અને કોન્ટ્રાક્રટર તો દસ કલાક કામ કરાઇ ને ૨૦૦ ₹ થી વધારે નથી આપતા... કોઈ કાઈક કહે તો નોકરી માથી કઠી મૂકે..
@shidhug29114 жыл бұрын
બિલકુલ સાચી વાત છે, મજબૂરી માં ગધેડાની જેમ લોકો કામ કરે છે, ગાંધીનગર જેવી સીટી માં પણ 4500 માં કામ કરાવે છે
@rakeshpatel45614 жыл бұрын
@@shidhug2911 yes😏
@vishalmistry51324 жыл бұрын
હવે ખબર પડી લોકો કેમ ઇન્ડિયા છોડીને બહારની કન્ટ્રીમાં કમાવા જાય છે skilled worker અને unskilled worker વચ્ચે માત્ર 25 રૂપિયા નો ફરક
@jbfilms55502 жыл бұрын
Aa minimum che Maximum tamara skill set par depend kare che Hu 3000 pae day kamau chu as software developer architect Gujaraat india ma raine j. Company banglore, karnataka ni che.
@vedrajsinhnakum29344 жыл бұрын
વાહ ગુંજન ભાઈ ...ખૂબ સરસ માહિતી
@rakeshpatel45614 жыл бұрын
ભાઈ કાયદા તો બોવ j છે પણ કંપની અને કોન્ટ્રાક્ટ વાળા ક્યાં કોઈ ને મીનીમમ પગાર આપે છે . 😒😒
@devdesai41014 жыл бұрын
અરે સિકયુરિટી વાળા ને 12 કલાક કામ લે છે ને પગાર 6000 બોલો
@pravinparmar7259 Жыл бұрын
આપડે તેનો વિરોધ કરવો પડે ને ભાઈ
@chirantanbhatt8330 Жыл бұрын
ગુપ્ત તારી સરસ મહેનત છે અભિનંદન જીલ્લા પંચાયત, જીઆઈડીસી ની કચેરી માં આખા ગુજરાતમાં લઘુતમ વેતન અને પી એફ બોનસ હક્ક રજા વિકલી ઑફ સરકારી અધિકારીઓ આપવા તૈયાર નથી. લઘુતમ વેતન કરતાં ૧૦ થી ૩૨ ટકા ભાવ ઓછો કોન્ટ્રાકટર ને આપેછે, ઉપરથી દાદાગીરી
@janirohit58274 жыл бұрын
સુંદર.....પીડીએફ મોકલવા વિનંતી...
@vijayparmar33324 жыл бұрын
ખુબજ સરસ અને સારી માહિતી આપી છે. પરતું મજૂર સુધી આવી માહિતી પહોંચ તી નથી. અને જો મજૂર પાસે થોડી માહિતી હોય તો પણ પોતાના હક માટે આગળ શું પગલાં લેવા તેની માહિતી હોતી નથી. એટલે કંપની વાળા શેઠ તેને સહેલાઈથી સમજાવી ને ૮:૦૦ કલાક ને બદલે ૧૨:૦૦ કલાક કામ કઢાવી લે છે.
@moonstar8394 жыл бұрын
એક વાત કહું... ગુજરાત ભ્રસ્ટાચાર માં દેશમાં 7 માં ક્રમે આવે છે🤯
@bhishmpatel69654 жыл бұрын
biji wat sabhad have no.1 par avse
@dipak_parmar19954 жыл бұрын
took samay ma 1 number aavi jse khali vaato che sarksr ni
@rajeshparmar60004 жыл бұрын
No .1 chhe biju baar nathi aavtu
@ALL78653 жыл бұрын
Kyathi 7 number ae hoy je state no CM, PM bane ane toy currption vadhe to ae pahela 1St number ae j hoy currption ma
@jasvantsinhzala91664 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@parthparmar83754 жыл бұрын
Bov j saras mahiti aapi tame.
@soumya61724 жыл бұрын
Superb superb gunjbhai.
@kishorrathod85484 жыл бұрын
VERY NICE VERY GOOD
@rajsidonia13394 жыл бұрын
આભાર ગૂંજ ભાઈ...
@jayyesshsadhu96934 жыл бұрын
Yah boss really thank you so much
@devdesai41014 жыл бұрын
ગૂંજ ભાઈ માહિતી તો સરસ પણ અધૂરી લોકો ને જણાવો કે ઓછી પગાર મળે તો સું કરવાનું
@harshkatara75784 жыл бұрын
Haa
@shidhug29114 жыл бұрын
અલ્યા બીજાની શુ વાત કરો છો ? તેમને જ પૂછો ને તમારી ઓફિસમાં એમ્પ્લોય નો પગાર કેવીરીતે આપે
@ketanvala22564 жыл бұрын
Right
@RadheRadhe-wr8vw4 жыл бұрын
આ કંઈ નાઈ બોલે
@pravinparmar7259 Жыл бұрын
મહિપતસિહ ચૌહાન ના વીડીયો જોવો તો ખબર પડે
@nikunjkasundra63254 жыл бұрын
Nice episode sir
@atulbhediatulbhedi21684 жыл бұрын
સરસ સાહેબ
@rajvasava3034 жыл бұрын
ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે તમે આ વિડીયો થી સર અને હું આપનો આભાર વ્યકત કરું છું આવી માહિતીસભર વિડીયો બનાવવા માટે તમારો આભાર માનું છું સર...........👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@devdesai41014 жыл бұрын
અધુરી માહિતી કેવાય આને ભાઈ જો પૂરો પગાર ના આપે તો સું કરવું એના કેવા કાયદા છે એકો
@spparlour541911 ай бұрын
Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃😃
@mayursinhbaria43533 жыл бұрын
Thank you mota bhai... Tme ghnu helpful knowledge vdhari rhya cho amaru.. Je jivan ma ghni bdhi jagya ane paristhiti ma useful thayu che.. ena mate hu tmaro abhari chu... Thank you and good luck. 😊
@himanshuchaudhary358010 ай бұрын
સરકાર તરફથી કરાર આધારિત કમચારી નુ શોષણ કરે છે
@pallavidave69624 жыл бұрын
Very good explanation
@sameerkazani6213 жыл бұрын
A kaydo no Amal kare karvama Avshe information very nicely chhe
@vipulparmarparmar29064 жыл бұрын
Thanks sir
@shashidungri99224 жыл бұрын
Good video
@dhirubhai70824 жыл бұрын
સરસમાહિતી
@bharatbhaipatel10534 жыл бұрын
વાહ ઢકર સાહેબ
@FreeFire-x9x2x3 жыл бұрын
Thank you ❤️
@kamalpatelpatel95784 жыл бұрын
Good work
@thakorbhaigohil92044 жыл бұрын
Gunjbhai thank you
@rakeshpatel45614 жыл бұрын
ફરિયાદ સુ કરે સરકાર ના કાયદા કેવા છે બેરોજગાર વધારે લૂંટાય ......ધક્કા ખાઈ ને ધરાય જાય
@pravinparmar7259 Жыл бұрын
ધક્કા તો ખાવા પડે કંઈક તો કરવું પડશે ને
@pruthvirajsinhrathod40864 жыл бұрын
Thank you
@ajayraval51304 жыл бұрын
Great video dear amazing video .
@pankajparmar91064 жыл бұрын
આ બધું સાંભરવા માં જ સારૂ લાગે છે બાકી તમને પણ ખબર છે કે કંપની માં કેટલો પગાર ચૂકવે છે
@रक्षक-भ1स3 жыл бұрын
જય હિન્દ સાહેબ, કુશળ , કૌશલ નહી,
@KABADDIHIGHLIGHTS4 жыл бұрын
Minimum pagar atlo na hoy toh su action lai sakay
@imtiyajsaiyad90754 жыл бұрын
Koi reply nahi aave
@imtiyajsaiyad90754 жыл бұрын
ये सब सिर्फ बाते है। सच्चाई इन सब से बहोत दूर है। सरकार सिर्फ कायदे बनाती है उस पर अमल होता है या नही वो कभी नही देखती। और आप लोग भी सिर्फ और सिर्फ बाते करते हो। कोई स्टेप तो लेते नही, फिर क्या मतलब?
@harshkatara75784 жыл бұрын
Ha barobar questions puchyo ch aevu na hoy to aapde su kri sakiye tmni same
@rasheshjinwala48814 жыл бұрын
Sabiti sathe tamara area na labour commissioner ne malo... Enu kam rules regulations pramane tamne pagar male chhe ke nahi ? te jova nu chhe ane jo anyay sabit thay to diffrance apavava ni teni pase satta hoy chhe...
@trikamthakkar14194 жыл бұрын
Dukan ma 2 worker hoy to minimum ketlo pagar apvo joriye?
@Kanchanben20244 жыл бұрын
Yes sir....u r so so intelligent.....thnks foh giving new Info. 🎉🎉🎉🎉
@dipaksolanki30554 жыл бұрын
You are the link of wake up Slum people and employed and help full for information Thank you 🌹 sir
@rasikvaragiya53174 жыл бұрын
Good job 👍
@satishthakor7453 Жыл бұрын
હા
@udaymakwana25184 жыл бұрын
Thanks sir aava bija videos jrur bnavo jethi aavi jaruri mahiti darek loko sudhi pahoche. Well done sir keep it up
@BhavinKavaiya4 жыл бұрын
Helpful 👍
@vitragvitrag46824 жыл бұрын
Good job Bro 👍 👌
@bharatrathod27472 жыл бұрын
ગુજરાતમાં આઉટસોર્સિંગ માટે ખૂબ જ અઘરું છે આવું કંઈ હોતું જ નથી
@mukeshchoksi63264 жыл бұрын
Thanks
@sanjayagravat74384 жыл бұрын
કાયદા બધાં કાગળ ઉપર છે.
@jkpatel44033 жыл бұрын
કુશળ કારીગર /અર્ધ કુશળ કારીગર કેટેગરી વાઈઝ દરેક કામદાર નો પગાર ની માહિતી કામદાર ને આપવી જોઈએ..
@rameshvachhani9652 жыл бұрын
👍👍👍
@pruthvirajchavda38663 жыл бұрын
👌
@mr_prakash034 жыл бұрын
Yes sir
@kantinagar40904 жыл бұрын
હાલ માં ગુજરાત હોમગાર્ડ ના જવાનોને 304 પર દિવસ , ટી.આર.બી જવાનને 300 પર દિવસ અને જી.આર.ડી. જવાનને પર દિવસ 230 રૂપિયા આપવામાં આવે છે. અને PF ની અને HRA ની સુવિધાઓ આપવામાં આવતી નથી.
@dilipsathwara14174 жыл бұрын
Sachu
@Sksksk72554 жыл бұрын
આવી મોઘવારી 300 સો રૂપિયા શું કહેવાય
@Ak-nh6jz4 жыл бұрын
Sachi vaat...
@rasheshjinwala48814 жыл бұрын
૮ કલાક નિષ્ઠાથી કામ કરવાના ૩૦૦ ₹ આપે છે... શું કોઈ ૧૦૦% કામ કરે છે ? જેવું કામ તેવા દામ અને જેવું ભણતર તેવું વળતર...
@khuntisital37584 жыл бұрын
Hello sir my mother chela 25 varsthi nagarpalika ma services kreche....balmandirma ane hgi temne kayami nthi kyara ane hve teni umar pan puri thae gay ache 62eyars old.....ane temne nokri upar thi pn u tari muyakache to.....kai legal aekxan lae shake..........pls answer me
@sanjaythaakor2565 Жыл бұрын
Ghar chalavava mate machine 20,000 ni jaroor pade se.
@tusharshah44014 жыл бұрын
Thx 🌹😊❤
@kadchhabharat54124 жыл бұрын
Bhai government office Maj je te Manas ne outsourcing thi rakhine 5 thi 7 hajar ma kaam karave chhe kaydo fakt kagad upar chhe
@shuklavismay62924 жыл бұрын
Bilkul Sachi vat saheb
@SunilRathod-ii3wu4 жыл бұрын
Sir outsourcing ma kai video banavo
@rohitkathiya53544 жыл бұрын
કાયદા કાગળ પર છે... 🕵️♂️
@solankikaushik15504 жыл бұрын
Sir...hu pote ek company ma safai karmchari chu.to housekeeping( સાફ-સફાઈ ) sema avse .. કુશળ.. અધ કુશળ ..બીન કુશળ..???
Bhai Engineer ne pela job to male aa desh ma minimum wages to java do
@somethingdifferent79274 жыл бұрын
@@hetmehta4602 🤣🤣🤣
@talpadaranjit41744 жыл бұрын
The reality 12 hours 150 & 200 rupees
@rathavavasant4376 Жыл бұрын
🎉🎉🎉
@princepatel75664 жыл бұрын
Bhai jo aa badhu na ape to su karvu ae janava vinanti🙏🙏
@arunchudasama5844 жыл бұрын
Super bro
@surajvaghela41064 жыл бұрын
ભાઈ આનો અમલતો તો થતો નથી. તો પછી નિયમ સુકામ બનાવે છે.
@anirudhsindha5404 жыл бұрын
Its only applicable if you are Govt employee
@AllinOne-el1ot Жыл бұрын
Aama 2023 ma koy pan jatno ferfar hoy to new video banavo please 🙏🙏
@hiteshparmar24394 жыл бұрын
Sir. PF and ESIC je kapay chhe te minimum salary ma aave k na aave pls ans aapjo 🙏
@sagarjikijay98654 жыл бұрын
હા ગુંજ ભાઈ જવાબ આપો
@TEC2GUJJ4 жыл бұрын
GAJAB CHE BHAI , ANNALISTS KRVANI RIT ABHINANDAN TUNKA SMAYMA VADHU LOKPRIYTA
@mahendraparmar81064 жыл бұрын
Good evening sir Hu computer operator Ni job karu chhu jeno company mane only ₹.4300/- monthly salary Aape chhe Aama Amaru PF k any koy pan kapat Nathi thatu (Hu Government office ma co.operator ni post par chhu pan company contract na karane Amara field ma badha operatoro ni salary eight (8) months ni pending chhe jeni RajuAat karta Aaj Sudhi koy pan Nikal aavel Nathi so please help me
@pravinparmar7259 Жыл бұрын
મ્હેન્દ્ર ભાઈ તમારી સમસ્યા નું સમધાન્ જોવતું હોઈ તો એ એકમાત્ર વિકલ્પ. મહિપતસિંહ ચૌહન છે એમનો સમપ્રક કરો
@hemsingbhairathava45754 жыл бұрын
Gujju bhai collectar saheb koi arji બાબતે કોઇ કામ ના કરે તો કોને ફરિયાદ કરવી...
પ્લીઝ આ વખતે નોટામાં મતદાન કરજો તો સરકાર ની આંખો ખુલી જશે 30% ઉપર નોટામા મતદાન થાય તો સરકાર ની આંખો ખુલે....
@silentgeneralknowledge18694 жыл бұрын
Boss......ahiya job pahla male che ...and pagar pachi nakki thay che..... interviewer ......8000 ni salary mate pan 3 year no experience mange..... .. ... Utaval ma apda ne update malya hoy ane clean save na hoy....ya jeans pahrine gaya hoi a.....toy rakhva hoy to rakhe pan 2 vato sambhadave ...... Jem chale em j chalse ....saheb
@moridevendra4854 Жыл бұрын
Sir 12 kalak na 420 rupiya aape che ane night pn karvi pade che atyare
@kantinagar40904 жыл бұрын
આપણા ગુજરાત રાજ્ય માં સરકાર ગુજરાત હોમગાર્ડ, ગુજરાત ટી.આર.બી, ગુજરાત જી.આર.ડી ને સરકાર 12 કલાક થી પણ વધારે કામ કરાવે છે. અને તે પણ મહિના ના 27 દિવસ પ્રમાણે, અને જેટલા દિવસ તમે નોકરી કરો તેટલા દિવસ નો જ પગાર મળે.
@tejasvadadoriya4 жыл бұрын
બોવ ઓછો છે મીનીમમ પગાર
@krupalsinhgohil74044 жыл бұрын
Plz deatail explain skill , unskilled , medium skilled defination
@rathodmehul41524 жыл бұрын
Badhaj atle karkhana ane nani dukano par pan aa lagu pade che sir ?
@rajeshparmar60004 жыл бұрын
સરકારી નોકરી નથી જોઈતી પણ 5000 પગાર આપે આવી મોંઘવારી મા ઘર ચાલે ખરુ 5000 મા ? સરકારે પ્રાઈવેટ જોબ માટે કંઈક ધારાધોરણો નક્કી કરવા પડે
@nitinsolanki22114 жыл бұрын
Please provide the link of pdf from authentic source also...
@emanuvelsathe73774 жыл бұрын
Hello Sir, Sir mari company maro esic kape che pan esic ma jma nathi karti jethi aamne esic no labh malto nathi to su teni complaint esic ma kari sakay teni puri mahiti aapjo please. Thank you
@r.d.mozilo4 жыл бұрын
સાહેબ સરકારી ઓફિસ માં 11 મહિના માટે પ્રાઇવેટ એજન્સી જે સેવક રાખે છે એના માટે કોઈ પગાર સરકારે નક્કી કરેલ છે અને એમાં કેટલો પગાર મળી શકે
@kalpeshthakor46804 жыл бұрын
Sir aanathi aaochho pagar hoy to su kar vu
@surendrasinhparmar1010 Жыл бұрын
હુ ગુજરાત ના સેવાલિયા ગામ મા રહે છુ હુ એક 18વરશ એક ખાનગી દવાખાના જોબ કરુ છુ મારો પગાર 10000 5વરશ થથી વધારતા નથી તો શુકરવુ? શલાહ આપશો
@darshitsiddhapura23214 жыл бұрын
What are central min wages after sept.20
@vijaykhant4996 ай бұрын
મને ત્રીજા મહી ના નો પગાર નથી આપીયો
@Zahirshaikh7864 жыл бұрын
Prayvet ma ketlo hovo joiye pagar
@bipingosai43634 ай бұрын
આંગણવાડી બહેનો પગાર વધારો કરશે
@knowledgehunter1454 жыл бұрын
Paisa kamava varo ek ane parivaar 4 sabhyo to 9000 thi Kay thay જો થતું હોય તો આવડત વગરના સરકારી નોકરીયાતો ને 35 થી 50 હજાર તો અમુક ને તો લાખો રૂપિયા નો પગાર શું કામ આપે છે ? 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@kantinagar40904 жыл бұрын
What about Gujarat Homeguards minimum wadge ?
@swapnilchavda4 жыл бұрын
Aa minimum wages kai rite nakki thay che? Means minimum wages nakki karti valhate government kaya kaya criteria dhyan ma le che eni pan information aapso please.
@HitenPrajapati5664 жыл бұрын
Ha thayan ma rakhe ne k 350 rojno pagar ane 1000 no fine badhi vate pa6a lai levama taklif na pade ne.
@milansadhu20704 жыл бұрын
Sir mane a kaho k koi Draiver partner cab campany par camplaion kari sake Draiver ma attach nathi karta cort jagemant aapya pasi b mane reply karo sir please
@shashikantsolanki58534 жыл бұрын
ભાઈ ગુંજ, પકોડા તળવા મા કેટલા રૂપિયા મલે??
@mahendraparmar81064 жыл бұрын
Computer operator no ketlo pagar hovo joyi A Ane company ochho pagar Aape su pagla leva joyi A
@manthanpanchal60604 жыл бұрын
Please shear information of salary of educated employees.
@Hardik.VPatel4 жыл бұрын
Bhai only 2, 1 question allowance kayu sir mane keso , multiple allowance voy che..please more information...Ex. education all.,kit all, spe, 2. Question maru bacis 6800 che..to hu su kari ne vadhari shaku company vise kai action lai ne increases kari shaku .. Please help me..