અમારે નાના મોટા વિડીયો થી કાંઈ લેવા દેવા નથી વિડીયો મોટો હોય છે તો પણ ચાલશે માહિતી માટે ખૂબ ખૂબ આભાર❤❤❤
@jagdishbhaivasava6649Ай бұрын
No request found for this aadhar...e kyc kayra pachi aavu batave to su karvu?
@mukeshthakor51012 ай бұрын
આધારકાડ ની એરર આવે છે ફોન નંબર પણ બરોબર છે તો પણ થતુ નથી
@latestvideos76642 ай бұрын
Network error batave che shu karvu joiye?
@digital_hardik992 ай бұрын
Farivar try karo
@MaqbulDiwan2 ай бұрын
મારો ફોન samsung galaxy A03 core Ram 2gb છે તો કે વાય સી થશે કે નહિ?
@RT-INFO2 ай бұрын
તમારા video ના માધ્યમ થી me online ekyc કરી thanks
@MaqbulDiwan2 ай бұрын
ભાઈ કેટલી રેમનો મોબાઈલ હોય તો ચાલે ઈ કે વાય સી માં
@ajaydamor15272 ай бұрын
,10. 15 દશ દિવસ થી પંદર દિવસ થયા પણ ekyc નો બતાવેસે
@digital_hardik992 ай бұрын
Raah jovo
@viveknindrojiya77662 ай бұрын
My ration App ma e kyc karva ma aave te chale ke pasi gram panchayat javu pade
@digital_hardik992 ай бұрын
kzbin.info/www/bejne/nojLeHmMpt91ms0
@DIPAKFF2 ай бұрын
Bhai mare adhar error ave se palis reply
@hareshmaheshwari1162 ай бұрын
હેલો ભાઈ..... ભાઇ મારો સવાલ છે કે VCE બનવા માટે સુ કરવું પડે મને ભાઇ મારા ગ્રામ પંચાયત માં નોકરી કરવી છે તમને કંઈક ખબર હોય તો પ્લીસ મને જણાવ જો ભાઇ
@shaileshbhaidamor88902 ай бұрын
10-12 દિવસ થઈ ગયા પણ kyc no જ બતાવે છે. તો ભાઈ કયારે થશે.
@chemicalworld0072 ай бұрын
Are aavse vaar lage baka❤
@JivanRandhe2 ай бұрын
મેં મારું e kyc કર્યું પણ બીજા કુટુંબ નું ન થાય મારું રેશનકાર્ડ નંબર જ આવે બીજાનું રેશનકાર્ડ નંબર એડ ન થાય?
@pareshsinhparmar92832 ай бұрын
આધારકાર્ડ માં મોબાઇલ નંબર લિંક છે છતાંય NAadhar issue error આવે છે તો શું કરવું
@DIPAKFF2 ай бұрын
Mare pn aa problem se
@MiteshRathva2 ай бұрын
Error solution?
@ManojKumar-ix4dc2 ай бұрын
Aadhaar card ration card link kai rite karvu te pan janava vinanti
@P.S_Art-CA2 ай бұрын
ભાઇ મારે ફેસ સકેન નથી થતુ ૫ દિવસ થી કરૂ છું એમાં કેય છે કે પાછી રી ટ્રાય કરો
@alliswell00782 ай бұрын
મારે પણ એજ પ્રોબ્લેમ છે
@mahendrajoshi11172 ай бұрын
Given aadhar not found in this card આવો પ્રોબ્લમ આવે છે જ્યારે રેશન કાર્ડ લિંક કરીએ ત્યારે ( આધાર ઓટીપી જનરેટ કરો )
@sachinpatel-de8ne2 ай бұрын
Logavut nahi ho rahe kaisey kare
@bharatschauhan50312 ай бұрын
ભાઈ મારે રેશનકાર્ડ મા મારા ગામ ની રેશનકાર્ડ ની દુકાન નથી બતાવતી મોબાઇલ મા બતાવે છે બિજા ગામ ની માહિતી આપવા વિનંતી
@b.mparmar20782 ай бұрын
આધાર એ કે વાય સી કરતી વખતે ના આધાર ઇસ્સુઈ આવે છે તો શુ કરવું
@Mggemar--2 ай бұрын
Kub saras❤
@digital_hardik992 ай бұрын
Thank you ❤️
@damorjayntebhai92032 ай бұрын
ભાઇ મારો કેમેરો નથી બાતવતો
@dharmeshpatel51132 ай бұрын
મોટા ભાઈ 20 થી 30 દિવસ થઈ ગયા E-KYC કર્યા ને ,પરંતુ હજુ સુધી KYC - No બતાવે છે , શું ફરી થી KYC કરવું પડશે ? કે થઈ જશે ? KYC - YES થવા માં કેટલો સમય લાગી શકે છે એ જણાવશો. આભાર❤
@digital_hardik992 ай бұрын
Ketlo samy lage a ky fix nthi hotu, a Tmara mamladar upar hoy