Khub j saras prakruti sathe music no navo chilo padtu ..Khub j saras👌👌
@rajuchavda64194 жыл бұрын
Khub Saras hardikbhai
@anasimpletraveller85473 жыл бұрын
your concept your voice is totally so 😍 Mesmerizing..❣ keep uploading new 🎵
@21divyeshvanza4 жыл бұрын
Wah
@shaileshbhatt1112 Жыл бұрын
હાર્દિકભાઈ, પ્રથમ આપને ખુબ ખુબ અભિનંદન અને માનપુર્વક હાર્દિક શુભેચ્છાઓ સાથે જણાવવાનું કે ખરેખર સંગીત અને પ્રકૃતિ નો સાથ તો હોય જ,બસ એને ખુબ જ શાંતિથી સાંભળવાથી સકારાત્મક ઊર્જા જરૂર મળશે, આવી રીતે બીજી રચનાઓની અપેક્ષા છે ફરીથી આપનો ખુબ ખુબ આભાર 👍 અને મોર ના ઇંડા ચીતરવાના નાજ હોય 🙏 આપના પ્રતિભાવ આવકાર્ય છે કાંદીવલી, મુંબઈ થી શૈલેષ ભટ્ટ ના પ્રણામ 🙏
@bhavikdave22254 жыл бұрын
Wahh
@ankitadave53634 жыл бұрын
Aaje atyare jy ne aa vlog joyo tamaro.... Hardik bhai... 😊 Aankho chalkai gai... 🙏
@dharmistha.shah.alakhdhamo41408 ай бұрын
આપનો પ્રકૃતિ માટે નો નિર્દોષ ભાવ છલકાય છે 🙏
@rahulhirani14164 жыл бұрын
👌
@margishah85454 жыл бұрын
👌👌👌
@musicaarecodingstudio31883 жыл бұрын
Khub khub abinandan Hardik Dave
@nupurmodi28784 жыл бұрын
સંગીતની જનની 'પ્રકૃતિ માતા' નું જતન સંગીતના માધ્યમ દ્વારા કરવાની દિશામાં પ્રસંશનીય પગલું..સરસ..dear હાર્દિક દવે..તમારો અવાજ પણ ખૂબ જ મધુરો છે. ને જે કાંઈ બોલો છો તે ભીતર ના ઊંડાણમાંથી આવતું અનુભવાય છે...આગળ વધો...જય હો..જય ભગવાન.
@kafiiya94612 жыл бұрын
🌺🌊♥️ઈહુ(પ્રુથ્વી) ને ઘણો રાજીપો તમારા આ પ્રયાસ થકી થશે🙏🏻
@lucilleavakian8334 жыл бұрын
Life force comes through you in a beautiful way. Your melodies grow like intricate branches in a tree. Seeing water your inspiration, lovely.
@DEVENDRA5064 жыл бұрын
જય હો...... 🌹
@hrssoni Жыл бұрын
Don’t change. So pure ❤.
@lucilleavakian8333 жыл бұрын
I suppose music really is a universal language. The best musicians listen to themselves as they make music. They pay attention to the music as it comes through them.
@revtubharaijada97553 жыл бұрын
પ્રકૃતિથી ધ્વનિથી જ અક્ષર ને અક્ષરથી જ શબ્દો જન્મ્યા
@Bharatgadhavi7874 жыл бұрын
Vah hardik Bhai
@dharmistha.shah.alakhdhamo41408 ай бұрын
Wah mara bhai aapne vandan 🙏
@moxitabhatt70904 жыл бұрын
Superb😍
@bhupatdangar492 жыл бұрын
Superb... Please upload full song in your voice...
@shubhambhatti20023 жыл бұрын
Wah kya batt he 😇👍❤❤
@jaygadhavi52534 жыл бұрын
અદ્ભુત... ❤️❤️❤️
@AgdamBagdam72 жыл бұрын
જાજુ જીવો બાપ,..... હંમેશા તમારા આવા પ્રકૃતિ ગીત ના વિડિયો જોવા આતુર છું.....once more again creat something bro.