નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya

  Рет қаралды 1,630,405

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya
#નરેશકનોડિયા #નરેશકનોડિયાઈન્ટરવ્યૂ
#હિતુકનોડિયા
#નરેશકનોડિયા
#મોનાથિબા
#હિતુકનોડિયાનોઈન્ટરવ્યૂ
#નરેશકનોડિયાનોઈન્ટરવ્યૂ
#મહેશકનોડિયા
#નરેશકનોડિયાફિલ્મ
#નરેશકનોડિયાસોન્ગ
#નરેશકનોડિયાનાગીતો
#નરેશકનોડિયાનુંનિધન
#હિતુકનોડિયાનીફિલ્મ
#હીતુકનોડિયાનાસોન્ગ
#visheshwithdinesh
#dineshsindhav
#dilsewithdinesh
#gujaratinews
#gujaratifilm
#gujaratisong
#ગુજરાતીફિલ્મ
#ગુજરાતીગીતો

Пікірлер: 307
@manishbauddha5372
@manishbauddha5372 Жыл бұрын
નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા હમેશ માટે અમારા દિલમાં રેહસે
@mranil2082
@mranil2082 2 жыл бұрын
આપણું ગુજરાત આવા કલાકારોને ક્યારેય ભૂલતી નથી ને ભૂલશે પણ નહિ....તમારી જોડી આવનાર જનમમાં પણ કાયમ રહે 🧡🧡
@sureshdabasara183
@sureshdabasara183 Жыл бұрын
નરેશભાઈ હર હર મહાદેવ હર દિવ્યાગંત નરેશભાઈ ની વાત સનાતન સત્ય વાત છે જે કીડી ને કણ ને હાથી ને મણ પુરૂ પાડતા હોય તેની સામે પૈસા નો ફેકાય જે ને ખરેખર પૈસાની જરૂર છે તેને આપો તે મહાદેવ ને પણ ગમશે ઑમ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ હર ઑમ નમઃશિવાય ઑમ મહાકાલેશ્વર મહાદેવ નમહઃ ઑમ જય શ્રી સેતુબંધ રામેશ્વર હર હર મહાદેવ હર
@MRBharvad-r6h
@MRBharvad-r6h Жыл бұрын
કોઇ નૂગરો હોય જે આ ઇન્ટરવ્યુ સાંભળીને ભાવુક ના થાય!!!!! ❤
@nixanpatel4905
@nixanpatel4905 3 жыл бұрын
માનનીય શ્રી સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ બંધુ બેલડીને શત શત વંદન. 🙏 🇳🇪 🕉️ જય હિન્દ 🕉️ જય ભારત 🚩 🇨🇦 🙏
@sanjaychaudhari-vu3mb
@sanjaychaudhari-vu3mb 6 ай бұрын
એક સમય હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો જોવા માટે થીએટરોમાં પડાપડી થતી
@CookingCafe
@CookingCafe 3 жыл бұрын
જતા જતા તમે દાન વિશેની અણમોલ વાત કહી.ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્વીકારવા જેવી જ વાત છે....ખૂબ જ સરસ વ્યક્તિત્વ નરેશભાઇ નું..ખૂબ સરસ વિચારો..
@BharatPatel-xe9mi
@BharatPatel-xe9mi 2 жыл бұрын
એક મહાન વ્યક્તિત્વ સેલ્યુટ મહેશભાઈ
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 жыл бұрын
નરેશભાઇ તમે કીધેલી છેલી વાત બહુ જ સાચી અને સત્ય વાત કરી
@ramjishamliya6509
@ramjishamliya6509 3 жыл бұрын
નરેશ કનોડિયા સાહેબ આપનો નામ ગુજરાતી ફિલ્મો મા હમેંશ ની માટે અમર રહેશે...you are best actor all time in gujarati Movies...❤️❤️❤️
@rupeshpandya3834
@rupeshpandya3834 3 жыл бұрын
મહાન અભિનેતા નરેશ કનોડિયા ને સત સત નમન. ઓમ શાંતિ 🙏🙏🙏
@mangalsinhmakwana355
@mangalsinhmakwana355 3 жыл бұрын
TIGER ABHI ZINDA HAI .....LOVE YOU MAHESH ND NARESH FOREVER MISS YOU SO MUCH .........😢😢
@dineshranarana7440
@dineshranarana7440 3 жыл бұрын
નરેશભાઈ કનોડીયા જેમાં વિશે કીધું બહુ સાચી જ વાત છે
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 жыл бұрын
Nareshbhai a interview ma bilkul adambar vagar sachi rite interview apyo....Bane Bhaio vachhe nu bonding to zordar hatu...pan kutumb mate pan atalo j prem hato....A Ahmedabad ma hoi tyare amani pase help mangva avnar loko ne amane khali hathe java nathi didha....Common men jyare paisa kharchi ne amani films jova jata a badha ne puru valtar maltu...means potana dukh dard bhuli ne films joi ne recharge thai jata.... Down to Arth akhu kanodiya family che....Dholiwood films na a Amitabh hata....Bane Bhaio matra sadehe nathi....Baki Amar che ane rahese 🙏🙏🙏Amne Shradhhanjali na hoi.... Salute hoi🙏🙏🙏👍👍👍💐💐💐
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@sonamodisonamodi2732
@sonamodisonamodi2732 3 жыл бұрын
नरेश भाई नो interw ,,,एक दम owsam। छे,,, इमने एमनी, खुली ने वात करवा नी chhtaa थी दिल जीती लीधू,,, गुजराती फिल्म जगत ना ह्यदय सम्राट ने। दिल थी ❤️। सलाम ❤️❤️
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 жыл бұрын
મારી ઈશા સે નરેશ દાદા ની ફિલ્મ બનાવવાની પણ સગવડે જરૂર બનાવીશ
@ketanbhai2652
@ketanbhai2652 10 ай бұрын
Ii
@ramilabenparmar8882
@ramilabenparmar8882 3 жыл бұрын
વાહ કાકા વાહ સલામ છે તમને વંદન કરું છું તમને કે આટલી ઊંચાઈએ પહોંચવા છતાંય તમે તમારી ગરીબીના દિવસો ભૂલ્યા નથી અહંકારની એક બુંદ પણ ઊડતી નથી કનોડાગામ નું ગૌરવ છો તમે કાકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@vinodchaudhary1578
@vinodchaudhary1578 3 жыл бұрын
Kanoda gam nu nhi gujrat nu gurav hata naesh sir om shanti
@jayantiparmar6495
@jayantiparmar6495 3 жыл бұрын
ભગવાન ને પૈસા ની શી જરૂર? કોઈ માણસ ના કામમાં આવે એવી જગ્યા એ દાન કરો,એક દમ પ્રેક્ટીકલ વાત કરી, મને ખૂબ જ ગમી, વાહ!
@nareshgor5959
@nareshgor5959 3 жыл бұрын
On Santi
@athalrana6743
@athalrana6743 2 жыл бұрын
Free Ca
@hirajithakor3536
@hirajithakor3536 Жыл бұрын
@@athalrana6743 3 cw
@DhansukhgavaGava
@DhansukhgavaGava 2 жыл бұрын
નરેશ ભાઈ ના ત્રીજા ભાઈ વિષે માહિતી આપી હોત તો સારું થાત
@hiteshthakkar5961
@hiteshthakkar5961 3 жыл бұрын
માં વિષે સાંભળીને ઘણું દુખ થાય છે, ખરેખર માં વિના સુનો સંસાર
@baktaverkarani1852
@baktaverkarani1852 3 жыл бұрын
OM SHANTI MAHESH N NARESH KANODIA
@shyamkahar6583
@shyamkahar6583 2 ай бұрын
Ek dum saacho original kalakaron ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@m.husaincareer8552
@m.husaincareer8552 3 жыл бұрын
Sir gujarati muslim chu.....naresh kanodiya ni film 1995 thi joto aavu chu....temni humanity mate ane koi dharm jaat paat vagar nu raday thravta che...rip...
@ashishdeshmukh6244
@ashishdeshmukh6244 3 жыл бұрын
सर आपका इंटरव्ह्यू देखने बाद आपको दिलं से सेल्युट ...,....👍👍👍🙏🙏🙏🙏🙏 आशिष देशमुख
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 Жыл бұрын
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી
@shilpeshrathod4771
@shilpeshrathod4771 2 жыл бұрын
Naman
@BT-md5bf
@BT-md5bf 16 күн бұрын
Vah naresh bhai chheele bahuj saras vat kahí 👍👍❤❤❤
@shyamkahar6583
@shyamkahar6583 2 ай бұрын
Kanodiya brother is a great 👌👌👌👌👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@thetygra
@thetygra 3 жыл бұрын
Tiger Abhi zinda he hamare Dil me Miss you
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 3 жыл бұрын
વાહ નરેશભાઈ સરસ વાત કરેલી. અભિનંદન.
@ram.thakoragol6162
@ram.thakoragol6162 3 жыл бұрын
ખુબ સરસ. અને સાચી વાત છે કે દાન ની જરુરત ભગવાન ને કે માતાજી ને જરુર નથી કોઈ ગરીબ કે ભુખ્યા ને દાન આપવું જોઈએ
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
7h
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
3
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
66
@ajaypanchal4153
@ajaypanchal4153 2 күн бұрын
I love and respect MAHESH-NARESH Jodi ❤ They are not only artists but ANGELS also.❤🙏👍
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 3 жыл бұрын
Naanpan ma Naresh kanodiya Ghani filmo Joyeli che waah kanodiya saheb Jay Hind Jay Bharat Ram Ram
@prof.dr.rajaniyer140
@prof.dr.rajaniyer140 3 жыл бұрын
Bapu, JSK, Mota bhai Lt.Resp. Maheshbhai nu interview muksho please...
@vstivsti2766
@vstivsti2766 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭
@bhaveshprajapati1
@bhaveshprajapati1 3 жыл бұрын
RIP..... Aap ni dan karva ni vat ne ame pan aamara jivan ma utari chu.......
@dushyantbhatt343
@dushyantbhatt343 3 жыл бұрын
Bhai, Nareshbhai ane Maheshbhai, safdta ni aatli sidio chadya pacchi pan aatla jamin sathe jodayela rahya e sanskar chhe, Gujarat ni aa praja ne pan sat sat naman ke jemne jamin par sangharsh karnara aa be mahan manso ne mathe rakhi maan sanman aapyu..... ane chhelle..... Mahadev Harrrrrrr e to bhai Bholenath na bhakat no j aavo naad kari sake....... banne ni aatma ne bhagvan shanti arpe ane aa j gujarat ma fari janmi seva kare evi prathna....
@ketanraychand4863
@ketanraychand4863 2 жыл бұрын
Legend is never daie. Dount to urth Naresh Sir. You are my ideal. My favorite superrstaar miss you so much Sir. 😪😪😪
@Devanshi_bloggers
@Devanshi_bloggers 3 жыл бұрын
Koi pan godfather vina ..Film ma taki rhewu ..bhu moti waat chee..Naresh knodiya ye sabit karyu ke mahenat 5hi kashupan kari shkay chee.❤️☝️👍
@jashvantdabhi7154
@jashvantdabhi7154 3 жыл бұрын
Naresh bhai. Tamaro. Etrvyu. Anne. Gamyo. Khub. Sarah vat. Kari. Para ntu .atla .Mota .mega .mileniyamyam. Super .star .Banya. Satatame Tamra. Badpanni. Garibi. Na. Divaso. Ne. Bhulya. Nathi
@haroonshaikh9
@haroonshaikh9 3 жыл бұрын
Love you...miss you....great Maheshbhai_Nareshbhai....RIP.
@kalpeshparmar9462
@kalpeshparmar9462 3 жыл бұрын
Legend of Gujarati film
@સવારામસાંખટ
@સવારામસાંખટ 3 жыл бұрын
સવારામસાંખટ ભજનીક મોટાપીપળવા,જયરામાધણી
@balwantrajnayak4468
@balwantrajnayak4468 3 жыл бұрын
સર, તમે તો જોરદાર ઇન્ટરવ્યુ લો છો!
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@rajugoswami4962
@rajugoswami4962 3 жыл бұрын
100 times salute To our naresh bhai
@kirit_patel3636
@kirit_patel3636 3 жыл бұрын
નરેશ ભાઇ .મહેશ ભાઇ ની જોડી રામ લક્ષમણ ની જોડી હતી .....તેમની તો વાતજ અલગ હતી તેમની સાથે નો 13 સાલ પહેલા નો ફોટો આજે પણ મારી દુકાનમાં છે....
@zalachetansinh3244
@zalachetansinh3244 Жыл бұрын
Kanoda...gam.nareshbhai..ye.hospital.bannavise.
@arvindvaniya2909
@arvindvaniya2909 3 жыл бұрын
Saras interview che Naresh bhai
@bhai5948
@bhai5948 2 жыл бұрын
👍🏼👍🏼🌷👌🏼👌🏼
@mehrunissacharaniya1315
@mehrunissacharaniya1315 3 жыл бұрын
May his soul rest in eternal peace, Aameen
@00DP
@00DP 3 жыл бұрын
Mahesh Naresh are worthy to get Padma Bhushan at least
@lalitmandli8816
@lalitmandli8816 3 жыл бұрын
Love you very much Shree Naresh Kanodiya saheb 🌹🥰❤️🙏
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 жыл бұрын
Salute to Naresh Sir
@manishapunambhairana8432
@manishapunambhairana8432 3 жыл бұрын
Great👍 super star of Gujarati entertainment world
@khushitjaina-1194
@khushitjaina-1194 2 жыл бұрын
Bhagvan Naresh bhai Kanodia ni aatma ne Shanti aape 🙏❤️
@javanithakor6604
@javanithakor6604 3 жыл бұрын
🎻🎤🙏🙏
@hemakatara2430
@hemakatara2430 3 жыл бұрын
Bhgvan mahesh & naresh kanodiyaa bnne bhai ni aatma ne shanti aape ane aemnaa parivar aa dukh sahan krva ni shakti aape aevi mari prabhu ne parathnaa 🙏🙏🙏
@maadev9240
@maadev9240 3 жыл бұрын
Wah bapu
@manishamomaya2975
@manishamomaya2975 3 жыл бұрын
બધા ના દિલ માં આ જોડી કાયમ અમર રહેશે...પુરાય ન એવી ખોટ પડી...પરિવાર ને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે....ને એ બધું બેલડી ની આત્મા ને પ્રભુ શાશ્વત સુખ અર્પે
@vitthalbhaipatel2502
@vitthalbhaipatel2502 2 жыл бұрын
Very much useful to progress wanting personals.
@parmarganpat2119
@parmarganpat2119 2 жыл бұрын
Naresh and mahesh kanodiya dono mahaan insaan the gujraat ka gaurav i miss dono bhai dil se namaskaar karta hun
@parmarramesh8970
@parmarramesh8970 3 жыл бұрын
નરેશ કનોડિયા, રહેશે સદાય સ્મરણ મા ।
@shekh__________001
@shekh__________001 3 жыл бұрын
નસરૂદીન
@shekh__________001
@shekh__________001 3 жыл бұрын
નસરૂદીન
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 жыл бұрын
Really Motivational Speech
@SanjayKumar-jg7uv
@SanjayKumar-jg7uv 3 жыл бұрын
👍👍👍🙏🙏🙏
@samirjoshi5257
@samirjoshi5257 25 күн бұрын
૧૯૬૮ માં સિદ્ધપુરમાં કોલેજ મહેશભાઈ નો પ્રોગ્રામ જોયેલો. તિતલી ઉડી ઉડ‌જોચલી
@mukeshprajapati1768
@mukeshprajapati1768 3 жыл бұрын
I miss u sir...really bahuj saras motivational speech aapi sir...
@Mirnakrish
@Mirnakrish 3 жыл бұрын
He is superstar of gujrati cinema ❤️
@SBgujarativlogs23
@SBgujarativlogs23 2 күн бұрын
દોસ્તો નરેશ કનોડિયા ના ઘર અને ગામ નો પુરો વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર મુકેલ છે તમે જોઈ શકો છો
@devendrachavda4797
@devendrachavda4797 2 жыл бұрын
The Great 👌👌👌👌
@gajendrapandya9857
@gajendrapandya9857 Ай бұрын
સ્વર્ગમાંથી બનેલી જોડી મહેશ કનોડીયા નરેશ તમે જે ઇન્ટરવ્યૂ હતું તે મને ખૂબ જ ગમ્યું છે ભાઈ આવા મહાન હસ્તી નું ઇન્ટરવ્યુ લીધું તે બદલ ખુબ ખુબ આભાર❤❤❤❤❤❤
@vishalkhakhla3532
@vishalkhakhla3532 2 жыл бұрын
Good interview
@rajeshparmar6000
@rajeshparmar6000 3 жыл бұрын
75 વષૅ લાગતા નથી
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 2 жыл бұрын
મહાદેવ હર,,,
@zalajitendrasinh1059
@zalajitendrasinh1059 3 жыл бұрын
Naresh kanodiya mara mate supreme ⭐start che
@zalajayraj9626
@zalajayraj9626 Жыл бұрын
નરેશ કનોડીયા અમારા બાજુના ગામના જ છે.અમારા ગામ સુણસર માં પણ ઘણી વખત આવેલા છે.અને અમારી સ્કૂલમાં પણ સારૂ એવું દાન આપેલું છે. અને કનોડા ગામમાં પણ નરેશ મહેશ દવાખાનું બનાવેલ છે જે અત્યારે પણ ચાલુ છે
@shaileshchaudhari833
@shaileshchaudhari833 2 жыл бұрын
Last me rula diya sir.
@kanubhaiparmar662
@kanubhaiparmar662 28 күн бұрын
નરેશ કનોડિયા ની ખુબ પીચર ્અમે જોયા ખુબ મજા આવતી 🙏🏼🙏🏼🙏🏼💕
@dineshmoradiya4236
@dineshmoradiya4236 2 жыл бұрын
Good video bhai 🕉 Sai ram
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 жыл бұрын
Chelle radavu avi gayu
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
હા
@maheshbarot4130
@maheshbarot4130 3 жыл бұрын
Vah
@neelmuchhadiya3249
@neelmuchhadiya3249 3 жыл бұрын
😭
@btsgirldiya5536
@btsgirldiya5536 3 жыл бұрын
Perfect man
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 3 жыл бұрын
સુરત ગરવી ગુજરાત ૐ
@TejashPatel1234
@TejashPatel1234 Жыл бұрын
One of the gurati moovie one and only naresh kanodia only one miss you sir
@newsaipestcontrolservicemo41
@newsaipestcontrolservicemo41 3 жыл бұрын
સુપર
@chiragbakshi5216
@chiragbakshi5216 3 жыл бұрын
Last lines he spoke ,he literally blew my mind, he was so right, give. Money, food. to needy people who really needs it. RIP 🙏🙏🙏
@kishorashish7327
@kishorashish7327 3 жыл бұрын
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ... જય હો...🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@ayesha99477
@ayesha99477 3 жыл бұрын
I will miss you both sir
@rkahir8467
@rkahir8467 3 жыл бұрын
Gujrati filmo na legend hata.....Om Santi Om....
@jayshreedave3307
@jayshreedave3307 3 жыл бұрын
Sachi vat che. Bhgvan pase to che ..jya kam aave tya aapo to jivan jivi jvay.
@gaurangpatel8140
@gaurangpatel8140 3 ай бұрын
Great mahesh naresh brother
@user-nv8lq7gt8w
@user-nv8lq7gt8w 2 жыл бұрын
First Gujarati super star
@vgnadodanadoda2221
@vgnadodanadoda2221 2 жыл бұрын
જય માતાજી
@anilbhaisachani3214
@anilbhaisachani3214 3 жыл бұрын
ખૂબ સરસ વાત કરી આભાર
@ambalalmaheshwari5356
@ambalalmaheshwari5356 19 күн бұрын
एक अमिताभ बच्चन छे बे कोडी नो माणस , अभिनेता उचो पण माणसाई नानी , अने एक आपडा सुपर स्टार नरेस भाई छे गोडा ने गधेडा नो फरक नरेस भाइ माणसाई मा महान छे 🙏🙏🙏🙏🙏
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 2 жыл бұрын
હર મહાદેવ 🙏🙏👍
@hemakatara2430
@hemakatara2430 3 жыл бұрын
Miss you naresh dada 😘😘😘😘😭
@ReynukaPandya
@ReynukaPandya 10 ай бұрын
Of course interview to so taka safal. But aa Bhai chhe temne hitubhai ne wife Mona no pan interview joyo Aava interview Leonar. Aatla varshi ma nathi joya. Ketlu poise dignityrakhi ne interview lidha chhe
@ShrirajKesariya
@ShrirajKesariya 3 ай бұрын
નરેશ ભાઈ અને મહેશ ભાઈ મહાન કલાકાર અને મહાન વ્યક્તિ હતા અને સવાયા ગુજરાતી હતા
@daibenmak4117
@daibenmak4117 2 жыл бұрын
Bahu sars vat kari
@mahendravanzara1625
@mahendravanzara1625 2 жыл бұрын
All time miss you Naresh Saheb Bhagwan Tamara aatma ne shanti aape 😔
@vinodmewada3339
@vinodmewada3339 3 жыл бұрын
ओम शांति ओम
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
" Mahesh Kanodiya " Sangit ma bolo " आवाज अनेक "
11:41
😂😂😂 #humor #прикол #юмор
0:22
trilimon
Рет қаралды 1,3 МЛН
Жду пока он научится пить 🫠
0:12
Pavlov_family_
Рет қаралды 1,7 МЛН
ТОМ УСТРОИЛСЯ ВЫШИБАЛОЙ В ОТЕЛЬ
0:39
Tasty Series
Рет қаралды 11 МЛН