સાવ સાચી વાત છે હું પોતે જ જસદણ તાબાના આલા ખાચર ના પીપળીયા ની દીકરી છું અને અમારા અમારા આલાખાચર બાપુ બહુ જ દયાળુ હતા બહુ સારા કામ કર્યા છે એ જમાનામાં જસદણના સીપાઈઓ આવીને ખળામાંથી ઘઉં લઈ જતા અને અમને જુવાર ખાવા આવતા હતા એ વાત મારા નાની એ દરબારમાં જઈને ફરિયાદ કરી ત્યારથી ઘઉં ખાવા માટે આપવા માંડ્યા આલાખાચર બાપુએ કહ્યું કે મારા છોકરા જે ખાશે તે જ મારી રૈયત ના છોકરા ખાશે આ અમારા ફેમિલી ની જ વાત
@natvarvaghelaofficial10683 ай бұрын
આપણા જુના ઇતિહાસ ના ખજાના ના થી ભરપુર એવા પુજ્ય સંતશ્રી સ્વામી સચિદાનંદ જી ને કોટી કોટી પ્રણામ 🙏🌹🙏
@7772-p5y4 жыл бұрын
ધન્ય સે આવા મહાન વીરો ને જેને સમગ્ર કાઠિયાવાડ ને ઉજલિયો કરી દીધો
@kitaabkehtihai4 жыл бұрын
aabhar
@babubhaichaudhary85903 жыл бұрын
વાહ આવા દરબાર જોયે જસદણના આલા ખાચરજી ની જય હો
@mervishnu76872 жыл бұрын
જય ભવાની મા હિંગલાજ 🙏 હિંગોળગઢ જસદણ દરબાર
@rajubhaivyas14507 ай бұрын
બાપૂ સંત શ્રી સચ્ચિદાનંદ સ્વામી જી એ ગુજરાત નું ગૌરવ છે 😊
@yuvrajsinhpalwar73315 жыл бұрын
વાહ ભાઈ વાહ આજના સમયમાં જે કાંઈ ઘટનાં ઘટે છે તે પણ આજ રોકવા રાજા તરીકે મોદી જ લાયક વડાપ્રધાન છે .
@kitaabkehtihai5 жыл бұрын
Praja na hit maate koini sheh sharam rakhya vina shashake kadak nirnyao leva j joie...
@vimalsolanki12152 жыл бұрын
ખૂબ સરસ ન્યાય કાઠી દરબારનો
@AJOLA_EDIT Жыл бұрын
Love From Jasdan❤️
@bharatbhaiofficialcharol96864 жыл бұрын
વાહ મોજ વાહ જમાવટ આલા ખાચર ની જય હો જસદણ મા જશા કુંભાર નો પાળીયો છે એને પણ મારાં વંદન છે જય હો
@deepakkumargosaliya67734 жыл бұрын
Sachi vat chhe etle kehevatu k JASDAN ALA KHACHARNU.Eva el hata Amara BHAVNAGAR na Highness Shree Krishnakumarshiji.
વાહ રાજવી આલા ખાચર વાહ તમારા ન્યાય ને તમને ધન્ય છે તમારા માતા પિતા ને જે ખરેખર એક સાવજ રાજવી ને જન્મ આપ્યો, ધન્ય થઈ રૈયત ને હું જે આજે આપના ન્યાય ને જોઈ સાંભળીને
@kitaabkehtihai5 жыл бұрын
Aabhar...aapno
@rafaliababu56755 жыл бұрын
V5ttt MI TV
@dkdigital51052 жыл бұрын
55à
@gordhandasramparia9592 жыл бұрын
khushharsh123
@ashishmakavana2682 Жыл бұрын
ગુડ વિડિઓ મોટા ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@jpprajapati76874 жыл бұрын
Dhany chhe bapu ane bapu no nyay
@inarachamadia56435 жыл бұрын
વાહ બાપુ આવા રાજવિર હતા પહેલાં ના
@kitaabkehtihai5 жыл бұрын
Aabhar
@chauhanyuvraj97715 жыл бұрын
Wah jasdan dhani...wah darbaru nu naam ujadyu ...jay maa bhavani jay raajputana. ..
@mulubhadhadhalmulubhadhadh74134 жыл бұрын
જય હો જય હો જસદણ સ્ટેટની
@himanshuthakor.93584 жыл бұрын
પાછુ બાપુ ઓ ને રજવાડા આપી દો
@rayvarrayka40533 жыл бұрын
આલા ખાચર પ્રથમ મુળ રબારી હતા ખટાણા હાખ ના હતા એમના માં આને બાપ બંને રબારી હતા...ચેલા ખાચરે દતક લીધા હતા. ધન્ય રબારી નાત ને ધન્ય કાઠિ સમાજ ને આલા ખાચર રબારી અને કાઠી સમાજ નુ ગૌરવ છે 🙏
@vikramparekh283 Жыл бұрын
Wha Really Jasdan Story 👍👍👌👌
@kitaabkehtihai11 ай бұрын
Many many thanks
@taviyaganpat93594 жыл бұрын
આલા ખાચર તો એવા હતાં પણ જસદણ તાલુકાના ભડલી ગામનાં ભાણ બાપુ પણ એવા હતાં
ખરેખર તો પ્રાથમિક શાળા માં ઈતિહાસ માં આપણા આવા મહાપુરુષો ના પ્રસંગો હોવા જોઇએ જેથી ગુજરાત ના બાળકો ગુજરાત નો ઇતિહાસ જાણે
@prempatel15894 жыл бұрын
Wah
@kitaabkehtihai4 жыл бұрын
આભાર
@madhusinhrajput75265 жыл бұрын
વાહ મારુ ગુજરાત નુ ગૌરવ
@kitaabkehtihai5 жыл бұрын
Aabhar aapno...
@ravivithlani49355 жыл бұрын
Very nice. .sweet katha
@kitaabkehtihai5 жыл бұрын
Thanks
@kitaabkehtihai5 жыл бұрын
નોંધ: લોકસાહિત્યના અભ્યાસુ એવા મિત્ર પાટગીર કિશોરભાઈએ ધ્યાન દોર્યા અનુસાર સ્વામી સચ્ચિદાનંદજી આ વિડીયોમાં જે રાજવીની વાત કરી છે, એ આલા ખાચર પ્રથમની વાત છે જેઓ જસદણની ગાદી પર ૧૮૫૨માં આવ્યા હતા. સગા મામા સામે ન્યાયનો પ્રસંગ એમના કાર્યકાળમાં બનેલ છે.આ બાબતે ૧૯૦૦ની શરૂઆતમાં મુંબઈથી એક પુસ્તિકા પણ પ્રકાશિત થયેલી: “આલા ખાચર અને બીજી વાતો” નામની. (અહી સ્વામીજીએ સત્તર વર્ષના રાજવીની વાત કરેલ છે, જો કે આલા ખાચર પ્રથમ એકવીસ વર્ષની વયે ગાદી પર આવેલ. એટલે આમાં શક્ય છે કે સ્વામી સચ્ચિદાનંદજીના સંકલન આલા ખાચર પ્રથમ અને સગીર વયે ગાદી પર આવનાર આલા ખાચર દ્વિતીય વચ્ચે વિગત દોષ રહ્યો હોય, વિડીયોમાં સત્તર વર્ષની ઉમરને ધ્યાનમાં રાખી આલા ખાચરની જન્મ વગેરેની વિગત આપી છે. પણ અભ્યાસુઓ પાટગીર કિશોરભાઈએ જણાવેલ બાબત ધ્યાન પર રાખે.)
@gunvantsolanki75795 жыл бұрын
વાહ ખરેખર અદભુત વાત છે બહુ સરસ મજાની વાત છે.
@lakhtariyakuldip96155 жыл бұрын
Ha moj ha
@ambalalpatel31143 жыл бұрын
Vah alakhar.vah
@dilipdesai4517 Жыл бұрын
Jay shree KHODIYAR
@રણવિરસિહસોલંકી5 жыл бұрын
ખુબસરસ.ઞવઁ.થાય.આવારાજવિપર
@kitaabkehtihai5 жыл бұрын
Ha bilkul....aabhar
@shivabhaipatel24165 жыл бұрын
Va
@sudhirbhai76054 жыл бұрын
રાઈટ
@kitaabkehtihai4 жыл бұрын
આભાર
@makwanalaxman74232 жыл бұрын
વાહ ગુરુજી વાહ
@satsangtalk4 жыл бұрын
Swami sachhidanand avtar nu khandan kare chhe..
@amitabhtripathi22782 жыл бұрын
🙏🙏🙏सादर प्रणाम
@karuneshvadaliya87215 жыл бұрын
Swamiji Na charno ma pranam Ala khachar bapu ne salute