Рет қаралды 227
મોરબી તિરંગાયાત્રામાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું
#hmtvgujarati #viralposts2024 #morbicity #mojilumorbi #મોરબી #Morbius #morbid #morbi #tirgayatra #BJP4IND #BJPGovernment #BJPGujarat #VinodChavda #kutch #MorbiPolice #spmorbi #CMO #HarshSanghavi