Thank you for all the love 💕 please don’t forget to subscribe to my channel. Lots of Love ❤️
@ashchawda66834 жыл бұрын
Hi mrs Priya saraiya I m a big fan of your and especially your daughter and Sachin Jigar who always serving very beautiful song to us. It is one request from me that make on cover song named "odhaji" it will be great pleasure to hear you in your voice
@chintankalathiya82844 жыл бұрын
Lockdown છે સો વાલિડો ઘરમાજ છે હમણા સોરી પ્રિયાજી😂
@SuketVyas4 жыл бұрын
This is just not a song it is an emotion because not every song touch your heart not every lyrics touch your soul...Have no words to appreciate you again and again for this one So will just say Thank You ❤️
@bhomikZ844 жыл бұрын
please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..
@rushisoni32004 жыл бұрын
Hello madam, thank you for this. Since i heard valam song, i was searching for full gujarati verses... You are amazing lyricist. You have written many magical songs.... Thank you for this one, too....🙏🙏🙏🙏🙏
@SantvaniTrivediMusic4 жыл бұрын
I Love this song 😍😍 in your voice 😘😘😘
@nishitjoshi47534 жыл бұрын
i love this also in your voice.
@sureshtalpada83684 жыл бұрын
Suresh
@sureshtalpada83684 жыл бұрын
🤣🤣🤣😋🤣
@yasheshmak4 жыл бұрын
Tamaro awaaz bhi bau j sweet che santvani. 🙏
@mahendraarila66454 жыл бұрын
I love this song😘👌
@mehulmaharaj41974 жыл бұрын
માતૃભાષા ગુજરાતી હવે થી એવું લાગે છે કે તમારા જેવા કલાકારો દ્વારા પાછી તેની રાહે ચડી છે ખૂબ સરાહનીય મધુર સંગીત સાથે તેના શબ્દો પણ ખુબજ નિરખેલા છે. ખૂબ ખૂબ આભાર પ્રિયાબેન અને સચીજભાઈ, જીગરભાઈ તમારા થકી પાછી લુપ્ત થતી સંસ્કૃતિ ધમ ધમવા મંડી છે. Love & respect Mehul Maharaj From Kachchh- Gujarat
@mehulmaharaj41974 жыл бұрын
દવસમાં 4વખત તો સાંભવળવા ની ઈચ્છા તો થાયજ તેટલું મધુર છે
@Girishpaida4 жыл бұрын
Koi samaj mate vahiyat sabd prayog ne protsahan na aapo
@kamaldesai4 жыл бұрын
i am also kutchi ..😎 from rapar
@vivektrivedi27004 жыл бұрын
વાહ કેટલી બધી રાહને અંતે ઉનાળાને અંતે પહેલો વરસાદ જેમ જમીનને તરબોળ કરી તૃષ્ટ કરે તેમ આ ગીતે લાંબા સમય બાદ વરસાદની રાહે હૈયાને તૃષ્ટ કર્યું, ખૂબ સુંદર ગીત પ્રિયાબેન.... આવા અન્ય ગીતોના પણ આ રીતે રીમેક બનાવવા વિનંતી....
ગુજરાતી ભાષા માં વ્યક્ત થયેલી પ્રેમ ની આ અભિવ્યક્તિ ને એક્દમ આહલાદક છટા મા વર્ણવી છે... આજ આપડી બધા ની માતૃભાષા ગુજરાતી નો જાદુ છે.. કે જેમાં લાગણી ને ખૂબ જ સરસ રીતે ગીત મા રચી શકાય છે... 👌 👌 👌 ખૂબ ખૂબ આભાર આ અસલી ગીત બદલ.. સચિન-જીગર અને પ્રિયાબેન.. હદયપૂર્વક પ્રેમભાર્યા અભિનંદન અને આભાર.. કુવૈત થી..!!! 🎼 🎼 😍 😍 😍
@bestworlds16264 жыл бұрын
Wahhh Tamara sabdo ma ek lekhak ni chabi dekhay che. Ho aa ek artist j Jani sake 😆😆😆
@chetanjasani59454 жыл бұрын
..........🌹
@jaydipladumor20914 жыл бұрын
સાચી વાત છે ભાઈ તમારી અંગ્રેજી નો વિરોધ નથી પણ લાગણી ની બાબત મા ઈ ભાષા થોડી પાંગળી લાગે છે મને
@kamaldesai4 жыл бұрын
તમારી શુધ્ધ ગુજરાતી જોઈ એમને બઉ આનંદ થયો ..
@ravinkathrotiya63154 жыл бұрын
વાહ ગુજરાતી વાહ.....
@manthanpatil75924 жыл бұрын
આટલા ક્યૂટ અવાજ માં કોઈક કહે તો આખો મેળો લઈ આવુ ☺️😅..bt dnt have that mch money😂..too nice song☺️👌
@mohitsable97 Жыл бұрын
😂😂😂
@patelkrupaltarunbhai21649 ай бұрын
Bhai bhai ❤
@sunilvaghela27726 ай бұрын
Right bro😊
@sejalvaghani66894 ай бұрын
Rupiya atla nahi hoy🤣🤣🤣🤣🤣🤣
@ajgameryt314 ай бұрын
😂😂😂😂😂
@jaineshv3 жыл бұрын
When i listen first time i thaught that it may be old song from gujarati folk music (80's & 90's)...but when i get to know that it is latest song by priya saraiya i get very surprised from this words "vhalam", "vhalida", "sonaran", "veran", "nathani" and "vayra"...i felt like i am in heaven....thank you so much priya mam & sachin jigar...and thanks to Santvani bcoz first i heard in her voice❤️
@rutikmandviya6024 жыл бұрын
શબ્દ નાના પડે તમને કહેવા માટે પણ એક પ્રેમિકા નો તેના પ્રેમી પ્રત્યેનો છૂપી ચિંતા અને આહલાક જાણે બહાર ઉભરી હોય અને પોતાનાં પ્રેમીને સુવર્ણ શબ્દો વડે જે ઈશારો ચમકાવે છે. વાહ વાહ. ખુબ ખુબ ખુબ મનમોહક લાગણી રજુ કરી છે તમે.
@snehdeepparmar3344 жыл бұрын
સાંભળવાની ઘણી જ મજા આવે છે. વારંવાર સાંભળવાની ઈચ્છા થયા કરે. ખાલી એક જ વસ્તુ નઇ ગમતી કે ગીત વહેલું પૂરું થઈ જાય છે હજી લાંબુ હોત તો વધારે મઝા આવત
@maitrypatel77334 жыл бұрын
Exactly....listen it many times
@himanshuhthakkar4 жыл бұрын
Male version pan try karyu che, hope everyone likes kzbin.info/www/bejne/nmmkgXVjaLqMj6s
@chauhanhiren53354 жыл бұрын
Yuvraj Singh sachu bhai👍
@hindalgo2644 жыл бұрын
યુવરાજભાઈ અમી નાતો છાંટણા જ હોય 😉
@jaydeep25ybhatt264 жыл бұрын
સાચિવાત છે
@gujaratmahiti4 жыл бұрын
Super... Duper... Cool... Superr.. Se bhi upeerrr
@priyankakher4 жыл бұрын
સરળ શબ્દોમાં વાલમ માટેનો પ્રેમ ખુબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. Lots of love and more power to you
@popatpatel60734 жыл бұрын
Nice
@durvavyas05234 жыл бұрын
I heard it while my mother was playing it and I was just impressed and I felt so happy by thinking that our gujarati culture will be preserved by artists like you.just loved it.🥰(lots of love from gujarat)
@shristyrawat82134 жыл бұрын
😁
@hathalraghav74 жыл бұрын
ઘણા સમય પછી ગુજરાતી Lyrics ❤ ને અડી ગયા ✌✌
@ishanshukla21874 жыл бұрын
અદભૂત રચના... ખૂબ સૂરીલો કંઠ... એવું કરતા રહો અને ગુજરાતી સાહત્ય અને લોકસંગીત ને આગળ વધારો આવી આશા...🙏
@thakor44934 жыл бұрын
સૂર ના આ રંગ માં રંગાજો વાલીડા,ને હૈયે ટાઢક પામજો મારા વાલમ વાલીડા ❤️😍 Priyama'am you have our heart💞
@SANKETSAVALIYAR4 жыл бұрын
વાહ ભાઈ વાહ
@vishalchandela52364 жыл бұрын
Dil khush thay jaay..... Divas ma 10 vaar to sambhrvu j pade se ho...... ❤❤❤
@parasmaru86084 жыл бұрын
અદભુત....ખરેખર સુગમ એવું કર્ણપ્રિય કે વારે વારે સંભાળ્યા કરીએ ...😍@Priya Saraiya
@SANKETSAVALIYAR4 жыл бұрын
સરસ છે
@sonudealwanahir13584 жыл бұрын
i can't understand a single word,,,still i am madly in love with this song
@lancypatel83364 жыл бұрын
Sonu Yadav it’s a very beautiful and deep song with awesome lyrics. A female lover dedicates this song to her lover.
@bhavin1054 жыл бұрын
हवाओं (वायरा) मे घोल घोल कर, तुम्हारी सुगंध ने, मन (हय्यू) महकाया मेरा (मारु) आज। पलाश के फूलों (केसुड़ा) को घोट घोट के रंगा है आकाश को, कितना सुहावना (रुड़ू) लगता है यह आसमान (आभ) मैंने कितने सपने (शमणा) सजोये है आखों में, लौटने में तुमसे अब देर ना हो मेले (मेणे) से कुछ लेतेआना (लावजो) मेरे लिए (हाटु) प्रियतम (व्हालीडा) पर जल्दी (वेल्ला) वापस आना (आवजो), मेरे बालम प्रियतम तुम प्रेम (व्हाल) का सागर, हम तरसे है प्रियतम पर जल्दी वापस आना ... कोई सुनारन तुम्हे मेले में मिल जाए जो, गोरी (रूपाड़ि) बैरन (वेरण) से नैन ना मिलाना मीठी मीठी बातों में तुम्हे भ्रमित (भरमावशे) करेगी। अपना दिल उसे मत दे देना भले ही नथनी ना लाना मेरे लिए प्रियतम - २ पर दिल (दलड़ू) मत दे आना मेरे बालम प्रियतम। मेले से कुछ लेतेआना मेरे लिए प्रियतम पर जल्दी वापस आना, मेरे बालम प्रियतम में तो प्रेम का घोंसला (माड़ो), तारे उड़ते पंछी (पंखिड़ा) पर जल्दी वापस आना ... मेरे चेहरे से कहीं प्रीत का रंग उड़ जाये ना अब लौटने (वड़ता) में तुम्हे देर (मोड़ु) हो ना
@Ayush.Patellll4 жыл бұрын
Same here😅
@gunvantpatel65254 жыл бұрын
Even u haven't understood this song u got madly in love but after understanding this song u must be speechless 🤐🤐🤐
@asmitagarg75514 жыл бұрын
@@bhavin105 chahe language smjh na ayi ho but I understood what she wanted to say.😄😄... before reading ur translation....ab to poora b smjh a gya
@rammangla16454 жыл бұрын
This is the first gujrati song I had heard and I can't stop repeatedly listening it.
@Happyminds3603 жыл бұрын
I left my heart ❤... .. With it
@pathanboy25624 жыл бұрын
ફરીથી એક વખત સુંદર થી પણ અતિ સુંદર સોંગ સચિન અને જીગર ભાઈ દ્વારા... વાહ ભાઈ ગુજરાતી સંગીત ફરીથી મોજ આવી ગઈ...
@mc_classic_234 жыл бұрын
Finally..The Original from the Original Creators..I was fed up by the COVER versions..😑😑 Beautiful Lyrics and Amazing Arrangements...Thank you Sachin-Jigar sir and Priya Mam..😊
@allrounderayes55833 жыл бұрын
In both original and remake singer and creators are same
@shloktalati45192 жыл бұрын
How are you even fed up with cover??....... Maybe the cover was more famous becoz it was BETTERR????
@SoyaProLife8 ай бұрын
Tamara better no spelling khoto che Talati saab
@flyingwings99694 жыл бұрын
I cant expalin how beautiful this line is... હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા કે વેલેરા તમે આવજો હો...
@mahendrachandel45194 жыл бұрын
તમારો અવાજ ખૂબ જ સુંદર છે. અને તેમાં ગુજરાતી ભાષાનું ગીત ખૂબ જ આનંદકારક બનાવે છે. આભાર
@AaryaWedding4 жыл бұрын
એક વાર અચૂક થી આ સોંગ પર વેડિંગ નો વિડીયો જોવો kzbin.info/www/bejne/fnjbkoF8dpx-hLs
@prashantgandhi93134 жыл бұрын
10000 top Bollywood songs cant beat this Gujarati song ! Bravo priya and all team
@surbhishaurya49814 жыл бұрын
Bout sunder,👍💐💐💐,mai gujrati nhi hu fir v aapke feeling ki fan ho gai hu.👌👌👌👌👌👌👌👌👌👌
@devangbharthi8714 жыл бұрын
કેસૂડાં ને ઘૂંટી ઘૂંટી રંગ્યો આકાશ ને... ✨👌✍❤
@jaydeep25ybhatt264 жыл бұрын
સારુ ગીત છે સાભડવા નુ વારે ઘડીએ મન થાય છે એવુ થાય છે કે આ ગીત પૂરુના થવુ જોવે 👌👌👌
@ankitpansara76874 жыл бұрын
Bov mst ...jabrdust song ...bov maja aavi samblvani .....very nice voice
@jinalilashopthewomanethnic18664 жыл бұрын
સોન્ગ એટલૂ ફાઈન છે કે કેમ પૂર્ણ થઈ ગયું ખબર નાં પડી ખુબ સરસ
@uhnitaaa4 жыл бұрын
Heared in carryminati valam..fell in love with your voice
@@buddyone1884 its an unreleased song by carry ft. Lost Stories
@pranavvaishy4 жыл бұрын
Bau j sars.. ghana samay thi raah joto hto koi aavu geet bnaave puru🤗🤗😍
@chaudharychintan9204 жыл бұрын
સાહેબ, આના આગળ કોઈનું કશું ના આવે... ગજબ ગજબ✌️😎
@kanuvlog13494 жыл бұрын
Great Job Sachin and Jigar
@teznick4 жыл бұрын
I don't understand gujrati but....What crazy voice ...too beautiful 💜💜
@Anonymous-007-JB4 жыл бұрын
તમારા મધુર કર્ણ પ્રિય અવાજ સાંભળીને હું તો તમારા પ્રેમ માં પડી ગ્યો છું. શું અવાજ છે બાકી 😍😍
@bhomikZ844 жыл бұрын
please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..
@barakhagajjar41554 жыл бұрын
Very beautiful ...man ne khub j aanand aapanaru geet 6e aa....bane to aane haji lambavajo....khub j sari feelings jodayeli hoy m lagi rahyu 6e....
@vishalmahale20103 ай бұрын
કોણ કોણ ૨૦૨૪ માં પણ આ ગીત સાંભળી રહ્યું છે?
@VAISHNAVDAS_1082 ай бұрын
હું મોટાભાઈ હું...
@hardiksalvi83574 ай бұрын
On the streets of Saudi Arabia, when I drive, this is one of the song which is on the top of my playlist. Khoob saras gayu ❤.
@priyasaraiyaofficial4 ай бұрын
@@hardiksalvi8357 thank u 😊
@hetvipatel3164 жыл бұрын
Maru ane mara husband nu favourite song...everyday a 13 14 times sambhde 6 and pa6i mara mate gay 6..feeling so special😍👌
@nitikshabenpatel64372 жыл бұрын
આ ગીત ખૂબ જ અર્થસભર છે,મને ખુબ જ ગમે છે.વારંવાર સાંભળવાનું મન થાય છે
@kaushikvalangar98234 жыл бұрын
શબ્દો ની મઝા સાથે સુર સંગમ ! અદભુત ! કંઇક અલગ જ મઝા છે આવા સંગીત મા અંદર ડુબી જવાની !
@PATELbaben4 жыл бұрын
Awosome song nice voice.......mumbai ma rahi ne gujarati nu maan vadhar u che. Thank you
@khalakmahadeviya68214 жыл бұрын
Been waiting for a Gujarati version! it's beautiful.
@animationbyparitosh484 жыл бұрын
Exactly, i also waiting for it
@mukeshjaat474 жыл бұрын
@@animationbyparitosh48 🤔
@vadhiyabhai4 жыл бұрын
Thanks #vadhiyabhai
@rajpatel52344 жыл бұрын
ha ej moj padi gai
@kru_tp3694 жыл бұрын
I was also waiting.
@canpy1433 жыл бұрын
આ સંગીત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં મધ ઘોળ્યું હોય. બહુ આનંદ થયો, આટલું સુંદર ગીત સાંભળીને. ગુજરાતી ભાષાની મીઠાશ અને ગરીમા જ કાંઇ અલગ છે, એને તમે ખુબ જ ઉમદા રીતે દર્શાવ્યુ છે. આમ જ સરસ સંગીત બનાવતા રહો અને ખુશ રહો. 💞🕊
@jemish21014 жыл бұрын
These are the trio we have loved so far. Sachin-Jigar and Priya ma'am. Being a Gujarati we have always loved you and we'll keep loving you as you all have given us some memorable melodies. Would request you only one thing. Never ever lose your authenticity and originals. Never be commercialize. We all know how indestry works and you get to make loud and jumpy songs to make a hit. In that case, keep making your original tracks. We have loved all your tracks. Valam, Dariyo, Radha ne Shyam and everyone. We love you people. And we will keep loving you. Thanks for all the tracks. We hope we'll get more and more reasons to love you more and more. 💛💛💛💛💛
@darshanapatel97094 жыл бұрын
Really Amazing song mele thi kai lavjo 👌👌 Heart Touching song 💕 me & my little son listening again& again 💕💕💕💕😍😍😘
@jaykishandobariya54284 жыл бұрын
હું પ્રેમ નો માળો... તારો ઉડતા પંખીડા..... what a line!!
@shwetavaja11174 жыл бұрын
Heart touching song and bhulya vagar ratre suta samaye hu aa song sambhdu chu 😊 Thank you Priya Madam for this Gujarati version song ☺️
@tojizenin0014 жыл бұрын
Very osm song😍આ ગીત માટે ક્યારે થી ઈંતજાર કરતો હતો। આ ગીત બહુ સારું છે। love from M. P. 😇
@jigschawda69884 жыл бұрын
Super....hu gujarati chu ...pan mane gujarati ..song ma itrast noto padato ...but ...aa song sambhli ne ...dil khush thai gayu ...
@anishdesai30824 жыл бұрын
If any song in Gujarati literature comes close to the amazing "Savariyo Re Maaro" by the legendary Ramesh Parekh then it is this song! Brilliant lyrics. May we continue to be blessed by such lyrics and music
@pareshvirani8573 жыл бұрын
Perfect Observation.
@JonnySins-kx6gcАй бұрын
Not being a gujrati but liked very much😩😩❤❤❤
@Shahid_Vegdani4 жыл бұрын
Me and my partner were waiting for full song it was than-ganat in our hearts but now it got satisfaction. Thanks for sharing full song. Sing more more Gujarati song like this You eill get our love and support always. જય શ્રી કૃષ્ણ
@ai_pie10004 жыл бұрын
Khub Saras Priyaji 👌 Me Tamaro ane Santavaniji bnne na version sambhdyu✨✨✨ Actually Both Have Different Voice💕🎵💕 Texture Which Made You Both Are Unique 👏👏🌠😘😘😍👌👌✨
@rockyluvs24 жыл бұрын
great song - I am happy that you guyz are keeping alive our GUJARATI Culture and Songs Dil thi tamne dhanyawad
@mehulprajapati87044 жыл бұрын
સાચે જ ગુજરાતી ભાષાના શબ્દોમાં અનહદ પ્રેમ છુપાયેલો છે આભાર ગીત બહુ જ સુંદર છે.
@niketmistry74 жыл бұрын
Sooo beautiful. Loved the ravan-hattho music in the beginning and the lyrics. Thank you very much!
@ravalankit98264 жыл бұрын
Wah wah su voice che ne su mixup good job
@iampriya_14 жыл бұрын
I love this one than the original one. Heart Touching ♥
@namrataparmar10044 жыл бұрын
દિલ થી કહો હું ગુજરાતી મોજ પડી ગઇ, આભાર માનું છું કે આટલું આલ્હાદક ગીત આપ્યું😍😘😘
@bhartiyasanatani4 жыл бұрын
માજા આવી ગઈ" ભલે નથણી ના લઈ આવો, મારી હાતુ વલીડા; પણ દલડું ના દઈ આવતા, મારા વાલમ વલિદા" ... એક નાનકડી વિનંતી છે તમારી દીકરી ના અવાજ માં સંભાળવું છે
@jayminsuthar77624 жыл бұрын
nowheregonetommorow એમને ખાલી દીકરો છે. દિકરી લાવવાનો હમના કોઈ પ્લાન નથી 😊
@kadarhaaji47844 жыл бұрын
Wah dost Dil khuss Thai gayu😍😊
@dhruvilsoni24 жыл бұрын
Lyrics written by me.. જીવનભર સાથ માંગું, હૈયું ના તોડતા.. રાખી બેઠો છું હું આશ... ❤
@chirag28524 жыл бұрын
😍😍😍😍😘😘😘😘 Awesome , No words for it.....
@mdfarukh04 жыл бұрын
i want to tell you @priya mam this is a soothing song but i am attracted because of those lines "mele thi..." 01:00 to 01:23 ❤️👍 even now i am liking gujaratis more than before 😅
@pratipalsinhjadeja21244 жыл бұрын
Fabulous song it's my most favorite song Mem please Haji aa song NE motu banavo kem k aa song puru Na thavu joi.......
@Shahid_Vegdani4 жыл бұрын
We need Male (male version) singer song for response of this song (female version) That would be so wonderful song too.
@ranakhyati33154 жыл бұрын
This song very very very very lovely. Evry lyrics is ekdam real. Kharekhar Dil thi million million salute song writer nd singer.😊 And ek vaat kahis.....aa song ma ek girl tena infuture life partner maate aa song present kare 6e. Evry girls na Dil ni fillings jodayeli 6e aa song jode. This is a Great present reality of every girls. Sach me Awesome, Epic , Historic , unbitible , superb...!! So so so Beautiful Song.....nd my most most most Fav song..💕💕
@Ravi-yf4co4 жыл бұрын
perfect composition and story .......... The extremely fill Virah Bhav and Shringar ras. It will be updating Gujarati song. Voice quality and background music is like Jordar... Thanks and respect with love for you and your team...
@bhagirathbhatt59903 жыл бұрын
Priya ben Tamaro avaj ekdam sundar 6e.Mithdi koyal jevo.Tamara geeto 6e j eva k Nani moti badhi j umar na Loko ne gme.mari namra vinanti 6e k Avu sangeet Tme pirasata raho.
@hardikvaghani85234 жыл бұрын
ભલે નથણી ના લઈ આવો મારી હાતું વલીડા પણ દલડું ના દઈ આવતાં મારા વાલમ વલીડા dil ko 6u gy e line
@rahulpurohit94634 жыл бұрын
Jordar song.... Rate sambhadvu jordar game.. Ekla hoi tyare so so salam se yar
@rakshabajadeja57784 жыл бұрын
Wounderful music and lyrics are also heart touching
@dharmimodi12233 жыл бұрын
Didi tamaro voice bau mast che it is really heart warming ♥❤💖💕 lots of love from Gujarat
@forumvora1114 жыл бұрын
Priya Ma'am... This is amazing... Pls extend this version in the form of a duet of male and female in Gujarati...😍
@armyloverindianarmy43764 жыл бұрын
वाह શું शब्दों શું અવાજ સોના માં સુગંધ 👌👌
@mahaveersinhrathod8614 жыл бұрын
#Gujarat Nu Gaurav ... Sachin-Jigra & Priya Mam 🙏😍❤
@thakorudajiravaji68712 ай бұрын
Mast gayu chhe waah ❤
@SurendraRathore4 жыл бұрын
Soulful voice , lyrics & music👌👌😘😘
@hemdeepgamit22344 жыл бұрын
Bou mast geet chhe. 👌👌😍😍
@diptiupadhyay69124 жыл бұрын
I just loved the voice and the words that melt in our mind ....while you are singing....all the best for your career ... .
@vishalchandela52364 жыл бұрын
Waah ..... Su voice se...and music and ..... lyrics....is..... unbreakable..... I love you.....❤❤
@digitalgujaratupdate81984 жыл бұрын
હા મારા નવ ગુજરાત નુ રતન હા♥️
@ashishpansuria28084 жыл бұрын
બહુજ સરસ .. દિલ માં ઉતરી જાય એવું ને વારંવાર સાંભળવાનું મન થઇ એવું ... પણ એટલા શબ્દો કોક feel Kari le evu jo Kok hoy ne to ATI utam gift Emma mate bni Jay
@HareshPatel103 жыл бұрын
Whenever I listen , I get goosebumps. I am listening daily from different singers . One fo the Great song , in history of Gujarati songs . ❤️👌👍🙏
@GajendrasinhOO74 жыл бұрын
Awesome feeling between Lockdown ❤️❤️ koi chhe to nai but bau Maja aave sambhdvani😘😘😍😍😍
@benazirpinal41134 жыл бұрын
Dear Priya you really are amazing...... I just love this "mede thi" vadu mukhdu and I was in search of full song with this... And you did it very well done . Love it.. Thank you...
@jagrutigondaliya25384 жыл бұрын
♥️Ketla shamna sajavya mari ankh ma♥️soo meaningfull wordings in whole song...Thanks 🙏🏼
@chetanvirda50484 жыл бұрын
સાંભળીને હ્રદયની લાગણીઓ ભીની થઇ ગઈ. આવા સરસ શબ્દોના ગીત હવે નથી સાંભળવા મળતા.
@monilraval90656 ай бұрын
Priya ben e Bahu saru gayu 6e pan ek request 6e Sachin&Jigar ne ke ekvaar Shreya Ghoshal ji pase gavdavo to moj aavi jay
@mayankjaiswal15694 жыл бұрын
Love this song...I am not Gujju but After hearing I was mad to get its hindi meaning and did efforts to get proper meaning on Google... And in last my friend's friend's friend did for me....and it's Beautiful 😍
@nehasingh-kz6nk2 ай бұрын
Please share the meaning for non gujratis too.. 🌸
@palakpatel13113 жыл бұрын
Superb song.. sang so nice.. u r voice is beautiful ma’am👌🏻👌🏻
@devanshnandu93924 жыл бұрын
Priya Saraiya ur name is “ Suraiya” U r also add ur name to Gujrat famous n Great Singers. Hats off.
@joyceechristian76824 жыл бұрын
Amazingly superb. Hriday ne sparshi jay evu kai❤️
@richiidea4 жыл бұрын
So so so so...good.... the smile throughout the song.... lyrics, music and singing..... just too good. Multiple Goosebumps ... just wow.
@puneetsinghujjain4 жыл бұрын
Multiple goosebumps😊👌 actually this song is written and sung such a way tht ...multiple goosebumps is possible wd real lover of music and beautiful lyrics.....listening in loop😊
@richiidea4 жыл бұрын
@@puneetsinghujjain yup it's on repeat mode.🎼
@gunjanrathod35224 жыл бұрын
જાનુડી બેવફા સિવાય આટલું સરસ ગીત સાંભળીને ખૂબ જ આનંદ થાય છે લાગે છે દિલ ને વિંધી ને ગયું આ ગીત
@DhavalD24 жыл бұрын
You are like Arjun he hits arrow direct in eyes and your music and lyrics hits direct in heart..