Рет қаралды 323
મોરબી જુના આરટીઓ પુલ પરથી નીચે ફૂરફાટ પાણીના પ્રવાહમાં પટકાયો હતો જેથી મોરબી ફાયર બિગ્રેડને જાણ થતાની સાથેજ કામગીરીમાં લાગી ગયું હતું ત્યારે સખત બીજા દિવસે પણ પુલ નીચે પડેલ વ્યક્તિ ની શોધખોળ ની પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા ઉમર વર્ષ 32 રહે વિજયનગર રોહીદાસપરા અમરેલી રોડ વાળાનો મૃતદેહ મળી આવ્યો વધુ એક મોરબી ફાયરબ્રિગેડ ટીમે કામગીરી હાથ ધરી
#hmtvgujarati #morbikhber #viralposts2024 #morbisamachar #મોરબી #morbid #MorbiFire #MorbiFireBrigade