માફ કરજો. હું આપને ૬૦ વરસ પહેલા ની વાત સાંભળી હતી તે આજે રજુ કરવા માં મેલડી ની રજા લઈ હુ તમને પ્રભાત ભાઈ કહેવા રજા માગું છુ કે આ વાત મા અને મારી વાત મા ફરક પડે છે રહેમિયા ગામ માં દરબાર ને ઘેર એક દીકરી મા જગદંબે માનું અવતરણ થયું હતું તેનું નામ રામુ બુન હતુ તે નાનપણ થી દેવી અવતાર ગણાય એવી રામુ બુન તેમના બાપા નુ ભાત (બપોરા) લઈ વાડી એ જતા હતા ત્યા વાડી ની લગોલગ કેશું વેડું વાઘરી નાનું છાપરું બનાવી બે ચાર બકરા પાળી.દાતણ લાવી પોતાનું પેટ ભરતા પણ પીવાના પાણી માટે રામુ બુન ની વાડી એ જાય માટી નુ બેડું ભરવા જતાં પણ ઉંમર વધતી જતી હોય તો બેડું ઊંચું કરવા રામુ બુન ને બુમ પાડી ને બોલાવતા એમ કરતાં કરતાં રામુ બુન ને કેશુ ને ભાઈ બહેન જેવો નાતો બધાઈ ગયો સમય સમય કામ કરે અને રામુ બુન ના ધડિયા લગન ગોઠવાયા તો રામુ બુન પોતાના ભાઈ કહેલ કેશુ ને કહ્યું કે કાલે વીરા મારા લગન છે હુ સાસરે જઈશ પછી તને આ બેડું ઉંચુ કરશે.કટકો રોટલો કોણ આપશે બંને ભાઈ બહેન ખૂબ જ રડ્યા.હાચો ભાઈ બહેન નો પ્રેમ હતો પછી રામુ બુન ભાઇ ને કહ્યું કે ભાઈ હું કાલે સાસરે જવું ને તું મને વિદાઈ વેળા એ તારી બહેન વળાવવા નહી આવે કેશુ દાદા વચન આપ્યું કે જા બહેન હુ સાસરે જ્યાં એ ટાઇમ હુ આવીશ જો મા સથવારા દરબાર ગુજરવડી ગામ ના લોકો પરણવા પેલા જમાના માં તલવાર લઈને આવતા તન ફેરા તલવાર સાથે ફરતા ચોથો ફેરો વરરાજા પોતે ફરતા આ બાજુ રામુ બુન પોતાના ધરમ ના ભાઈ ની રાહ જોતી હતી ઘોડેસ્વાર વરરાજા ભાઈ ઓ કન્યા લયી ને ઉતાવળ કરતાં હતાં ત્યાં રામુ બુન ને વિનંતી કરી ઘડીક રોકાવ મારો ધરમ નો ભાઈ આવે એટલીવાર ઘોડાગાડી માંથી મોઢું બહાર કાઢી રામુ બુન ને પોતાના ભાઈ ને જોવા આમતેમ નજર કરી એક ઉકરડા (ભેશ ના ગોબર) ના ઉપર ફાટેલ તૂટેલ મેલા દટ ચિથરે હાલ દાદા કેશુ એ હાથ ઉંચો કરી પોતાની બહેન ને ઈશારો કર્યો રામુ બુન દોડતા પગલે કેશુ દાદા પાસે બંને ભાઈ બહેન ખૂબ રોયા કેશુ દાદા બોલ્યા બેન તને આપવા મારી પાસે તો સુ હોય પણ ઘડીક ઉભી રહી જા હુ મારી છાપરે થી કંઈક લાવી તને કરિયાવર મા આપવું જોઇએ પોતાના જિંદગી ભર મહા મુડી માહોની મેલડી રામુ બુન ને કરિયાવર આપી ને કહ્યું જા બહેન આ મારી મેલડી તારું ઘર ભરી દેશે રામુ બુન પોતાનો પાલવ મા મેલડી માતાજી લયિ લીધા જાન ગુંજરવડી ના પાદરે પોહોચી એટલે વરરાજા ને કહેણ મોકલ્યું કે ભાઈ નવોઢા વાઘરી નુ દેવ લાવી છે દરબાર મારતે ઘોડે ચડીને આવ્યા સુ લાવ્યા છો એમ કહેવા લાગ્યા પણ ગામ ના ઉંમર લાયક ઘરડા લોકો પાંચ ભેગા થઈ કહેવા લાગ્યા કે જો તને કરિયાવર મા મેલડી માતાજી લાવ્યા હોય તો પ્રમાણ આપો નહીંતર રહેમીયા દૂર નથી રામુ બુન પોતાના ભાઈ ને યાદ કરી કે જો મારા ભાઈ એ મા મેલડી માતાજી કરિયાવર આપી હોય તો પ્રમાણ આપજે ત્યાતો સવા વેંત ની નાગણી થય મારી મેલડી માતાજી એ રમતો પાલવ ચાલુ કરી પામર મનુષ્ય ને સુ ખબર પડે પણ રામુ બુન ને માએ દર્શન આપ્યાં કહ્યું બેટા હું કેશલા વેડવા વાઘરી ની મહૉની મેલડી છુ તું ગભરાઈ નહી જે પ્રમાણ પરચો જોઇએ એ માંગો એમ કહી નાખ રામુ બુન ને વડીલો ને કહ્યું બોલો સુ પરચો જોઇએ છે પંચ ઊભા થઈ બાજરો સુકું તરણું લાવી બોલ્યા આ લીલુ થાય ઉપર દુડું આવે મહી દાણા ભરાય તો તમારી મેલડી હાચી રામુ બુન રહેમિયાં વાળી મેલડી માતાજી ને યાદ કરી ટહુકો કર્યો ત્યાં તો મારી કાળી વેલ ની નાગણી ફૂફાડા મારતી સૂકા બાજરી ના રાડા ને લીલુ કરી દાણા ભરાય જાય છે ત્યારે દરબાર બોલ્યા ગઢ માં પધારો પણ રામુ બુન ને મોહ માયા મટી જીવડો મા મેલડી માતાજી પરોવી ગયો રામુ બુન બોલ્યા હવે તો મારી મેલડી માતાજી મારી પાસે હોય ને મારે સંસાર ભોગવી મારો આયખું અભડાવું ના દરબાર ના હવે તો તમે પણ મારા ભાઈ ત્યાં તો ફુલ ની ઢગલી થઈ રામુ બાઈ માતાજી મા મેલડી માં જ્યોત થઇ સમાઈ ગયા આજે પણ સથવારા દરબાર રામબાઈ મેલડી નીસેવા કરે છે
@MsStudioMusic Жыл бұрын
💗🙏💗
@patanipatanigudi4 ай бұрын
માં ઉગતા પોરની મેલડી માં કુવાસી ની એક અરજી સાંભળજે મારા પપ્પાને સાજા કરી જો મારી આટલી આશા છે માં મેલડી આ પંદર દિવસમાં મારા પપ્પાને સાજા કરી દેજો તો તમારા મંદિરે આવીને હું સુખડી ધરાવી માં મારા પપ્પા મમ્મી સિવાય એક તમારા સિવાય મારું કોઈ નથી મારા પપ્પાને સાજા નવરા કરી નાખો પપ્પાને એમની સારી કે થી સારા કડી કારો એક અરજી ક કરું છું
@JigneshHarijan-x2f2 ай бұрын
મારી માં કુદેવી ખોડલ મા બોન તારા બધા દુઃખોથી મુક્ત કરી દેશે
@MsStudioMusic18 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@JigneshHarijan-x2f2 ай бұрын
જય મારી મેલડી માં ❤
@MsStudioMusic18 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@mscreation199018 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@kiransinhdsolanki19093 жыл бұрын
Khamaa mari ugata pora ni devi ne...⚘⚘⚘🔥🔥🔥🙏🙏🙏 Jay ho meldi maa...⚘⚘⚘❣❣❣🔥🔥🔥🙏🙏🙏🙏
@MsStudioMusic18 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@virsangjithakor68662 жыл бұрын
જય બહુચરમા મેલડીમા
@MsStudioMusic18 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@jagdishsinhrathod183 Жыл бұрын
જય મા મેલડી
@mscreation199018 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@vishalbhaujaviya55743 жыл бұрын
Jay Ho maa
@MsStudioMusic18 күн бұрын
💗🙏💗 જય મેલડી માઁ 💗🙏💗
@katonaravindra23789 ай бұрын
પ્રભાત સોલંકી ના જૂના અને નવા પ્રોગ્રામ મૂકો ભુવાજી