વાહ ભાઈ વાહ આપણા ગુજરાત ની સંસ્કૃતિ હજુ કાઠિયાવાડ માં જાળવી રાખી છે ખુબ ખુબ સરસ
@jpprajapati76873 жыл бұрын
Khub j saras aabhar
@mahipatshinhranchhodji87883 жыл бұрын
વોઈશ બેઊનો બેસ્ટ છે વાહ અંદર ભાવ છે
@dakshapatel11643 жыл бұрын
વિડિયો જોઈને ગણોજ આનંદ થયો બહુંજ સરસ 👌
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@ghanshyambhaighevariya32263 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપડું ભારત
@rmakwana5553 жыл бұрын
બહુ સરસ ગીત રજુ કરેલ અભિનંદન ખુબ ખુબ ગુડ 👍
@niravhalpati41403 жыл бұрын
જબરજસ્ત વિડિયો ખૂબ જ મજા પડી દિલ ને શાંતિ થઈ ગઈ આવો આવો વિડીયો પહેલી વાર જોયો દિલથી સલામ કોટી કોટી પ્રણામ જય માતાજી સર્વે બહેનોને મારા દિલથી પ્રણામ
@KanubhaiKhristi-ml3dc Жыл бұрын
Superb
@jasunayi7373 Жыл бұрын
जय श्री कृष्ण जी
@bharatbambhaniya56273 жыл бұрын
ખૂબ સરસ. અતિ સુંદર...પહેલા ગામડાઓમાં કઠ પુતળીનો વેસ, ભવાઇ, આખ્યાન, નાટક તથા બહાર આવતા મલ કુસ્તીના વેસ. આ બધુ ગામડાઓમાંથી વિસરાતુ ગયુ? હવે પહેલાના ગામડાની મૌજ અત્યારે જોવા મળતી નથી. 🙏
@dakshapatel11643 жыл бұрын
બિલકુલ સત્ય મેસેજ
@vadhersamirsinh2 жыл бұрын
Ful ni pakhdi ke ho .tem gamdu ae pn des ni pakhdi se jo ae khri jay to.ful ni ronak jti rhe