#મુન્દ્રામાં

  Рет қаралды 9,141

KUTCH KANOON AND CRIME NEWS

KUTCH KANOON AND CRIME NEWS

Күн бұрын

#મુન્દ્રામાં વિકૃત માનસિકતાની હદ વટાવતો સદામ હુસેન...
#મુન્દ્રાના નાના કપાયા ગામે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બનારસનો સદામ હુસેન ઝડપાયો...
#Saddam Hussain of Banaras who committed an act against nature with a cow in #Mundra was caught...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews
#એકથી વધુ ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની સદામની નફટાઈ ભરી કબુલાત...
#મુંદ્રાથી એક એવી ઘટનાની માહિતી સામે આવી રહી છે જે જાણી આપ ચોકી ઉઠશો...
#પાડેલા પ્રાણીઓ અને જંગલી જાનવરો કે પ્રાણીઓમાં ક્યારે પણ વિકૃતતા જોવા નથી મળતી પરંતુ ઇન્સાન ઇન્સાનિયત મૂકી રહ્યો છે તેનું ઉદાહરણ આપતી એક ઘટનામાં મુન્દ્રાના નાના કપાયા ગામે એક ચાલીમાં રહેતો અને ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર મૂળ બનારસના સદામ હુસેન કરીમ ખાન નામનો વિકૃત માનસિકતા ધરાવતો યુવાન ઝડપાઈ ગયો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે એક યુવાન અડધી રાત્રે બે વાગ્યાના અરસામાં ગૌ માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનું નજરે ચડતા લોકોએ આ યુવાનને પકડી પાડ્યો હતો અને મુંદ્રા પોલીસના હવાલે કર્યો હતો. બનારસનો રહીશ પરંતુ રોજગારી માટે છેક મુન્દ્રા આવીને અહીં નાના કપાયા ગામે રહેતો આ યુવાન એક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોની નજર જતા ચોકી ઉઠેલા લોકોએ આ યુવાનને પકડી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા તેે બનારસનો સદામ હુસેન કરીમ ખાન હોવાનું જણાવ્યું હતું બાદમાં આ યુવાનને પોલીસના હવાલે કરાયો હતો જ્યાં તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શરમજનક આ કૃત્યને અંજામ આપનાર સદામ હુસેન નામના આ યુવાને બેશરમ બનીને નફ્ટાઈ સાથે કબુલાત કરી લીધી હતી કે તેણે એકથી વધુ ગાયો સાથે આ રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે આ સમાચાર વાયુવેગે ફેલાતા મુન્દ્રા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આવા માનસિક વિકૃત ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે. આવા તત્વો કે જે ગાય માતા સાથે એટલે કે અબોલા પશુઓ સાથે વિકૃત માનસિકતા સાથે અમાનવીય કૃત્ય આચરતા શરમાતા ન હોય એવા વિકૃત ઈસમો અગર કોઈ નાની બાળા કે બાળક એકલું ભાળી જાય તો કેવું કૃત્ય આચરી શકે એક કલ્પના પણ ધ્રુજાવનારી છે. નાના કપાયા ગામના લોકોએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મુન્દ્રા પંથકમાં રોજગારી મેળવવા હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો આવી રહ્યા છે ત્યારે આવા પરપ્રાંતીઓને મકાન ભાડે આપતા પહેલા તેમનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે અહીં રહેતા પરપ્રાંતીઓના બી રોલ ભરવા જોઈએ જેથી કોઈ ગુનેગાર કે અપરાધિક હોય તો તેને ઓળખી શકાય. ખાસ કરીને મકાન ભાડે આપનારા મકાન માલિકોએ જાગૃત થવાની જરૂર છે

Пікірлер: 15
@narendrathacker4923
@narendrathacker4923 Күн бұрын
કાયદા નું ભાન કરાવો,,
@kuldeepsinhjadeja9977
@kuldeepsinhjadeja9977 Күн бұрын
આવડા બધા ભેગા થયા છો તો એની સરખી સર્વિસ કરવી નાખવી જોઇએ,
@k.j.jadeja6326
@k.j.jadeja6326 Күн бұрын
એ કેવા નું થોડી હોય થઈ જ ગઈ હોય ને 😅
@amincontainerservicespvtlt8852
@amincontainerservicespvtlt8852 Күн бұрын
Fasi aapo
@sagarkhandeka6407
@sagarkhandeka6407 22 сағат бұрын
મારો આવા ભડવાને એની બેન ઉપર કેમ નથી ચડી જાતા
@kanjibarot108
@kanjibarot108 Күн бұрын
😡
@MaheshAhir-io8mv
@MaheshAhir-io8mv 23 сағат бұрын
😡😡😡
@sagarkhandeka6407
@sagarkhandeka6407 22 сағат бұрын
😡😡😡😡
@jaibharat4999
@jaibharat4999 Күн бұрын
Jene apde janwar kahiye te prani kyarey sanshkar nathi sikhyo topan te prani jetlo sanshkari che aetlo sanshkar sikhel manushya sanshkari nathi
@rajeshjoshi8624
@rajeshjoshi8624 Күн бұрын
Pakadvano n hoy marvano j hoy aavane 7 pedhi sudhi yaad re evo maray aane
@k.j.jadeja6326
@k.j.jadeja6326 Күн бұрын
Thai gai sarvice
@AnshKharva-dv4zp
@AnshKharva-dv4zp 3 сағат бұрын
આને બરાબર ની સજા થવી જોઈએ
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 57 МЛН
Expected Ending?
00:45
ISSEI / いっせい
Рет қаралды 7 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 77 МЛН
ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com
10:25
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 3,1 М.
Mombasa Hasubhai Patel | Popatbhai Ahir
16:24
Popatbhai Ahir Vlog
Рет қаралды 305 М.
Shahrukh Khan romantic dance with Madhuri Dixit in award show
6:26
देवेश भैया जी
Рет қаралды 1,1 МЛН