આ વિડીઓ તમને પસંદ હોય તો Like, Comment, Share કરો અને તમારા મિત્રો ને જરૂર થી મોકલો.😇😇 Best ગુજરાતી Morning પ્રાર્થના | અસત્યો માંહેથી | નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના | Naiya Zukavi Me To | પ્રાર્થના | Gujarati Prayer | Prarthna Pothi 1 kzbin.info/www/bejne/iIHZf5ymqNxgjKc
@nikunjpatel15454 ай бұрын
Tru word
@ranisankhristi93164 ай бұрын
P P❤😊😊❤1q
@ranisankhristi93164 ай бұрын
L😊q😊q😊q😊😊😊
@rohit..bamaniya..25076 ай бұрын
આજ સુધી સ્કૂલ ની પ્રાથના યાદ આવે છે... જિંદગીનું સુકુંન સ્કૂલ માં હતું...🙏🙏..
@devotionalbhajan6 ай бұрын
*Many Many Thanks*
@kapildave53615 ай бұрын
ત્યારે આપડે નિશાળ બોલતા
@rameshkhant331129 күн бұрын
❤😮🎉🙏🙏🙏❤️❤️❤️
@rathodanil3464Ай бұрын
ખરેખર નિશાળ યાદ આવી ગઈ અને નિશાળમાં જે શિક્ષકો હતા તેમનો અમ બાલુડા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવી ગયો. જય શિક્ષક 🙏🌹
@devotionalbhajanАй бұрын
*Thank you so much*
@Wellman5555 ай бұрын
હવે સમજાય છે સ્કૂલમાં આવી પ્રાર્થનાઓ શા માટે બોલાવતાં 😢🥺 જવાબદારીના બોજા હેઠળ દબાય ન જાવ જોજે પ્રભુ 🙏🏻
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@kapildave53615 ай бұрын
શાળાના દિવસો યાદ આવી ગયા, ત્યારે શિક્ષણનુ આટલુ અંગ્રેજી કરણ નોતુ થયૂ બહુ સાદુ જીવન ને બોલી હતી ત્યારે સ્કુલ ના બોલતા નિશાળ બોલતા,,ટીચર મેડમ મૈમ નહી સાહેબ ને બેન બોલત ઓહ કેટલા ભારતીય હતા આપડે,,જયતુ ભારતમ
@devotionalbhajan5 ай бұрын
*Many Many Thanks*
@pinalpatel92059 күн бұрын
Khub j saras Balpan ni yaad aavi gyi
@maulikgajjar56062 күн бұрын
એક દમ સાચી વાત છે સ્કુલમાં આ પ્રાર્થના ગવાતી હતી
@devotionalbhajan12 сағат бұрын
*Many Many Thanks* 😇😇
@BhartiRaval-bx4oe4 ай бұрын
આશરે પચાસ વર્ષ પહેલા અમારી હાઇસ્કૂલ માં બોલાતી પ્રાર્થના જૂની યાદ તાજી થઇ ગઈ.
@devotionalbhajan4 ай бұрын
*Thank you so much*
@user-ze8nx7hs35 күн бұрын
🥰❤️💕 school yad aav jai😥😭☹️
@devotionalbhajan4 күн бұрын
*Many Many Thanks*
@user-ze8nx7hs34 күн бұрын
@@devotionalbhajan wc🥰💕
@mr_ronak76246 ай бұрын
Goosebumps savi gaya yaar🥺🥺🥺
@devotionalbhajan6 ай бұрын
*Thank you so much*
@Gkhiistory5 ай бұрын
આ પ્રાથના સાંભળી , મારા બાળપણ નાં સ્કૂલ નાં દિવસો યાદ આવી ગયા.🥺🥺
@kapildave53615 ай бұрын
ત્યારે આપડે નિશાળ બોલતા
@Gkhiistory5 ай бұрын
@@kapildave5361 💯 સાચું હો ભાઈ
@devotionalbhajan5 ай бұрын
*Many Many Thanks*
@DivyaniPadaya4 күн бұрын
One of the my loveable prayer ever.....❤
@devotionalbhajan4 күн бұрын
*Many Many Thanks*
@AashikPathan-q8d6 ай бұрын
My favourite prathna school ma sukun hathu yaar 👀❤️❤️🩹🥹😘
@devotionalbhajan6 ай бұрын
*Many Many Thanks*
@BhupendraChaudhari-i4p5 ай бұрын
65 years old bhpan.yad.aavi.gaua aankho ma ansu aa.vi.gaya
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@mansingbarad94285 ай бұрын
Nice 🙂 prathna. This is also my favourite prathna. Jay shvami narayan
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@SiddharthJoshi-ew6tq4 ай бұрын
મારી હાઇસ્કૂલની પ્રાર્થના સુવર્ણ યાદો ❤❤❤
@devotionalbhajan4 ай бұрын
*Thank you so much*
@AyushRavliya6 сағат бұрын
Ok yaad rhi gyu❤❤
@AyushRavliya7 сағат бұрын
Amareaaj gavali aetale lakhava aavi bhulai jay se
@gkforsksir88745 ай бұрын
જય સરસ્વતી માઁ 🙏💐
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@awc8qs20 күн бұрын
ખરેખર શું એ જીવન હતું મને મારી ફ્રેન્ડો યાદ આવી ગઈ નાનપણની યાદ આવી 🫶🏻
@devotionalbhajan18 күн бұрын
*Many Many Thanks*
@amitgandhi23083 ай бұрын
Adbhut karya wah wah 🎉khub khub Abhinandan 👌👍🙏
@devotionalbhajan3 ай бұрын
*Many Many Thanks*
@dks36994 ай бұрын
Kon Instagram na reel joi ne aviyu che? 😂missing school day, a golden day of whole life 🥺
@devotionalbhajan4 ай бұрын
*Thank you so much*
@mukeshpujara57752 ай бұрын
👌👌👌👌👌🙏.Jayshri Krishna.
@devotionalbhajan2 ай бұрын
*Thank you so much*
@mukeshpujara57752 ай бұрын
@@devotionalbhajan Tnks n regards Jayshri Krishna 🙏
@panchalmanish4294Ай бұрын
આટલા વર્ષો બાદ સરસ મજાની સ્કૂલ ની પ્રાર્થના સાંભળી મોજ પડી ગઈ
@devotionalbhajan29 күн бұрын
*Thank you so much*
@shardakheni27045 ай бұрын
હે ભગવાન રક્ષા કરજો અમારી 🙏🏻💐👋
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@bipinbhairamani83962 ай бұрын
Khub Adbhut prarthna. Heart touching
@devotionalbhajan2 ай бұрын
*Thank you so much*
@AbRoy-x8b5 ай бұрын
Jay swaminarayan ❤
@devotionalbhajan5 ай бұрын
*Thank you so much*
@arunarathava2035 ай бұрын
Jay swaminarayan
@PATEL_maharsh030314 күн бұрын
અમે નાના હતા ત્યારે સ્કૂલમા આ પ્રાર્થના ગાતા જય શ્રીકૃષ્ણ