Meldi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

  Рет қаралды 1,013,796

Meshwa Lyrical

Meshwa Lyrical

8 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Meldi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#meldi #mataji #stuti #lyrical
Audio Song : Meldi Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Meldi Mata
Temple: Kadi Dham-Sachana
Festival : Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માઁ જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 400
@parmarminaben2405
@parmarminaben2405 5 ай бұрын
Jay meldi ma
@thakorshankarji2307
@thakorshankarji2307 4 ай бұрын
Jay ma meldi ma
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay maa meldi ❤
@aaaaabbb3101
@aaaaabbb3101 2 ай бұрын
જય મેલડી માં❤
@rajaramdewasi3886
@rajaramdewasi3886 4 ай бұрын
Jay meldi ma🌹🙏🙏🌹
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi
@varshadoshi861
@varshadoshi861 6 ай бұрын
જય શ્રી મેલડી માઁ
@brijeshmishra8800
@brijeshmishra8800 6 ай бұрын
❤❤❤❤❤❤
@user-fo3ou8pm3g
@user-fo3ou8pm3g Ай бұрын
Jay ma મેલડી🙏🙏
@harshpanchal7152
@harshpanchal7152 4 ай бұрын
Jay ma Meldi 🙏🥰
@user-uc8jg8bz5t
@user-uc8jg8bz5t 4 ай бұрын
Jay ma meldi🙏🙏
@brijeshmishra8800
@brijeshmishra8800 5 ай бұрын
Jay ma meldi❤❤❤❤❤❤❤
@brijeshmishra8800
@brijeshmishra8800 6 ай бұрын
❤❤❤❤Jay meldi ma
@solanki2061
@solanki2061 4 ай бұрын
JAY Meldimaa 🙏🏻 Ram Madi Ram 🙏🏻
@premfarm4810
@premfarm4810 5 ай бұрын
🙏💙⚔️⚔️JAY MA MELDI⚔️⚔️ 💙🙏
@mahendrbhaipatel5581
@mahendrbhaipatel5581 6 ай бұрын
Jay shree Meldi maa tari krupa
@user-qd1wp6xe9l
@user-qd1wp6xe9l 4 ай бұрын
Jay meldi maa ❤
@er_ashokaraval95
@er_ashokaraval95 4 ай бұрын
Jay ma meladi❤🙏🌹
@user-mz8qw8oy5u
@user-mz8qw8oy5u 5 ай бұрын
🙏🙏🙏🙏🙏❤😢
@ghanshyamjivaghela
@ghanshyamjivaghela 5 ай бұрын
જય માં મેલડી માતાજી 🙏
@JayeshbhaiParmar-no5nc
@JayeshbhaiParmar-no5nc 4 ай бұрын
🙏🙏Jai ma meldi 🙏🙏
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@topstandardgamer6201
@topstandardgamer6201 6 ай бұрын
🙏🙏🙏🙏🙏😭😭🌹🌹🌹🌹🌹
@deepakprajapati5937
@deepakprajapati5937 4 ай бұрын
जय मां मेलडी
@VanitaBarot-ib3hn
@VanitaBarot-ib3hn 5 ай бұрын
🙏jay maa meldi mata 🙏
@Meldisanghar
@Meldisanghar 5 ай бұрын
ઘણી ખમ્મા તમને
@hanshavarhat725
@hanshavarhat725 4 ай бұрын
Jai meldi maa 🙏🙏🙏
@dipikaben5551
@dipikaben5551 6 ай бұрын
જય શ્રી મેલડી માઁ ની જય ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ok
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમૅલડીમા જયનરશંગદાદા 😊😊😊😊🎉🎉🎉🎉🎉
@chiraggajjar5837
@chiraggajjar5837 4 ай бұрын
જય મા મેલડી
@kanakbharwad3147
@kanakbharwad3147 2 ай бұрын
જય મેલડી મા🙏🙏🙏🙏🙏
@solanki2061
@solanki2061 5 ай бұрын
Jay Meldi Maa🙏🏻
@anilsolanki7614
@anilsolanki7614 6 ай бұрын
❤❤❤❤
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Bhvaves jethva 🪔🌜✍️
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Ramper 🚩🙏
@user-qm9lc3mo7k
@user-qm9lc3mo7k 5 ай бұрын
Jay shree Meldi maa tari Maher
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@user-xq7cs9mh7q
@user-xq7cs9mh7q Ай бұрын
Jay meldi
@ghanshyamjivaghela
@ghanshyamjivaghela 5 ай бұрын
જય દયાળુ માં મેલડી માતાજી 🙏
@jigneshpatel6796
@jigneshpatel6796 2 ай бұрын
Jay Maa Meldi Mataji
@akashiyer1305
@akashiyer1305 6 ай бұрын
Jai Meldi maa 🙏🙏🙌🙌🙌
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@BhaktorBhaktiras
@BhaktorBhaktiras 4 ай бұрын
jay mataji jay ma meldi
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Maa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VanitaBarot-ib3hn
@VanitaBarot-ib3hn 5 ай бұрын
❤jay meldi maa❤
@gulabdhaiya5222
@gulabdhaiya5222 7 күн бұрын
🎉 जय माता मेलणी मा रक्षा
@SajubhaChudasama
@SajubhaChudasama 29 күн бұрын
Maaa
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 4 ай бұрын
Jày Sir raja malàdi can🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@user-kl3eq8is8x
@user-kl3eq8is8x Ай бұрын
Jay meldi❤
@natvarsinhchauhan4726
@natvarsinhchauhan4726 6 ай бұрын
Om.namo.maha.maya.meldi.krupa
@user-nf5go7nf1p
@user-nf5go7nf1p 2 ай бұрын
Maa meldi maa❤❤
@user-lz1lr2gx8r
@user-lz1lr2gx8r 3 ай бұрын
તમારી વીડિયો ગમી😊😊🎉🎉
@ParmarManubhai-ng2ss
@ParmarManubhai-ng2ss 5 ай бұрын
ખુબ સરસ જય મા મેલડી
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Vagljedada 🚩👀
@nitindabhi8402
@nitindabhi8402 5 ай бұрын
જય મેલડી માં
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Bhvaves jethva 🚩🥰
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમાતાજીમુકેશભાઇબારૉટના 😊😊😊🎉🎉🎉🎉🎉
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@AshvinKarsanbahi-oc9uw
@AshvinKarsanbahi-oc9uw 2 ай бұрын
Jay maa meldi jay ho
@user-xt7eq1jq2g
@user-xt7eq1jq2g 3 ай бұрын
Jai shree meldi maa ji ki jai ho 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@rupeshpatel3807
@rupeshpatel3807 4 ай бұрын
જય જય મેલડી માં જય મેલડી
@GavitRahul-hi8kw
@GavitRahul-hi8kw Ай бұрын
🙏🏻 Jai meldi maa 🙏🏻
@daxagohil7287
@daxagohil7287 22 күн бұрын
🙏🙏❤
@ranajaypalsinhranachandraj444
@ranajaypalsinhranachandraj444 3 ай бұрын
Jay rajrajeshwari meldi maa 🙏🙏🙏
@rupeshpatel3807
@rupeshpatel3807 5 ай бұрын
જય મેલડી માં જય
@prakashnayka2793
@prakashnayka2793 Ай бұрын
Ava video Mahakali ane khodiyar maa na moklo
@user-ey5cs5cq9i
@user-ey5cs5cq9i Ай бұрын
❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@maheshprajapati2471
@maheshprajapati2471 8 сағат бұрын
​@@prakashnayka2793❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anilsolanki7614
@anilsolanki7614 6 ай бұрын
Jay mataji
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Cmhudamaa 🚩🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Kardan🪔🦁🌜✍️
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Ramper 🚩🙏🙏
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમહાકાલિ મા 😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉😊😊😊
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 4 ай бұрын
Jay MAA bhagvati malàdi🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay maa meldi ❤
@ganeshpatel8037
@ganeshpatel8037 5 ай бұрын
Jay shree meldi maa tari krupa❤🙏🌺
@ganeshpatel8037
@ganeshpatel8037 4 ай бұрын
Jay maa meldi maa❤🙏🌺
@padhiyarsanjaysinh3361
@padhiyarsanjaysinh3361 4 ай бұрын
Jay Meladi Ma..
@dakshagohil1984
@dakshagohil1984 3 ай бұрын
Jay meldi maa.......🙏🙌❤️ ખૂબ સરસ 🙏🙏🙏🙏🙏🙏
@ManubhaiVaghela-dc7qk
@ManubhaiVaghela-dc7qk Күн бұрын
Jay meldi maa
@amaradangar1785
@amaradangar1785 5 ай бұрын
જય રાજ રાજેશ્વરી માં મેલડી તમે એક જ આધાર અમારો માં
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay maa meldi ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 3 күн бұрын
જય. માં મેલડી સદા સહાય કર જે 🎉🎉❤❤તારો આશરો તારો આધાર માં ભગવતી લાજ. રાખજે 🎉🎉❤❤
@rajputajaysureshbhai512
@rajputajaysureshbhai512 5 ай бұрын
Jai maa meldi
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Sanidev 👣
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમૅલડીમા જયનરશંગદાદા 😊😊😊😊😊😊
@vishnubhaivaland8114
@vishnubhaivaland8114 2 ай бұрын
Jay ma meladi
@user-ri5ib7lp3q
@user-ri5ib7lp3q 5 ай бұрын
Jay Mataji
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay maa meldi ❤
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમૅલડીમા જયનરશંગદાદા 🎉🎉🎉🎉❤❤❤😊😊😊😊😊
@user-dv4fw6jr6z
@user-dv4fw6jr6z 5 ай бұрын
જય ❤મા❤મેલડી❤મા❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Maa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 4 ай бұрын
Jay MAA bhagvati malàdi🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@thakorrameshbhai8355
@thakorrameshbhai8355 Ай бұрын
Jay jay ho maa bhagwati meladi maa ki Jay ho
@ushapanchal5963
@ushapanchal5963 4 сағат бұрын
જય મેલડી માતાજી
@melabhaimelabhaiparamar9621
@melabhaimelabhaiparamar9621 2 ай бұрын
જોરદાર હો 🚩🙏🚩🙏🚩🙏
@devendrasinhbhadoriya1238
@devendrasinhbhadoriya1238 20 күн бұрын
Jay ho meldi
@kumbharmehul7128
@kumbharmehul7128 5 ай бұрын
🙏 હે માં આદ્યશક્તિ માં મેલડીમાં 🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Kodyamaa 🪔🤍👣
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Sanidev 🪔⭐📿
@JKPATADIYAOFFICIAL2444
@JKPATADIYAOFFICIAL2444 Ай бұрын
Jay dhanbai meldi ma ❤❤
@yagnakataria4143
@yagnakataria4143 3 ай бұрын
Jay Khunkhar Meldi Maa
@ManuVagela-cy6vo
@ManuVagela-cy6vo 5 күн бұрын
Jay maa meldi
@vanitarathore3338
@vanitarathore3338 Ай бұрын
Jay meldi ma❤
@rummychadha6336
@rummychadha6336 12 күн бұрын
Jai maa meladi
@pushpasoni7766
@pushpasoni7766 2 ай бұрын
🙏
@rupaljaiswal2903
@rupaljaiswal2903 4 ай бұрын
Jay Meldi koti koti Pranam❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@Dashraththakor4429
@Dashraththakor4429 3 ай бұрын
Jay meldi maa 🙏🏻
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 29 күн бұрын
Jay meldi ❤
@karshanbhaisuthar7727
@karshanbhaisuthar7727 10 күн бұрын
જય મત મેલડી માતાજી
@devilgamer3221
@devilgamer3221 Ай бұрын
Jay sara na meldi ma🙏🙏🙏
@poonamguptapoonamgupta6421
@poonamguptapoonamgupta6421 22 күн бұрын
Maa meldi maa jai
@GovindSabhad-pu5fv
@GovindSabhad-pu5fv 5 күн бұрын
Jay maa Meldi ❤❤
@BharatHarsora
@BharatHarsora 5 ай бұрын
જયમૅલડીમા જયનરશંગદાદા 🎉🎉🎉🎉🎉😊😊😊😊
@virendrachauhan7942
@virendrachauhan7942 4 ай бұрын
રામ રામ માં જય હો તારો માં હે બારેજા ગામ ના સોલન્કી પેઢી ના બહુચર માં ના ખાતા ના ઉગ્તાપોરના ખૂંખાર મેલડી માં તમારા શરણે લેજો માં રામ રામ સાચો રસ્તો બતાવો માં 🙏🙏🙏🙏🙏
@nandubhaipatel8412
@nandubhaipatel8412 3 ай бұрын
જય શ્રી માં મેલડી જય હો માં
@gauribenraval724
@gauribenraval724 2 ай бұрын
🌻🙏🙏🙏🙏🙏
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 10 күн бұрын
જય. મા મેલડી તારો જયજય. કાર. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@pravinpargi2352
@pravinpargi2352 2 ай бұрын
Jai meldi ma ❤️❤️❤️❤️
@SanjayBhabhor-qn1uj
@SanjayBhabhor-qn1uj 2 ай бұрын
Jay ma meldi jay ma meldi
@tradingtech4804
@tradingtech4804 4 күн бұрын
Jay kalyani meldi ma
@RonadBhai
@RonadBhai 2 ай бұрын
Jai Maa melody
@mohanishpatelmohanishpatel4184
@mohanishpatelmohanishpatel4184 5 ай бұрын
MAA Mari chinta harajo maa meldi
@hansamprajapati1331
@hansamprajapati1331 6 ай бұрын
જય માં મેલડી 🙏 તમે ખોડિયાર માં ની સ્તુતિ નો મુકજો
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Gallmaa 🚩🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Kodhv 🪔👀
@bhaveshjethva689
@bhaveshjethva689 3 ай бұрын
Ramper 🪔✍️
@VinodvBharvad
@VinodvBharvad 2 ай бұрын
😅k9
@prakashvadher4641
@prakashvadher4641 3 ай бұрын
Khub Sara's jay maa meldi🙏
@shakarabhaipatel424
@shakarabhaipatel424 3 ай бұрын
જય માતાજી...ખૂબ જ સરસ ધન્યવાદ
@chimanpanchal8463
@chimanpanchal8463 22 күн бұрын
Xjay Ambe jay meladima
@geetasacademy
@geetasacademy 2 ай бұрын
Jai meldi maa
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 13 МЛН
New Gadgets! Bycycle 4.0 🚲 #shorts
00:14
BongBee Family
Рет қаралды 19 МЛН
La revancha 😱
00:55
Juan De Dios Pantoja 2
Рет қаралды 62 МЛН
Төреғали Төреәлі & Есен Жүсіпов - Таңғажайып
2:51
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 328 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 1,4 МЛН
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 64 МЛН
Nurbullin & Kairat Nurtas - Жолданбаған хаттар
4:05
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 386 М.