Bapore jamva ane jova jarur avisu. Amazing collection. Hu nathi mantoke avu collection Ahmedabad ma pan Hoya. Makan banavta pahela jarur mulaka karvi joea. Hats off your Humble nature. God bless you.
@rameshbhaikarathiya68242 жыл бұрын
Aaaaa
@rameshbhaikarathiya68242 жыл бұрын
Aa
@riyachawda5782 жыл бұрын
JORDAR. Ho.
@riyachawda5782 жыл бұрын
Oh. Arisato. Dil. Khua. KARI. De. Aevaj. Che.
@prakashkataria53442 жыл бұрын
Morbi ni ghani evi vastu batavo jo ame ferva aaveto amne tyagi revamped nu mann thay
@mhanifthakor6892 жыл бұрын
જેટલી સારી ટાઇલ્સ કલેક્શન છે એનાથીય પણ વધારે વિવેક અને પ્રામાણિકતા સારી છે. ગુજરાતની એક આગવી ઓળખ ઉભી કરી છે !! વાહ બહુત ખૂબ
@RAJSHRI_BENTONITE9999.2 жыл бұрын
Bhavnagar frenchies male..
@samimjladka81492 жыл бұрын
Kamleshbai tame badhu saru batavo cho ane maja pan ave che morbi na sundr road ane rasta pan badha ne batavo
@malihasnukh8624 күн бұрын
ટૂંક માં જ મુલાકાત ની ગણતરી છે મોરબી ટાઇલ્સ લેવા જઈશું ત્યારે ચોક્કસ આ શોરૂમ ની મુલાકાત લઈશું 🙏🙏
@aaftabvohra49462 жыл бұрын
મોટાભાઈ તમે હજુ પ્રગતિ કરશો . કેમકે વેપારી ભાઈ નો સ્વભાવ બોવ સારો લાગેછે. 99% વેપાર ધંધો . વેપારી ના સ્વભાવ થી જ પ્રગતિ કરે છે. 👍
@mohammedsalimarab4220 Жыл бұрын
માશા અલ્લાહ....કમલેશભાઈ બહુ જ સરસ રીતે shawroom ની મુલાકાત કરાવી.... ધન્યવાદ....મારા ઘર નું construction ચાલુ કર્યું છે...અમે તો જરૂર અહીં થી જ બધું materials લેશુ... ઇન્શા અલ્લાહ.... જય હિન્દ.... જય ભારત
@sisikotra2 жыл бұрын
નર્મદા એન્ટરપ્રાઇઝ ની ઓફીસ માં પૂર્વ સર સંઘ સંચાલક ડો..હેડગેવાર અને ગુરુ ગોળવલકરજી તેમજ ભારત માતા નો ફોટા જોઈ ખુબજ આનંદ થયો સર્વે સનાતની ધર્મી ને વિનંતી કે ખરીદી અહીથી જ કરજો ભારત માતા કી જય વંદેમાતરમ્
@rickeysharma98032 жыл бұрын
नमस्ते
@mukeshv12572 жыл бұрын
आप के साथ समंत हु
@munavvarbadi8412 жыл бұрын
Hu muslim chu and me Ahiya thi tiles bulk ma purchase kareli to su me khotu karyu?? Su business karvama dharm joi ne karvo joiye???
@harigagal24562 жыл бұрын
નમસ્તે સદા વત્સલે 🚩
@chempaklel67042 жыл бұрын
@@munavvarbadi841 ના મિત્ર કઈ ખોટું નથી કર્યું ! ધંધા કે ખરીદીમાં કોઈપણ ધર્મ જોવાતો નથી.
@satishchheda67912 жыл бұрын
સરસ બહુ સરસ જો રદાર ખુબ ખુબ અભિનંદન શુભકામના ખુબ જ દિલ થી બતાવ્યો શો રૂમ
@manubhaipatel51811 ай бұрын
ખુબ ખુબ અભિનંદન નવું ઘર બનાવીશું એટલે ચોક્કસથી મહેમાનગતિ કરવા અને મુલાકાત કરવા જરૂરથી આવીશું
@sureshchopda61902 жыл бұрын
ભાઈ આ સોરૂમ ની મે મુલાકાત લીધેલ છે ને ખરીદી પણ કરેલ છે બહુજ સારી કોલેટી અને ખુબજ ટાઇલ્સ માં રેન્જ છે .અને સાથે સાથે તેવો સરસ મજાની મહેમાનગતિ કરે છે તો આપ જરૂર એકવાર આ સોરુમ ની મુલાકાત જરૂર જરૂરથી લેવા વિનંતી.
@ravindrasinghchauhan2262Ай бұрын
क्या बात है भाई रॉयल है 😍😍😍 मतलब 😀💪💪💪😄 कड़क बोले तो धांसू है भाई 👌
@AmratbhaiParmar-rj7nk Жыл бұрын
બહુ સરસ મજાની વાત કરી, સ્વભાવ પણ બહુ. સરસ , મટીરીયલ પણ બહુ જ સુંદર, આભાર,
@jayeshparikh81462 жыл бұрын
મારબી નો બધોજ ખજાનો એક જ જગ્યાએ જોઈ ને ખુબજ આનંદ થયો. અદભુત
@BhailalbhaiThakkar-i4t Жыл бұрын
જોરદાર...આજે જન્માષ્ટમી એ આપના શૉ રૂમ જોઈને ખરેખર આનંદ થયો...ઈશ્વર લાવે ત્યારે જરૂર મોરબી આવીશું...મજા આવી ગઈ...આભાર.બી પી ઠક્કર અમ્દાવાફ
@raghujagad6558 Жыл бұрын
ભાઈ શ્રી આપ નો વિવેક સમજાવટ બહુજ સરસ છે કમલેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આમાં ઘણી બધી જાણકારી મળી
@mukeshpatel20822 жыл бұрын
મોરબીની અંદર જોરદાર શો રૂમ નર્મદાનો ખૂબ ખૂબ ધન્યવાદ
@swaroopsinghrathore35522 жыл бұрын
मजा आ गया दिल जीत लिया और खुश हो गया और मोरबी का शक भी गया की सिर्फ व्होल्शेल में ही मिलता है भाई जितनी जरूरत है उतना ही पर्सिज कर सकते हैं और mera ghar ban kar ready he जरूर विजिट करुगा। थैंक्स कमलेश भाई।
@hareshjikadra34402 жыл бұрын
મુલાકાત લેવાનું મન થઈ જાય તેવો વીડીયો🌹🌹🌹🌹🌹🌹
@kiranthakor74662 жыл бұрын
Ha ભાઈ
@amrutbhaidafda66732 жыл бұрын
ૐ ધન્યવાદ કમલેશભાઈ ને નમૅદા એન્ટર પ્રાઈઝર માલીક સહ કમૅચારીઓ ને જય માતાજી સબકો ૐ સુરત જય ગરવી ગુજરાત ૐ
@nvstudioaadraj4417 Жыл бұрын
અમુક વ્યાપારી ચા નો પણ ભાવ નથી પૂછતા અને આ ભાઈ ગ્રાહક ને જમાડી ને મોકલે છે ખરેખર બઉ સારી વાત છે. 🙏🇮🇳
@radosslabcarepvtltd66354 ай бұрын
Koi cha nu pusyu nathi, ane jamavanu pan nahi. Personnel visit kari chhe me hamaa j
@rohitundhad23052 жыл бұрын
કમ્લેશ ભાઈ ખુબ જ સરસ કાર્ય કરી રહયા છો. ધન્યવાદ.
@33riddhivlog142 жыл бұрын
સાહેબ ખુબ ખૂબ અભિનંદન ... કચ્છ માં તમે આવો ને તમારું કારોબાર વધારો તેવી આશા...હું પણ તમારી સાથે જોડાવા માંગુ છું...
@dineshtandel99569 ай бұрын
ખુબ સરસ ભાઈ... દિલ ને છુ ગઈ વાત....જમવા ની વ્યવસ્થા થી....
मेरा नाम अमृत पूरी है मेरा सूरत में टाइल्स का काम है आपके स्टोर में हेडगेवार जी,गुरुजी व भारत माता की तस्वीर देखकर बहुत ही आनंद की अनुभूति प्राप्त हुई
@himanshuoza19552 жыл бұрын
જોરદાર છે શોરૂમ... ફૂડ ની વાત કરતા કરતા ceramic ઉદ્યોગ પર આવી ગયા... નવાઈ લાગી.. કમલેશભાઈ... જોકે આ વિડિયો સૌને ગમે તેવો છે... 👌👌👌
@kishorshah98042 жыл бұрын
કમલેશ ભાઈ શું મસ્ત વિડિયો બનાવ્યો છે બધાને કઈક નવુજ જાણવા મળ્યું છે આ એક આખા વિડિયો મા આવા લેટેશ વિડિયો બનાવો તો બહુ જ મજા આવે પૈસા હોય કે ન હોય ઘર નવું ઈનટિરય કરવાનું હોય કે ન હોય પણ જોઈને બધા નું મગજ ખીલે છે આમાં ધન્યવાદ જય માતાજી (દુનિયામાં શું નવું ચાલે છે)
@Merayesu1302 жыл бұрын
Food na badha video fail thay gaya su place che 100% visit karsu 👍👍👍👍👍
@sarvaiyamahavirsinh69852 жыл бұрын
Wah Kamlesh Bhai jordar video jovani khubaj maza aavi gai thanks very much
@chempaklel67042 жыл бұрын
6:06 "ગ્રાહક ખરીદી કરે કે નો કરે પણ જમ્યા વગર નો જાય" આવી વાત એ કાઠિયાવાડી ના મોઢે જ સંભાળવા મળે ભાઈ ભાઈ ભાવેશ ભાઈ અમારા મોરબીનું ગૌરવ
@jadejayogendrasinh10782 жыл бұрын
ખોટું છે ભાઈ... માત્ર વિડિયો પૂરતું જ છે.
@chempaklel67042 жыл бұрын
@@jadejayogendrasinh1078 ઓહહ ! :(
@Gkn237 ай бұрын
@@jadejayogendrasinh1078તમારે પણ ટાઇલ્સ નો ધન્ધો લાગે છે
@jadejayogendrasinh10787 ай бұрын
@@Gkn23 તમે અંતર્યામી લાગો છો!!
@Gkn237 ай бұрын
@@jadejayogendrasinh1078 thanks
@duttarampujari196310 ай бұрын
Ek no. Bhai. Maine aaj tak aise tiles delhe nahin.
@mudi39242 жыл бұрын
તમારો વિડીયો સારો લાગ્યો દુકાનનું નામ પણ સરસ અને એનું કામ પણસરસ નર્મદા નદીમાંથી પાણી જેટલું છે એટલી ડિઝાઇનો દુકાન મો લાગે છે
@radhakrushnvidhyalay90022 жыл бұрын
બહુ સુંદર આપ અને નર્મદા એન્ટર પ્રાઈઝ ખુબ પ્રગતિ કરો
@pankajbariya94362 жыл бұрын
Narmada enterprise siramik tiles joi ne maza aavi gay vlog joi ne maza aavi gay
@rudrasoniprince2 жыл бұрын
Khub saras bhai future ma sure avisu ane morni na kamlesh bhai ne morbi ni stiles famous che.jay mogal
@kiranthakor74662 жыл бұрын
સારા મા સારી ટાઇલ્સ ની ખરીદી માટે મોરબી નર્મદા ટાઇલ્સ જેવું કોઈ નઈ ભાઈ 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👍👍👍
@anilahir61112 жыл бұрын
એકદમ સરસ મૂલાકાત લેવાનું મન થાય છે
@mr.hiteshsolanki48772 жыл бұрын
મોરબીમા ઝૂલતો પુલ તૂટવાથી જે ઇજાગ્રસ્ત થયેલા મારા વ્હાલા ભાઈઓ-બહેનો જલ્દી સાજા થઈ જાય તથા મૃતકોના આત્માને ભગવાન શાંતી આપે તથા તેમના સ્વજનોને પણ આ આઘાત સહેવાની શકતી આપે તેવી પ્રાર્થના.🙏🙏🙏🙏🙏
@purvipandya75142 жыл бұрын
Narmada enterprise vala Bhaveshbhai,, & Kaushik bhai bav j shant swabhav na n ekdam helpful che... Bav mst showroom che 👌 ame amara ghar mate bav material lidhu che tyathi. 😊
@kiranthakor74662 жыл бұрын
ખુબ સરસ ભાઈ હુજો ઘર બનાવીશ તોહ અહીંયા થી જ લઈશ 👌👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼
@lalpurigosai4444 Жыл бұрын
Vawo jabber 10 majaavi gai khub sundar adbhut
@bharatmsolankisolanki57962 жыл бұрын
ખુબ સરસ શોરૂમ છે. સાહેબ મોજ આવે એવો વિડીયો છે.
@PATELVIPUL-kv8rf2 жыл бұрын
કમલેશ ભાઈ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું તમારા ખુબ જ સુંદર માહિતી આપી
@ThakorYuvraj-f4i11 ай бұрын
😮😮😮😮😮😮😮😮 શરશ se કમલેશ ભાઈ બહુ ja મજા આવી ગઈ ame આવશું મોરબી
@chudasamabrij52332 жыл бұрын
Jordar narmada chhe mulakat pakki
@swetashah27792 жыл бұрын
This video was very informative and helped to know latest trending traits.I am from London and I was amazed to see things available in Morbi which has all the ranges along with best quality. Please keep making such video it helps to know new things happening around the world.Jay Mataji!
@vimalabenvirani73022 жыл бұрын
Kamlesh Bhai foody mathi tiles ma avi gya?
@chempaklel67042 жыл бұрын
Obviously it is Quality Product , cuz here In Morbi people are Really Enthusiastic for Ceramics business , here every 1/3 (maybe 2/3 !) guy is related with this business and it's our pride of morbi.
@ladiplomate19032 жыл бұрын
અતિ સુંદર. હું યુગાન્ડા આફ્રિકા મા છું. જનરલ હાર્ડવેર અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ મા છું. મોરબી ની ટાઇલ્સ - સિરામિક પ્રોડક્ટ અહીં ઈમ્પોર્ટ થાય છે.
@chempaklel67042 жыл бұрын
ભાઈ હજી યુગાન્ડા માં ભારતીયો પ્રત્યે ત્યાં લોકોમાં નફરત છે કે નથી ?! છેલ્લે ઇદી અમીન વખતે ભારતીય અને ગુજરાતી પ્રત્યે લોકોમાં ઘણો રોષ હતો અને હજી ત્યાંના અમુક લોકો એ નિર્ણય ને સારો ગણાવે છે એટલે 😬 જવાબ આપજો
@pappujani21311 ай бұрын
Khubi saras go ahead mo
@jigneshgohil84122 жыл бұрын
Khoob saras .ane ame tamari jaroor mulakat lesu
@hetalpatel-fx1rh2 жыл бұрын
ખુબ સુંદર શો રૂમ છે. તમારા શો રૂમ ની મુલાકાત જરૂર લઈશું.
@jagdishjethwa58392 жыл бұрын
I am from Nairobi Kenya. Excellent showroom and range of products. Morbi wow.
@hussainkasamali76542 жыл бұрын
Khare khar su video banayo che Bhai bahu j saras
@vishakh74902 жыл бұрын
Khub khub sunder che aap ni product ane apni lagni caustumer partye ni aap ne vandan
@jiyabarathod62552 жыл бұрын
Khub saras bhai jordar knowlege bahuj fine che
@rabiyashekh72962 жыл бұрын
Bahuj.saras.vidio.banaviyo.che
@sandipkadam21802 жыл бұрын
Zabardast video Hu Navsari thi 6u pan narmada tiles ma jarur visit karish ane badhi foreign ni products apna gujrat ma tamaro video joya pachi khub saras mahiti madi ane Khare khar Mane Maru ghar renovation karvanu man thayu ek ek effective tiles super Italian marble zabardast
@hnsuthar34742 жыл бұрын
Jindgi ma first time joyu thankyu sir
@DhAhir-go7zy2 жыл бұрын
કમલેશ ભાઈ ખૂબ મજા આવી તમારી સમજણ બહૂ સારી અને આવાજ વીડીયો મોકલતા રેજો તમારી માહીતી ઘણા બધા લોકો ને કામ આવશે જે લોકો પોતાના મકાન બના વી રહયા સે એમને પોતાની પસંદગી નુ માલ તમારી પાસે થી મળી રહેશે. જય શ્રી કૃષ્ણ ચામુંડા ફાર્મ ખેંગારપર તરફથી ધન્યવાદ
@pravinsolanki-655510 ай бұрын
ખુબ સરસ વાત કરી છે સાહેબ
@varshavaid70372 жыл бұрын
ગુજરાતી એટલે ગુજરાતી 🙏 ભવ્ય શૉરૂમ
@karshanbhai48432 жыл бұрын
કહેવાના કોઈ શબ્દો નથી. સોરુમ જોઈ ને +સમજાવવા માં 👍🙏🙏🙏👍👍👌👌👌
@pravinmadhu1892 жыл бұрын
આજ સુધી નો સૌથી બેસ્ટ વિડિઓ છે ખરેખર મારે ઘર માટે બધી ખરીદી નર્મદા માંથી જ કરવી છે ચોઈસ બહુજ છે અને સારી છે.
@kaneriyarajubhai2011 Жыл бұрын
સ્વભાવ ખૂબ સરસ છે અને લ્યે કે ના લ્યે જમાડો છો તે પણ કાબેલે તારીફ છે.
@vipulrajput71762 жыл бұрын
ભાઈ માં જે કસ્ટમર ને સમજાવા ની આવડત છે મેં આજ સુધી આખા ગુજરાત માં આવી આવડત નથી જોઈ 🤝🏻
@milansolanki80072 жыл бұрын
કાઠીયાવાડી ભાષા એવી છે ને કે માણસ એક વાર બોલે ને આપણને એવું લાગે કે બીજી વાર બોલે તો સારું કારણ કે ભાષા માં એટલી મીઠાશ છે 🙏
@munavvarbadi8412 жыл бұрын
Vipul bhai aavo kyarek amara Hussain bhai sherasiya ne sambhdva tame evu keso ke aavi aavdat to Aakha india ma nathi joi
@Jignesh_d_chauhan_75582 жыл бұрын
@@milansolanki8007 ha bhai hu pan kathiya vadi bhasa no divano su ❤❤
@munavvarbadi8412 жыл бұрын
@O0 Gujarat me rajput log business me na ke barabar hai.Rajputo ke aage aane nahi dete hai. Patel ka hi business pe capture hai
@vipulrajput71762 жыл бұрын
@O0 जमीन जायदाद बहुत है ब्याज का धंधा बहुत है और जो मीडियम राजपूत है उनके पास छोटा-मोटा धंधा है यह राजपूतों की स्थिति बहुत अच्छी है
@srbipatel Жыл бұрын
100% aavishu canada thi, thnak you
@dhartipatel8164 Жыл бұрын
I'll definitely visit thanx kamlesh Bhai
@vithalpatel14912 жыл бұрын
ખુબજ સરસ માહિતી આપવા બદલ અભિનંદન
@rajeshhamirani86122 жыл бұрын
શેઠ બહુ જ સરસ સમજાવે છે સ્વભાવ ખુબ જ સરસ છે અને દરેક આઈટમ હાજર સ્ટોક મા મેં આવડો મોટો શોરૂમ નથી જોયો ખુબ જ સરસ છે
@ShajanandPathak Жыл бұрын
Khub khub Abhinandan khub Pragati kro
@ddahir69952 жыл бұрын
ખુબ સરસ વાહ નર્મદા એનટરપાઈઝ મોરબી
@pravinjadav697 ай бұрын
વીડિયો જોયા પછી ખુબ જ આનંદ થયો ્થેકયૂ સર.
@kirandarjidarji6039Ай бұрын
ખુબ સરસ ભારતમાતા કી જય
@gopalbharvad53772 жыл бұрын
ખુબ સરસ કામ છેં જોરદાર વિડીયો છેં
@hiteshprajapati88632 жыл бұрын
Morbi na vepari se bhai saral swbhav j grahak na dil jiti ley
@ketankeniya3274 Жыл бұрын
SUPERB TILES KAMLESH BHAI SUPERB THANKS
@manishsongrakadiya9742 Жыл бұрын
ખોટું છે ભાઈ અમે ત્યાં આવી ચેક કરી ગયા
@hasmukhsenta616511 ай бұрын
જોરદાર છે ભાઈ
@piyushshah46302 жыл бұрын
Khubaj mast lagyo tamonay sutsut war namskar kotikoti vandun visit laywani icha thay chae unique item
@rashmirana-fs2bv Жыл бұрын
Very good information such a great show room
@jignarabari72492 жыл бұрын
Baujjj saras sir 100%avsu ahiyaj
@bhavnabharwad72492 жыл бұрын
Bhai ne smjavani rit👌🏻
@nirmalvaniya60932 жыл бұрын
Jay Dwarikanath 🙏 Namavi dev Narmda... Hari Har jya hoy tya badhuj mali jay..