Рет қаралды 382,984
પહેલા પ્રેમને યાદ કરાવવાની નરેશ ઠાકોરની અનોખી રીત… @SaregamaGujarati પર જોઈ લો… ‘લઈ જાશે તને પરદેશી ગીત…’
Experience Naresh Thakor’s new hit song that beautifully captures the feeling of a past love that can't be reached anymore. The song reminds us that true love, once felt, is never forgotten.
Singer: Naresh Thakor
Producer: Red velvet Cinema
Artist: Naresh Thakor , Aarju limbachiya
Co artist: Paresh Rathod,, Harsha Nahira, Chirag Zidd Boy
Concept: Purvi Vasava , Pranav Jethva
Director: Pranav jethva
Creative Head: Dhyey Films & Team
Lyrics & Composer: Kamalesh Thakor (Sultan)
Music: Utpal Barot, Vishal Modi
Dop - Edit: Chirag Kachhriya
Makeup: Bharat Tatmiya
Hair: Sonu tatmiya
Production: Nitin joshi
Spot: Vishal, Jitu, Romil
Lyrics:
હે આજે તમે (૨) સજી ઢજી બેઠા શણગાર
મારા સપના કરી ખાખ ના રે લોલ
હે આજે તને લઇ જશે કોઈ પરદેશી
વિચારો મારુ શુ રે થશે રે લોલ (૨)
તે કરી દીધા પરબારા બીજાની ઓઢણી ઓઢી
હાથે મેહદી લાલ ને રૂડી રે અંગૂઠી (૨)
હે ભલે તને..ભલે તને શોભે ઘરેણાં સવા લાખ ના
મારા પ્રેમ ના તોલે એ નહિ આવે રે લોલ (૨)
હા સુખે થી જીવજે વ્હાલી સાચવી ને રાખજે તારો માળો
સંસાર નો નિયમ છે કે માળીયા એ જુદા થવાના
અરે ઘડી ને શુ કરશો પાંપણ ખોટી ના પલાળો
ફેરા ફરી લો કેવાય છે કે કર્મે હશે એ એજ મળવાના
મારી મનગમતી તુ આજ છેટી થઇ જવાની
થોડા વખત ની મહેમાન પછી પરાઈ થવાની (૨)
હે આજે તારી આજે તારી બાજુ ના ગોમ થી આવી જાન રે
મારી તને હે તને તેડવા રે લોલ (૨)
હા મારો ચાંદ ઉગતો જોવદર હુ બીજા ના દરવાજે
માગ ભરી લો સાચવજે ઘર તારુ ચિંતા મારી છોડી દો
પ્રેમ ના ઓશિકા તારા અમારા કર્મ મે કાળી રાતો
ઘર કરી લો મળ્યા નવા પરનાયાજી જોઈ ને રાજી રો
તુ વાતે વાતે કહેતી મને ભૂલી તો નઈ જાય (૨)
હુ તો ના ભુલીયો પણ મને તુ ભૂલી જાય
હે આજે તને લઇ હેંડીયું કોઈ પરદેશી
અમારું અવે શુ રે થશે રે લોલ (2)
#લઈજાશેતનેપરદેશી
#LaiJaseTanePardeshi
#nareshthakor
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal