Naja Naja Chhodi Ne Kan Amne | Madhuri Barot | Shree Krishna Song |

  Рет қаралды 3,308

Meshwa Films

Meshwa Films

9 ай бұрын

‪@MeshwaFilm‬
Presenting : Naja Naja Chhodi Ne Kan Amne | Madhuri Barot | Shree Krishna Song |
#krishna #madhuribarot #bhajan
ના જા ના જા, ના જા ના જા, છોડી ને કાન અમને
ઓ..ના જા ના જા,છોડી ને કાન અમને
હાથ જોડી કહું છું શ્યામ તમને
ઓ..સુનો પડી જાશે ગોકુળ તારા વિના કાન રે
કેમ દાડો જાશે મારો તારા વિના શ્યામ રે
ઓ..ના જા ના જા, છોડી ને કાન અમને
હાથ જોડી કહું છું શ્યામ તમને
હો..સુનો પડી જશે યમુના કિનારો,
કોણ હાલ પૂછસે તારા વિના મારો
હો..વાંસળી ના સુર અમને કોણ સંભળાવસે
માખણની મિશ્રી મારી કોણ ચોરી ખાસે
ઓ..ખોટી હઠ મેલો હવે તમે મોહનજી
માંડી વાળો વાત હવે જવા ની માધવજી
ઓ..ના જા ના જા, છોડી ને કાન અમને
હાથ જોડી કહું છું શ્યામ તમને
હો..વૃંદાવન ની ગલી સુની સુની લાગસે
શ્યામ ની સંભારણું હર ઘડી સતાવસે
હો..વનરા વન માં રાસ કોણ રે રમાડસે
ગોપી ગોપી કહી અમને કોણ રે બોલાવસે
ઓ..કેમ વાલી લાગી તમને મથુરાની મેડીયો
કેમ હવે ગમતી નથી ગોકુળની ગલીયો
ઓ..ના જા ના જા, છોડી ને કાન અમને
હાથ જોડી કહું છું શ્યામ તમને
Video Song : Naja Naja Chhodi Ne Kan Amne
Singer : Madhuri Barot
Artist : Madhuri Barot
Lyrics /Composer : Bhagwandas Ravat
Music : Sunil Thakor & Jagdish thakor
Recording : Sv studio
D.o.p : Pankaj Vaghela
Editor : Marvel Video Tech
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Genre : Gujarati Devotional Song
Label : Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 16
@bharatravat2923
@bharatravat2923 9 ай бұрын
❤ khub saras lyrics & compose❤❤ Bhagavan das Ravat❤❤🎉🎉
@laxmanbharwad1374
@laxmanbharwad1374 9 ай бұрын
જય દ્વારકાધીશ બેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@salonithakorofficial2510
@salonithakorofficial2510 9 ай бұрын
👌👌👌👌
@thakorvijay5504
@thakorvijay5504 9 ай бұрын
Suparb
@shrirambhaijoshi759
@shrirambhaijoshi759 9 ай бұрын
Jay Shree krishna
@sudhatripathi1677
@sudhatripathi1677 9 ай бұрын
Awesome voice madhuri ji 🙏🏼
@vishalravatofficial4861
@vishalravatofficial4861 9 ай бұрын
જોરદાર ગીત લિરિક્સ એન્ડ કમ્પોઝ ભઞવાન દાસ રાવત
@VIJAYSINHGOL
@VIJAYSINHGOL 9 ай бұрын
super 👌🏻
@nareshparmar6767
@nareshparmar6767 9 ай бұрын
Super 🎉
@Jay_thakor_07
@Jay_thakor_07 9 ай бұрын
🎉🎉🎉❤
@sureshvaishnav7364
@sureshvaishnav7364 9 ай бұрын
Very very supar voices and lirisay khub khub Abhinadan
@AmitBarot-pn5pu
@AmitBarot-pn5pu 9 ай бұрын
Jordar singar Madhuri barot
@devrajkumarrawat368
@devrajkumarrawat368 9 ай бұрын
Nice lyrics/Composition bhai Bhagvan Das ravat
@bhagwandasrawat3025
@bhagwandasrawat3025 9 ай бұрын
Thanks Devraj bhai
@parmarmahendrakumar7223
@parmarmahendrakumar7223 9 ай бұрын
Nice Fiya 😍💞
@ramdevorchestrakanudo1419
@ramdevorchestrakanudo1419 9 ай бұрын
Jay Shree Krishna
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 41 МЛН
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 18 МЛН
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 11 МЛН
jai ambe maa - ambe maa dhun by nitin barot & jignesh kaviraj
15:25
Soorpancham Beats
Рет қаралды 2,1 МЛН
Vishal Yogi ll Tare Paisa no Power.. 2023 Live  Nehal Studio
16:33
NS Studio Official
Рет қаралды 1,2 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 160 М.
Селфхарм
3:09
Monetochka - Topic
Рет қаралды 4,6 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 179 М.
Nurbullin & Kairat Nurtas - Жолданбаған хаттар
4:05
Лето
2:20
MIROLYBOVA - Topic
Рет қаралды 779 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 1,7 МЛН