ઉત્તમદાસ સાહેબ ને કોટી કોટી વંદન ભજનો ની યથાર્થ તા સમજવા બદલ આપનો આભારી છું આપ અભ્યાસુ માટે દીવા દાંડી રૂપ છો બહુ જૂજ સંતો એ આટલી ચોખવટ કરી છે આપને નમ્ર વનંતિ કે આગળ પણ આવું માર્ગદ્શન આપતા રહશો જી હ્રિદય થી આભાર 🙏🙏
@ભજનસંતવાણી-9083 жыл бұрын
ખુબ સરસ વાત કહી છે
@uttamdasnabhajan3 жыл бұрын
આભાર પ્રભુ..
@ranjanbenkotadiya82343 жыл бұрын
વાહ વાહ ખૂબ જ સુંદર👌👌💐💐
@uttamdasnabhajan3 жыл бұрын
જય ગુરુદેવ
@vadhiyasuresh22013 жыл бұрын
om namo narayan. uttamdas maharaj prabhu aap khubaj saras rite samjavo chho. jay gurudev.
@uttamdasnabhajan3 жыл бұрын
Jay gurudev... Prabhu saru lagyu hoy to chenl subscribe krjo ane sher pan karjo