Nanpan No Nedlo (Lo-Fi Mix) - Mahesh Vanzara - Gracy Chauhan - HD Video - R Square - Jigar Studio

  Рет қаралды 17,624,067

Jigar Studio Gujarati

Jigar Studio Gujarati

Күн бұрын

Song Name: Nanpan No Nedlo
Singer & Artist: Mahesh Vanzara, Gracy Chauhan
Artist: Chini Raval
Sp. Compose: Vishnu Mundhva
Music: Dipesh Chavada
Lyrics: Paras Khit, Ramesh Vachiya
Remix: R Square
Remix Video: Ketan Makwana
D.O.P. - Edit: Montu Rajput
Director: Pranav Jethva
Producer: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio
Subscribe : goo.gl/9VtrB7​
Facebook : goo.gl/SBYrky​
Twitter : goo.gl/vUbV4Q​
Dailymotion : goo.gl/hrewCh​
Instagram : goo.gl/HRQorS​
Google Plus : goo.gl/6QQsjR​
Pinterest : goo.gl/RD2poU​
Tumblr : goo.gl/TP9hvy​
BlogSpot : goo.gl/pG2swb​
Keep in touch with us
www.jigarstudio...

Пікірлер: 2 700
@sivprasankumar-qe3bb
@sivprasankumar-qe3bb Жыл бұрын
રાત ગઈ 😞.. @ વાત ગઈ ✅️.. આતો ખાલી કહેવત છે 👉. સાહેબ 🤧.. બાકી પૂછી જુવો😏.. એક ઘાયલ દિલ ને 💔... એ રાતો 😭.. અને વાતો 👩‍❤️‍👨.. ભૂલતા.🤥. કેટલો સમય ⏲️.. લાગ્યો છે...?.. @... દિલ..❤.. થી 😞
@havaliyasagar6136
@havaliyasagar6136 Жыл бұрын
Samay nahi bhulavu impossible che 😢
@rohanpanchasara5562
@rohanpanchasara5562 Жыл бұрын
💯...Saci vat Che mara Bhai
@ITSSCIENCE1
@ITSSCIENCE1 Жыл бұрын
Love ma pado Aetle khbar pade Bhai 100% dhayal Aashiq Se Mari Jem ❤😢😊
@alpeshkumar5563
@alpeshkumar5563 Жыл бұрын
❤❤
@theamazingexperiment1094
@theamazingexperiment1094 Жыл бұрын
ભૂલતો થી એજ તો વંધો છે ભાઈ
@Bharat-lg7oj
@Bharat-lg7oj 2 жыл бұрын
કોઈ દીવસ ભગવાન મળશે તો એટલું જરૂર પૂછીશ કે જે મને ગમતું હતું એ બીજા ના નશીબ માં લખવું જરૂરી હતું 😭😭😭😭😭miss you જાનવી 😭
@vagheladhavalsinh3912
@vagheladhavalsinh3912 2 жыл бұрын
Miss you too
@Dipakparmar1994
@Dipakparmar1994 2 жыл бұрын
I sad for this comments...
@nadimhamidani7650
@nadimhamidani7650 2 жыл бұрын
સાચી વાત છે ભાઇ સેમ પીસ
@nadimhamidani7650
@nadimhamidani7650 2 жыл бұрын
સેમ પીસ
@dipakchaudhari0682
@dipakchaudhari0682 9 ай бұрын
ગાયલ દિલ..
@Devayatbhai_khavad_page
@Devayatbhai_khavad_page 2 жыл бұрын
કોણ કોણ ઈચ્છે છે કે આ ગીત નો ભાગ 2 પણ બનવો જોઈએ ❤️
@surashbhaivalmik8256
@surashbhaivalmik8256 2 жыл бұрын
Same to you 🙋‍♂️
@gohilrajbha3584
@gohilrajbha3584 2 жыл бұрын
Nana
@hiteshparmar7824
@hiteshparmar7824 2 жыл бұрын
Same to you
@mayurcreation111
@mayurcreation111 2 жыл бұрын
🙋‍♂️
@jasrajsumniya5333
@jasrajsumniya5333 2 жыл бұрын
👍🏻
@p.seditinghd2778
@p.seditinghd2778 2 жыл бұрын
Bhai hu haal Canada rahu Chu pan hu aa geet roj sambhlu chhu
@ekvardilthimojma3048
@ekvardilthimojma3048 Жыл бұрын
આ ગીત બધાને પોતાના બાળપણના પ્રેમની યાદ અપાવી દે છે સાચું ને ભાઈ❤😊
@valakrushnsinh108
@valakrushnsinh108 2 жыл бұрын
aava gujrati song hoi to hindi kon sambhde
@r.vmaher2720
@r.vmaher2720 2 жыл бұрын
100% bhai....👍🏻❤️❤️😍😘
@katakadirizwankhan7535
@katakadirizwankhan7535 2 жыл бұрын
100%
@Vishal_goswami9009
@Vishal_goswami9009 2 жыл бұрын
Yas 100000000000000%
@_majnu2262
@_majnu2262 2 жыл бұрын
Jordar bruuh 🌸❤️💫
@Kamlesh_2038
@Kamlesh_2038 2 жыл бұрын
Barobar chhe
@parmarjogaddas6536
@parmarjogaddas6536 2 жыл бұрын
અત્યાર સુધી નું બેસ્ટ માં બેસ્ટ ગુજરાતી સોંગ સે 💫🦅
@arpitdarji7310
@arpitdarji7310 2 жыл бұрын
100%
@GJVN-tv4oj
@GJVN-tv4oj Жыл бұрын
💯
@saniyasaniyahareshbhai1349
@saniyasaniyahareshbhai1349 Жыл бұрын
Sachi vat che❤
@aetasarvankumar6832
@aetasarvankumar6832 Жыл бұрын
100%
@dineshparmar6481
@dineshparmar6481 Жыл бұрын
❤❤❤
@nagjirayka5464
@nagjirayka5464 2 жыл бұрын
સાચા પ્રેમ ને દુનિયા ક્યારે સ્વીકારતી નથી 😊 3:50 2:28
@Thakorsa-nv8pn
@Thakorsa-nv8pn Жыл бұрын
મેં ધણી બધી કોમેન્ટ વાંચી પણ તે કીધું એ સાચું ભાઈ
@rohit..bamaniya..2507
@rohit..bamaniya..2507 Жыл бұрын
Ha bhai..
@RaviAjitbhai
@RaviAjitbhai Жыл бұрын
ससीवात छे भाय
@dineshprajapati1066
@dineshprajapati1066 Жыл бұрын
😢
@BhavinDangi
@BhavinDangi Жыл бұрын
Sachi vat kahi bhai🤝😔
@SunilGaming_01
@SunilGaming_01 Жыл бұрын
જેનું આ ફેવરિટ ગીત હોય એ લાઈક કરો ❤
@MUNNA_GAMING_WORLD
@MUNNA_GAMING_WORLD 9 ай бұрын
Bhai free fire khel te ho
@MUNNA_GAMING_WORLD
@MUNNA_GAMING_WORLD 9 ай бұрын
My favourite song ❤❤
@BharatbhaiAndani
@BharatbhaiAndani 7 ай бұрын
Maru gir Caver be
@RathodParamvirsinhji
@RathodParamvirsinhji 5 ай бұрын
🥺💯🫀❤️‍🩹🥺🖤💓
@MittalJadav-z1d
@MittalJadav-z1d Жыл бұрын
યાદ આવી જાય છે આ ગીત ને સભળી ને જૂની વાતો 😢😔 ગજબ છે નશીબ નો ખેલ દિલ જે ના થી વધુ પ્રેમ હોય એનેજ નશીબ માં હોતા નથી 😢🥺🥀💔
@darbar_gaming_00.1
@darbar_gaming_00.1 9 ай бұрын
Right 😢💔💔💔
@IMkirtan
@IMkirtan 9 ай бұрын
ડીલ ❤ થી હાચી વાત 🫶🏻🙌🏻🦾
@RKS.966Rajsamand
@RKS.966Rajsamand 6 ай бұрын
Jeise mein nahin hun uski fikart mein 🥲
@rohitsolanki89425
@rohitsolanki89425 2 ай бұрын
Ek dam sachi vat ❤❤😂😂😂
@Bhemavedu
@Bhemavedu 2 ай бұрын
Dil ne touch kare jay chhe a song😥😢😢
@damagegamar2136
@damagegamar2136 2 жыл бұрын
#.અમુક ગુજરાતી સોન્ગ થી કંટાળો આવે પણ આ સોન્ગ એ પણ lo-fi માં અલગ લેવલ યાર . દિલ માં ઉતરી જાય..💗
@brownboy3672
@brownboy3672 2 жыл бұрын
Sachi vaat bhai
@m.rrajchunara3805
@m.rrajchunara3805 2 жыл бұрын
Ha bhai ha 😊😊
@kuldipahir7603
@kuldipahir7603 2 жыл бұрын
Right
@vivekdabhithakorofficial9870
@vivekdabhithakorofficial9870 2 жыл бұрын
Ha
@rakeshkundiya99
@rakeshkundiya99 2 жыл бұрын
Khare khar bhai bau j mast laage che aa song ✨✨❤️❤️
@subhash_toyata___official
@subhash_toyata___official 2 жыл бұрын
દિવસ માં એક વાર તો સાંભળવું જ પડે ખૂબજ સરસ સોન્ગ બનાવ્યુ સે ભાઈ બૂમ બૂમ 😎
@jaymincudasma8749
@jaymincudasma8749 2 жыл бұрын
Hav hachi vat ho bhai...
@subhash_toyata___official
@subhash_toyata___official 2 жыл бұрын
@@jaymincudasma8749 હા ભાઈ
@veerofficial3552
@veerofficial3552 2 жыл бұрын
હું તો દરોજ 5વાર સાંભળું છું
@govindpattni1079
@govindpattni1079 2 жыл бұрын
10 var sambharu chhu
@ankushray7366
@ankushray7366 2 жыл бұрын
@@subhash_toyata___official qqq
@sandipdungari3006
@sandipdungari3006 2 жыл бұрын
આટલું જોરદાર સોંગ ગુજરાતીમાં હોય તો પછી હિંદી ગીતો કોણ સાંભળે વાહ મારુ ગુજરાત વાહ મહેશ વણઝારા
@rupeshwagh3574
@rupeshwagh3574 2 ай бұрын
હા હો સાચી વાત છે 💯 હિંદી ગીતો તો ખાલી બે ત્રણ મિનિટ સુધી જ સારા લાગે અને એમાં અમુક એવા જ ગીતો ખાસ હોય
@devramkordiya
@devramkordiya 2 жыл бұрын
Traveling + earphones + close eye+ feeling 🤗
@m.rcreations7362
@m.rcreations7362 2 жыл бұрын
@devramkordiya
@devramkordiya 2 жыл бұрын
@@chauhanvivek2064 are Yar બસ ma hato 🤣
@kishankatara6121
@kishankatara6121 2 жыл бұрын
@@m.rcreations7362 इ
@shankarpadiyar7027
@shankarpadiyar7027 2 жыл бұрын
Love From Rajasthan 😘❣️
@djbhagyesh
@djbhagyesh 2 жыл бұрын
Ha bhai right kevani vat kai didhi tame
@vishuu8055
@vishuu8055 2 жыл бұрын
● હો સાત જનમ ભેળા રેશુ કોલ રે દીધાતા... ...................જુદા નઈ પડીએ એવુ રે કેતાતા● ● હો તારા આવવાની રાહ જોઇ બેઠો પાતલડી.. ................ભુલી ગઇ માલણ મારા પ્યારને ● 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
@vishuu8055
@vishuu8055 2 жыл бұрын
Heart ❤ touching 💙 line 😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔
@narvatvasaiya8803
@narvatvasaiya8803 8 ай бұрын
😢
@rajurathod1246
@rajurathod1246 2 жыл бұрын
मै mp से हु पर ये वाला सोंग बहुत मस्त लगा सच मे यार गुजरात मे कड़क 🎵 song है i love you❤ भाई जान 🥰🥰🥰🥰🥰🥰
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👍❤
@Jatmuch
@Jatmuch Ай бұрын
Thenks
@AsadPathan-iq9ir
@AsadPathan-iq9ir 11 ай бұрын
તારા માટે કર્યો 😒 જે ઇંતેજાર ઈ કઈ રીતે ભૂલું 😔 તને ☝️ જે કર્યો પ્રેમ ❤️ એ કઈ રીતે ભૂલું થયાં કેટલા જગડા ને વાદ વિવાદ 😔 પણ સાથે વિતાવ્યા જે પલ એ કેવી રીતે ભૂલું ☹️ વીતે ભલે વર્ષો તારી👰🏻 જુદાઈ માં પણ એ પહેલી મુલાકાત કેવી રીતે ભૂલું 😏 તુજ ☝️ મારો જીવ તુજ મારી જિંદગી તુજ મારી દુનિયા 🌍 હવે તુજ બોલ 😒 તને કેવી રીતે ભૂલું પાગલ 😔 દિલ ❤️થી 𝚖𝚒𝚜𝚜 𝚢𝚘𝚞 𝚖𝚊𝚛𝚒 𝚍𝚒𝚔𝚞 😭 ☹️ 🖤 🥀 mr pathan
@duleragautam1147
@duleragautam1147 2 жыл бұрын
સાચેજ આ સોન્ગ કોઈ અલગજ દુનિયા માં છોડી જાય છે, i miss my all friends and my bestie
@veerc2295
@veerc2295 2 жыл бұрын
I am in Russia now and I listen this song . Superb song miss Gujarat
@mjeditz6435
@mjeditz6435 2 жыл бұрын
kzbin.infoV0lOL5FC5Pc?feature=share
@mjeditz6435
@mjeditz6435 2 жыл бұрын
Check this one
@sureshsojitra2229
@sureshsojitra2229 Жыл бұрын
😅😅😅😅
@sureshsojitra2229
@sureshsojitra2229 Жыл бұрын
😅😅😅😅
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Kodhv 🪔⭐👣
@nemaramnemaram2015
@nemaramnemaram2015 2 жыл бұрын
I'm from Rajasthan 👍 awesome Gujarati songs 🙏🙏 khamma ghani
@rathodkalusinhrathodkalusi9735
@rathodkalusinhrathodkalusi9735 Жыл бұрын
જોરદાર સંભળાય છે ભાઈ ભકકમ છે
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👍❤
@thegujjugamer9791
@thegujjugamer9791 Жыл бұрын
Raam raam sa jay mataji fr Gujarat
@jay_shee_chamunda_maa
@jay_shee_chamunda_maa 2 жыл бұрын
ગુજરાતી song તો ઘણા છે પણ આ song સાંભળવામાં ઘણો આનંદ આવે છે...❤️..
@KevalBaravad-w1v
@KevalBaravad-w1v 3 ай бұрын
2:34 2:36 2:36 2:37 2:43 2:43 કે વલ
@VickyMalivad
@VickyMalivad 5 ай бұрын
નસીબ ના ખેલ છે યાર 😢😢😢😢
@hemrajthakor111
@hemrajthakor111 2 ай бұрын
કોને એવું લાગે છે કે આ થોડું થોડું ગીત સેમ એમની લવસ્ટરી જેવું જ છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Allinone1s7
@Allinone1s7 2 жыл бұрын
hu Gujarat thi chu.. rajkot hu brazil rv chu hu roj aa song vagadu ahiya na loko pn slow mosam ma dance kare nice song mane Gujarat ni yad aavi jay se jay garvi gujrati i love may india🇮🇳 miss you all.....
@BariaVanaraj
@BariaVanaraj 2 ай бұрын
❤❤
@yashvantrawal67
@yashvantrawal67 2 жыл бұрын
I lived in USA 🇺🇲 but this song make me happy every day! I would love to listen it! Lot's of love From United States 🇺🇲!
@studentlife4480
@studentlife4480 Жыл бұрын
Love india
@evogunstar
@evogunstar Жыл бұрын
gujrat ❤❤
@HardikChauhanff
@HardikChauhanff Жыл бұрын
👍 gud❤
@Arvindkumar-ly4qd
@Arvindkumar-ly4qd Жыл бұрын
​@@HardikChauhanffप😊😊
@ajthakor909
@ajthakor909 Жыл бұрын
Foreigner girl' maate Gujarati sambhde chhe bhai 😂
@bhavishypanchal2365
@bhavishypanchal2365 2 жыл бұрын
Aa song nu to addiction thai gayu che divas ma 3-4 vaar to sambhali j lau chu...😍✨
@bvworld2467
@bvworld2467 Жыл бұрын
અમેરિકા માં પણ આ સોંગ સાંભળું છું 😊😊
@HiteshYagnik
@HiteshYagnik 5 ай бұрын
સમાન હુ પણ લંડન મા ગીત સાંભળો
@HiteshYagnik
@HiteshYagnik 5 ай бұрын
જય હાટકેશ્વર મહાદેવ
@ITZ_250_BIKER_93
@ITZ_250_BIKER_93 5 ай бұрын
Me thodu tane amerika ma Jova kidhelu bhai...😂
@vijaysinhrathod3193
@vijaysinhrathod3193 5 ай бұрын
હું તાંઝાનિયા થી સાંભળું છું.😅
@MrMerElectronicsWorld
@MrMerElectronicsWorld 5 ай бұрын
I'm watching China's 😂😂
@m.juned5624
@m.juned5624 Жыл бұрын
આ ગીત સાંભળીને મને મારા પ્રેમ ની યાદ આવી ગઈ ❤️❤️❤️
@roster603
@roster603 2 жыл бұрын
સાલુ gf નથી તોય એવું લાગે કોઈ એ દગો કર્યો .આ ગીત સાંભળી ને 😂😂😂
@atulgoswami6599
@atulgoswami6599 Жыл бұрын
😂😂😂
@nikhilParmar-qg6zg
@nikhilParmar-qg6zg 7 ай бұрын
Right 😂😂
@jaydipmaghrola1097
@jaydipmaghrola1097 7 ай бұрын
Sem problem 😅
@D.P.-Patani
@D.P.-Patani 7 ай бұрын
Yaar ekdam se Dil ki baat kar di 🤔😮😮😮
@NiravParmarniravrajput
@NiravParmarniravrajput 6 ай бұрын
Mare pn ammj chha Bhai 😂😂
@jayjay8405
@jayjay8405 2 жыл бұрын
Kon kon aa geet varamvar sambhade se 💗😘🥰❤️
@vivekdabhithakorofficial9870
@vivekdabhithakorofficial9870 2 жыл бұрын
Ha
@abhaybambhaniya1967
@abhaybambhaniya1967 8 ай бұрын
Hu
@SanjaymavjibhaiDantani-eg8rn
@SanjaymavjibhaiDantani-eg8rn 7 ай бұрын
hu
@parmardinesh-br9be
@parmardinesh-br9be 7 ай бұрын
Tu ok we hu AA n​@@vivekdabhithakorofficial9870
@premahir9538
@premahir9538 7 ай бұрын
Hu
@nareshsolanki2407
@nareshsolanki2407 2 жыл бұрын
સ્કૂલ લાઈફ ની યાદ આવી ગઈ આ ગીત સાંભળી ને બહુ સરસ સોંગ 😘🙏
@te-uc
@te-uc 2 жыл бұрын
સ્કુલ મા આવા કાડ કરવા જાતો લાગ નય 😂😂
@rkstudiolakhani1224
@rkstudiolakhani1224 7 ай бұрын
😘😘😘😘
@sagarr_one
@sagarr_one Жыл бұрын
Ae 1st dhoran thi j mari life bani gai hati ..13varsh no prem 13 divash na khatam tai gyo 😢💔.ane.aena gya pachhi aje a varsh thai gyu ..💔.....this song Hits different.....
@BaraiyaKing-uc4lc
@BaraiyaKing-uc4lc 11 ай бұрын
Same story 10th no prem hato but have 1year thay gyu bas 1month ma block kari didho 😢😢
@AkhilKalariya-jv4ck
@AkhilKalariya-jv4ck Жыл бұрын
અખીલ કાલરીયા મને આ સોંગ જીવથી વાલુ છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AkhilKalariya-jv4ck
@AkhilKalariya-jv4ck Жыл бұрын
મારી ઈશુ નુ ગીત હો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@delvadiyameet9831
@delvadiyameet9831 2 жыл бұрын
Miss you manshi મારા દિલમાં હંમેશા તારિ જગ્યા છે તારા નામ થી હું ધંધો શરૂ કરિશ 😭😭 tari bov j yaad aave 6e kyare k to malsu Mari shop keshod ma hse
@sursaarawan0464
@sursaarawan0464 Жыл бұрын
I m MARWADI from Rajasthan ❤❤❤
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👌❤
@24news44
@24news44 2 жыл бұрын
ભલે મળ્યા નય પણ આજ મારી પાછે કોય ને યાદ કરવા નુ કારણ તો છે જો આ ગીત તારા સુઘી પહોચી ગયુ હોય અને જો આ કોમેટ તુ વાંચતી હો તો અેટલુજ કવ છુ ભગવા તને તારી ફેમલી ને હંમેસા ખુસ રાખે bbb
@nareshchitroda6117
@nareshchitroda6117 2 жыл бұрын
Bas bhai bas tama to ઘાયલ લાગો cho😭
@vivekdabhithakorofficial9870
@vivekdabhithakorofficial9870 2 жыл бұрын
@@nareshchitroda6117 super 👍🏻
@Ujjaval.Devipujak
@Ujjaval.Devipujak 5 ай бұрын
Bhai bhai ❤
@Alpesh_Creation_24
@Alpesh_Creation_24 Жыл бұрын
કેટલાય ગીતો સાંભળ્યા પણ આ સોંગ જેવું તો એકેય નય love lofi song 🖤 દિલ માં ઉતરી ગયું હો ભાઇ ❤😢 miss song bhai 😢❤
@ronakkavathiya4971
@ronakkavathiya4971 Жыл бұрын
હો વાલીડા ,કેમ ભુલું તને વાલમિયા હો ...હો ...વાલીડા નથી ભુલી તને વાલમિયા હો મને નાનપણમાં નેડલો કે મને નાનપણમાં નેડલો લગાડી પાતલડી ભુલી ગઈ માલણ મારા પ્રેમને હા મારા હૈયે પડ્યા આજ હેતના ઉઝરડા ભુલી ગઈ માલણ મારા પ્રેમને હો નથી ભુલી તને મારા સાયબા તારી છું ને તારી રહીશ વાલમાં હો મારા દિલનો ધબકારો કે મારા દિલનો ધબકારો થઈ ધબકતા મારા રૂદિયાની રાણી ભુલી ગઈ માલણ મારા પ્રેમને આ ...ભુલી ગઈ માલણ મારા પ્રેમને હો વાલમ તારો નેહડો નદીના કિનારે મળવા તને આવતી દૂધ લેવાના બહાને હો હો સાત જનમ ભેળા રહીશું કોલ રે દીધાતાં જુદા નહીં પડ્યે તમે એવું રે કેતા તા હો મજબુર થઈને આવી છું શહેરમાં દિલ મારૂં ધડકે તારા ગોમમાં એ જુરી જુરીને જાય છે હા જુરી જુરીને જાય છે જિંદગી આ મારી માલણ ભુલી ગઈ માલણ મારા પ્રેમને આ ...ભુલી ગઈ માલણ મારા પ્રેમને હો દિવસ લગે દોહેલાંને વેરણ કાળી રાતો કોને જઈ કહું મારા દલડાની વાતો હો ...હો ...વિખુટા પડ્યા અને વિત્યા ઘણા વર્ષો રોમ મારો જાણે હવે પાછા ક્યારે વળશો હો જુદાઈની સજા હું તો કાપું વાલમા તારા સિવાય નથી કોઈ મારા મનમાં હો તારા આવવાની રાહ જોઈ તારા આવવાની રાહ જોઈ બેઠો પાતલડી ભુલી ગઈ માલણ મારા પ્રેમને હો નથી ભુલી સાયબા હું તો તમને આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને હો આવીને લઈ જાવો મને પાછી ગોમડે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@iamkittu9066
@iamkittu9066 2 жыл бұрын
ભાઈ હું અમેરિકા માં છું પણ આપણું ગુજરાતી સોંગ સાંભળી રહ્યો છું ❤️🇮🇳
@sfrgamer1273
@sfrgamer1273 7 ай бұрын
सु काम से अमरीका मां 😊😊
@veerofficial3552
@veerofficial3552 2 жыл бұрын
હો.....હો....વાલીડા..... સો હાર્ટ લાઇન્સ❤️❤️😍😍
@KeyurBheda-n6i
@KeyurBheda-n6i 3 ай бұрын
😊😊❤❤❤❤❤
@KeyurBheda-n6i
@KeyurBheda-n6i 3 ай бұрын
લવયુ❤❤❤❤😊😊
@KeyurBheda-n6i
@KeyurBheda-n6i 3 ай бұрын
❤❤❤❤
@HR_hani_vlogs
@HR_hani_vlogs 2 жыл бұрын
આ ગુજરાતી સોંગ તો જેટલી વાર સાંભળી એમજ વધારે મઝાજ આવે હો
@Rameshvlogs143
@Rameshvlogs143 2 жыл бұрын
સરસ
@vivekdabhithakorofficial9870
@vivekdabhithakorofficial9870 2 жыл бұрын
Ha
@umangdinesh9942
@umangdinesh9942 Жыл бұрын
Ha bhai sachi vatt che
@yugparamat8014
@yugparamat8014 Жыл бұрын
Vahh mahesh bhai ❤️❤️bauj mast song che kharekhar jetlu sambhalie etlu ochu che daily 14 15 vakt sambhalu chu jay chehar ma 🙏
@eliyasmaliya8619
@eliyasmaliya8619 Жыл бұрын
पहली बार गुजराती गीत पसंद आया है ❤️❤️👍👍 सुपर
@devangthakur7012
@devangthakur7012 2 жыл бұрын
બહુ સરસ ગીત છે. બૂમ પડાવી ધી ધી હો 💯❤️✌️🥰😘🤩😍❤️☺️
@rahul_rathva_
@rahul_rathva_ 2 жыл бұрын
Now a days gujarati singers are making Bollywood level songs 🔥
@iqbalsingh5554
@iqbalsingh5554 2 жыл бұрын
I am also from Haryana but this song is touching my heart deeply.
@rahultadvi2270
@rahultadvi2270 2 жыл бұрын
Bollywood level is nothing against this
@Yogesh_mehra64
@Yogesh_mehra64 2 жыл бұрын
@user-zel rm1 he4m • 18s ago कोई इस Song का meaning हिंदी में बता सकता है मुझ ये अच्छा लगा लेकिन मेरी हिंदी भाषा है प्लीज कोई बताना हिंदी में
@thakar__vlogs
@thakar__vlogs Жыл бұрын
Bhai gujrat toh top j hoy hoo 🥀
@aetasarvankumar6832
@aetasarvankumar6832 Жыл бұрын
@@Yogesh_mehra64 ha
@parmarrajesh8469
@parmarrajesh8469 2 жыл бұрын
💖નાનપણ ની યાદ આવી ગઈ આ ગીત સાંભળીને મને ખૂબ સરસ 💏💖
@obitoofficial-x
@obitoofficial-x 2 жыл бұрын
1
@pravinlodariya9043
@pravinlodariya9043 Жыл бұрын
vaa tamarimoj❤❤❤❤ ❤❤
@babumatang2103
@babumatang2103 Жыл бұрын
kone kone kahe chhe ke aa songno 2 part banavo joiae //dil thi//♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡...................l like the song..👌🖒...........
@Khwaja_wale_786_62
@Khwaja_wale_786_62 Жыл бұрын
Me
@Admin-x8h
@Admin-x8h Ай бұрын
😅
@arunparmar493
@arunparmar493 Жыл бұрын
My favourite song 😍 Me 365 var git shbhdi yu che 😎🥺
@yournasim_01
@yournasim_01 2 жыл бұрын
From Bihar , I Hear This Song Daily 🥰❤️ The Masterpiece For Me 🥰🤗😍😚
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👌❤
@sarvesh_nayak_official_1115
@sarvesh_nayak_official_1115 Жыл бұрын
Jordar mahesh bhai gam ma padi nakya tame to🥺💓
@Tfulspiritu-m7p
@Tfulspiritu-m7p 6 ай бұрын
ગુજરાત ની ધડકન છે આ ગીત
@ramnakum7899
@ramnakum7899 2 жыл бұрын
Best ever Gujarati song in history ♥️♥️♥️♥️♥️♥️♥️♥️ Proud to be a Gujarati and Indian 🇮🇳♥️🇮🇳 જેટલું સાંભળો તેટલુ ઓછુ લાગે 🥰😘
@nileshshankar4438
@nileshshankar4438 2 жыл бұрын
આ ગીત હુ દિવસમાં 5 વાર સાંભળું. છું.💔💔💔💔💔💔
@offical__sayu__1435
@offical__sayu__1435 2 жыл бұрын
Hu to aa geet roj shambadu chu super song💙😘
@KRUNALCHAUHAN-b2f
@KRUNALCHAUHAN-b2f Ай бұрын
❤❤❤
@nikvaghela6290
@nikvaghela6290 2 жыл бұрын
Aval number nu song 6 jabarjast superb unbelievable thanks mahesh vanazara graacy
@Techno_cration-u8s
@Techno_cration-u8s 2 ай бұрын
🎉❤🎉 માણસ મજબૂત નહીં પણ, મજબૂર બન્યો છે...॥
@babumatang2103
@babumatang2103 Жыл бұрын
aa song divas ma aek var sabhalavu pde
@_its_alone.07
@_its_alone.07 27 күн бұрын
2025 માં પણ નાનપણનો નેડલો
@jani-mn4fq
@jani-mn4fq 6 күн бұрын
Ha😊😊
@pariharvinod8540
@pariharvinod8540 4 күн бұрын
I Amma back song okay
@jishgamingyt9443
@jishgamingyt9443 2 жыл бұрын
આ ગીત મારા જીવન સાથે ખૂબ જ સંબંધિત છે🥺💔
@kaushikchauhan935
@kaushikchauhan935 2 жыл бұрын
હા મારુ ગુજરાત હા....❤️❤️❤️
@rutusatiya-b5z
@rutusatiya-b5z Жыл бұрын
bhai hu khar ma rav chu Romaniya ni pase aavelu che tya pan hu aa song varamvar sambhalu chu i love this song
@KanchanMakwana-o5c
@KanchanMakwana-o5c 23 күн бұрын
Ha bhai tari shachi vat 6
@mohabbtey...9883
@mohabbtey...9883 2 жыл бұрын
I am marathi i love gujrati songs ❤❤
@tradingskills3456
@tradingskills3456 2 жыл бұрын
😍😍😍
@mohabbtey...9883
@mohabbtey...9883 2 жыл бұрын
@@tradingskills3456 😍😍😍
@thakorsakiben6474
@thakorsakiben6474 Жыл бұрын
Ohhh
@sawanchauhan8862
@sawanchauhan8862 Жыл бұрын
​@@mohabbtey...9883jjjoko
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👌❤
@shahmargi9714
@shahmargi9714 2 жыл бұрын
હા તમારું LO-Fi હા....... Revelation of Gujarat industry.. ❤️
@chauhanvivek2064
@chauhanvivek2064 2 жыл бұрын
Ha taru English! 👍
@endlesss_painnn
@endlesss_painnn 2 жыл бұрын
@@chauhanvivek2064 😂😂
@chauhanvivek2064
@chauhanvivek2064 2 жыл бұрын
Revelation no kevay tene revolution kevay madam 🙃👍
@endlesss_painnn
@endlesss_painnn 2 жыл бұрын
@@chauhanvivek2064 bhai badha tamara jeva educated nathi hota🙏😳
@chauhanvivek2064
@chauhanvivek2064 2 жыл бұрын
@@endlesss_painnn Google translate zindabad 🤣😂👍
@badbaybee9537
@badbaybee9537 2 жыл бұрын
Usually i hate gujrati songs, but this song in lofi version is lit, loved it 💕🤞🏻🔥
@damagegamar2136
@damagegamar2136 2 жыл бұрын
ꜱᴀᴍᴇ ʙʀᴏʜ
@r.vmaher2720
@r.vmaher2720 2 жыл бұрын
Yes bro
@beranijayesh5990
@beranijayesh5990 2 жыл бұрын
Supar.mahesh.byh
@bholuvaghela1204
@bholuvaghela1204 2 жыл бұрын
right
@bholuvaghela1204
@bholuvaghela1204 2 жыл бұрын
same
@VEDANTparmar1013
@VEDANTparmar1013 6 күн бұрын
Boat na head phone ma next level vibe aave bass 🥰
@Rihan_nisarta1622
@Rihan_nisarta1622 10 күн бұрын
Koni sathe tme imagine kro choo😊😊
@rajeshsinghrajput254
@rajeshsinghrajput254 2 жыл бұрын
બહુ સારું લાગ્યું આ ગીત આવા ગીતો હોય તો સાંભળ વાની પણ મજા આવે
@ghabhabhaigoletar981
@ghabhabhaigoletar981 2 жыл бұрын
વાહ ભાઈ વાહ તાજી યાદ અપાવી દિધી
@bannabapu1912
@bannabapu1912 2 жыл бұрын
આ ભાઈ ગુજરાતી ગીતો નો રંગ બદલી નાખ સે ❤️❤️
@endlesss_painnn
@endlesss_painnn 2 жыл бұрын
100%
@rajuthakor8686
@rajuthakor8686 21 күн бұрын
❤❤bhgvan aapd ne Dukhi joyi ne ek khusu aape che pn thodi var pn aapd ne to jindgi aakhi jovche yar a to na hale ne❤❤
@hirendhoriya9402
@hirendhoriya9402 Жыл бұрын
ગુજરાતી ગીત પણ આવા સરસ બને છે 👏
@charolarohit7330
@charolarohit7330 2 жыл бұрын
આેહો....... હા..... મોજ.. હા.... 💯💯🔥🔥🔥🔥🔥🔥
@amitcreations581
@amitcreations581 2 жыл бұрын
Bus aavu j rite badha Gujarati songs na Lo-fi banavta raho 🥰🔥
@bnpatel8852
@bnpatel8852 2 жыл бұрын
ભાઈ આવા જ સોન્ગ હોય તો હિન્દી ને પણ પાસલ રાખો... રોજ સાંભળું છું મજા આવે છે.... અને એ પણ ફૂલ dj માં હોય.....
@hiren842
@hiren842 Жыл бұрын
Daily 10 thi 15 var sambhalu atlu game se aa song
@sagar_gaming4577
@sagar_gaming4577 5 ай бұрын
મને જે દિવસ ભગવાન મળશે ત્યારે હું જરૂર પૂછીશ કે મને ગમતી વ્યક્તિ બીજાના નસીબ માં લખવી જરૂરી હતી Love you Batki❤️‍🩹
@anikettalpada
@anikettalpada 2 жыл бұрын
0:31 What a Goosebumps 🥰🥰👌👌❤️
@AJJU_FF_LIVE
@AJJU_FF_LIVE 2 жыл бұрын
Atare to mahesh vanzara boom padave che ho ❤️
@दरोडोडवे
@दरोडोडवे 2 жыл бұрын
Ilkopo*oupbioop
@ધરતીપુત્ર-ફ9ડ
@ધરતીપુત્ર-ફ9ડ 2 жыл бұрын
kzbin.infon5xoKzy5lZE?feature=share સસ્કાયબ કરો મિતો સપોટ કરો
@gamarmehulkumar1012
@gamarmehulkumar1012 2 жыл бұрын
FF lOVER 😍
@campar-h4c
@campar-h4c Жыл бұрын
Bhai hu Pakistan ma chu pan aa song roj shabhru chu 😎🤟🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@gokulbharvad4739
@gokulbharvad4739 10 күн бұрын
ખૂબસરસ ❤❤🎉🎉ગીત🎉🎉🎉😮😮❤❤❤
@arjunpandav6424
@arjunpandav6424 2 жыл бұрын
What a music mind blowing ✨️❤️‍🔥🥀 I think singer and musician can feel love and missing someone ✨️❤️‍🔥🥀
@priyadarshivijay9705
@priyadarshivijay9705 Жыл бұрын
હું મારી મુસાફરી દરમયાન મારી ગાડી મો આજ સોન્ગ સાંભળું છું 👍👍👍
@Dream_Big78
@Dream_Big78 Жыл бұрын
Dil jit liya❤❤
@kuldipvadi7438
@kuldipvadi7438 16 күн бұрын
Sem thyu chhe aapdi sathe 😢😢
@darpankaloya6525
@darpankaloya6525 2 жыл бұрын
I'm from Haryana but I love the music of this song so much😍😍
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👍❤
@mayurrathod6710
@mayurrathod6710 Жыл бұрын
10 ma Kari btav ne 12 ma hukzbin.infoxpzHnIV9ygw ?feature=share10 ma Kari btav ne 12 ma hu
@mayurrathod6710
@mayurrathod6710 Жыл бұрын
10 ma Kari btav ne 12 ma hukzbin.infoxpzHnIV9ygw ?feature=share10 ma Kari btav ne 12 ma hu
@rajdeepsinhdabhi3264
@rajdeepsinhdabhi3264 2 жыл бұрын
0:53 Real Goosebumps 😍😍😍
@vijaymandaliya2054
@vijaymandaliya2054 Жыл бұрын
Fjjsj h to ok ikd hi meri th episode hai ki nahi hai is undha se hi hhd hi meri dhfhd ko pyar dhh ke liye dhhf,
@vijaymandaliya2054
@vijaymandaliya2054 Жыл бұрын
Hhdhh and mummy
@vijaymandaliya2054
@vijaymandaliya2054 Жыл бұрын
Hhdnh
@zooogamingyt7316
@zooogamingyt7316 2 жыл бұрын
Bhai Mari Koi pan Malan Nathi Pan Song Sambhdvani Bau Maja Aaave yaar Gujrati Nice song🎵 🥰
@devpanchal1551
@devpanchal1551 2 жыл бұрын
દિવસ માં 4-5 વાર ના સાંમભળુ તો મજા ના આવે….❤❤❤❤🥰😍😘
@asohktalpada9209
@asohktalpada9209 2 жыл бұрын
Lvo
@rajak.rahuma.5786
@rajak.rahuma.5786 Жыл бұрын
मैं राजस्थान से हुं लेकिन इस सोंग को रोज़ सुनता हूं Love you janu 😚 ❤️👍
@prafulbhaichavda
@prafulbhaichavda Жыл бұрын
દજથઅઢી. ઠઞણિઠઞ
@prafulbhaichavda
@prafulbhaichavda Жыл бұрын
ડિઢીનઃઢઈનઅ
@gusssmmr56
@gusssmmr56 Ай бұрын
My favourite song i love gujrati song 🎉🎉❤❤😊
@gusssmmr56
@gusssmmr56 Ай бұрын
Rajsthan 🎉🎉 😊 wow 🎉
@SoldierrajRaj-uu8zs
@SoldierrajRaj-uu8zs Жыл бұрын
Me from Rajasthan but gujrati song my best song wow soo pretty 😍😘😘😘 dil khush ho jata hai kya aavaj hai ♥️♥️😊😊😊
@Mr_HIREN
@Mr_HIREN Жыл бұрын
Ooh nice 👌❤
@bhavesh_khalasi
@bhavesh_khalasi 2 жыл бұрын
Proud to be a gujarati... Bollywood na songs ne b feki de eva songs chhe bhai....
@jayujesani783
@jayujesani783 2 жыл бұрын
After listening this song I give respect to my 50Rs headphone 🤣 🤣
@chetankavethiya3043
@chetankavethiya3043 2 жыл бұрын
👍😂😜
@rahulpanchal7893
@rahulpanchal7893 2 жыл бұрын
😁
@x.vishall
@x.vishall 2 жыл бұрын
Damn!😂😂😂
@Like-Krisha
@Like-Krisha 2 жыл бұрын
Tari jem j bhai 😀
@iqfacts6056
@iqfacts6056 2 жыл бұрын
😂😂😂
@sureshloriya6704
@sureshloriya6704 2 жыл бұрын
❤So Hearts touching Song Ni Ek ek line Janat Ma Pochadi De 😍
@BhanuBaria-c1o
@BhanuBaria-c1o 2 ай бұрын
Aa song sambhalu chhe tyaare mane mara juna prem ni yaad aavi jaay chhe.miss you jinnu 🥺😔😔🥺
@Gamitbrijal
@Gamitbrijal Жыл бұрын
વાહ વાહ આ ગીત સાંભલી મજા 3:06 આવી બસ આવા જ ગીત બનવો મસ્ત આ ગીત માટે આભાર
@kaandangar09
@kaandangar09 2 жыл бұрын
અરે જમાવટ!❤️
@dheerajsinghrawat2455
@dheerajsinghrawat2455 Жыл бұрын
I'm from uttarakhand....but I love this song......
@chandresh097
@chandresh097 2 жыл бұрын
2:56 unlimited goosebumps 🤯
@JIVANVANZARA
@JIVANVANZARA 3 ай бұрын
હા..😢 ..ભાઈ ..😢તારી વાત તો સાચી છે ☑️.પણ જેને જે..@ .. જોઈયે છે ..😢તે ક્યારે નથી મળતી ,😭 . આ તો ખાલી કોઈને કઈ પણ નથી શકતા કે .
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН