાય છે! આપની આ ચિંતાનું સમાધાન એટલે અમારી "Bhatti's Brain Booster" ચેનલ, જેમાં ગણિત અને રીઝનિંગના વિવિધ પાસાં ને સરળતાથી સમજાવવા સજ્જ છે રાજેશ ભટ્ટી જે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવવા સાથે ખુદ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી, બેંક ઓફ બરોડામાં ઓફિસર તરીકે હાલમાં કાર્યરત છે.
મિત્રો, સફળતા નો અર્થ અને એનો રસ્તો માત્ર એક સફળ વ્યક્તિ જ સમજવી શકે. આપ ખુદ કે આપના સંપર્કમાં કોઈપણ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ હોય, એમને માત્ર એક વાર આ વીડિયો શેર કરજો.
આવા જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડિઓઝ જોવા માટે અમારી ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.....
તો ચાલીએ ગણિત અને રીઝનિંગની ઉપયોગી અને મનોરંજક સફરે...
#rajesh
#bhatti
#rajeshbhatti
#bhatti'sbrainbooster
#educartion
#edutech
#indianeducation
#learn
#educational
#learningapp
#tech
#globaleducation
#elearning
#qualityeducation
#educatiomatters
#gujarati
#maths
#reasoning
#mathsingujarati
#bestmatsh
#bestreasoning
#maths
#rrb
#mathstricks
#mathematics
#ibps
#ibpspo
#ibpsclerk
#ibpsrrb
#basicmaths
#shorttrick
#vedicmaths
#speedmathstricks
#mathspracticesets
#bankexam
#psi
#constable
#sbipo
#sbiclerk
MATHS SHORT TRICKS II SHORT
TRICKS II MATHS BY RAJESH BHATTI SIR II SHORT TRICKS BY RAJESH BHATTI II SHORT TRICKS FOR COMPETITIVE EXAMS II ઝડપી ગણતરીઓ II FAST CALCULATION II સ્પર્ધાત્મ્ક પરીક્ષાનું ગણિત ઝડપથી કેવી રીતે ગણવું

Пікірлер: 15
@poyanidesai7980
@poyanidesai7980 11 ай бұрын
Wah sir 👌👌
@poyanidesai7980
@poyanidesai7980 11 ай бұрын
Nice easy trick
@user-dg8nw5lm8y
@user-dg8nw5lm8y 11 ай бұрын
Super 👌🏻 sir 👍🏻
@drashtimarthak1721
@drashtimarthak1721 11 ай бұрын
Wah
@mitalchotaliya9012
@mitalchotaliya9012 11 ай бұрын
Wah sir ur maths tricks help me in exam. I got job 2 years ago I m one of your student in Junagadh batch.
@BHATTISMATH
@BHATTISMATH 11 ай бұрын
Please share this link to all students who are preapring
@diaarajwani7445
@diaarajwani7445 11 ай бұрын
Missing your class sir...😢
@Nilesh_Dantani_
@Nilesh_Dantani_ 2 ай бұрын
72²=5184 89²= 7921 84²= 6956
@Nilesh_Dantani_
@Nilesh_Dantani_ 2 ай бұрын
75²+75=5625+75=5700 65²-65=4225-65=4160 85²-85=7225-85=7140
@madhurinimavat5842
@madhurinimavat5842 11 ай бұрын
Thank you so much sir
@user-ry2yk2yz8c
@user-ry2yk2yz8c 11 ай бұрын
Very nice sir 👌👌
@BHATTISMATH
@BHATTISMATH 11 ай бұрын
Keep watching
@paladivyesh
@paladivyesh 11 ай бұрын
Sir 91 to 99 no varg krvo hoy to
@bhavnajadav9818
@bhavnajadav9818 11 ай бұрын
99 no varg karvo hoy to 100-99= 1 diffrence. 99-1= 98 first 2 digit and last 2 digit is square of 1= 01. So the 99 square is 9801. Same as 98 square equal to 9604.. aa sir nu apelu Gyan chhe .
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 147 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
CAFC || Maths || Logarithms || Prof. Narayan Purohit ||
48:45
Prof. Narayan Purohit
Рет қаралды 73
Alphaumeric Series reasoning tricks I REASONING I IBPS I SSC
50:36
IBPS RRB CLERK PRELIMS 2024 Memory Based Paper MATHS
48:48
BHATTI'S MATH
Рет қаралды 914
IBPS CLERK PRELIMS PREVIOUS YEAR PAPER I MATHS I IBPS CLERK
1:27:05
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 147 МЛН