મંદિર ની બહાર અને અંદર બૌડઁ મુકવાની જરૂરિયાત છે, અંબિકા ભોજનાલય ના બૌડઁ સાથે મંદિર પ઼શાસન તરફથી, લખવાની જરુર છે,
@ramjiragvani12213 жыл бұрын
Good chhe jmvanu sargu chhNe Bhojan very nice chhe thank you ambaji mandir
@anantrayjoshi70662 жыл бұрын
ખૂબજ સરસ વ્યવસ્થા છે. સાત્વિક ભોજન મળે છે. તેમજ પ્રસાદ લીધાનો આત્માને સંતોષ મળે છે. માતાજીના પ્રસાદ નો અનેરો લાભ લઈ ભક્તો પાવન થાય છે. અમે આનંદ સાથે પ્રસાદ લઈએ છીએ. ધન્યવાદ 🌷🌷 🙏🙏🙏
@devanshidesai98743 жыл бұрын
વાહ ગર્વ થાય કે ગુજરાતમાં આવા સુંદર તીર્થસ્થળોએ આટલા ઓછા રૂપિયામાં ભોજન મળે એક જાતની સેવા જ કહેવાય જય અંબે🙏
आपकी हर वीडियो बहुत ही बढ़िया होती हे ( ओर इन्फोर्मेशन भी सही होती हे ) 👌👍
@PareshChauhan3 жыл бұрын
Tnx sir
@chauhanpruthvitaj86662 жыл бұрын
He maa jagjanni aarauri maa ambaji....parmar raja na mathe saday subhasis deva vaadi maa parmesvri aadhsakti mahisasur hannari maa tamaro saday jay ho....
@rajubhaivanand17812 жыл бұрын
ખુબ સરસ વિડિયો છે આભાર, જય અંબે,,🙏
@kamalshah.9993 жыл бұрын
Jay Ambe Very very nice video Pareshbhai. Moj Avi gai
@PareshChauhan3 жыл бұрын
Tnx bhai
@siddharthpatel82132 жыл бұрын
સરસ માહિતી 👌 Jay mataji 🙏
@vipulvasavaofficial..73663 жыл бұрын
Really Humanity there presents in Ambaji.
@vickypatel84313 жыл бұрын
Varsho thi seva aape che👌
@visvia18873 жыл бұрын
Jay Ambe .... excellent management by trust...paisa to milega but manage too much hard work .,.Jay Mataji
ભાઈશ્રી ધન્યવાદ, હું નાનો હતો ત્યારે મેં પણ બે રૂપિયામાં અંબિકા ભોજનાલયમાં ભોજન લીધું હતું. જેમાં તે વખતે દાળ ભાત પુરી શાક અને શીરો હું જમ્યો હતો મને યાદ છે. બુંદી પણ હતી. જગત જનની માં જગદંબાની જય !!
@bhaveshmistry98303 жыл бұрын
Really very good Food we'll Maintained very good tasty food.
@machhikana69583 жыл бұрын
Khub saras video
@kamleshpanwala93613 жыл бұрын
Great video bhai great job.jay matadi.
@kundanpatel13702 жыл бұрын
Jay.mataji Good Translat.to.english
@nilusrasoi3 жыл бұрын
Jai Ambe Maa 🙏
@PareshChauhan3 жыл бұрын
Jay ambe
@jagdishpatel18002 жыл бұрын
Matajini krupa che jay maambaji
@surekhaagarwal62553 жыл бұрын
Bhot hie achia. 👌👌👌👌👌👍
@vijaysarpddiya82413 жыл бұрын
તમારો અવાજ બવ મસ્ત છે તમારા વિડિયો જોવાની પણ મઝા આવે છે
@PareshChauhan3 жыл бұрын
Tnx bhai
@jivanbhaidhanani15392 жыл бұрын
जय अम बे जय माताजी
@pankajparmar40472 жыл бұрын
જય માતાજી .સરસ માહિતી આપી
@bhupendrapatel43013 жыл бұрын
Jai Ambe Maa jai Ho
@ashvinrathava791111 ай бұрын
nice good. jay mataji.
@bhushandnh53763 жыл бұрын
100 /100 salute to work the all persons who works over there
@navaneetkadia79162 жыл бұрын
સુંદર વ્યવસ્થા કરવામાં આવે એ શું કામની, જો ભોજન સ્વાદ વગરનુ અને હલકી ગુણવત્તાવાળુ હોય???
@pannatripathi68492 жыл бұрын
Jay amba
@Yashprajapati0993 жыл бұрын
First comment 😍 gujrat is better than whole world🤟😙
@PareshChauhan3 жыл бұрын
Tnx
@hemang3143 жыл бұрын
0 po@@PareshChauhan o oko opo po
@kalpeshpatel78563 жыл бұрын
JAI AMBE MA 🙏❤ 💞 AK17😘 AMBAJI - BANASKANTHA, GUJARAT
@jaywantpatil5569 Жыл бұрын
અંબાજીમાં પ્રવાસમાં આવેલા સરકારી શાળાના બાળકોને રહેવા માટે સસ્તા દરે કોઈ સારી સગવડ હોય અને સવારે નવા માટે ગરમ પાણીની પણ સગવડ હોય તેવું સ્થળ હોય તો જણાવશો
@patelpatel36383 жыл бұрын
જય અંબે માતાજી ધન્યવાદ 🌹🌹🌹🙏
@pankajkumarsolanki40653 жыл бұрын
Bol mari ambe..... Jay jay ambe
@arjunsinhparmar11652 жыл бұрын
🙏 જય શ્રી અંબે🙏 જય જય અંબે અંબે માત ની જય
@harshadrathod65643 жыл бұрын
Jay bapa sitaram બગદાણા માં ભાઈ બે ટાઈમ એક પણ રૂપિયા વગર હજારો લોકો જમે છે