નગારિયો પથ્થર | કાચલિયો વીરડો | Datar hills (Girnar) Gujju On Camera

  Рет қаралды 185

Gujju On Camera

Gujju On Camera

Күн бұрын

નગારિયો પથ્થર | કાચલિયો વીરડો | દાતાર હિલ્સ | Datar Hills | Girnar | Gujju On Camera
જય દાતાર મિત્રો,
મિત્રો આપણે જૂનાગઢની ગિરિમાળા ની વાત કરીએ તો અમુક ઘણી એવી વિચિત્ર જગ્યાઓ વિશે જોવા જાણવા મળે છે, અને આ જ ગિરિમાળામાં આવેલી છે એક એવી જગ્યા કે જ્યાં વીરડો છે અને એ વીરડો પણ કેવો? કે જેનું પાણી ક્યારેય ખૂટતું જ નથી. અને આજ સુધી લોકોને એ પાણી ક્યાંથી આવે છે એની ખબર નથી. એનાથી થોડેક દૂર ચાલો તો તમને નગારિયો પથ્થર જોવા મળશે જે એકદમ નગારાં ની જેમ જ અવાજ કરે છે, નગારાં જેવો જ વગડે છે. તો એક વખત ત્યાંની પણ મુલાકાત અવશ્ય લેજો.
સ્વાગત છે મિત્રો આપ સૌનું...🙏
અમારી ચેનલમાં, તમે ગુજરાતના પવિત્ર સ્થાનો, મંદિરો અને પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓ વિશે જાણકારી મેળવી શકો છો. આ અનોખી યાત્રા અને ધાર્મિક સ્થળોની મુલાકાતો, અહીંના સંસ્કાર અને અધ્યાત્મિક માન્યતાઓ વિશે આપને વધુને વધુ જાણવા મળશે. અમારી સાથે આ આધ્યાત્મિક યાત્રામાં જોડવા આપ ને આમંત્રણ છે, જ્યાં દરેક વિડીયોમાં કોઈ નવી બાબત આપના મનને સ્પર્શે અને આપના જીવનમાં નવી દિશા આપે.
👉Regarding our videos :
🔹Gujju On Camera
🔹Famous religious places in Gujarat
🔹Girnar pilgrimage
🔹Pilgrimage guide for Gujarat
🔹Navratri festival videos
🔹Holy places in Gujarat
🔹Famous temples in India
🔹Popular pilgrimage destination in Gujarat
🔹Videos of religious events
🔹Janmashtami festival videos
🔹Datar Hills ( Girnar )
🔹Kachaliyo Virdo
🔹Nagariyo Paththar
👉Videos of this type 👀 :
🔹ગુજરાતી મંદિરો
🔹ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો
🔹ગીરનાર યાત્રા
🔹જંગલી બાપુના આશીર્વાદ
🔹નવરાત્રી ઉત્સવ વિડીયો
🔹ધાર્મિક યાત્રાઓ માટે માર્ગદર્શિકા
🔹ગુજરાતી ભક્તિ ગીતો
🔹ગુજરાતના તીર્થસ્થળો
🔹ગુજરાતના તીર્થયાત્રા સ્થળો
🔹ભારતના પ્રખ્યાત મંદિર
🔹પાવાગઢ યાત્રા વિડીયો
🔹સોમનાથ મહાદેવ યાત્રા
🔹ભગવાન શિવના મંદિર
🔹ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ
🔹ધાર્મિક આયોજનોના વિડિઓઝ
🔹ગુજરાતી ધાર્મિક કથા વિડીયો
🔹સાધુ સંતો નાં વિડિયોઝ
🔹ભારતના આશ્રમોની યાત્રા
🔹ભારતના સાધુ સંતો
🔹સંતોની ભૂમિ
🔹ગુજ્જુ ઓન કેમેરા
🔹 દાતાર હિલ્સ
🔹 ગીરનાર
#gujjuoncamera #traveling #vlog #datarhills #girnar
👉Address of arrival : (Google map) :
maps.app.goo.g...
maps.app.goo.g...
/ profile.php
/ gujju_on_camera
🙏 Like,Share & Subscribe 🙏
👉Contact info :
bjparmarr@gmail.com
From,
Junagadh
(Gujarat)

Пікірлер
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 74 МЛН
*Maya bhai ahir na jokes* #viralvideo #mayabhaiahir #jokes
11:16
Jitugarvaofficeal
Рет қаралды 12