Bhai Aapdi pase APL card hoy ane ration maltu hoy .card band hoy to KYC karvu pade
@gamerboy924519 күн бұрын
Ration nathi maltu to kyc karvu pade
@r.d.rathod19 күн бұрын
KYC એ જ્યાં જ્યાં રેશન કાર્ડનો ઉપયોગ થતો હોય,, તેવી તમામ સરકારી લાભ માટે છે, એટલે રાશન ના મળતું હોય તો પણ KYC કરવું જરૂરી છે... KYC ના હોય તો રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે...
@gamerboy924519 күн бұрын
Thank you Bhai for advice
@PushpaPatel-q9m3 күн бұрын
Aadhar card pe apna mobile number link nai hai to kya kare OTP nai aata
@r.d.rathod2 күн бұрын
Gram Panchayat me Jakar KYC Karaye
@meetdobariya8777Ай бұрын
E kyc status Dicison pending batave chhe 3 divas thi , haji ketli var lagse??
@r.d.rathodАй бұрын
અત્યારે Diwali, ઓફિસો બંધ છે... ચાલુ થાય એટલે થઈ જશે...
@ankitsathvara7881Ай бұрын
Maximum 5 day thy che
@meetdobariya8777Ай бұрын
@ankitsathvara7881 thay gyu hve
@sodhadharmendrasinh1357Ай бұрын
Maru ration card ma eng+gujrati ma khoto che me ekyc kari lidhu che to aadhar card ma je name che te ration ma thai jase?
@rajendrasrimali445925 күн бұрын
Sir adhar card ration card સાથે લિંક નથી તો કેવી રીતે કરવી?
@Sanjaymakwana1437919 күн бұрын
એના માટે તમારે આધાર કાર્ડ સેન્ટર જય ને નંબર લિંક કરવાનો રહશે
@chetanpandya310721 күн бұрын
આધાકાર્ડ માં દર્શાવેલ મોબાઈલ નંબર બીજા ના આધાર કાર્ડ માં પણ છે. તેથી મોબાઈલ સીડીગ વખતે રાશન કાર્ડ નો નંબર બીજો આવે છે તેથી siding ન થતું હોય તો શું કરવું તે જણાવશો
@ravidudat823227 күн бұрын
રેશન કાર્ડ બંધ હોય તો શુકરવાનુ
@Sanjaymakwana1437919 күн бұрын
તો ઢાકણી માં પાણી લઈને ડૂબી મરવાનું 😂
@BhamarBubadiya17 күн бұрын
સુકરવાનું
@creatorking90Ай бұрын
સર મારે request જતી રય છે એવો મેસેજ આવી ગયો છે પણ માય રેશન ના એપ માં હજુ pending દેખાડે છે એ ક્યારે થય જસે.
@r.d.rathodАй бұрын
મામલતદાર કચેરીથી એપ્રુવલ આપશે, એટલે થઈ જશે.. Don't worry
@creatorking90Ай бұрын
@r.d.rathod પણ સર એ ક્યારે આપશે aproval
@ankitsathvara7881Ай бұрын
5 divas maximum thy che approve mate
@PayalVadhiya-j7eАй бұрын
OTP nthi aavto
@divyeshacharya8448Ай бұрын
Your adhar ot found in your card એવો મેસેજ આવ્યા કરે છે. તો શું કરવું
@chintankumarchunara18 күн бұрын
"Given aadhar not found in this card" Aavo Msg Aave Che To Su Karvu?
@sanjaypatel51407 күн бұрын
yes aa msg aave to su krvu ?
@ChiragParmar-sz8ztАй бұрын
Saheb jena pase Android phone nthi ae Loko kevi rite kyc kare ? Jawab jarur aapjo
@r.d.rathodАй бұрын
ગ્રામ પંચાયતમાં VCE પાસે જઈને...
@SonijigneshBipinchandhara13 күн бұрын
Aadhar face rd open thatu nathi.
@anilsolanki3715Ай бұрын
Sir ekyc print kase nikale?
@vermaanjalimukesh19872 ай бұрын
Aadharfc id open nhi ho रही क्या करे
@ankitsathvara7881Ай бұрын
Mobile settings ma jay ne permission ma jay ne camera permission allow kari do tyar pachi kyc karo
@RiyaPatel-ol4ib2 ай бұрын
2nd ration card nu karvu hoi to
@dhavalmoga825215 күн бұрын
રેશન કાર્ડ માં જેટલા સભ્યો છે એમાંથી કોઈ પણ એક જણા નું આધારકાર્ડ સાથે લિંક કરવાનું કે પછી બધાને
@r.d.rathod14 күн бұрын
કોઈ પણ એક જણાનું... હશે તો પણ બધાનું kyc થઈ જશે
@kunalshah446820 күн бұрын
My ration card is of 19 digit how to do a KYC can you please explain
@ahp.1824 күн бұрын
આ માટે નો કોઈ ગુજરાત રાજ્ય તરફથી સરકારી પરિપત્રો અથવા ઓડૅર હોય તો જણાવજો????
@Adventure.bhavann23 күн бұрын
Hosiyar no chodyo tne sikhvade ae kr ne biji bdhii methiii marya vagar
@Nathabhaishiyal-i5r2 ай бұрын
5 divas pahela kayru pn hji e kyc ma no dekhade che
@Nathabhaishiyal-i5r2 ай бұрын
3 nu thay gyu char nu hji sudhi nthi thyu thase knay
@HarshitJadav-l9g20 күн бұрын
3 member hoi Toh koi ek nu J ekyc kari Toh chale....
@r.d.rathod20 күн бұрын
તમામ સભ્યોનું કરવું પડશે....
@mihirkalani81872 ай бұрын
NA adhar issue nu solution kyo Mobile no. Link chhe to pn otp nathi avto
@mihirkalani8187Ай бұрын
@@fatimaa2316I went to a nearby shop and paid for this
@nadeemkhalani589522 күн бұрын
Iphone k ios ma aa app j nathi avti bhai sarkha video banavo
@SamrthshbhadSamrthshbhad18 күн бұрын
Bhai bdhi proses thy gy reason kad ni kyc mate pn cheli OTP nthi aavti kem
@r.d.rathod18 күн бұрын
ફરીથી ટ્રાય કરજો, બીજા દિવસે... આવી જશે
@ParshBarya2 ай бұрын
Code nahkiya pachi no aave che
@sangitarathod240116 күн бұрын
आधार फेस आईडी नो प्रॉब्लम आवे छे एप्लीकेशन
@bajrangbufff776027 күн бұрын
Flash reader does not open.
@harshrathod377317 күн бұрын
Mara tya aek manas avyo che ane aee 50 rs ma kri aapva keh che have hu 30 rs ma navo business chalu or8s 😅😂
@ChamanSingh-zo9zy2 ай бұрын
Ration vigat ma "blocked for ekyc" lakhel aave che. .
@Sonagamit-qs8ej21 күн бұрын
My ration app ma password pin nathi yad to shu karvu ? Kay rite badalvi
@r.d.rathod21 күн бұрын
મોબાઈલ નંબર પર નવો OTP લઈને Login થઈ જશે
@khyatisarees35719 күн бұрын
જો રાશનકાર્ડ માં એક પણ સભ્યનું આધાર કાર્ડ એડ કરેલું જ ના હોય તો તેને એડ કેવી રીતે કરવું?
@r.d.rathod19 күн бұрын
KYC કરશો એટલે Add થઈ જ જશે... અલગથી કંઈ કરવાની જરૂર નથી
@Sanjaymakwana1437919 күн бұрын
પેલા બધાજ ના નંબર આધાર સાથે add karva પડશે ભાઈ નહીંતર કઈ નઈ થાય 👍🏻
@Sanjaymakwana1437919 күн бұрын
@@r.d.rathodનથી થતું ભાઈ
@khyatisarees35715 күн бұрын
@@r.d.rathod નથી થતું કોઈપણ એક વ્યક્તિના નામ સાથે એક આધાર કાર્ડ એડ કરેલું હોઉં જોઈએ તો જ બીજા ના kyc થશે એવું બતાવે છે
@SanjayThakor-eb4uz23 күн бұрын
Error code - 3002 CIDR service is not available Aaa પ્રમાણે ave che last ma sir Please provide solutions ASAP
@ailmiyakadri733328 күн бұрын
Ghar na sabya ma mo.no na hoy to Kem karwanu mano ghar me 6 sabyo che pan fon ena thi 2 pase che to bija nu Kem karun
@vivekbarot920023 күн бұрын
ભાઈ કોઈ વાંધો નહિ મોબાઈલ ભલે બે જ હોય પણ બધા નંબર આધાર કાર્ડ જોડે લિંક હોય તો થયી જશે
@RathwaDevyaniАй бұрын
Sir verification code nahi aave to su krvu
@mggamer60812 ай бұрын
Sir request pending btave chhe 3 divs thi to su krvanu pls ans krjo Pls Pls Plss
@ankitsathvara7881Ай бұрын
Maximum 5 day thy che
@manishgodhani2 ай бұрын
રાસનકાર્ડ માં આધારકાર્ડ નંબર ખોટા હોય તો સુ કરવું
@Nilesh_Vadngar2 ай бұрын
જન સેવા કેન્દ્રમા જઈને સુધારવો પડશે
@VikramPatel-i5h2 ай бұрын
ઇ કે y c કરી દીધુ તેમ છતાં મામલતદાર કચેરીએ થી aproval મળતું નથી
@kishorzalavadia4032 ай бұрын
Rationcard ma mobile change' karvo hoy to shu karvu.
@rashminprajapati163921 күн бұрын
Bhai login me OTP nahi aaraha he
@gujaratapmc2 ай бұрын
ફેશ રીડર ઓપન નથી થતું
@arunparmar31692 ай бұрын
Face rd open nathi thatu
@thakorsuresh45512 ай бұрын
Application download karo
@Xiaoyancailin72 ай бұрын
Allowe dekhi jo jo
@hmdhamechaАй бұрын
કોઈ ડેટા મળ્યો નથી. આ મેસેજ આવે છે. શું કરવું જોઈએ.
@ronaksolanki420923 күн бұрын
હુ EKYC ગમે તે ટાઇમે પ્રોસેસ કરુ છુ એરર આવ્યા કરે છે તેને કેમ કરવુ રસ્તો બતાડવા નમ્ર વિનંતી કરુ છુ plz
@r.d.rathod23 күн бұрын
મોબાઈલ 5G અને વર્ઝન 7 થી વધારે હોય તેવો ઉપયોગ કરશો... તો થઈ જશે
@RathwaDevyaniАй бұрын
Sir last vado opt nhi aavto aadhar card jode nbr link che to bi
@sahilrathod33502 ай бұрын
Adhar Face I'd thi agal j nathi vadyu j nai
@rishikaramwala34982 ай бұрын
SIR HU BHARUCH THI CHHU ...HU TAME SAMJAVYA PRAMANE KARU CHHU PAN AADHAR CARD SEEDED NATHI HOTO TO TEMA SU KARVU ....MARA AREA MA CSC CERTER BIJA KOI ID THI KARE CHHE TE KAI ID HASE???
@dansangbhaibhatiya90962 ай бұрын
મારા ભાઇ આવા વિડીયો બહું જોયા પણ કોઈ વિડિયો એવો બનાવો કે જેને રેશનકાર્ડ માં આધારકાર્ડ એડ નથી પહેલા જુના રેશનકાર્ડ માં કોઈ ને આધારકાર્ડ એડ નથી એટલે પહેલા ઇ કહો રેશનકાર્ડ માં આધારકાર્ડ એડ કેવી રીતે કરવું જો રેશનકાર્ડ માં આધારકાર્ડ એડ નથી તો આ તમારા વિડિયો માં બતાવો છો કોઈ કામ નું નથી ગુજરાત માં ચાલીસ ટકા રેશનકાર્ડ માં આધારકાર્ડ એડ નથી એટલે ઇ કેવાયસી માય રેશન એપ થી થતું નથી
@Nilesh_Vadngar2 ай бұрын
જો તમારે રેશનકાર્ડની અંદર આધાર નંબર એડ ના હોય તો તમે પહેલા રેશનકાર્ડ ની અંદર તમારો આધાર નંબર એડ કરવો અને આ માટે તમારે જનસેવા કેન્દ્ર પર જવું પડશે
@hitugondaliya271716 күн бұрын
No samjai to avu j thai bhai
@pravinrohit4529Ай бұрын
Given Aadhar is not found in card.
@MahirMavani22 күн бұрын
Verification ca Code aavato nathi
@r.d.rathod22 күн бұрын
આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર પર જ આવશે...
@roshaniprajapati8797Ай бұрын
આધાર કાર્ડ અપડેટ ન હોય તો કેવાયશીથાય
@r.d.rathodАй бұрын
મોબાઈલ નંબર લીંક હોય તો થાય
@rajnipandya462419 күн бұрын
All family members nessary for profile or any one member . guide
@r.d.rathod19 күн бұрын
Only one member profile is necessary
@prakashsachdev988114 күн бұрын
રેશનકાર્ડ લિંક કુટુંબના મે ઈન સભ્યના નામે જ કરી શકાશે કે કોઈ પણ નામે થઈ શકશે? 😅
@r.d.rathod14 күн бұрын
કોઈ પણ વ્યક્તિના નામથી થઈ શકાશે
@dvpdvp403215 күн бұрын
રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોય તો ખોટા નંબર ડિલીટ કરી સાચા નંબર દાખલ કરવા શું કરવું જણાવશો
@r.d.rathod15 күн бұрын
KYC કરશો, એટલે AAdhar Number આવી જશે...
@kajaldigitalphotostudio4020 күн бұрын
સાહેબ એક માહિતી જોતી હતી. શું ઘરના બાકીના બધા સભ્યોને e-KYC કરવી જરૂરી છે. મહેરબાની કરીને જવાબ આપશોજી.
@r.d.rathod20 күн бұрын
હા, રાશન કાર્ડમાં નામ હોય તે તમામ સભ્યોનું kyc કરવું જરૂરી છે... KYC ના કારણે જે લોકો ખોટા નામ પર સરકારી યોજનાઓના લાભ અને રાશન લઈ જાય છે, તે અટકાવી શકાશે...
@ashwindhokiya1578Ай бұрын
ऐक नंबर थी घर ना लोको नू kyc करी शकाय के अलग नबंर अपडेट करवो पडे
@r.d.rathodАй бұрын
એક નંબરથી કરી શકાય
@physicalfitness68282 ай бұрын
Aadhar face rd mobile mate nakami chhe
@abbaskhanpathanb2 ай бұрын
Amare ghar na 3 manas nu nathi thayu error aave chhe