Рет қаралды 696,517
વિડિઓ ક્રેડિટ :
ગીત : "આમુ હાટવાળા મા ગોયલા ''
child actor's: montu,bittu, hanu
દિગ્દર્શક : desi blood
ડી.ઓ.પી : desi blood team
કેમેરામેન : pratik dhodiya
સંપાદન : desi blood team
નિર્માતા : desi blood team
વર્ણનો અને માર્ગદર્શન : abhu jenil & team
#Adivashi #desi blood
my Instagram @dhodiyapratik.
invitescon...
___________________________________________________________
ગીત ક્રેડિટ :
ગીત : આમુ હાટવાળા મા ગોયલા
સંગીત : C.N patel સાહેબ & teem
ગાયક : C.N patel સાહેબ
__________________________________________
ખાસ નોંધ :
આ વિડિઓ બનાવવા પાછળ કોઈપણ પ્રકારનો રૂપિયો કમાવવાનો ઈરાદો નથી કે નથી આ ગીત અમે બનાવ્યું છે એવો કોઈ હક દાવો કરવાનો.
આ વિડિઓ ગીત બનાવવા પાછળ એક જ હેતુ છે અને એ છે અમારા વિસ્તારમાં વિસરાતી જતી ઘોડીઆ ભાષા જીવંત રાખવાનો. અમારા વિસ્તારનાં બાળ કલાકારો આવા ગીતમાં કામ કરે તો અમારા વિસ્તાર ના લોકો ને પણ એ જોવાનું અને એના વિશે જાણવાનું મન થાય.
આ ગીત ના શબ્દો અને ગાયકીને લગતા તમામ હકો શ્રી. સી. એન. પટેલનાં છે અને રહેશે. અમે ફક્ત એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ.
...................................................................
Thank of, desi blood
Your queries
#desiblood
#gujratisong2021
#aadivasisong
#desisong
#villagesongvideo
#desisongvideo
#alluboria
#mahuva
#Vansda
#Navsarisong
#bardolisong
#gujratsong
#aadivasi
#bardoli
Thanks for watching