અસંભવ ! પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા ? | MVM Aanjana

  Рет қаралды 233,184

MVM Aanjana

MVM Aanjana

Ай бұрын

પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા ? | MVM Aanjana
બાળકીને યાદ આવ્યો તેનો પુનર્જન્મ, કહ્યું 'અંજાર મેં ભૂકંપ મે મેરી મૌત MVM Aanjana Vlogs
Part 2 Vlog - • બાળકીને યાદ આવ્યો તેનો...
ભાઈ બહેન = LOVE ? | DHARTI SOLANKI MARRAGE
• ભાઈ બહેન = LOVE ? | DH...
__________________________________
Follow Me On Social Media
INSTAGRAM - @the_mvm/
/ the_mvm
FACEBOOK - @mvm_aanjana
/ mvmaanjanaa
SNAPCHAT - mvmaanjana
TWITTER - @AanjanaMvm
/ aanjanamvm
__________________________________
પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા | વિશેષ મુલાકાત | Banaskantha,Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ.
પુનર્જન્મની અનોખી કહાણી; એક માસુમ બાળકીની જુબાની | Banaskantha | Rebirth | Incarnation | punarjanm,banskantha rebirth girl, ચમત્કાર : બનાસકાંઠાની આ બાળકીને યાદ છે એનો આગલો જન્મ
Punrjanm, punarjanm, khasa,palanpur punarjanm, palanpur, divadandi, पुनर्जन्म.
#rebirth #palanpur #banaskantha #gujaratiroasting #gujaratiroast
_________________________________
►DISCLAIMER
Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
For any Enquiry or Sponsorship: Email - businesswithmvm@gmail.com

Пікірлер: 126
@parmaramarsinh5810
@parmaramarsinh5810 Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ, અભિનંદન,બેટી આપને મોટી થઈ ને આર્મીમાં જજો આર્મીમાં ડોક્ટર તથા આર્મી ઓફિસર જે કંઈ બનવું હોય એ બનજો અને માતા પિતા ની સેવા કરજો બેટી હું પણ એક એક્સ આર્મી છું ભગવાન તારી ઈરછા પુર્ણ કરશે બેટી જય માતાજી 🙏🌹🇮🇳🙏
@sanjaythakor8628
@sanjaythakor8628 Ай бұрын
😮 આ દીકરી ને લઈ 1વાર અંજાર જવું જોઈએ અને ત્યાંની બધી જ આંગણવાડી માં તપાસ કર્વી જોઇએ k 2001 માં કોઈ આંગણવાડી કેન્દ્રો મા પિંજલ નામની બાળકી અભ્યાસ કરતી હતી...Jo લીસ્ટ મા આ નામ નીકળે તો 100% પુનર્જન્મ સાચો.. આ વાત થી સહમત હો તો લાઈક કરો...👍👍👍👍👍👍
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot
@Jaymataji22
@Jaymataji22 Ай бұрын
@@MVMAanjana અરે આમેય વાયરલ તો થઈ જ રહી છે તો એમનું નામ ક્યાંય રજીસ્ટર હોઈ અથવા બાળમંદિર કે એ વખતે કોણ સરપંચ હતું તેમના પાસે કોઈ ડેટા હોઈ કે બાળમંદિર માં કોઈ નેમ હોઈ તો જાણી શકાય પણ એ હિન્દી બોલે છે તો બની શકે કે અંજાર માં કોઈક ધંધો કરવા પણ આવ્યું હોઈ પ્રોપર ગુજરાતી ના પણ હોઈ.... કૂદરત ની ભેટ સમજી ને બાળક ને ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ નહિ કે ભૂતકાળ માં મારા ખ્યાલ અનુસાર.......
@Apvoice4705
@Apvoice4705 Ай бұрын
​@@MVMAanjanaબાળકીની જન્મ તારીખ છે એ તારીખ ના રોજ અંજાર માં કોઈ જગ્યાએ સામાન્ય ભૂકંપનો આંચકો આવ્યો છે કે નહીં અને તેના કારણે કોઈ જગ્યાએ મકાન અથવા છત પડવાની ઘટના ઘટી છે કે નહીં અને તેમાં કોઈ બાળકી મૃત્યુ પામી છે કે નહીં તેની તપાસ કરાવો કારણ કે બાળકીએ સ્પષ્ટપણે એવું નથી કહ્યું કે તેનું મૃત્યુ 2001 ના ભૂકંપમાં જ થયું હતું .
@sanjaythakor8628
@sanjaythakor8628 Ай бұрын
​@@Jaymataji22બધા જ ડેટા હોય ભાઈ 50 વર્ષ ના પણ હોય
@sanjaythakor8628
@sanjaythakor8628 Ай бұрын
​@@MVMAanjana ભાઈ અંજાર કોઈ અમદાવાદ જેવડું શહેર નથી... K આંગણવાડી કેન્દ્રો મા તપાસ ના કરી શકાય. ♦️♦️
@mr_hindustani_mix
@mr_hindustani_mix Ай бұрын
Mvm નાં વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ❤
@ketan_makwana
@ketan_makwana Ай бұрын
Mahadev 💖 badhay ne ❤
@learn_english_with_mina
@learn_english_with_mina Ай бұрын
6:56 😂😅
@RB_Thakor_99255
@RB_Thakor_99255 Ай бұрын
કોઈ બહારના ભાઈ અંજાર રહેતા હોય અને આર્મી માં નોકરી કરતા હોય તો હિન્દી ભાષા શીખવાડીહોય તો બહુ યાદ રહી ગઈ હોય અને આર્મી બનવાનું પણ કહે છે
@suniljasaliya204
@suniljasaliya204 Ай бұрын
Aakha gam ma koi aarmy ma nathi hindi to dur dur sudhi khabar nathi
@hathibhaivedanchiya1636
@hathibhaivedanchiya1636 Ай бұрын
જ્ય શ્રી રામ
@_HIP.HOP_
@_HIP.HOP_ Ай бұрын
Miracle 😮
@BhaveshFangaliya
@BhaveshFangaliya Ай бұрын
જય દ્વારકાધીશ એમ યુ ભાઈ
@popatrathod5825
@popatrathod5825 Ай бұрын
Khub...sarashs
@sarvaiyashivang1284
@sarvaiyashivang1284 Ай бұрын
God.gift.bhai
@user-np4gj4dn2o
@user-np4gj4dn2o Ай бұрын
જય દ્વારકાધીશ
@Ahirpayal-kr8ek
@Ahirpayal-kr8ek Ай бұрын
Wow❤
@bijjaldev8851
@bijjaldev8851 Ай бұрын
કેવી સરસ દીકરી છે, માં અર્બુદા રાજી રાખે 🤍
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 Ай бұрын
અભિનંદન 🙏🏿
@Bhavin.b
@Bhavin.b Ай бұрын
પ્રીયંકા ચુડાસમા ઇંસ્ટાગ્રામ ઉપર બહુ જ ખુલ્લા ફોટા મુકે છે એનો રોસ્ટ બનાવો😂
@RajuBhai-lj3nu
@RajuBhai-lj3nu Ай бұрын
સરસ
@mastrammusic
@mastrammusic Ай бұрын
દરેક ટ્રેડિંગ ટોપિકમાં તમે 5 દિવસ મોડા આવો છો
@Jaymataji22
@Jaymataji22 Ай бұрын
ક્વોલિટી કનટેન્ટ નામનું પણ વસ્તુ હોઈ ભાઈ બધાથી આ વીડિયો એકદમ અલગ છે.... ભલે મોડું થયું પણ મસ્ત વિડિયો છે...
@mastrammusic
@mastrammusic Ай бұрын
Point To be Noted Mvm Bhai 1.બાળકીના વીડિયો તો બધા બનાવે છે પણ અંજાર કોઈ લઈ જતું નથી... 2. આ વીડિયો હજી અંજાર સુધી પહોંચ્યા નથી કારણ કે એકેય વીડિયોમાં અંજાર વાળા વ્યક્તિની કૉમેન્ટ આવી નથી. 3. અંજાર માં હિન્દી બોલાતી નથી કચ્છી અને સિંધી બોલાય છે.. ગુજરાતી પણ બોલાતી હશે 4. આ બાળકીનું મૃત્યું કદાચ 2001 ના ભૂકંપમાં થયું હોય અને અત્યારે 3 વર્ષની હોય તો બાકીના 20 વર્ષ ક્યાં જીવ લીધો હશે કારણ કે કહેવામાં આવે છે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ કોઈ સજીવમાં જન્મ લે છે 5. વચ્ચે ના વર્ષોમાં બીજો કોઈ જન્મ લીધો હોય તો હિન્દી પરિવારમાં લીધો હોવો જોઈએ અને કદાચ આર્મી માં હોવી જોઈએ જેથી બાળકી અત્યારે હિન્દી બોલે છે ..આમાં કદાચ બે જન્મનું સબ કોનસિયસ માંઇન્ડમાં ભેગુ થઈ જતું હોય. 6. કચ્છમાં કચ્છી બોલાય છે તો આ બાળકી નો હિન્દી પરિવાર કેક બનાવવાંના વ્યવસાય અર્થે કચ્છ આવ્યો હોવો જોઈએ..🤔 Mvm Bhai Reply જરૂર કરજો તમારું શું કહેવું છે!!!
@mastrammusic
@mastrammusic Ай бұрын
Point To be Noted @News 1.બાળકીના વીડિયો તો બધા બનાવે છે પણ અંજાર કોઈ લઈ જતું નથી... 2. આ વીડિયો હજી અંજાર સુધી પહોંચ્યા નથી કારણ કે એકેય વીડિયોમાં અંજાર વાળા વ્યક્તિની કૉમેન્ટ આવી નથી. 3. અંજાર માં હિન્દી બોલાતી નથી કચ્છી અને સિંધી બોલાય છે.. ગુજરાતી પણ બોલાતી હશે 4. આ બાળકીનું મૃત્યું કદાચ 2001 ના ભૂકંપમાં થયું હોય અને અત્યારે 3 વર્ષની હોય તો બાકીના 20 વર્ષ ક્યાં જીવ લીધો હશે કારણ કે કહેવામાં આવે છે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ કોઈ સજીવમાં જન્મ લે છે.. આ સીવાય જ્યારથી ગુજરાતમાં ધાબા વાળા મકાન બને છે ત્યાર પછી કચ્છમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં પણ મૃત્યુ પામી હોય શકે.. 5. વચ્ચે ના વર્ષોમાં બીજો કોઈ જન્મ લીધો હોય તો હિન્દી પરિવારમાં લીધો હોવો જોઈએ અને કદાચ આર્મી માં હોવી જોઈએ જેથી બાળકી અત્યારે હિન્દી બોલે છે ..આમાં કદાચ બે જન્મનું સબ કોનસિયસ માંઇન્ડમાં ભેગુ થઈ જતું હોય. 6. કચ્છમાં કચ્છી બોલાય છે તો આ બાળકી નો હિન્દી પરિવાર કેક બનાવવાંના વ્યવસાય અર્થે કચ્છ આવ્યો હોવો જોઈએ..🤔 Reply જરૂર કરજો તમારું શું કહેવું છે!!!
@jomajithakor9771
@jomajithakor9771 Ай бұрын
❤😮
@KB_Gujarat
@KB_Gujarat Ай бұрын
Ha MVM
@vijaysodha5694
@vijaysodha5694 Ай бұрын
Nic
@GJStar-lq8hs
@GJStar-lq8hs Ай бұрын
જય માતાજી
@ChauhanRaju-zd1de
@ChauhanRaju-zd1de Ай бұрын
શ્રીરામ હનુમાન દાદા 🚩👏
@user-kt2uf2lx4v
@user-kt2uf2lx4v Ай бұрын
😂👌👌👌👌👌👌👌
@PAThakurXYZ.2.0
@PAThakurXYZ.2.0 Ай бұрын
વાહ ફૌજ કા સપના દેખા હૈ ❤🎉
@vikramthakordodiya
@vikramthakordodiya Ай бұрын
❤❤❤❤❤
@arvindjagani2452
@arvindjagani2452 Ай бұрын
Nice
@KETAN_GAMER_6611
@KETAN_GAMER_6611 Ай бұрын
😮😮😮😢😢😢❤❤
@Fruitlover451
@Fruitlover451 28 күн бұрын
Ha bhai vat tamari sachi tame tene anjar lai jao to ena bija mammi papa ne olkhe se ke nai. Tenu gam batao. Midea vala khali emni kamani karva ave se pan koine kharcho kari ne tene lai javi nathi ene bichari ne kaik yad ave lai jao to ena mammi papa ne to olakhse ne
@jogesh_thakor9900
@jogesh_thakor9900 Ай бұрын
@parmarkanak9113
@parmarkanak9113 Ай бұрын
જન્મ મરણ છે પૈસા માટે પ્રાર્થના કરે હેં ભગવાન શ્રીરામ
@GauRakshak123
@GauRakshak123 Ай бұрын
સાચી વાત પૂર્વ જન્મ કે હિન્દી આટલું ફટાફટ બોલી શકે ના
@Apvoice4705
@Apvoice4705 Ай бұрын
બાળકીની જન્મ તારીખ છે એ તારીખ ના રોજ અંજાર માં કોઈ જગ્યાએ સામાન્ય ભૂકંપનો આંચકો આવ્યો છે કે નહીં અને તેના કારણે કોઈ જગ્યાએ મકાન અથવા છત પડવાની ઘટના ઘટી છે કે નહીં અને તેમાં કોઈ બાળકી મૃત્યુ પામી છે કે નહીં તેની તપાસ કરાવો કારણ કે બાળકીએ સ્પષ્ટપણે એવું નથી કહ્યું કે તેનું મૃત્યુ 2001 ના ભૂકંપમાં જ થયું હતું .
@JAYBHOLEPHOOLHAR
@JAYBHOLEPHOOLHAR Ай бұрын
પણ શું કરવા શું ફાયદો
@Anukharediya
@Anukharediya Ай бұрын
Police, Mediawalon, Journalist or Anjar ke locals sabko pata karna chahiye,chota sa shahar hai anjar kahi to pata chal hi jayega
@hiteshashal1670
@hiteshashal1670 Ай бұрын
પુનર્જન્મ તો હોય કે નહિ પણ થશે આ હોશિયાર
@gujratigirl29199
@gujratigirl29199 Ай бұрын
Sweetgirl❤
@Notinsanx7
@Notinsanx7 Ай бұрын
First comment ❤❤
@cm8409
@cm8409 Ай бұрын
Bhai tame banaskatha na chho ❤️??
@savdhanthakor5544
@savdhanthakor5544 29 күн бұрын
साथी,जाणन,करो,पुन,जलम,साचो,होय,छे
@NikulDesai-hj7ph
@NikulDesai-hj7ph Ай бұрын
જય સિકોતર માં 🙏
@maheshjasaliya7788
@maheshjasaliya7788 Ай бұрын
Tame kyare aaya ta bhai malvu hatu ne
@AaaGaming-2024
@AaaGaming-2024 Ай бұрын
Hu varshamedi,anjar 😊
@tumtomfuncomedy
@tumtomfuncomedy Ай бұрын
Tame anjar ma aanganvadi ma tappas karo pinjal nam male k nai
@laweducation3974
@laweducation3974 Ай бұрын
મારો પણ બીજો જન્મ છે.. મારો લેવા આવો.
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Ай бұрын
Vloger KZbinr 📌😂
@jagrutijoshi5599
@jagrutijoshi5599 Ай бұрын
Anjar k pas madhapar gav hey vaha bahut aahir cast rahete hey
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 Ай бұрын
મહેશ ભાઈ આટલી હાઇટ કેમ વધેલી લાગી રહી છે ખાધાં ખોરાકી વધી ગયું કે સુ 0:30 ❤❤❤ 😂😂😂😅😅😅
@virajgadhvi3240
@virajgadhvi3240 Ай бұрын
Veerbalak smarak ma aanu naam hase?????
@gavtamgadhiya6993
@gavtamgadhiya6993 Ай бұрын
😂😂
@kirtithakor1434
@kirtithakor1434 Ай бұрын
Ha mv chaudhary.vah કયું ગામ ના
@sohilalankar4029
@sohilalankar4029 23 күн бұрын
Kutch ma kyarthi hindi bolva lagya che ...aa badhu revado have
@pravinashal3666
@pravinashal3666 Ай бұрын
મીડિયાના મિત્રોને વિનતી કે તમે આ છોકરી ને કઈક ગિફ્ટ આપવા વિનંતી
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Ha bhai Ene nani moti help kare to bhanva ma kaam aave ...
@user-kg1uj8vp4y
@user-kg1uj8vp4y 9 күн бұрын
Is beti ko Bageshwar Dham Sarkar Ke Pass Lekar jaaiye turant pata chal jaega
@user-pj6hd4tu1k
@user-pj6hd4tu1k Ай бұрын
સર અંજાર જવું જોઈએ તપાસ તો કરવી પડે
@JAYBHOLEPHOOLHAR
@JAYBHOLEPHOOLHAR Ай бұрын
વાહ મીડિયા નો કમાલ
@gohiljaypalsih
@gohiljaypalsih Ай бұрын
Bhai anjar jai n tapas karo koi n A video banvi muko.
@devarajahi6
@devarajahi6 Ай бұрын
એક વાત તો ખબર પડી કે યુટ્યુબ માં આંગણ વધવું હોય તો ટેરેડીગ ટોપીક પકડો😅
@prakashmukte9623
@prakashmukte9623 Ай бұрын
Time pass kyu kar rahe ..Anzaar jake check toh karo ..Government file mein jaroor record rahega
@anumakwana8483
@anumakwana8483 Ай бұрын
aane to bdhane vicharta kri didha che😮😮
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Ha ... Bau j
@K-volce
@K-volce Ай бұрын
ખરે ખર પુનર જન્મ 🤔
@MadarsinhDabhi-sw5lz
@MadarsinhDabhi-sw5lz Ай бұрын
💯. Taka. Che
@vccricketpoint7330
@vccricketpoint7330 Ай бұрын
આવી હિન્દી હિન્દી તો હિન્દી ભાષાની કોઈ પણ સોકરી ના બોલી સેકે આ બાળકીને કોઈ હિન્દી શો માં લઇ જવી જોઈએ
@user-ge6th2od4f
@user-ge6th2od4f 28 күн бұрын
કોઈપણ એકસીડન્ટમાં મળે છે એનો પુનર્જનમાં થાય છે બાકી જન્મના આજ સુધી જેટલા કિસ્સા મારી પાસે આવ્યા એ બધા જ ફરી જન્મ લીધેલો છે બાકી મોત થી જે મળ્યું છે તેનું પણ પૂર્વ જન્મ બતાવવામાં આવ્યો નથી
@jayvaitha9489
@jayvaitha9489 Күн бұрын
Sachi vaat che, jetlla pn case same avya che e accidental death na punarjanma thayela che, and punarjanma e satya hakikat janay che
@dholekhan8062
@dholekhan8062 Ай бұрын
Hindi me k kh g gha ye sab likhaa ke padhao padh sakti hai
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Aa jova jevu 6
@kavitaprajapati4751
@kavitaprajapati4751 Ай бұрын
Usko bhukamp ka vidiyo dikhao
@kavitaprajapati4751
@kavitaprajapati4751 Ай бұрын
Usko anjarkA vidiyo dikhao
@NagjibhaiDesai9744
@NagjibhaiDesai9744 Ай бұрын
જોર દાર પુછ પરછ કરી ને વિડિયો બનાવ્યો છે
@JAYBHOLEPHOOLHAR
@JAYBHOLEPHOOLHAR Ай бұрын
ભાઈ આ બધું મીડિયાની કમાલ છે
@villageking1
@villageking1 Ай бұрын
ભાઈ અંજાર જયને તપાસ કરો
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot
@bhaveshahir1558
@bhaveshahir1558 Ай бұрын
Badha pot potana trp vadharo cho pan atlu yad rakh jo ke apde jena par rotla shekiye chiye ane pan todhu apjo
@Jaygogamaharajdham2
@Jaygogamaharajdham2 Ай бұрын
એક વાત નક્કી થાય છે કે . શુધ્ધ હિન્દી બોલે . બાકી તુટી ફુટી હિન્દી ભાષા નથી .
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Ha ej moti vaat 6 punarjanm to second topic 6 😱
@user-fi3su8pp5b
@user-fi3su8pp5b Ай бұрын
તુ તારું કામ કર તરી માનો ભોસડો
@bhurobharvad5546
@bhurobharvad5546 Ай бұрын
Lodav a 5 vars upr ni hse 3 vars ni avdi moti no hoi
@Merubhai.SaluraSLURA
@Merubhai.SaluraSLURA Ай бұрын
ખોટી.વાતસેભાઇ.કોય,આવી અફવામાં.પડતા.નય
@RjJadeja-uj6ue
@RjJadeja-uj6ue Ай бұрын
Bdhay video bnave che pn anjar koy jatu nthi tpas krva
@mastrammusic
@mastrammusic Ай бұрын
Aavu kem thay chhe
@MVMAanjana
@MVMAanjana Ай бұрын
Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot
@meghraj.09.official
@meghraj.09.official Ай бұрын
Sachi vat ​@@MVMAanjana
@mastrammusic
@mastrammusic Ай бұрын
@@MVMAanjana @MVMAanjana divadandi Channel ma રણગઢ કે હિરણગઢ એવો એરીયો બોલે છે.. લગભગ 4:46 na samaye joi lo
@kishanhadiya1955
@kishanhadiya1955 Ай бұрын
Hu anjar noj chu
@hiteshashal1670
@hiteshashal1670 Ай бұрын
આ મોબાઇલ થી સિખી હસે.ઘણા છોકરા સિખી જાય છે😂
@mental5717
@mental5717 Ай бұрын
Che gapai ho 😂❤❤❤
@sureshbharwad1110
@sureshbharwad1110 Ай бұрын
હું અંધશ્રધ્ધા મા નથી નાખતો કોઈ ને પણ પૂર્વ જન્મ છે ઇ વાત ફાઇનલ છે
@UdayArya-fq8cu
@UdayArya-fq8cu Ай бұрын
Bhai apna number malse
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 13 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 55 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,8 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 2,5 МЛН
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 3 МЛН
НАЛЕТЕЛ НА БРАТА САНИ🧨
0:36
RFC Fighting Championship
Рет қаралды 484 М.
УДИВИЛА ПАРНЯ🤯👏
0:20
Бутылочка
Рет қаралды 5 МЛН