આનંદનો દિન આજ પ્રભુને સંભારવા ||ભક્તિનંદન કીર્તન ભજન ||

  Рет қаралды 270

Bhaktinandan kirtan bhajan(ભક્તિનંદન કીર્તન ભજન)

Bhaktinandan kirtan bhajan(ભક્તિનંદન કીર્તન ભજન)

Күн бұрын

#bhajan #satsangibhajanmandal #song #yt
||🙏ભક્તિનંદન-કીર્તનભજન🙏||
===========================
LIKE -SHARE - COMMENT --SUBSCRIBE
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
આનંદનો દિન આજ પ્રભુને સંભારવા
ભક્તિ અખંડ કરી પ્રભુ નહીં વિસારવા
પ્રભુ છે એક શાંતિનું સ્થાન ... પ્રભુને સંભારવા
શ્રદ્ધા અવિચળ અને પ્રેમ ભરી લાગણી
માયાનાં બંધનથી છૂટવાની માંગણી
સોંપો પ્રભુ ચરણે તમામ ... પ્રભુને સંભારવા
બેસે નવ દામ, તેવી વસ્તુ અણમૂલ છે
લેવા તૈયાર રહો, સૌ સુખનું મૂળ છે
પાપીને પણ પાવન કરનાર ... પ્રભુને સંભારવા
ત્રાજવે તોળ્યા વિના સદ‍‍્ગુરુ આપશે
વિશ્વાસ બેસે તે તો હૃદયમાં રાખશે
ભૂલે, તે પાછળ પસ્તાય ... પ્રભુને સંભારવા
વ્યાપક પ્રભુને ગણી, સૌને સુખ આપવું
નીમ ભજન કરવાનું હંમેશા રાખવું
રહ્યા નથી જગતમાં કોઈ ... પ્રભુને સંભારવા
વિષયને દુઃખ ગણી તજી દયો વાસના
ગુણાતીત બનવાની, રાખો સદા ભાવના
ત્યારે ગણાય સાચું જ જ્ઞાન ... પ્રભુને સંભારવા
સૌ ભક્તો કહે તમે, પ્રભુ નહિ ભૂલશો
ધનનો ગર્વ કરી, તમે નહિ ફૂલશો
મળશે પ્રભુ સુખનું ધામ .‌‌.. પ્રભુને સંભારવા
LIKE -SHARE - COMMENT --SUBSCRIBE

Пікірлер: 1
@dipalidayani474
@dipalidayani474 3 ай бұрын
Khub sundar 🎉🎉
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Bhagawatji No Ambo
16:31
Pujya Bhaishree Rameshbhai Ojha - Topic
Рет қаралды 8 МЛН
Ayo Maha Ochav Part 3 Gokulnathji Bhajan (Audio)
43:40
dharmesh dalal shree gokulnathji
Рет қаралды 78 М.
Shree Krushna Bhajan | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
1:03:14
Meshwa Bhakti Sangeet
Рет қаралды 990 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН