Morbi Ni Vaniyar Masu Pani Jay || Mahesh Vahiya || New Song- 2020 || Nanu Mandal Barvala(G)

  Рет қаралды 467,772

Pratik Films

Pratik Films

Күн бұрын

Пікірлер: 41
@vinodhansrajsathwara
@vinodhansrajsathwara 2 жыл бұрын
જય રામદેવપીર
@ashokdagama7384
@ashokdagama7384 2 жыл бұрын
જય રામાપી
@vinodhansrajSathawara
@vinodhansrajSathawara 2 жыл бұрын
Jay ho
@maheshsorathiya7147
@maheshsorathiya7147 4 жыл бұрын
Wah moj wah
@BKPHOTO621
@BKPHOTO621 4 жыл бұрын
કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ હે તારા બેડલાંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ હે તારી ઈંઢોણીના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ એ... કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ હે તારા અંબોડાના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ એ... કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ હે તારી પાનિયુંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
@n.npatel4950
@n.npatel4950 4 жыл бұрын
સાબાસ ભાઈ વાહ ભાઈ વાહ
@sagathiyavishal6932
@sagathiyavishal6932 4 жыл бұрын
Ha moj ha 😘 va su git che 1 number bhai
@vijaykapuriya828
@vijaykapuriya828 3 жыл бұрын
Ladis kalakar nu naam namdar appo pls
@bavaliyahitesh9556
@bavaliyahitesh9556 4 жыл бұрын
Super
@smboliya8911
@smboliya8911 4 жыл бұрын
વાહ મહેશભાઈ વાહ મોજ કરાવી દીધી
@batiyamansuk3609
@batiyamansuk3609 3 жыл бұрын
Lalu bhal jevu usu gav bhai
@vijaykavethiya6967
@vijaykavethiya6967 4 жыл бұрын
jay.Ramapir
@bavaliyahitesh9556
@bavaliyahitesh9556 4 жыл бұрын
Fantastic
@chavdahardik5917
@chavdahardik5917 4 жыл бұрын
Su vaat che
@bhailalthakor8831
@bhailalthakor8831 4 жыл бұрын
વાહ બહુ મસ્ત song છે.
@chavdahardik5917
@chavdahardik5917 4 жыл бұрын
Jay ramapir
@bavaliyahitesh9556
@bavaliyahitesh9556 4 жыл бұрын
Great
@FFDevil123
@FFDevil123 4 жыл бұрын
સુપર
@JADARASHIK
@JADARASHIK 4 жыл бұрын
Ha Mahesh bhai Ni moj ho
@munabhaibaraiya6418
@munabhaibaraiya6418 4 жыл бұрын
આ મહેશભાઈ જોરદાર ઊચૂ ગાવ છો
@chavdahardik5917
@chavdahardik5917 4 жыл бұрын
My favorite song...... Thanks
@hd.h.d.6194
@hd.h.d.6194 4 жыл бұрын
जय श्री रामदेव पिर जय हो बाबारी
@bhudhabhudha3722
@bhudhabhudha3722 4 жыл бұрын
Hai
@gosaibavasurajgir8003
@gosaibavasurajgir8003 4 жыл бұрын
Very Good Voice.
@lionelzaid3946
@lionelzaid3946 3 жыл бұрын
I dont mean to be offtopic but does any of you know a way to get back into an instagram account? I stupidly forgot my account password. I would appreciate any tricks you can give me!
@turnertony3060
@turnertony3060 3 жыл бұрын
@Lionel Zaid instablaster ;)
@lionelzaid3946
@lionelzaid3946 3 жыл бұрын
@Turner Tony Thanks so much for your reply. I got to the site on google and I'm in the hacking process atm. Looks like it's gonna take quite some time so I will reply here later with my results.
@lionelzaid3946
@lionelzaid3946 3 жыл бұрын
@Turner Tony It did the trick and I actually got access to my account again. Im so happy:D Thanks so much you saved my account :D
@turnertony3060
@turnertony3060 3 жыл бұрын
@Lionel Zaid No problem xD
@Rajeshpatel-mx4he
@Rajeshpatel-mx4he 4 жыл бұрын
ભાઈ ભાઈ 👍👌👌👌👌
@gautamwho7469
@gautamwho7469 4 жыл бұрын
Great Tohave
@chavdahardik5917
@chavdahardik5917 4 жыл бұрын
Nice voice
@gosaibavasurajgir8003
@gosaibavasurajgir8003 4 жыл бұрын
Like To Listen Always.
@ajayparmarparmarajayparmar9075
@ajayparmarparmarajayparmar9075 3 жыл бұрын
Ha popat bhai ha
@dihoraramesh2984
@dihoraramesh2984 4 жыл бұрын
Lala bhal vagar khotu .
@nejadharibalmitrmandal5732
@nejadharibalmitrmandal5732 4 жыл бұрын
Ha Popot Ha
@solankiradheka6051
@solankiradheka6051 4 жыл бұрын
Lalo bhal vager no hale
@lalala991
@lalala991 3 жыл бұрын
જય ઠાકર
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 84 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 81 МЛН
Morbi Ni Vaniyar Masu Pani Jay ||  Pravinbhai & Lalu bhal || Partik Studio Official
6:51
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 84 МЛН