Рет қаралды 6,135
Amit Dhorda
મોજ - આ શબ્દ બોલવામાં જેટલો આનંદ છે એના કરતાં અનુભવાઈ તો વધુ આનંદ આવે , ટુંકમાં મોજ આવી જાય, પણ મોજને મોજ આવે એવું કાર્ય કરીએ તો. બસ એ જ વાત લઈને આવ્યા છીએ છીએ. ભજનના ભરોસે ભાગ - 5 માં, તમને પણ મોજ આવશે એ પાક્કું...