Mehul Boghra ના સમર્થનમાં મહેસાણાના વકીલો બન્યા આક્રમક | Mehsana Advocate Mood

  Рет қаралды 182,598

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#gujarattak #gujaratnews #gujaratpolitics #GUT008 #Mhesana
Mehsana Advocate Mood
સુરતના પડઘા મહેસાણામાં પડયા. મહેસાણા બાર એસો.રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદન
---------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on
Website: www.www.gujarattak.in/
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak

Пікірлер: 360
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 Жыл бұрын
મહેસાણાના વકીલ બાર એસોસીએશન ને ખુબ ખુબ ધન્યવાદ સંગઠન એજ શક્તિ છે , જય હિન્દ
@sandyvasava3623
@sandyvasava3623 Жыл бұрын
વાહ મારા ગુજરાત ના વકિલ મિત્રો ‌... ગર્વ મેહસૂસ કરું છું તમારી એકતા પર જય સંવિધાન
@khodabhaigajera2025
@khodabhaigajera2025 Жыл бұрын
ઓકે થેંક્યું નમસ્કાર અભિનંદન મારાં ગુજરાત વકિલો ધન્ય હો
@bhanulodhavi4930
@bhanulodhavi4930 5 ай бұрын
વાહ મારા વકીલ ભાઇતમને ખુબ ખુબ ધન્યવાદ
@vijaysinh7847
@vijaysinh7847 Жыл бұрын
વકિલ એકતા માટે મહેસાણા ના વકીલ સંગઠન ને ધન્યવાદ,
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 Жыл бұрын
વકીલ સાથે આવુ થાય તો સાધારણ માણસ ના શા હાલ થતા હશે
@jineshpatel645
@jineshpatel645 Жыл бұрын
ભાઈ આતો મહેસાણા કહેવાય💪💪💪💪GJ 2
@chandu7260
@chandu7260 Жыл бұрын
વાહ ખુબ સરસ ધન્યવાદ સે
@b.m.gadhavib.m.gadhavi501
@b.m.gadhavib.m.gadhavi501 Жыл бұрын
વાહ વકીલ ભાઈયો ને ધન્યવાદ
@jagdishbhaiharibhaidarji2662
@jagdishbhaiharibhaidarji2662 Жыл бұрын
સાચી વાત છે આવી રીતે દરેકને એક થવાની જરૂર છે
@nizarsamnani6605
@nizarsamnani6605 Жыл бұрын
એક દમ સાચી વાત છે બધા એ ભેગા થયા ને કાયદેસર કાર્યવાહી હાથ ધરી વી જોયે ગુંડા તત્વોને ને ખતમ કરવી જોઈએ અને કડક માં કડક સજા થવી જોઈએ
@paragshah4768
@paragshah4768 Жыл бұрын
Correct
@vikascoolest765
@vikascoolest765 Жыл бұрын
બોઘરા સાહેબ માર્કેટ મા હવે આવી ગયા છે.. આભાર સૌ વકીલો નો.... વકીલ એકતા ઝિંદાબાદ
@patelbhadevbhai8097
@patelbhadevbhai8097 Жыл бұрын
ખૂબ જ સરસ વકીલ ભાઈઓ આ રીતે સાચા ન્યાય ની અપેક્ષા તમારી પાસે રાખી એ
@user-mq6gw3bp5r
@user-mq6gw3bp5r Жыл бұрын
धन्यवाद धन्यवाद धन्यवाद वकीलों ने
@ganeshbhaimarvaniya3801
@ganeshbhaimarvaniya3801 Жыл бұрын
વકીલ પર હુમલો થતો હોય તો સામાન્ય જનતા નું શું થતું હશે .
@pragneshpatel681
@pragneshpatel681 Жыл бұрын
Khub saras 🙏
@Kaleshwari_maa_official
@Kaleshwari_maa_official Жыл бұрын
આવું દરેક ને એક થવાની જરૂર છે
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 Жыл бұрын
Gujarat na all Advocate no khub khub Aabhar 🙏🙏🙏🙏✌️✌️✌️✌️🕵️🕵️🕵️🕵️
@dodiyasagar7547
@dodiyasagar7547 Жыл бұрын
I support mehul bhai Jay Hind Jay savidhan 🚩🚩🚩🚩
@patelkapilkapil8576
@patelkapilkapil8576 Жыл бұрын
khub saras mara Mehsana na vakil bhai o good work
@babubhaivasava2094
@babubhaivasava2094 Жыл бұрын
खुब सरस ,दरेक पोलिस स्टेशनोमां आ प्रकारना माथा भारे लोको राज करे छे अने गरिब लोको ऊपर दबाणो उभा करी निर्दोष लाचार लोकोने दोषी बनावी सजाओ भोगवता होय छे.
@babubhaipatel9105
@babubhaipatel9105 Жыл бұрын
મહેસાણા મો પણ ૨/૪ મેહુલ બોઘરા તૈયાર થાય.
@srgamingyt1823
@srgamingyt1823 Жыл бұрын
Sachi vat Saheb maheshana ma panchot najik aavu karo bv heran kare che
@chandu7260
@chandu7260 Жыл бұрын
સુરત વકીલોને આવી જ રીતે આગળ આવવુ જોઈએ
@ManushyaDharma
@ManushyaDharma Жыл бұрын
गुजरात के सभी वकील अगर मेहुल भाई वकील काम शुरु कर लाइव वीडियो बनाना गुजरात क्राइम कम हो हो जाएगा।
@dineshrathodbhai2874
@dineshrathodbhai2874 Жыл бұрын
આમ તો વકિલ સાહેબ હવે ગુજરાત રાજ્ય મા સૌપ્રથમ ઘટના બનેલ શે તો આ ગુંડાઓ રાજ સામે લડવાની જરૂર શે જય હિંન્દ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
સરકારી તંત્ર જેવુ કાંઇ છે જ નહી. Digital Portal પર રજુઆત કરેલ હોઇ કે લેખિતમાં કરેલ હોઇ મંત્રીઓ/સચિવો રજુઆતને ફોરવર્ડ કરવા સિવાય કશુજ કરતા નથી. કામ ફક્ત દલાલો/લૂખાઓને હપ્તા આપવાથીજ થાય છે.
@sureshthakor6469
@sureshthakor6469 Жыл бұрын
BJP ma iski topi uske sar..
@pankajpandar7331
@pankajpandar7331 Жыл бұрын
મોદી હે તો મુમકીન હે
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Sachi vat , khubaj bhrashtachari sarkar chale chhe , ek vakhat Ghar bhegi to karvi j pade sir.
@sureshparmar7672
@sureshparmar7672 Жыл бұрын
Mehul bhai l am proud of you I with you 🙏🙏 l Support you
@riyaodedra5167
@riyaodedra5167 Жыл бұрын
સુરત વારા ક્યાં સુતા હજી
@kishanbarot7097
@kishanbarot7097 Жыл бұрын
Great work sir
@alpajain8931
@alpajain8931 Жыл бұрын
Dhanyvad vakil saheb
@subhhuraw9637
@subhhuraw9637 Жыл бұрын
I recpect mehul boghra sir👍🙏Dil thi salute che mehul sir ne 🙏🙏🔥
@mayurpatel7801
@mayurpatel7801 Жыл бұрын
Support mehul boghara
@rakeshbhil5206
@rakeshbhil5206 Жыл бұрын
વાહ કેવુંપડે હો જય હિન્દ
@kamaleshtalpada1468
@kamaleshtalpada1468 Жыл бұрын
જય હિન્દ 👏🏼👏🏼👌👌👌👌👌👌👌👌👌
@dr.miteshpatel9796
@dr.miteshpatel9796 Жыл бұрын
I respect Mehul Sir
@jaiho..7279
@jaiho..7279 Жыл бұрын
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત ક્યારે થશે? કોઈ કરી શકતું નથી
@sureshthakor6469
@sureshthakor6469 Жыл бұрын
only AAP can make it possible.
@imranrafai509
@imranrafai509 Жыл бұрын
Very good work sir
@user-jl2dm5ph7w
@user-jl2dm5ph7w 5 ай бұрын
આનદોલ મા જનતા પળ જોદાસે સાહેબ જય જય શ્રી રામ
@amratbhaipatel5739
@amratbhaipatel5739 Жыл бұрын
Vakil shahab agabadho hum tumhare saath hai good very good work 👍
@yojnaanemahiti
@yojnaanemahiti Жыл бұрын
અભિનંદન વકીલ સાહેબો ને
@vinitbambhaniya5358
@vinitbambhaniya5358 Жыл бұрын
Great mehul boghra sir
@jigarpatel5518
@jigarpatel5518 5 ай бұрын
❤❤❤❤❤ dil khus thay giyu mehul bhai na sapot joyne
@sartansinhdarbar1354
@sartansinhdarbar1354 5 ай бұрын
સત્ય મેવ જયંતે
@dilippatel6574
@dilippatel6574 Жыл бұрын
I support mehul boghara
@sakshiphotoalbum8855
@sakshiphotoalbum8855 Жыл бұрын
Great unity 🤝 Mehulbhai I respect you Bhrashtachari desh ma tamari khub jarur chhe
@NareshPatel-gl3fu
@NareshPatel-gl3fu Жыл бұрын
સરસ ભાઇ ઓ
@solankianil3213
@solankianil3213 Жыл бұрын
एडवोकेट तुम आगे बढ़ो हम तुम्हारे साथ
@aminsathiya501
@aminsathiya501 Жыл бұрын
ખુબ સરસ
@t.gaming7950
@t.gaming7950 Жыл бұрын
Garib loko નું શું thatu hashe?
@kailashk.koshti6060
@kailashk.koshti6060 Жыл бұрын
જય હિદ જય ભારત 🙏🙏
@parmardipesh7028
@parmardipesh7028 Жыл бұрын
Support mehul bogara
@pintudamorrameshbhai4604
@pintudamorrameshbhai4604 Жыл бұрын
I saport mehulbhaii all dahod
@kaushalpancholi1661
@kaushalpancholi1661 Жыл бұрын
Very Good vakil ekta jinda baad
@bankimchandrapatel6434
@bankimchandrapatel6434 Жыл бұрын
Thankyou so much mehul sar ne shapot karva mate shalam che
@nirajpatel1912
@nirajpatel1912 Жыл бұрын
Jai hind
@jinalbachauhan1770
@jinalbachauhan1770 7 ай бұрын
Dhanayche,. Mahesana,vakilone,mehulbhaine,sath,aapo,satymevjayte,
@devrajkumarvasava2129
@devrajkumarvasava2129 Жыл бұрын
Dhnyavad che mahesana na bakilo ne..Jay hind🙏
@BaraiyaAjay
@BaraiyaAjay Жыл бұрын
#i_support_adv_mehul_boghara
@user-wu5oh6we8s
@user-wu5oh6we8s 11 ай бұрын
Thank. You
@dhirajpandya2292
@dhirajpandya2292 Жыл бұрын
Barobar sa barobar sa support Karo have badha mehul saheb ne 👍👍
@raj-yy6gi
@raj-yy6gi Жыл бұрын
વાહ મારું મેંહોણા GJ 2 વાળા
@tigarjinjal2633
@tigarjinjal2633 Жыл бұрын
Good work
@dineshpatelchenda7750
@dineshpatelchenda7750 Жыл бұрын
Power of justice 🔥💪
@gujaratilover444
@gujaratilover444 5 ай бұрын
મેહુલ ભાઈ ગ્રેટ મેન
@nidhupatel7737
@nidhupatel7737 Жыл бұрын
Veri good
@rakeshbhaidahmaofficial3607
@rakeshbhaidahmaofficial3607 Жыл бұрын
खूब-खूब saras Kari vakil samast ne Rakesh taraf Thi badhai ho
@pankajpandar7331
@pankajpandar7331 Жыл бұрын
લઠ્ઠકાંડમાં ક્યાં ગયા હતા 😂😂😂😂
@maashaktizaladiliip3358
@maashaktizaladiliip3358 Жыл бұрын
Jay Mataji
@santoni_sarvani_05
@santoni_sarvani_05 Жыл бұрын
Khub khub dhanyawad 🙏 VALA
@sapnakacha7512
@sapnakacha7512 Жыл бұрын
I sport Mehul bhai
@kunvarharesh9572
@kunvarharesh9572 5 ай бұрын
Nice🙏
@mukeshjamod6071
@mukeshjamod6071 Жыл бұрын
Very good
@radarirayka6393
@radarirayka6393 6 ай бұрын
Satyamev jayte
@sapnakacha7512
@sapnakacha7512 Жыл бұрын
સાસી વાત છે
@ridersameer6831
@ridersameer6831 5 ай бұрын
Good advocates Ekta
@touhidkhan8768
@touhidkhan8768 5 ай бұрын
Good 👍
@hareshmaniya7311
@hareshmaniya7311 Жыл бұрын
Good advocate
@anilchavda8311
@anilchavda8311 Жыл бұрын
👌👌👌🌹🌹🙏🙏
@user-lz2gy3dv1j
@user-lz2gy3dv1j 5 ай бұрын
Good
@ayeshavohra9866
@ayeshavohra9866 Жыл бұрын
Keep it up
@MaheshChabhadiya
@MaheshChabhadiya Жыл бұрын
Good support
@sangitaajaybhai8186
@sangitaajaybhai8186 4 ай бұрын
Salam
@shantibhaisuthar4009
@shantibhaisuthar4009 Жыл бұрын
गुजरात ना बधा वकिल आगळ आवे तो जरुर पोलीस गुंडा गीरी बन थाय अने वकीलो पण गरीब जनता पर दया करो गुंडा वो ना केस मत लडो
@thakordineshji9911
@thakordineshji9911 Жыл бұрын
એક સાથ વકીલાની એકતા
@yuvrajsinhthakor6562
@yuvrajsinhthakor6562 Жыл бұрын
સાચી વાત.
@advbabitavasava3537
@advbabitavasava3537 Жыл бұрын
Vah mara vakilbhaio khub khub abhar tmaro mara mehulbhaina samrthnma ubha reva mate
@sandippatel2947
@sandippatel2947 Жыл бұрын
Vat sachi pan lathakan vakhte kem bar na avya koi 🙏
@vijaybhaimohanbhaipatel9358
@vijaybhaimohanbhaipatel9358 Жыл бұрын
i suport mehulsir
@nareshsodha9932
@nareshsodha9932 Жыл бұрын
Have જાગૃતિ આવી સે
@himanshuraval7121
@himanshuraval7121 Жыл бұрын
Very Good Mara mehoniya o
@aryandigital715
@aryandigital715 Жыл бұрын
Right
@dharmeshtandel3655
@dharmeshtandel3655 Жыл бұрын
Salute advocate
@meraexperience9617
@meraexperience9617 Жыл бұрын
Satyamev Jayate
@AjayPatel-kq6zv
@AjayPatel-kq6zv Жыл бұрын
👍
@viralvaghani6357
@viralvaghani6357 Жыл бұрын
Nice 👌👌👌
@skpatel773
@skpatel773 Жыл бұрын
Jay Hind..
@javedjejani4513
@javedjejani4513 Жыл бұрын
Police valo control me lane k liye kanoon banana chahiye home minister action Lena chahiye
@satishprajapati8359
@satishprajapati8359 Жыл бұрын
👌👌👌
@jinalbachauhan1770
@jinalbachauhan1770 6 ай бұрын
DhanychE, mahesanana, vakiloneane,, saspenkaro, Khota, lukhavne, vat100/chachijche,jago,jago,gujaratna,vakilo,mehulbhainesathaapo,jantatamarisathejche
@bharatbhaithumar1983
@bharatbhaithumar1983 Жыл бұрын
મેહુલભાઈ તો માગે પણ હો હમ તુમ્હારે સાથ હૈ
@user-xw5ow5xe5n
@user-xw5ow5xe5n 5 ай бұрын
👍👍🙏🙏
@b.m.gadhavib.m.gadhavi501
@b.m.gadhavib.m.gadhavi501 Жыл бұрын
વકીલ સાથે આવૂ થાય તો ગરીબ ની હાલત કેવી થતી હસે
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН