નરોડા: UGVCLના સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ કર્યા કચેરીની બહાર ધરણાં!

  Рет қаралды 1,367

Ahmedabad Media

Ahmedabad Media

Күн бұрын

UGVCL, MGVCL તેમજ PGVCL ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જૂના મીટર કાઢી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગવવમાં આવી રહ્યા છે, આ મીટર લગાવ્યા બાદ વપરાશકર્તાઓની ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે, વપરાશકર્તાઓનાં મત મુજબ આ મીટર લગાવ્યા એક અઠવાડિયામાં 1500થી 2000 રૂપિયા બિલ આવી રહ્યું છે, તો ઘણા લોકોના મત મુજબ આ મીટર લગાવ્યા પછી અચાનક પાવરમાં વધારો થતાં તેમના વિદ્યુત ઉપકરણો બળી જવાની પણ ફરિયાદો કરવામાં આવી હતી.
કઈક આવોજ માહોલ અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે, અહી લગભગ 7-8 સોસાયટીઓમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, જેને લઇ ત્યાંના સ્થાનિકો આ મીટરના વિરોધમાં નરોડા ખાતે આવેલી UGVCL ની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, 45 ડિગ્રી ગરમીમા તેઓ UGVCL ની ઓફીસ બહાર બેસી ધરણા કરી રહ્યા છે તેઓની માંગ છે કે આ મીટર હટાવી દેવામાં આવે અને જુના મીટર પાછા આપે.
અમારી ટીમ દ્વારા UGVCL ના અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ વિરોધમાં લગાવેલા આરોપો પાયા વિહોણા છે તેઓએ સ્વીકાર્યું હતું કે પબ્લિક સુધી સ્માર્ટ મીટરની સત્યાર્થતા પહોચાડવામાં ક્યાંક ઓથોરિટી દ્વારા ખામી સર્જાઈ છે જેના પગલે આ ગલતફહેમી ઊભી થઈ છે.
એક અધિકારીના મત મુજબ આગળના બિલની બાકી રહેલ રકમ 180 ભાગમાં રોજબેરોજ કપાવવાની હતી પરંતુ તેમાં ગેરસમજ ઊભી થતાં હવે તે બંધ કરી દેવામાં આવ્યું છે. તે રકમ હવે અલગથી ઉઘરાવવામાં આવશે.
અધિકારીઓએ કહ્યું હતું કે ઓથોરિટી દ્વારા સ્માર્ટ મીટર લઈ લોકજાગૃતિના કાર્યો કરવામાં આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે Ahmedabadmedia ને Follow કરો.
#ahmedabad #amdavad #Gujarat #Gujarati #news #Gujaratinews #ahmedabadnews #amdavadcity #ahmedabadcity #ahmedabadmedia #smart #meter #ugvcl #light

Пікірлер: 2
@dhananjayshukla4939
@dhananjayshukla4939 2 ай бұрын
Havv khoti na pet na che koi ne koi jan karva ayi nathi meter lagava mate
@dipaksingh-mu3op
@dipaksingh-mu3op 2 ай бұрын
Nahi chahiye smart miter band karo band karo
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН