Рет қаралды 228,935
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _________________
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય ગીતાજી ના પાઠ ને રે
હે અમે પાઠ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામમાં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર........
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય રામાયણ ના ગ્રંથ ને રે
હે અમે રામાયણ વાંચી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઉંચો ઉંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર.........
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય ભાગવત પુરાણ ને રે
હે અમે ભાગવત સાંભળી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઉંચો ઉંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર.......
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય મારા માં બાપ ને રે
હે એની સેવા કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર.......
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય બને ભાણેજ ને રે
હે અમે દાન પુણ્ય કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર......
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય ગંગાજી ના નિર ને રે
હે અમે મુખ માં મેલી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર......
ધન્ય ધન્ય તુલસી માં ના પાન ને રે
હે અમે મુખ માં મેલી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે
જીવ આવ્યો ધર્મ રાજા પુછશે રે
હે તમે કેમ કરી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ધન્ય ધન્ય મારી ગાય માત ને રે
હે એનુ પૂછડું ઝાલી ઉતર્યા ભવપાર રામ લઇ જાજો વૈકુંઠ ધામ માં રે
ઊંચો ઊંચો પારસજી નો પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર રામ લઈ જાજો વૈકુંઠ ધામ માં રે