મુસલમાન છું એટલે નથી કેતો વંદે ગૌ માતરમ Anvar Mir 2022 Dayro ગૌ રક્ષા ટ્રસ્ટ મુન્દ્રા KANAIYA STUDIO

  Рет қаралды 1,583,830

KANAIYA STUDIO

KANAIYA STUDIO

Күн бұрын

Пікірлер
@Chehar_Dham_Bharuch
@Chehar_Dham_Bharuch 5 ай бұрын
ના સમજણ વાળા તો ચૂપ બેસી રહે પણ સમજણ વાળા પણ ચૂપ વહ હિન્દુ વાહ હિન્દુ
@arjunmori6541
@arjunmori6541 3 жыл бұрын
વાહ જોરદાર..... ગૌ માતા ની આખી વિગત અને ઉલ્લેખ શિવપુરાણ માં છે અને બીજું ધેનુમાનસ ગ્રંથ માં છે અને રામાયણ માં રામ ભગવાન ના પિતા દશરથ દાદા સુગ્રીવ ના વંશ વેલો ગૌમાતા ની આરાધ્યા થી જ આગળ વધેલા છે અને આં સુષ્ટિ નું મનુષ્ય જીવન ગૌ આધારીત હતું એનાં પુરાવા અને ઉલ્લેખ શિવપુરાણ માં છે🙏🎉
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
સરસ ભાઈ... આ વીડિયો ખોટો છે માટે ડીલીટ કરાવો.. જય શ્રી રામ
@parbatahir6568
@parbatahir6568 3 жыл бұрын
Mori bhai sachi vat 6
@vinitsakaria5498
@vinitsakaria5498 3 жыл бұрын
મનમા કાઈ ને હોઠ પર બીજુજ કાઈ,
@bhaveshchauhanGJ4
@bhaveshchauhanGJ4 3 жыл бұрын
kzbin.info/www/bejne/m5SQo5edepJ5pMU સત્ય જ્ઞાન જાણવા માટે સુપ્રીમ કોર્ટના વકીલ ને સાંભળો. 🙏🇮🇳🚩
@zalakrasnrajsinh5603
@zalakrasnrajsinh5603 3 жыл бұрын
ગાય પુજનીય છે પણ ભગવાન નથી...શું લેવા એ જોવા ગીતા વાંચો ...
@siddhrajkhokhariya7886
@siddhrajkhokhariya7886 3 жыл бұрын
વાહ અનવરભાઈ વાહ ! હિન્દુસ્તાનને તમારા જેવા માણસોની જરૂર છે.
@BharatTrivedi-pv9ky
@BharatTrivedi-pv9ky 5 ай бұрын
તમને ખુબ ખુબ વંદન છે કે તમે આટલુ સાચું ગાય વિશે કહોશો તમે સાચા મુસ્લિમ છો
@sureshborisagar7064
@sureshborisagar7064 2 жыл бұрын
ભાઈશ્રી, પહેલાં રામાયણ , મહાભારત અને શ્રી મદ્ ભાગવતનો અભ્યાસ કરો. આ ત્રણેય મહાન ગ્રંથોમાં ગાયોનાં મહાત્મ્યની વાત કરેલી છે.
@nagrajgadhavi4989
@nagrajgadhavi4989 2 жыл бұрын
Ha bhai hali no nikday pela vachan kray
@ignited_mind
@ignited_mind 10 ай бұрын
Chapter na name ni vaat che…
@omsanti4236
@omsanti4236 10 ай бұрын
100 % સો ટકા સાચી વાત છે. 🙏🕉🚩
@mukeshbhattnarottam2182
@mukeshbhattnarottam2182 3 жыл бұрын
આખા દેશ ના મુસ્લિમ આવા હોવા જોઈએ ,વંદન છે આવા ભાઈ ને
@manojpatel6286
@manojpatel6286 3 жыл бұрын
Aakha desh na hindu Ava se bhai
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 3 жыл бұрын
@rizwan shaikh Na ho amare koi Kharab nathi
@ramsamad5656
@ramsamad5656 2 жыл бұрын
Achhe . Chautha samjhe chhe .ek Hindu tarike kahu chhu . Aapna dharm ma Jetli bhadwai hashe etli Islam ma nathi
@सत्यसनातनधर्म-र2म
@सत्यसनातनधर्म-र2म 2 жыл бұрын
@Technophile nerd કા પીકીના તારી આટલી ઓકાત છે તુ અમારા સંગઠન ને જેમ તેમ બોલે છે તારી માએ તને ધાવણ ધવડાવી હોય તો તારો એડ્રેસ અને તારુ મોબાઇલ નંબર દે...
@iambhojani
@iambhojani 2 жыл бұрын
@Technophile nerd મુસલમાનો ૨૦૦૨ના ગોધરાકાંડ નથી ભૂલ્યા અને આજે હજુ પણ એ લોકો મોદી તરફ વોટ નથી કરતા અને હિન્દુ 1990 ની સાલ માં થયેલા કાશ્મીરી હિન્દુઓના નરસંહાર ને બહેન દીકરીઓના બળાત્કારને ભૂલી ગયા આ કઠણાઈ છે
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
કૃષ્ણ ભગવાન નું આખુ બાળપણ ગાય આધારિત છે...
@rameshahir4278
@rameshahir4278 3 жыл бұрын
સાચી વાત
@mpslivemumbai
@mpslivemumbai 3 жыл бұрын
તોય આપણા વાળા માથા હલાવે છે
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
@@mpslivemumbai હાચુ ભાઈ
@patelpiyush5161
@patelpiyush5161 3 жыл бұрын
Right bro
@Rupalsamazingworld
@Rupalsamazingworld 3 жыл бұрын
Right
@chandubhaipandya7665
@chandubhaipandya7665 2 ай бұрын
રંગ છે લોક સાહિત્ય નાં એક્કા છે હો શ્રી અનવર દાદા જી
@bharat___rp8982
@bharat___rp8982 2 жыл бұрын
આ ભાઈને ખોટું હું કામ બોલવું પડે છે.... ભગવાન શ્રીકૃષ્ણ એ કીધું છે વસુધૈવ કુટુમ્બકમ 🚩
@maheshkumar-vm8cz
@maheshkumar-vm8cz 10 ай бұрын
ખૂબ સરસ ગૌ માતા ને રાષ્ટ્ર માતા બનાવો એવી ભારત સરકાર ને વિનંતી
@k.t.chaudhary4486
@k.t.chaudhary4486 3 жыл бұрын
આપણા સનાતન હિન્દું ગ્રંથો ગૌ માહત્યમ થી ભરેલા પડ્યા સે પ્રભુ અવતાર વિપ્ર ધેનું સુર સંત હીત લીન્હા મનુજ અવતાર અને ખરેખર આ વાત એમણે એમના સમાજ ને સમજાવ વી જોઈએ આપણે તો આદિ કાળથી ગાય ( સનાતન ) માં જ જીવીએ છીએ તમારો શું કેવું થાય સાથિઓ? 🙏🙏
@jitendrasinhvasava7409
@jitendrasinhvasava7409 2 жыл бұрын
વાહ, અનવર ભાઇ ઘણી સરસ વાત કરી પરંતુ ગાય નો વધ કરનાર અને ગૌમાંસ ખાનારા વિશે તમે કંઈ જ ન કીધું?
@pathanak-sn4em
@pathanak-sn4em 5 ай бұрын
Wo to Hindu Bhi khate Hai Ghar se Bhar niklo pta chalega
@mukeshpatel6972
@mukeshpatel6972 10 ай бұрын
અનવર ભાઈ તમને દિલ થી વંદન ગાય માતા નું વર્ણન હિંદુ શાસ્ત્ર માં છે.
@maafilmsproduction6778
@maafilmsproduction6778 3 жыл бұрын
વાહ વાહ દાદા ખુબ સરસ
@vadansinghranawat5081
@vadansinghranawat5081 8 ай бұрын
Aa Gau mata ne kapi khayi Jaye emana mate Kai kaho
@p.rpatel6694
@p.rpatel6694 2 жыл бұрын
વાહ.. અનવરભાઈ વા.. હ.. બધા જ મુસ્લિમ ભાઈઓ આવી સમજદારી ધરાવતા થઈ જાય તો ભારત સ્વગૅ બની જાય.
@aashishbaleja3537
@aashishbaleja3537 3 жыл бұрын
માત્ર ગાયને જ નહિં પરંતુ દરેક પશુને ગાય જેટલું જ માન આપો ને....
@sunilsoni1760
@sunilsoni1760 2 жыл бұрын
સાચી વાત તમારી આ લોકો તો કુતાઓ ને પણ ખાય જાય એવા છે
@wandererinwonder6977
@wandererinwonder6977 3 ай бұрын
બીજા પશુ માં સૂર્યા નાડી છે?
@himmatviradiya5169
@himmatviradiya5169 3 жыл бұрын
ઉસ્માનજી મીરજી સાહબ ખૂબજ સુંદર વાતો આપ કરી છે , આવી જ વાતો આપ મુસ્લિમ બિરાદરો ની જાહેર સભામાં કરશો તો હિન્દુ મુસ્લિમ સમાજની એકતામાં ચોક્કસ ભાઈચારો આવી જશે અને સારાયે હિન્દુસ્તાન માં શાન્તિ સાથે એક બીજા પ્રત્યે આદર સન્માન વધતાં જાય તેવું જરુર બનશે
@bhulaydhamabhupat6256
@bhulaydhamabhupat6256 3 жыл бұрын
तया नो करें
@bhulaydhamabhupat6256
@bhulaydhamabhupat6256 3 жыл бұрын
तया नो करें
@sikotar_dham_hathidra1640
@sikotar_dham_hathidra1640 3 жыл бұрын
Koy. Bhaicharo nathi joto E emni bahen na nathi thata e tamara choy thi thase
@zalakrasnrajsinh5603
@zalakrasnrajsinh5603 3 жыл бұрын
ભાય એ મુસ્લિમ છે છતાં આપણ ધર્મ ની ખબર છે .. પુસ્તકો નું જ્ઞાન છે ...અને .. આપણે જો .. કુરાન શું છે ...તેમનો ધર્મ છું કેવા માંગે છે તેમાંથી સારૂં શું લય શકાય તે વિચારી છીએ ??? આપણે આપણા ધર્મ ની જ નથી ખબર હજી ..હું પોતે સનાતન ધર્મ થી છું ...પણ જે હિકિકત છે એ છે
@jayeshahir7904
@jayeshahir7904 2 жыл бұрын
સાચી વાત
@jignesh0729
@jignesh0729 3 жыл бұрын
આ મુસ્લિમો ઉપર કહેવા આખી પુસ્તકો આેછી પડે મારા હિંદુ ભાઈઆે પહેલા નો ઈતિહાસ યાદ રાખજો હો 🙏🙏🙏🙏
@manojjoshi3900
@manojjoshi3900 3 жыл бұрын
અમારામાં ગૌ પુરાણ નામનો આખેઆખો ગ્રંથ છે. વ્હાલા.
@Dibba_babuchak_bhindi
@Dibba_babuchak_bhindi 3 жыл бұрын
બરાબર મહાભારત નુ યુધ્ધ કયા બેપક્ષો વચ્ચેથયુ હતું લડનાર પક્ષો ના ધર્મ કયા હતા સિતામૈયાનુ અપહરણ કરનાર રાવણ કોનો ઉપાસક હતો અને તેનો ધર્મ અને જ્ઞાતિનો હતો કલિંગના યુધ્ધમા કરોડો લોકો નો નરસંહાર કરનાર સમ્રાટ અશોક નો ધર્મ કયો હતો અનેજેમનો એણે સંહાર કર્યો હતો એલોકો નો ધર્મ કયો હતો દ્રોપદીનુ ચિરહરણ કરનારનો ધર્મ કયો હતો અને એને જુગારમા દાવ પર લગાવનાર લોકોનો ધર્મ શુ હતો HINDUSTANI BHAI આ છે પહેલાનો ઇતિહાસ આટલુ બસ છે કે વધારે ઇતિહાસ જાણવો છે
@kalpeshshah7676
@kalpeshshah7676 3 жыл бұрын
@@Dibba_babuchak_bhindiતે સમયે સનાતન ધર્મ જ હતો મુસ્લિમ ધર્મ નો ઉદભવ નહિ થયો હોય આપણે બધા એકજ‌ હતા
@ajaysinhjadeja582
@ajaysinhjadeja582 2 жыл бұрын
@@Dibba_babuchak_bhindi kzbin.info/www/bejne/g6i2hGeYraxofcU આવીડીયૉ જૉ કુરાન ની ચૉવીસ ખુની આયાતુ
@ajaysinhjadeja582
@ajaysinhjadeja582 2 жыл бұрын
@Technophile nerd આંતકવાદી તે સાબીત કરીદીધુ અમે આંતકવાદી અને જેહાદીજ રેહી
@pravingohil2142
@pravingohil2142 3 жыл бұрын
વાહ અનવર ભાઈ તમે સાચા મુસ્લિમ ભગત છો ભગત ને કાનો માતર નથી એમ અનવર માં પણ કાનો માતર નથી.
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
AA KHOTU BOLE CHE ANU SU 🤔🤔 QURAN MA GAY NI QURBANI NI VAT CHE JYARE HINDU GAY MATE LADYA CHE
@bhaveshahir3173
@bhaveshahir3173 3 жыл бұрын
વાહ....કચ્છ જેવી કોમી એકતા દુનિયા ના કોઈ ખૂણા માં જોવા ના મળે...
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
BHAI EKTA KHALI HINDU TARAF THI J HOY BAKI PAKISTAN JOY LO BAKI KASHMIR JOY LO
@abdulganipatel2930
@abdulganipatel2930 2 жыл бұрын
@@sauravgadhvi1549 સૌરવ તું પાછો પાકિસ્તાન ની વાત ક્યાં થી લઈને આવ્યો? આપણે સૌએ સાથે મળીને રહેવા નું છે
@pruthvirajaFarmar
@pruthvirajaFarmar 5 ай бұрын
​@@sauravgadhvi1549 ✔️
@kesavbharwad7834
@kesavbharwad7834 3 жыл бұрын
અનવર દાદા તમને નમન કરું છું પણ મહા ભારત માં આચયૅ દોણ ગુરુ દક્ષિણા માં શું માગૈ છે અને અડધું મહા ભારત ત્યારે જ થય જાય છે જેનું કારણ ગાય હતી કદાચ હું મોબાઇલ થી નય સમજાવી શકું તમારાં ઘર માં મહા ભારત ગથ હોય તો વાંચી લો
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
ANA GAHR MA QURAN CHE JE GAY NI QURBANI KARVANU SIKHADE CHE AA 5 TIME AJAN VACHE CHE JEMA EM KAHEVAMA AVE CHE KE ALLHA SIVAY AA DUNIYA MA BIJO KOY PUJVA LAYK NATHI JE BADAHA HINDU NU APMAN CHE
@shamjiahir3182
@shamjiahir3182 3 жыл бұрын
જય ગૌ માતા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સીયારામ જય ગીરનારી બાપુ વંદે ગૌ માતરમ્
@astar5384
@astar5384 3 жыл бұрын
આ વિડીયો જોઇને એક કેહવત યાદ આવી ( પોતાની માં ને ડાકણ કોન કહે )
@user-yt2to4vh7s
@user-yt2to4vh7s 2 жыл бұрын
@Technophile nerd રામાયણ માં લખ્યું છે કે રામ ના પરદાદા રધુ એ ગાયની સેવા કરી હતી જ્યારે આ મીર ના પડે છે
@muljipatidar3556
@muljipatidar3556 3 жыл бұрын
અનવરભાઈને મુળજીભાઈ પાટીદાર (ભેમાનીવાવો-મહીસાગર જીલ્લો)ના જય રામ-રામ જી.
@JayJay-yf5db
@JayJay-yf5db 2 жыл бұрын
Krishna bhagvan કૃષ્ણ ભગવાન ગૌ ( ગાય) ચાર વા પોતેજ ગોપાલ બની જાતા
@ajaapa9032
@ajaapa9032 3 жыл бұрын
કચ્છ માં હિન્દુઓ ઉપર અત્યાચાર અન્યાય થાય છે હિન્દુ ધર્મ ના મંદિર તુટે છે હિન્દુ દિકરીઓને લવ જેહાદ માં ફસાવવા આવે છે એટલે જ કચ્છ માં ગૌ તસ્કરી અને ગૌ હત્યા થાય છે હિન્દુ ઓની દુકાન જમીન પર કબ્જા થાય છે માર મારવામાં આવે છે લુટાય જાય છે ભારત માં સૌથી વધુ ડ્રગ અને આતંકવાદી પકડાય છે અને આતંકવાદી ને કોણ પાળે છે એ પણ બધાને ખબર છે
@anilsondagar
@anilsondagar 3 жыл бұрын
દરેક મુસલમાન આન્તકવાદી ન હોય... પણ દરેક આન્તકવાદી મુસલમાન હોય છે..
@jagdishmevada6139
@jagdishmevada6139 3 жыл бұрын
@@anilsondagar સાચી વાત છે મારા ભાઇ
@Humanityfoundation209
@Humanityfoundation209 3 жыл бұрын
@@anilsondagar હા પણ 99.99 આતંકવાદીના નામ જોઈ લેજો ભાઈ પછી કેજો
@शस्त्रमेवजयते-ग8छ
@शस्त्रमेवजयते-ग8छ 3 жыл бұрын
અલ તકિયા થી સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન
@ventureadventure201
@ventureadventure201 3 жыл бұрын
@@anilsondagar Mahatma Gandhi ko kisne mara, Indira Gandhi ko kisne mara, 2002me Muslim ko kisne mara Delhi me sikho ko kisne mara Bolo ye sab Muslim the??
@maheshbhai9862
@maheshbhai9862 3 жыл бұрын
હિન્દુ ધર્મ ની જય ગૌ માતા ની જીવ નારાયણ ની જય
@pochakapdi8614
@pochakapdi8614 3 жыл бұрын
આ જ્ઞાન એના બંધુ ઓને પણ આપે તો સારુ
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
ત્યો તો ફતવો જાહેર થાય.. 😁😁 આતો આપણા જ સાંભળે... ને હરખાય...
@lunadilip4395
@lunadilip4395 3 жыл бұрын
@@Lucky-bc7ub સાચું છે . આપણા માણસો ને એકાધિક આવો મળી જાય તો પછી ચાલુ થય જાય વાહ .. વાહ . ભુલ આપણી છે આપણા માણસો ને શાસ્ત્રો ની કાંઈ ખબર હોય નય ઝાઝી પછી આવા આવી ને કયે તમારા શાસ્ત્રમાં તો આમ લખ્યું છે ને તેમ લખ્યું છે. જો તમે એટલા બધા ઠાવકિના મુસ્લિમ હોવ Indian Muslim personal law board ને કહો કે ગૌમાંસ ને હરામ જાહેર કરી દે .
@शस्त्रमेवजयते-ग8छ
@शस्त्रमेवजयते-ग8छ 3 жыл бұрын
આ અલ તકિયા વાદી થી આપણે છેતરાઈ રહ્યિ છીઅે, અની જમાત અેને લાત મારીને ભગાડી દે
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
@@lunadilip4395 સરસ વાત કરી ભઈ...
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
AA KHOTO CHE QURAN MA GAY NI QURBANI NI VAT CHE
@shamjiahir5911
@shamjiahir5911 3 жыл бұрын
વાહ અનવર ભાઈ વાહ namn છે તમને બહુ સરસ સુન્દર રીતે દિલ જીત્યું
@zalasidhdharajsinh8833
@zalasidhdharajsinh8833 2 жыл бұрын
Jayvasharaj
@thakornilesh30
@thakornilesh30 6 ай бұрын
Kamdhenu gaay vise to pustako ma chhe enu su ?
@rekhadave3678
@rekhadave3678 3 жыл бұрын
Vande GOU-MATRAM.Dhanyvad Pujya Anvarbhai.salam.
@J_STHAKOR-uu9me
@J_STHAKOR-uu9me 9 ай бұрын
જય માતાજી વંદેમાતરમ્ જય ગૌ માતા ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાનના
@jignesh0729
@jignesh0729 3 жыл бұрын
આ જ્ઞાન આપે છે આપણે અમારા સનાતન હિંદુ ધર્મ ગૌમાતા ને ( મા ) નો દરજ્જો આપયો છે ગૌમાતા 33 કોટી દેવી-દેવતા નો વાશ છે અે અમારો સનાતન ધર્મ અેજ કિધુ છે તમારી મુસ્લમાન ની કુરાન મા શુ કિધુ અેનુ જ્ઞાન આપવુ નથી
@शस्त्रमेवजयते-ग8छ
@शस्त्रमेवजयते-ग8छ 3 жыл бұрын
આ અલ તકિયા વાદી થી સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન સાવધાન
@R.R.RAJPUT55
@R.R.RAJPUT55 6 ай бұрын
पूरे हिंदुस्तान में ऐसा मुस्लिम बंधु होना चाहिए तभी रामराज्य कहलाएगा मेरा बारबार नमन उनको ❤ ❤
@DineshkumarJDave
@DineshkumarJDave 3 жыл бұрын
આવા સાચા હૃદયથી ભારતીય બની રહેવા માટે અનવરભાઈ જેવા ખૂબ જ ઓછા લોકો છે.અનવરભાઈને અભિનંદન..
@jadejasurendrashih6787
@jadejasurendrashih6787 3 жыл бұрын
Khub dhany vad. Anvarbhai...
@rameshbhaithakor7137
@rameshbhaithakor7137 9 ай бұрын
કૃષ્ણ ભગવાન ને વાલી ગાય
@fullbhairank-td1fh
@fullbhairank-td1fh 4 ай бұрын
ધન્યવાદ છે અનવર મીર ને ધન્યવાદ છે
@madhubhaiparmar2645
@madhubhaiparmar2645 3 жыл бұрын
Vah Anvar Mir Bhai Aa Bhavna Jo Harek Ni Thai Jay To Gaudhan Ni Raxa Apne Aap Thay Dhanyvad
@jitendrathakor2646
@jitendrathakor2646 5 ай бұрын
ભાઈ શુરવીર ભાથીજી મહારાજ એ ગાય માટે જીવ આપી દીધો હતો
@udayshukla7745
@udayshukla7745 3 жыл бұрын
વિપ્ર ધેનુ સુર સંત હીત લિન મનુજ અવતાર..આ ચોપાઈ રામાયણ ની છે..રામચંદ્ર ભગવાને ગૌ માતા માટેજ અવતાર લીધો છે...શ્રીમદ્દ ભાગવત માં પણ પૃથ્વી માતા ગૌ માતા નું રૂપ લઈ ને જ ભગવાન ને અવતાર લેવા માટે પ્રાર્થના કરે છે...ફરશુરામ ભગવાને ગાય માટે 21 વખત પૃથ્વી ન:ક્ષત્રિય કરી હતી..સનાતન ધર્મ નું મૂળ જ ગાય છે..આપણા દરેક શાસ્ત્રો માં ગાય નું મહાત્મ્ય છે...આ વડીલ જે સમજાવે છે એ બધા સાચું સમજી ને માની લે છે... આ જ નબળાઈ છે આપણી.. આપણે કોઈ દિવસ આપણા શાસ્ત્રો વાંચ્યા જ નથી જે આવે એ આપણને સમજાવી ને હાલ્યા જાય છે...ખુશામતો કરી કરી ને રૂપિયા કમાવાનો ધંધો થઈ ગયો છે ડાયરો હવે.....
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
AA BANDIYA NE SU KHABR PADE
@jayeshsomaiya8319
@jayeshsomaiya8319 2 жыл бұрын
સાચી વાત છે
@raviraaaz
@raviraaaz 2 жыл бұрын
@@sauravgadhvi1549 aa aayat bole se koi ne khabar pan nathi padti 😂😂😂
@રામપાદુકાધંધુકા
@રામપાદુકાધંધુકા 10 ай бұрын
આ પણ જેહાદ નો એક ભાગ જ છે.ધંધુકા માં આજથી 100 વરસ પેહલા મુસ્લિમો એ એક ગાય ને બજાર વચ્ચે જાહેર માં કાપી નાંખી હત્યા કરી હતી જલ જીલની અગિયારસ માં ઠાકોર જી ની પાલખી માં થી ઠાકોર જી ને લઈ ગયા અને ત્રણ દિવસ સુધી હડતાળ રહી અને અંગ્રેજ અમલદારે દરમિયાનગીરી કરી એટલે ભાદરવા સુદ તેરસ ના રોજ ઠાકોરજી પરત લીધા એની દાઝ માં તેઓ એ ગાય ને કાપી હતી તેના વિરોધ માં આજે 100 વરસ થી ભાદરવા સુદ તેરસ ની ધંધુકા તમામ હિન્દુ હડતાળ રાખે છે
@maheshdhandhlya
@maheshdhandhlya 5 ай бұрын
રામાયણ,મહાભારત વગેરે દરેક ગૃપ માં ગાયની વાત આવે છે વધારે ગાય કાપે છે કોણ એ પણ કહો
@dilippopat4623
@dilippopat4623 3 жыл бұрын
વાહ મીર વાહ સલામ 👍👍🙏🙏🙏
@najmabennajmaben1496
@najmabennajmaben1496 9 ай бұрын
અનવર ભાઈ પોતાના દિલથી ના જ આ વાત કરી રહ્યા છે આમને કોઈએ જબરજસ્તી બેસાડ્યા નથી એટલે કોમેન્ટ કરવા વાળા ભાઈઓને વિચારવું જોઈએ કે પોતાને સર્વે ધર્મ એક સમાન એવું વિચારે છે પોતાના દિલમાં જ એકતા હિન્દુ મુસલમાનની હોય તે જ આવી વાત કરી શકે❤❤❤❤❤❤
@devjibhaimakwana1263
@devjibhaimakwana1263 2 жыл бұрын
વાહ કવિ વાહ તમે તો જબ્બર ઉછાળો નોંધાયો છે પણ ગાય માતા વિષે જાણકારી આપી છે પણ આ ગાય ના રખેવાળ વગર વાંકે લોકોને પરેશાન કરેછે એ વિશે કાંઈક તો કહેવું હતું તમને ખબર છે ને કે દલિતો કોઈ દિવસ કોઈ પશુ ની હત્યા કરી ખાતા નથી છતાં ઉના કાંડ કેવું થઈ ગયુ? તો તમારે એતો કહેવું હતું કે ભાઈ ગાય માટે વગર વાંકે કોઈને રંજાડશો નહીં બીજું કે ગાયો ને ઉકરડા ભાંભડવા રખડતી મૂકશો નહીં જ્યાં ત્યાં ગાયમાતા રખડે અને આપણે માલીક દૂધ પીવાના શોખીન રહીએ એ ચાલે ગાયોના માલિકો ની ગાયો સોસાયટીમાં રહેતા લોકોને પરેશાન કરે રોડ રસ્તે રખડે કયાંઈક ખટારે અથડાય એટલે મરી જાય છે અને આ માતાઓ નુ હાથે કરીને મોત કરાવેછે આપણે આપણી મા ને રખડતી કરીએ છીએ તો પછી ગાયમાતાઓ શેરીએ શેરીએ રખડે એ બરાબર છે? તો એ પહેલાં સમજવા ની જરૂરી છે પછી ગાય નુ અપમાન કરવામાં આવે તેમ રખડતી કરાય એય આપણી મા છેને?
@shankerlal1473
@shankerlal1473 3 жыл бұрын
Jai ho Anvar Bhai
@pinakinvajani7549
@pinakinvajani7549 3 жыл бұрын
Dhan Dhan Matru Bhoomi Dhan Dhan Janmdata Dhan Dhan Mir Parivar... JAY HO JAY HO JAY HO........
@jivanbhaisavseta9882
@jivanbhaisavseta9882 11 ай бұрын
એ ભાય કષ્ણ ભગવાન નુ જીવન જ ગાયો હારે વણેલુ છે
@anandrabari9780
@anandrabari9780 2 жыл бұрын
તો કેમ ખાઓ છો?
@somabhaikaharadi3696
@somabhaikaharadi3696 3 жыл бұрын
Adbhut Adbhut Thanks The Greatest Bharatiya Muslim
@kaushikpatel7273
@kaushikpatel7273 3 жыл бұрын
Thankyou anavardaada gaay maata no Mahima varnnavi ne amone mahitgaar karya te ghanni j kimati chhe mir,bhagvaan aapani femily ne shukh shaanti aappe,te abhyarthna,
@vkrvahoniyaofishiyal4533
@vkrvahoniyaofishiyal4533 3 жыл бұрын
Ha moj
@rasashrampharma1645
@rasashrampharma1645 3 жыл бұрын
Khotino 6e idd upar aaj maanas Janaavar kaapine khaase aato Rupiyaa banaava maate betho6e tame hinduo bharamaai jaata nahiamaamada kadi hinduna thaai te baapdada Oni kahevat khotinathi
@JadavVasantbro
@JadavVasantbro 5 ай бұрын
ક્યાં થી આવા લોકો ભગવત ગીતા વાંચી લેજો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગાય મા હુ કામધેનુ છે
@ArvindPatel-yd6pk
@ArvindPatel-yd6pk 3 жыл бұрын
Wah Anavarbhai Mir, Jay ho gay mata.
@RanjitsinhGohil
@RanjitsinhGohil 3 жыл бұрын
વાહ મુસ્લિમ વાહ
@vadansinghranawat5081
@vadansinghranawat5081 2 жыл бұрын
Vah very Nice
@imranrafai509
@imranrafai509 3 жыл бұрын
Indian is best.hindustan jindabad
@mangalbhaipatel3124
@mangalbhaipatel3124 2 жыл бұрын
Wah bhai Wah very good speech bhai. Jay shree krishna 👌🙏
@mobin1984ghanchi
@mobin1984ghanchi 7 ай бұрын
વાહ જોરદાર વાહ વાહ વાહ 👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹♥️♥️
@udayshukla7745
@udayshukla7745 3 жыл бұрын
હું અનવર સાહેબ નો વિરોધ નથી કરતો પણ સત્ય જે છે એ અલગ છે...જ્યાં હોય ત્યાં સનાતન ધર્મ ની લીટી નાની કરવાનો પ્રયાસ જ ચાલુ છે...હર હર મહાદેવ...જય ફરશુરામ
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 3 жыл бұрын
Sachi vaat
@Dibba_babuchak_bhindi
@Dibba_babuchak_bhindi 3 жыл бұрын
UDAY SHUKLA સનાતન શુ છે એ સમજો સૃષ્ટીનુ સર્જન થયુ ત્યારથી ઇસ્લામ છે સનાતન ઇશ્ર્વર ભગવાન ના વિશે શુ કહે છે તે બરાબર સમજો ઇસ્લામ ભગવાન ઈશ્ર્વર ખુદા વિશે શુ કહે છે તે સમજો ફકત અધુરા જ્ઞાન સાથે સમાજમા નફરત ન ફેલાવો
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
@@Dibba_babuchak_bhindi ના ના ફક્ત 1400.. વર્ષ પેલા.. જ ઇસ્લામ ધર્મ બન્યો.. સનાતન તો અમારો હિન્દૂ ધર્મ છે... જેનો મતલબ એવો છે કે ના અંત ના શરૂઆત...
@Shivsenakodinar
@Shivsenakodinar 3 жыл бұрын
@@Dibba_babuchak_bhindi गौ माता नी वात कुरान मा लखेल ची ।तमे बांड़या गौ माता ने कापो ए हू काम।।।आवा तमारा ढोंग बन्द करो।।तमे बांड़या ए बांड़या रवाना ना।। जय भगवा धारी
@madhvipratik1102
@madhvipratik1102 3 жыл бұрын
Sanatan dharma hindu che
@jayradadiya2290
@jayradadiya2290 5 ай бұрын
શ્રી કૃષ્ણ લીલા માં જોઈલો ગાય માતા સુ છે એ
@vasudevbharwad3337
@vasudevbharwad3337 2 жыл бұрын
Vaah !! So Spiritual Soul ! This speech should be spread over the world so that those people whose belief is orthodox in own religious also can realise that what is the Religious. Sallam Anvar Mir Saaheb !!🙏🙏🙏
@darkkiller5764
@darkkiller5764 2 жыл бұрын
Vah .bhai jan Tamara jeva manaso hoy to bharat dhanya thai jay👍👌🙏.Jai gau mata ki🙏
@bharat___rp8982
@bharat___rp8982 2 жыл бұрын
મહત્વ ની વાત એ છે કે મારી વ્હાલી હિન્દુ ઓડિયન્સ સાચું ખોટું પ્રેમ થી સાંભળે છે અને હિન્દુઓનાં ગુણ ગાન ગાવા વાળા મહાન કલાકાર ઉબડ ખાબડ પણ સ્ટેજ ઉપર ખોટું સાંભળી રહ્યા છે 😞 મહાદેવ હર 🚩
@RajeshreebaJethva
@RajeshreebaJethva 8 ай бұрын
રામ ના દા દા દિલીપ રાજા ગાય ની આખી જીંદગ સેવા કયરી
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
વાહ અનવર ભાઈ વાહ તમને એક વખત મળવાનો લાવો મળ્યો એ મારા નસીબ
@मालीक
@मालीक 2 жыл бұрын
परमात्माने नम जय परमेर्श्व🙏
@vinupatel1668
@vinupatel1668 2 жыл бұрын
Vvahe guruji vahe guruji ke khalsa vahe guruji ke nam ki fateh jay sitaram.....
@rasikthakor7072
@rasikthakor7072 3 жыл бұрын
આ બધુ પૈસા માટે બોલો છો બાકી વાસ્તવિકતા તો દુનિયા જાણે જ છે
@totalgamingjp
@totalgamingjp 4 ай бұрын
हा
@gadhavilakhman8804
@gadhavilakhman8804 2 жыл бұрын
Jay Ho K2 KANAIYA studio
@HadiyolJm
@HadiyolJm 10 ай бұрын
હા ભાઈ તમારું ભાષણ બહું સરસ છે પણ તમારા ધર્મ માં કરો તો તમારો આભાર
@nehalthakorofficial7
@nehalthakorofficial7 2 жыл бұрын
ખૂબ સરસ દાદા જય શ્રી કૃષ્ણ
@alpeshdesai5143
@alpeshdesai5143 3 жыл бұрын
Khub saras 🙏💐
@satyansharma188
@satyansharma188 3 жыл бұрын
I was in Bhuj during 1987 -1993,it was my bad luck that time there was no Mir Saheb,Bhuj was very peaceful city,my soul still lie,I was about to settled once,humanity still lies in Kutch people so nice,Kanhiya TV can you do one favour,can you locate one jayesh Bhatia in sanjog nagar near police ground,sarpat gate ,I shall be very grateful
@vaghelavishram1936
@vaghelavishram1936 2 жыл бұрын
મીર ભાઈ ને ધન્યવાદ
@ranchhodbhaipatel678
@ranchhodbhaipatel678 3 жыл бұрын
મિત્ર તમામ હિન્દુ ગ્રંથ માં ગૌ માતા no ઉલ્લેખ છે. આ ભાઈ ને વચ્ચે થી તો tokvo જોઈએ
@Nilay-gk7kw
@Nilay-gk7kw 3 жыл бұрын
સાચી વાત છે ભાઈ... સનાતન ધર્મને નીચા દેખાડવાની ખોટી દાનત છે...
@zalakrasnrajsinh5603
@zalakrasnrajsinh5603 3 жыл бұрын
ગીતાજી માં કયા ઉલ્લેખ છે ???? દેખાડો તો ... દુનિયા આખી માં ગીતાજી નેજ હિન્દુ ધર્મ નું મુખ્ય પુસ્તક માનવામાં આવે છે ...
@DHAVALBHARVAD-mw5xe
@DHAVALBHARVAD-mw5xe 2 жыл бұрын
કોઈ ને ગ્રંથ નું જ્ઞાન નથી કોણ ટોકે
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
@@zalakrasnrajsinh5603 HINDU DHARM NU KOY MAIN PUSTAK NATHI QURAN AND BIBLE MA LAKHEL CHE KE AA PUSTAK PAR IMAN RAKHE TE MUSLIM KE CHRISTIAN CHE PAN HINDU NA EK PAN GRANTH MA EM NATHI LAKHELU KE JO TAME AA GRANTH NE NA MANO TO TAME HINDU NAHI RAHO HINDU DHARM E DUNIYA NO EKMATRA EVO DHARM CHE JE LOKO NE BADHI RITE AZADI APE CHE
@kalpeshshah7676
@kalpeshshah7676 2 жыл бұрын
તો‌ સાબીતી સાથે એમને મોકલાવો
@ishwarrajput3914
@ishwarrajput3914 3 жыл бұрын
**** Waaaaaaah Bhai, Hindustan Jaroor Badlai Rahyu Chhe. Thank you Anvar Bhai Mir. Bhagwan tamari Family Ne Sukh shanti Aape Ej Prathna. Jai Mahadev. *****
@kaushikpatel7273
@kaushikpatel7273 3 жыл бұрын
Thankyou anavardaada bhagvaan tamaara femily ne shukha aape,
@Lucky-bc7ub
@Lucky-bc7ub 3 жыл бұрын
રાજપૂતો નો દાટ આમનેજ વાળ્યો છે... ઇતિહાસ યાદ કરીયે તો આમના સિવાય કશું ના આવે...
@jayraj69
@jayraj69 2 жыл бұрын
Bhai bhai moj aavi gai jai ho garvi gujrat ni dhara ne🚩🙏
@sankalppatelsir9507
@sankalppatelsir9507 3 жыл бұрын
વાહ અનવર ભાઇ આપ ને સહુ હિન્દુ ભાઇ ની તરફ થી નમસ્કાર,સલામ.ગૌમાતા આપને આશિર્વાદ આપે
@bhaveshchauhanGJ4
@bhaveshchauhanGJ4 3 жыл бұрын
kzbin.info/www/bejne/jqvKpYqOnt-endk kzbin.info/www/bejne/jpiaq6GlgclnpM0
@rahuljograna903
@rahuljograna903 3 жыл бұрын
Tamari ek said thi kiyo badha hindu said thi nay secular dur rahe
@सत्यसनातनधर्म-र2म
@सत्यसनातनधर्म-र2म 2 жыл бұрын
એ કાકા બધા હિન્દુ તમારા જેવા નથી તમે એકલા આવા જેહાદી ઓ ને સલામ કરો અમે નહી પોતાના ધર્મ ના વખાણ કરી ગયો ને તમે લોકો વા વાઈ કરી રહ્યા છો એટલે તો હિન્દુઓ ને તમારા જેવા લોકો ના કારણે મૂર્ખ સાબિત કરે છે..હ
@tr.vinodmakwana4580
@tr.vinodmakwana4580 8 ай бұрын
શ્રી મદભગવત ગીતા માં ક્રિષ્ણ કહે છે ગાય માં હું કામધેનુ છું. અધ્યાય 10 વિભૂતિયોગ શ્લોક નં -28
@indian8605
@indian8605 3 жыл бұрын
મને બઉ આપશોસ્ થયો કે આ મીર સાહિત્યકાર્ એકતા રહે એના માટે સરસ વાત કરે છે અને અમુક લોકો એકતા તોડવા માટે કેવી કોમેન્ટો કરે છે...તમારા જેવા લોકો જ્ કોમવાદ ફેલાવે છે
@nareshrajput48
@nareshrajput48 2 жыл бұрын
અલબકાર ની આયાત નંબર 63 થી 73 વાચી જુવો પછી ખરું શું સમજાશે
@ShaikhSabir-y4q
@ShaikhSabir-y4q 4 ай бұрын
અલ્યા આ હિન્દુ સમાજ ક્યારે થી એક મુસ્લિમ ને બોલાવીને કથા કરાવા લાગ્યા😅
@dhirubhaiumaradiya7183
@dhirubhaiumaradiya7183 3 жыл бұрын
યે હમે ગુમરાહ કરવા માટે હમે ગહરી સાલમે ફસાને કી સાલ છે હીન્દુ ભાઈ ઈન લોકો ની સાજીશ મા ફસાતા નય જય શ્રી રામ જય હીન્દ
@patelvipul2840
@patelvipul2840 3 жыл бұрын
@rizwan shaikh ગાયો તમે મુસ્લિમ જ મારો છો એ હકિકત છે
@patelvipul2840
@patelvipul2840 2 жыл бұрын
@Technophile nerd बीजेपी का चेला होने में क़ोई प्रोब्लेम तो नहीं है कम से कम कोग्रेस की तरह गदार तो नहीं है
@patelvipul2840
@patelvipul2840 2 жыл бұрын
@rizwan shaikh फालतु कि बकवास रहेने दे ठीक है इतनी बड़ी बड़ी मत हाक पंचर छाप
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
RIGHT
@yasinvhora2005
@yasinvhora2005 2 жыл бұрын
@@patelvipul2840jo bade bade katalkhane he, kuber, agraval, vo sab tere chacha ke he,
@munnabhaimakvana8551
@munnabhaimakvana8551 2 жыл бұрын
Jain kolsama lakho ma 1 ka j heero nikle aim aa anvarbhai che baki to badha aaftab Ane kasab che. Aane darek jeev par Daya rakho tene jivvano puro huk che jetlo manasno che.
@dhavalamaliyar
@dhavalamaliyar 5 ай бұрын
jor. dar
@thegateofdevotion8394
@thegateofdevotion8394 3 жыл бұрын
Vah Bhai vah
@nareshsinghchauhan7152
@nareshsinghchauhan7152 3 жыл бұрын
Jai Ashapura ma moj karavi didi saheb tame Dhanya che
@ranjitsnhraj8332
@ranjitsnhraj8332 3 жыл бұрын
દેશને આવા અનવર મીરની હસિયા ઉસ્તાદ અને સંતવાણીના સંતો મહંતો ફકીરી માં મસ્ત પીર-ફકીરોની જરૂર છે. જય માં ગૌમાતા 🙏🙏🙏
@nileshgajjar5677
@nileshgajjar5677 3 жыл бұрын
Jay Ho 🙏
@सत्यसनातनधर्म-र2म
@सत्यसनातनधर्म-र2म 2 жыл бұрын
આપણી પાસે ભગવાન ઓછા છે એટલે પીર ફકીરો તમને જોઈએ છે.....
@behappybindas4776
@behappybindas4776 2 жыл бұрын
અનવર મેરે કહ્યું અને તમે માની પણ લીધું કે હિન્દુ ધર્મના કોઈપણ ગ્રંથ પુરાણમાં ગૌમાતા નો ઉલ્લેખ નથી ્
@KARANSINHSODHA-7186
@KARANSINHSODHA-7186 3 жыл бұрын
Wa Kanaiya studio
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 3 жыл бұрын
અનવર ભાઈ જેવા સૂફી ફકીર ની ભારત જેવા દેશ ને જરૂર છે
@Sachha.insan123
@Sachha.insan123 8 ай бұрын
Sachi vat gaay na name nu koi title nathi. Bhale ullekh hoy pn title nathi.
@raja-vo1yz
@raja-vo1yz 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@dharmeshrajani8669
@dharmeshrajani8669 5 ай бұрын
aa mansh ne aaje joyo Kaash badha aava jj hoi to hindustan nu naseeb badli jai, Biju pan ghanu kevu che but moto issue thai jai eni bik lage che
@nandupatel9491
@nandupatel9491 2 жыл бұрын
વાહ અનવરભાઈ વાહ 🙏જય ગૌઉમાતા🙏
@matangrathod
@matangrathod 2 жыл бұрын
Waah Anwar Mir sahab wah... 🙏🙏
@shambhuahir4626
@shambhuahir4626 3 жыл бұрын
Jayho tamara charnone 1000namanbhai shaiyad
@mukeshacharya9036
@mukeshacharya9036 3 жыл бұрын
સમાજ માં આવા જ સાચા અને માનવી વચ્ચે ની ખાઈ ઓછી કરનાર સાચા કલાકારો ની જ જરૂર છે.સલામ આવા ઉત્તમ નેક દિલ કલાકાર ને.
@chandulaljagjivanthakkar9830
@chandulaljagjivanthakkar9830 3 жыл бұрын
વાહ મીર ભાઇ તમે જ સાચા પીર છો રામ અને રહીમ તમે જ છો તમે આના થી પહેલા અવતાર માં દેવી પુત્ર ચારણ હસો પરંતુ કોઇ કમૅ આપ મુસ્લિમ બન્યા છો ગોવ માતા અને દેવો ની કૃપા સદાય તમારા ઉપર વરસ તી રહે
@jitendrabhaipatel5811
@jitendrabhaipatel5811 2 жыл бұрын
હિન્દુસ્તાન ના બધાજ મુસ્લિમ એક સમયે હિંદુજ હતા. કોઈ ને મારી ને તો કોઈને ફોસલાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા છે. અનવર ભાઈ નેય ખબર જ હશે કે રામાયણ કે મહાભારત ના સમયે મુસ્લિમો (ઈસ્લામ ) હતો જ નહીં.
@nareshrajput48
@nareshrajput48 2 жыл бұрын
આલબકર ની આયાત નંબર 63 થી 73વાંચી જુવો
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
@@nareshrajput48 😂 right
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
😂 E BHAI TU ANE KYA CHARAN BANAVE CHE ANE RAMAYAN VACHI J NAY HOY
@sunilsoni1760
@sunilsoni1760 2 жыл бұрын
ભાઈ ઈ બધુંય તમારા માટે .. અમારા માટે તો રામ એકજ છે જય શ્રી રામ..🚩
@arvinddave8583
@arvinddave8583 2 жыл бұрын
વાહ વાહ બહુજ સરસ પ્રશંસા માટે ભાષા ટુન્કીપડેછે શબ્દો પણ જડતા નથી
@sunilsoni1760
@sunilsoni1760 2 жыл бұрын
અરે ભૂદેવ તમારું જ્ઞાન ક્યાં ગ્યું આ વિડિયો સરખો સાંભળો આપડા ધર્મ ગ્રંથ નું અપમાન કરી ને એના કુરઆન ના વખાણ કરે છે ... અને તમે વાહ વાહી કરો છો....?
@snehsargammusicalevents2413
@snehsargammusicalevents2413 3 жыл бұрын
Maaf karjo pan mahabharat ma krushna ni baal lela gaumata saathej viti che.....
@crico_077
@crico_077 3 жыл бұрын
Right
@nilsmailbox
@nilsmailbox 2 жыл бұрын
Anvarbhai, Quran na bija surah ma gay vishe jarror thi chhe pan ema gay ne kapavanu lakhyu chhe. Jate vanchi lo bija Surah ni aayat 67 thi 71. Jem hoy tem kahevu joie
@sauravgadhvi1549
@sauravgadhvi1549 2 жыл бұрын
HA
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Anavar Mir Varvara horush
15:47
Shubh Studio
Рет қаралды 114 М.