નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole ||

  Рет қаралды 1,486,672

Bhakti Ahir

Bhakti Ahir

Күн бұрын

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
ગાયિકા:- ભક્તિ આહીર
__________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
...
ભજન :-
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં
વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં
કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં
પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા
બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં
શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા
દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે
ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા
દવાની બાટલીને પાણીની માટલી
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા
તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે
ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા
દીકરાના દીકરા મારે છે ઠીકરા
વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા
પુનિત કહે છે પરમેશ્વરને
લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા

Пікірлер: 267
@s_p_bhai_
@s_p_bhai_ 3 ай бұрын
Good khub saras
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻
@MedhaParmar-e1e
@MedhaParmar-e1e 10 ай бұрын
Khubaj saras bhajan
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@jadejav7727
@jadejav7727 8 ай бұрын
Vah khub sars👍🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
Thankyou so much 🙏🏻🙏🏻
@sureshzala3470
@sureshzala3470 6 ай бұрын
❤🎉❤🎉❤🎉❤ હાય ફ્રેન્ડ હું તમારી યૂટ્યુબ ચેનલ ને આગળ વધવા માટે મદદ કરી શકું છું🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Mo-7041198766
@HarshaJadav-x9b
@HarshaJadav-x9b 9 ай бұрын
વાહ વાહ👌👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏
@devangidhunofficial
@devangidhunofficial 3 ай бұрын
🙏🙏👍👍👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KailashbenDangodra
@KailashbenDangodra 15 күн бұрын
Va beta khub Sarah 🎉🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 15 күн бұрын
Tamaro khub khub Aabhar 🙏🏻🙏🏻
@rajabhaidolar144
@rajabhaidolar144 Ай бұрын
ખુબ ખુબ સરસ બેટા
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prabhabenkathiriya3713
@prabhabenkathiriya3713 9 ай бұрын
ખુબ સરસ ભજન બેટા ખૂબ જ મજા આવી
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Pushpa-u1r
@Pushpa-u1r 7 ай бұрын
સરસ છે વાત
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻
@AnitaSolanki-nf8cn
@AnitaSolanki-nf8cn Ай бұрын
Khub saras
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KailashNaliyadara
@KailashNaliyadara 9 ай бұрын
😂વાહ બેટા વાહ બહુ સરસ ગાયુ નાની ઉમર માં હો ...🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
@jyotibenyagnik6309
@jyotibenyagnik6309 9 ай бұрын
Vah khubj sundr bhjn
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏🙏🙏
@PoornimaJoshi-k5f
@PoornimaJoshi-k5f 10 ай бұрын
Khub saru Bhajan
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@YtMaheshVlogs
@YtMaheshVlogs 3 ай бұрын
​@@bhaktiahir0603❤🎉😢😮😅
@urmilaben8776
@urmilaben8776 7 ай бұрын
very nice beby khub pragaty thay .....bhanvanu pan rakhje beta .... Bhajan ma khovay no jati ....
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Bhakti_Ahir_Tamari Comment mane gami che 🙏🏻🙏🏻
@sharadabenprjapati5865
@sharadabenprjapati5865 5 ай бұрын
વાહ બેટા વાહ સરસ મજા આવી
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏🙏
@devilapatel3212
@devilapatel3212 3 ай бұрын
Khub saras bhajan beta
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@geetabenajitsinh1957
@geetabenajitsinh1957 Ай бұрын
Wah khub saras bhajn che beta jay shree krishna 🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dimplepatel4839
@dimplepatel4839 8 ай бұрын
Bahu j 👌 God bless you DIKRI 💓💓
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
Thankyou 🙏🙏
@Pithakaretha
@Pithakaretha 5 ай бұрын
Va moj aavi gay 😊 khub Sara's bajan gayu beta haji aava git gaje beta 😊😊😊
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DivyaNandaniya-ns6vh
@DivyaNandaniya-ns6vh 3 ай бұрын
તમારો સત્સંગ રોજ જોવ સુ મને ખૂબ ગમે
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajnikantpandya991
@rajnikantpandya991 Ай бұрын
🙏Veery good beta jai Mataji
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
Jay Mataji🙏🏻🙏🏻🙏🏻
@harshajani8051
@harshajani8051 9 ай бұрын
Khub saras gaayu che.👍
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏🙏
@JayeshKamaliya-rr3gh
@JayeshKamaliya-rr3gh 5 ай бұрын
khub khub saras❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SonalSolanki-nd3wo
@SonalSolanki-nd3wo 7 ай бұрын
Khoob Saras Abhinandan
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@નિલેશઝાપડિયા
@નિલેશઝાપડિયા Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HematLimbani
@HematLimbani 7 ай бұрын
Saras. Beta
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@HasamukhGalbhabhai
@HasamukhGalbhabhai Ай бұрын
👍🤗👌
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NarottamParmar-ri3ok
@NarottamParmar-ri3ok 4 ай бұрын
Beta Sundar gaychhe Bhajan khub Sundar hatu ghadpanni sachi vat janavi sundar
@bhaktiahir0603
@bhaktiahir0603 4 ай бұрын
Thank You 🙏🏻🙏🏻🙏🏻
@ranjanchikani5322
@ranjanchikani5322 10 ай бұрын
Vah khubaj Sara's Bhajan che Jay shree Krishna
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Jay shree krishna 🙏🙏🙏
@yuvrajsinhgohil8478
@yuvrajsinhgohil8478 9 ай бұрын
Khub khub abhinandan
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻
@DevilaPatel-b8e
@DevilaPatel-b8e 5 ай бұрын
જય સ્વામિનારાયણ સરસૂરછે
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏
@pratiksharathod1497
@pratiksharathod1497 6 ай бұрын
Vah vah ❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@bipinmehta7954
@bipinmehta7954 9 ай бұрын
Saras cha aavag banavaj beta very good excellent
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻
@nirupatel5699
@nirupatel5699 5 ай бұрын
વાહ બહુ સરસ ભજન છે
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
@veenapanchal7703
@veenapanchal7703 7 ай бұрын
Wah beta❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mayuriparabiya9956
@mayuriparabiya9956 9 ай бұрын
ખૂબ સુંદર
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો આભાર 🙏🙏
@shaileshguna1414
@shaileshguna1414 3 ай бұрын
Jay shree krishna khub Sara's
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
Thankyou, Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshthakorshihora9753
@maheshthakorshihora9753 10 күн бұрын
સરસ બેન
@bhaktiahir0603
@bhaktiahir0603 9 күн бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@sureshbhaishah4864
@sureshbhaishah4864 7 ай бұрын
Vah.Beti.AatLi.Nani.Uamarma.AatLu.TeLent.Maja.Aavi.Gai.Jay.Guru.Maharaj.
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Jay Guru Maharaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rasilabenbhimani5427
@rasilabenbhimani5427 9 ай бұрын
વાહ વાહ બહુ જ સુંદર બેટા ધન્યવાદ
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏🙏
@PrinceVaghasiya-zk8th
@PrinceVaghasiya-zk8th 6 ай бұрын
Saras
@bhaktiahir0603
@bhaktiahir0603 6 ай бұрын
Thank You 🙏🙏🙏🙏
@spiderh4x18
@spiderh4x18 9 ай бұрын
ખૂબ પ્રગતિ કર બેન ❤ જય શ્રી રામ ❤
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
જય શ્રી રામ 🙏🏻🙏
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 9 ай бұрын
Bahu srs beta sarasvti sahay kare
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@songsbhajanandkahanitarash2992
@songsbhajanandkahanitarash2992 7 ай бұрын
Vah kya bat hai
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Thankyou so much 🙏🙏🙏
@RamilaBenGhodadara
@RamilaBenGhodadara 9 ай бұрын
વાહ બેટા બોવ સરસ ઘુન ❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🙏
@rekhapatel997
@rekhapatel997 Ай бұрын
Har har mhadev har🙏🙏 👌👌👌👌🌹🌹👌👌👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
Har har mahadev 🙏🏻🙏🏻🙏🏻
@spiderh4x18
@spiderh4x18 9 ай бұрын
Superb ben ❤khush saras Mari ben Jay shree ram ❤️‍🩹🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Jay shree Ram 🙏🏻🙏🙏🏻
@BhupatMatholiya
@BhupatMatholiya 3 ай бұрын
ખુબ શરશ
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@kanaiyalalthakkar1387
@kanaiyalalthakkar1387 9 ай бұрын
Kubhaj saras Bhajan gaiy chhe
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ghemarbhaichaudhari285
@ghemarbhaichaudhari285 8 ай бұрын
Jay sitaram sukhi raho
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
Jay Sitaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ThakorNaik-fy6un
@ThakorNaik-fy6un 3 ай бұрын
Jivan jivau sahelunathi bajan
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajubengajjar7771
@rajubengajjar7771 Ай бұрын
સરસ.બેટા.ભજન.બહુ.સરસ.છે
@bhaktiahir0603
@bhaktiahir0603 Ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@neelarathod4575
@neelarathod4575 9 ай бұрын
Verry good nice bhajan.
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@lalitakholiya8484
@lalitakholiya8484 10 ай бұрын
સરસ ભજન છે રાધે રાધે
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
રાધે રાધે
@Anjali_SangeetOfficial
@Anjali_SangeetOfficial 8 ай бұрын
બહુ જ સરસ બેહનો ❤️👌👌 તમને અંજલિ સંગીત ઓફિશિયલ ના જામનગર થી જય શ્રીકૃષ્ણ ❤️🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HiteshDarji-j8e
@HiteshDarji-j8e 3 ай бұрын
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
🙏🏻🙏🏻
@MakwanaTulshiBhair-jk8wo
@MakwanaTulshiBhair-jk8wo 5 ай бұрын
Jay mataji bahan khoob saras gayo
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
Jay Mataji 🙏🙏🙏🙏🙏🙏
@JyotiPatel-gc2bd
@JyotiPatel-gc2bd 9 ай бұрын
❤very good 👍
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏
@dilipkumarparmar6262
@dilipkumarparmar6262 9 ай бұрын
Bhakti te saras bhajan gayel che
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏
@VishalJethva-fx7uc
@VishalJethva-fx7uc 4 ай бұрын
Op🙏🏻🙏🏻🙏🏻
@bhaktiahir0603
@bhaktiahir0603 4 ай бұрын
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hitpatel317
@hitpatel317 9 ай бұрын
જય શ્રી રામ
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
જય શ્રી રામ 🙏🏻🙏
@lodhiyahiren9762
@lodhiyahiren9762 9 ай бұрын
જયમાતાજી શરશ
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
જય માતાજી 🙏🏻🙏🏻
@thakorratujikthakorratujik7947
@thakorratujikthakorratujik7947 2 ай бұрын
જય,શ્રી,રામ,,સીતારામ ,,❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 2 ай бұрын
જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arjunkapadiya4114
@arjunkapadiya4114 3 ай бұрын
🙏🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@CharulataPanchal
@CharulataPanchal 8 ай бұрын
❤❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhupatbhaigorasiya3284
@bhupatbhaigorasiya3284 2 ай бұрын
વાહ.દીકરી.વાહ.બહુ.સરસ.ગીત.ગાયુ.તુતો.ગુજરાતનુ.ગૌરવ.છે.
@bhaktiahir0603
@bhaktiahir0603 2 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻 તમારી કૉમેન્ટ વાંચી બહું આનંદ થયો 🙏🏻🙏🏻
@latabherwani2056
@latabherwani2056 10 ай бұрын
🌹🙏🌹 jai shree krishna 🙏🌹👌👌👍
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Jay shree krishna 🙏🙏🙏
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 ай бұрын
વાહ રે વાહ બેટા વાહ મોજ પડી ગઇ જય શ્રી અરવિંદ પટેલ તથા ધરતી બા ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સદા રક્ષા કરે
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
જય ઉમિયા માતાજી 🙏🏻🙏🏻
@IshwarPatel-kn4xv
@IshwarPatel-kn4xv 4 ай бұрын
❤ શરશ ભગવાન શદા શું ખી રાખૅ બૅટા અવાજ બહૂ શરશ છૅ,❤🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 4 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@twindia
@twindia 6 ай бұрын
ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@devanshjani68
@devanshjani68 9 ай бұрын
બહૂ સરસ આજના બાળકો ને અવાજ સંસ્કાર આપવા જોઈએ તો સત્ય યુગ પાછો આવશે ખૂબ સરસ ગાયું બેટા રાધે રાધે સખી મંડળ તરફથી 🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
રાધે રાધે 🙏🙏
@bhartibenkalariya3693
@bhartibenkalariya3693 7 ай бұрын
સાવ સાચી વાત કરી
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaymatajimukeshprajapati153
@jaymatajimukeshprajapati153 9 ай бұрын
વાહ બેટા વાહ મઝા આવી ગઈ માતાજીનો હાથ કાયમ તમારા માથા પર રહે એવી પ્રાર્થના.... જયમાતાજી
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
જય માતાજી 🙏🙏🙏🙏
@sudhatrivedi6296
@sudhatrivedi6296 9 ай бұрын
wah sunder kirtan gayu dikri .
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏
@saraswatiaghara4559
@saraswatiaghara4559 9 ай бұрын
.jk ni​@@bhaktiahir0603
@nishadodiya5354
@nishadodiya5354 9 ай бұрын
@@bhaktiahir0603lllll
@solankivijay5290
@solankivijay5290 3 ай бұрын
ધન્ય છે બેટા..ખૂબ પ્રગતિ કરો
@bhaktiahir0603
@bhaktiahir0603 3 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 ай бұрын
જય શ્રી સીતારામ ભક્તિ આહિર નાની ઉંમરે ભજન કીર્તન સરસ કરેશ છે
@ArvindPatel-uf9tl
@ArvindPatel-uf9tl 5 ай бұрын
આ વાત સાચી છે
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HeerVadadoriya
@HeerVadadoriya 9 ай бұрын
Jaiy sheer ram
@HeerVadadoriya
@HeerVadadoriya 9 ай бұрын
Jay shree ram
@HeerVadadoriya
@HeerVadadoriya 9 ай бұрын
Jay shree ram
@HeerVadadoriya
@HeerVadadoriya 9 ай бұрын
Jay shree ram
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Jay shree Ram 🙏🙏
@hetalgauswami6406
@hetalgauswami6406 8 ай бұрын
🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indurathod5016
@indurathod5016 7 ай бұрын
Very nice bhanjan❤
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashishmakavana2682
@ashishmakavana2682 10 ай бұрын
ખુબ સરસ ❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meershah2399
@meershah2399 8 ай бұрын
બહુ સરસ ગીત છે
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
તમારો આભાર 🙏🙏
@RadheKrishna0213
@RadheKrishna0213 6 ай бұрын
Srs dika🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 6 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rinabensolanki9461
@rinabensolanki9461 10 ай бұрын
👌🏻👌🏻👏👏👏👏👏👏 વાહ વાહ દીકરી વાહ મસ્ત ગાયું
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏 🙏🏻 🙏
@nileshnileshnileshnilesh4835
@nileshnileshnileshnilesh4835 9 ай бұрын
Very good
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@Urmilapatel-qz6cj
@Urmilapatel-qz6cj 2 ай бұрын
સરસ બેટાતારુ ભજન મને બહુગમીયુ આગળ વધો મને આશાછે
@bhaktiahir0603
@bhaktiahir0603 2 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 તમારા-વડીલો ના આશીર્વાદથી એટલે સુધી પહોંચી શકાયું 🙏🏻🙏🏻
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 10 ай бұрын
ખુબ ખુબ જ સરસ ભજન 🙏❤️❤️
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
તમારો આભાર 🙏🙏🏻🙏🏻🙏🙏🏻
@sachinpandya6911
@sachinpandya6911 9 ай бұрын
કન
@jayneelpatel4344
@jayneelpatel4344 9 ай бұрын
Very very nice 🌹🌹👍👍🌹🌹 Super
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank You 🙏🙏🙏🙏🙏🙏
@BharatbhaiDesai-q7q
@BharatbhaiDesai-q7q 5 ай бұрын
🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 5 ай бұрын
🙏🙏
@MeenaSharma-c3b
@MeenaSharma-c3b 7 ай бұрын
Krishna 👍👍🥳🥳👏👋
@bhaktiahir0603
@bhaktiahir0603 7 ай бұрын
,,🙏🙏🙏🙏
@dilipmaru8854
@dilipmaru8854 10 ай бұрын
Good
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Thankyou 🙏🙏🙏
@ravikantparmar9842
@ravikantparmar9842 9 ай бұрын
Aa bhajn lakhi moklo
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Description માં મળી જશે થશે 😊
@arvindbhai1844
@arvindbhai1844 9 ай бұрын
सरस,भजन,गायु,,बेटा
@ashishmakavana2682
@ashishmakavana2682 10 ай бұрын
આવી રીતે કીર્તન બનાવતા લેજો અમારો સપ્પોર્ટ પુરેપુરો રહશે ❤❤❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
તમારો આભાર 🙏🙏🙏🙏🙏
@GopalBoliya-f9f
@GopalBoliya-f9f 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર ❤🙏🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
તમારી કૉમેન્ટ અમને ખુબ ગમી 🙏🏻🙏🏻
@TejuAParmar-ev2hl
@TejuAParmar-ev2hl 9 ай бұрын
વાહ ❤❤😢
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhubentrivedi3982
@madhubentrivedi3982 9 ай бұрын
ધન્ય છૅ બૅટા તારા ધાવણ આપવા વાળી મા નૅ તનૅ આટલા સરસ નાની ઉમર સરસ મીઠા સંસ્કાર આપ્યા ધન્યવાદ
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
@krishnabarot4577
@krishnabarot4577 9 ай бұрын
Very good beta 👌
@bhaktiahir0603
@bhaktiahir0603 9 ай бұрын
Thank you 🙏🙏🙏🙏🙏
@brijeshhathila5283
@brijeshhathila5283 9 ай бұрын
❤ વાહ બેટી ખૂબ સરસ ભજન ગાયું 🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 8 ай бұрын
તમારો આભાર 🙏🏻🙏🏻
@dobariya5552
@dobariya5552 8 ай бұрын
Swaminarayan na muko ne beta
@KrishnaDwarka63
@KrishnaDwarka63 10 ай бұрын
Talented girl 👍😊
@bhaktiahir0603
@bhaktiahir0603 10 ай бұрын
Thank You 🙏
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 119 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 23 МЛН