ધન્યવાદ... ધન્યવાદ ધણૃ સારૂ કાર્ય કરવા બદલ ચંદૃસિહ પરમાર
@pusprajmeratwal Жыл бұрын
प्रफुल्ल भाई आपकी यह वार्ता सुनी। इस कलयुग में आप या आपके परिवार जैसे बहुत कम है। आप जेसे विशाल हृदय वाले लोगो से ही दुनिया बच्ची हुई है। आपको धन्यवाद बोलना तो आपका अपमान करना है। आप बहुत तरक्की करेंगे, भगवान आपके साथ हैं
@chavdavaljibhai15622 жыл бұрын
SARS bhai
@narayanbhaipatel10402 жыл бұрын
ખૂબ સરસ વાત સમાજ માટે જરૂરી છે તેવી વાત કરી પણ આજના મુરખાઓના મગજમાં આવે તોને? આભાર🙏🙏🙏🙏
@dhirenbhaisolanki26122 жыл бұрын
મિત્ર આપની આ વાત સાંભળી નિઃશબ્દ થય ગયો...પણ મેઘાણીની કવિતા યાદ આવી ગય... મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ,એથી મીઠેરી મોરી માત જો..આ જનની ની જોડ સખી નહી મળે રે લોલ...ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ.,પણ એકસરખો માં નાં પ્રેમનો પ્રવાહ રે..જનની ની જોડ સખી નહી મળે... 👉 મોઢે બોલું માં ત્યાં સાચેય નાનપણ સાંભરે.. પછી મોટપની મજા મને કડવી લાગે કાગ....🌹 (જય જય ગરવી ગુજરાત)👈🙏
@vedantbhoraniya80492 жыл бұрын
મ્તૈ
@dhirenbhaisolanki26122 жыл бұрын
@@vedantbhoraniya8049????
@devwaghela1912 Жыл бұрын
બહુજ સરસજીવનમા સમજવાત્મ
@natawarbhaipatel8855 Жыл бұрын
આજે પેટના દિકરા કપાતર પાકે ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે કોઈ ને કોઈ મોકલી આપે છે આપે આંખો પ્રસંગ ખુબ સરસ વણી ને તૈયાર કરીયો છે બધા ને ખુબ જ અસર કરી જાય છે
@ambabhaimakawana13812 жыл бұрын
Khoob Abhinadan apuchhu..bravery of work. And Vijay bhav.
@jitendrasheth18502 жыл бұрын
Prafulbhai congratulation આ માહ માનવ ને કોટિ કોટિ વંદન
@bhartimanglani34142 жыл бұрын
Khubaj.saras..parantu.khubaj.karun
@sarfarajkuresi70742 жыл бұрын
Khub saras vaat
@naginpatel9932 жыл бұрын
Prafulbhai ne khub khub abhinandan🌹🙏
@mukeshpatel41422 жыл бұрын
Good khub saras 🙏👌👍Nasib apana apana
@bharatjesalpura97782 жыл бұрын
Salute to Praful.👌👌👌
@mohanvanjara2662 жыл бұрын
Great
@kusumashar45542 жыл бұрын
Very nice heart touching
@rajendratank55702 жыл бұрын
અત્યંત હ્રદય સ્પર્શી અને જીવનમાં માર્ગદર્શન કરે તેવી વાત છે. આપનો આભાર.🙏
@KIRANBENSHAH Жыл бұрын
Ĺ76tt
@shabirbox11892 жыл бұрын
Bahuj gamyu.ghanu saras che.
@shaileshchauhan55402 жыл бұрын
good job . God bless you 👍🙏
@puspamacwan43352 жыл бұрын
Tamara jeva dikara badhi maa ne made I proud of you 👏👏👏👍👍👍👍👍
@omom89242 жыл бұрын
ૐ જય શ્રી માતાજી સુખ ના દિવસો હતા ત્યારે દિકરો સાથે રહેવા તૈયાર ન હતો પરંતુ લીધેલી મિલકત ને પાછી રકમ લઈને પોતાની માતા નું પણ વિચાર કર્યા મિલકત ની બધી રકમ લઈને વગર ફરાર થઈલ પુત્ર માતા ને રોડ પર રખડતી કરી ભીખ માંગતી કરી ભૂખી તરસી માતા વસ્ત્ર ના પણ ઠેકઠેકાણ ન હતા એવી હાલતમાં કરી દીધેલ માતા ક્યાં જન્મ માં એનું દુઃખ ભૂલી શકે એની જગ્યાએ તમે હોય તો તમે પણ શું કરો એ વિચારો , એની જગ્યાએ આપણે હોય તો આપણે તો આપધાત કરવાનો વારો આવે , એના કરતાં એવો પુત્ર ન હોય કે પુત્ર વિના ના હોય એ વધારે સારું.
@dodiyaminesh8502 Жыл бұрын
પ્રફુલ્લભાઈને ખૂબ ખૂબ અભિનંદન
@hansagondalia5276 Жыл бұрын
Good bhai
@nayiranjanriyajaylaxmimaa88752 жыл бұрын
Khub saras kam karyu thanks masi ni help mate
@kailashmistry25252 жыл бұрын
ખુબ સરસ
@ilagandhi58532 жыл бұрын
Good story very nice work
@ashwinjajal6934 Жыл бұрын
Very Very good Understanding video. Image is important then money. Hearttuching words of the video. Namestay .👌👌👌💖💖💖🙏🙏🙏🙏🙏
પ્રફુલ ભાઈ તમને ભગવાને આપેલી સંપતી વસુલ છે અને જે આ ભાઈ ઐ અમારા સુધી વાત પહોચાડી તનો ખુબ ખુબ આભાર
@chhatrasinhsolanki Жыл бұрын
🟥
@anandravlikhar31892 жыл бұрын
Jay Shrikrishna
@meenamewada9710 Жыл бұрын
Praful bhai very very nice
@aastharathod22782 жыл бұрын
🙏Dhanya છે પ્રફુલભાઈ ને પ્રણામ 🙏
@nardarnarendrajraykangorra3922 Жыл бұрын
Wha wha mhadev tmaru. Blu krse
@shantabhakta63752 жыл бұрын
ખુબ જ સરસ ધન્યવાદ લેખકને પણ🙏🏼🙏🏼🙏🏼
@MeetPatel-tj3bi2 жыл бұрын
પ્રફુલભાઇ ને ધન્યવાદ સાથે તેમના પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ
@baroliyaranjanbenbaroliya15382 жыл бұрын
પ્રફુલભાઈ ખૂબ ખૂબ અભિનંદન ધન્ય છે તમારી જાણે તને કે તમારા જેવા દીકરા છે
@indulalmehta69242 жыл бұрын
🌷🌷🌷
@popatbhaimoghariya44062 жыл бұрын
Prafulbhai ne koti koti vandan.
@varmaabhi62662 жыл бұрын
Bahut Dukh Bhari dard bhari kahani
@sarbhania2 жыл бұрын
આહ હા હા આંખ માં થી અશ્રુધારા વહેવા લાગ્યા. માં બાપ ને ઠોકર મારનારા ઓ ને જીદંગી માં કોઈ દિવસ શાંતિ નહીં મળે. ગમે એટલો પૈસો હોવા છતાં શાંતિ નહીં મળે અને ચેન મળે અને શાંતિ થી ઉંઘ ન મળે. બરબાદ થઈ જશો આવાં ઘણાં કિસ્સાઓ સાંભળ્યા છે. પરિણામ બહુજ ખરાબ આવે છે. ખરેખર માં બાપ નું સુખ અને શાંતિ આપો તો જ જીવનમાં આનંદ અને સુખ શાંતિ મળશે આ મારો નિજ અનુભવ છે. માં બાપ નાં આશિર્વાદ સૌથી ઉચ્ચ આશિર્વાદ છે. ભગવાન નાં આશિર્વાદ થી પણ વધુ કહેવાય.
@devisolanki90132 жыл бұрын
Very nice
@abdulsattarmemon20452 жыл бұрын
Very very exellent Praful you are genius n luckiest person that you got this apportunity me also from Ahmedabad i like it 👌 Be Happy n Live Long Allah will give you reward and your family i impressed ok Allahafiz
@jagdishmjoshi2903 Жыл бұрын
અભિનંદન બહુજસરસ❤
@jeelsoni7403 Жыл бұрын
Prafulbhai, Dhanyavaad.
@kamalraval35222 жыл бұрын
God bless praful he is great man,
@malekgafarmalek74912 жыл бұрын
,
@kishordangadhvi24982 жыл бұрын
Kub saras waha parpuL bahi tamne daney che bahi
@rekhajadav88802 жыл бұрын
Khubaj saras bhai ankh ma aashu aavi gaya
@manubhaipatel70712 жыл бұрын
Very nice Topic For All
@haridasnathwani1223 Жыл бұрын
ખુબ સરસ વર્ણન કર્યુ છે 🙏🙏🙏 જે થાઈ છે તે સારા માટે જ થતું હોય છે જય શ્રી કૃષ્ણ
@swastikkalola7740 Жыл бұрын
ઙપણઝણ।
@nagainpatel4800 Жыл бұрын
Well done
@bharatanadariya56272 жыл бұрын
વાહખુબસરસ
@salimsaiyed3282 жыл бұрын
So Heart touching, Sago dikro na kari shakyo e kaam Prfful bhai e saga dikra ni jem kari batavyu.. salute you..
@nehajoshi87802 жыл бұрын
Wah ...!GREAT...!!! Aa true story chhe?!
@laxmimakwana54072 жыл бұрын
Good bless you praful Bhai hi is great men
@maheshpatel64292 жыл бұрын
પ્રફુલભાઈ તમેજે શ્રી રામેજે કરીયુ હતું તેજકામ કરીયુ તો સતીયુગમાંજ થાય એજકામ કોઈ પણ યુગમા થઈસકે તે સિદ્ધ કરીયુછે સદગુરુ પરમાત્મા તમને અને તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે 🌹🙏🌹🙏🌹🙏જયગુરૂ મહરાજ 🌹🙏🌹🙏🌹🙏
@bhagirathbjoshi91942 жыл бұрын
Khubaj saras bhai
@rameshbhaikacha96392 жыл бұрын
Jay gurudev
@rajubhai19452 жыл бұрын
Khubjsaras
@kanumehta7671 Жыл бұрын
Very nice.Touching to my heart .
@patelhemant82042 жыл бұрын
Very good paresan 🙏🙏🙏
@lilabenvadher93832 жыл бұрын
સાચી વાત છે કે તમારા વિચાર.ઘણી સમજવા જેવી વાત છે
@kishorbhaishah15562 жыл бұрын
બહુસારીછેસ્ટોરી.ધન્યવાદ
@vikramsinhparmar25452 жыл бұрын
Bhagavan Avu dukh koi ne na Ape Avi Prarthana
@aminmithani1703 Жыл бұрын
What a beautiful and heartfelt message to the world only one request lots of people don’t understand Gujarati and to spread knowledge and love ❤️ and wisdom please add English subtitles so the generation of the present understands the importance of treating people with respect and kindness 👍👍👍🙏🙏❤️❤️🇨🇦🇨🇦🇨🇦🇺🇬🇺🇬🇺🇬 original from Uganda 🇺🇬 and now in Canada 🇨🇦
@dahibenvankar85852 жыл бұрын
અભિનંદન
@kanaiyalalmohanlaal26332 жыл бұрын
Dhanyachhe prafulbhai, is kusange Jayant no Jem na chadyo sanskari bango
@kiritshah76172 жыл бұрын
આવી લાગણીશીલ યુવાઓને માર્ગદર્શન આપી સારો જીવનને પ્રભાવિત કરે તેવી વાર્તાઓ આપવા બદલ અભિનંદન અને આપ્રકરની બોધદાયક વાર્તા ઓનો રસથાળ ચાલુ રહે ખૂબ ખૂબ શુભેચ્છા.