નવા CMની જાહેરાત બાદ Nitin Patel ને પ્રતિક્રિયા પૂછાઈ તો જુઓ શું કર્યુ, Mehsana જવા રવાના

  Рет қаралды 191,271

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

નવા CMની જાહેરાત બાદ Nitin Patel ને પ્રતિક્રિયા પૂછાઈ તો જુઓ શું કર્યુ, Mehsana જવા રવાના | VTV GUJARATI
#Gujarat #NitinPatel
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 168
@venkateshbalaji3243
@venkateshbalaji3243 3 жыл бұрын
અલા મારા ભાઈઓ આતો રૂપો ગયો અને ભૂપો આવ્યો .સત્યયનાશ કરી મૂક્યો નારિયા એ અનેં અમિત્યે
@justfitnesslife
@justfitnesslife 3 жыл бұрын
સત્તા કરતા આત્મસન્માન વાલું હોવું જોઈએ હવે ટીન ટીન કાકા એ રાજીનામુ આપી દેવું જોઈએ 🙏
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
કોણ નીતિન કે એણે હજુ શું બાકી રહ્યું..... લોકો રાહ જોય ન બેઠા
@mayurparmar6543
@mayurparmar6543 3 жыл бұрын
આત્મસન્માન માટે લોકો માં એનું સન્માન હોવું જરુરી છે.
@anilpatel-bf1wl
@anilpatel-bf1wl 3 жыл бұрын
ઉપર સ્વર્ગ માં ઇન્દ્ર ભારત માં નરેન્દ્ર ગુજરાત માં ભૂપેન્દ્ર રૂપાણીના સૌને જયજિનેન્દ્ર
@karansinhmakwana
@karansinhmakwana 3 жыл бұрын
હિંમતનગર માં રાજેન્દ્ર અને પ્રાંતિજ માં ગજેન્દ્ર
@mayurparmar6543
@mayurparmar6543 3 жыл бұрын
😂😂😂 નટુ કાકા ફરી રિસાયી ગયા લાગે.🤣
@10msubscribers44
@10msubscribers44 3 жыл бұрын
Modi: khotu lagyu ? Kholtu lagyu ? 😠 Natu kaka : Ha ☹ 😂😂😂
@dhirajchauhan9967
@dhirajchauhan9967 3 жыл бұрын
નિતીનભાઈ રીસાઈ ગયા લાગૅ છૅ😆😆😆
@gbc5069
@gbc5069 3 жыл бұрын
નીતિન કાકા નું એમ્પ્લીફાયર ફાટી ગ્યું છે. એમણે રીપેરીંગ માટે સમય માંગ્યો તો ... બીજું કોઇ કારણ નથી.
@l.n.chauhan4765
@l.n.chauhan4765 3 жыл бұрын
આટલી બધી બેજ્જતી સહન કરવી કરતા નીતિન કાકા યે રાજીનામું આપી દેવું જોઈએ..
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
નીતિન પટેલ ને ત્યાં cbi ચેકીંગ કરાવો એની પાસે ગુજરાત ની અર્ધી propti છે
@sallubhaigamingofficial
@sallubhaigamingofficial 3 жыл бұрын
ગુજરાતે એક હાસ્ય કલાકાર ગુમાવ્યા બાદ બીજા હાસ્ય કલાકાર ગુમાવે તેવી શક્યતા
@gbc5069
@gbc5069 3 жыл бұрын
"અનામત" આંદોલન ના "જનક" ના ખરાબ હાલ થયા ને હજી ખરાબ થવાના છે. પણ જોયું ભાથીને સ્વમાન જેવું કંઈ છે જ નહિ. શાહે એને ચાલુ પ્રોગ્રામો માં ઘણી ઘણી વખત હડધૂત કરેલો છે. એ રાજીનામું કદીયે નહિ આપે રીઢો થઇ ગ્યો છે.
@rajeshrathod5989
@rajeshrathod5989 3 жыл бұрын
રબર સ્ટેમ્પ મુખ્ય મંત્રી.
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
નીતિન પટેલે ક્યારે રાજીનામું આપશે બો નોકરીના કોભાંડ કરીને ભેગુ કરી લીધું.. આજે ગુજરાતનો cm હોય કોભાંડ ના કારણે નઈ બનાવિયો
@gangeshthakor45
@gangeshthakor45 3 жыл бұрын
Nitin Patel: સાલા આ મને CM કયારેય નહીં બનાવે હવે અહીં રહેવું નકામું છે 😭😭 માનમાં 🤣🤣🤣🤣
@ketandesai7506
@ketandesai7506 3 жыл бұрын
સત્તા નો મદ અને અહંકાર... જનતા જ ઉતારશે... !!
@PatelJeelDTM
@PatelJeelDTM 3 жыл бұрын
આપ
@imtiyajshekh5790
@imtiyajshekh5790 3 жыл бұрын
પાંચ ની વચ્ચે છઠ્ઠો ફાવીગયો 🙄
@આદિવાસીધોડિયા
@આદિવાસીધોડિયા 3 жыл бұрын
નીતિન ભાઈ હવે રાજીનામું એપેશે એવું પૂરી શક્યતા
@vinodthakor6543
@vinodthakor6543 3 жыл бұрын
100% ની વાત સે
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
હિંમત નથી ચાલતી લાગે હજી
@vinodthakor6543
@vinodthakor6543 3 жыл бұрын
નીતિન ભાઈ. આમ આદમી પાર્ટી માં જોડાઈ જાવો c.m. બનવું હોય તો
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
કેજરીવાલ પાકિસ્તાની ચિંતક છે એની વાત નઈ કરતા નવી પાર્ટી ubhi કરો
@vinodthakor6543
@vinodthakor6543 3 жыл бұрын
@@મનપસંદ તો ઠાકોર સમાજ સાથે આવી જાવો
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
ઓવકાત શું ઠાકોરો ની ..,
@GJSingh07
@GJSingh07 3 жыл бұрын
નીતિનભાઈ કંઈ આડું અવળું ન બોલતા હો... નહિ તો ખબર છે ને ટકલુ એન્કાઉંટરનો માસ્ટર છે..😂
@sonira230
@sonira230 3 жыл бұрын
નાયબ મુખ્યમંત્રી ક્ષત્રિય હશે. રાજ કાજ એ જ કરશે.
@પિયેશકુમાર-ત9ર
@પિયેશકુમાર-ત9ર 3 жыл бұрын
વાહ બાપુ‌ આને ઠાકોર કહેવાય,,👍🆗
@GJSingh07
@GJSingh07 3 жыл бұрын
આવતી ચૂંટણીમાં નીતિનભાઈ માર્ગદર્શક મંડળમાં હશે.... 😂😂😂
@patelambalal5695
@patelambalal5695 3 жыл бұрын
આપ લાવો
@hitesh2779
@hitesh2779 3 жыл бұрын
કોમી રમખાણ તમને યાદ નથી કે શું ? ભાજપના રાજમાં શાંતી છે ભાઈ મારા
@chaudharypira2787
@chaudharypira2787 3 жыл бұрын
ઘરડા ઘર એટલે ભાજપ
@suresh-ez9xy
@suresh-ez9xy 3 жыл бұрын
શુ લેવા ચાવીને ચીકણું કરો છો?
@imtiyajshekh5790
@imtiyajshekh5790 3 жыл бұрын
આપ આપ ની બીક થી આવુ કરવુ પડયું
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 3 жыл бұрын
મહેસાણા ના મુખ્ય મંત્રી નથી જરૂર હતી
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
તમારા વિસ્તારો માં ચાલતા જાતિના ભેધ-ભાવો દૂર કરો પેલા જાતિ vadhi વિસ્તાર છે સુધારો પછી cm વિચારો
@મનપસંદ
@મનપસંદ 3 жыл бұрын
તમારા વિસ્તારો માં ચાલતા જાતિના ભેધ-ભાવો દૂર કરો પેલા જાતિ vadhi વિસ્તાર છે સુધારો પછી cm વિચારો
@HD-so5dx
@HD-so5dx 3 жыл бұрын
Nitin patel radava lagyo Pado rahi gayo
@rasikthakor7072
@rasikthakor7072 3 жыл бұрын
આતો સરકાર જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી લાવી છે તેની શરૂઆત છે
@bhagirathchauhan6794
@bhagirathchauhan6794 3 жыл бұрын
નીતિ પટેલનો ગાલ લાલ કરી પાટીદાર CM
@babubhairathava8932
@babubhairathava8932 3 жыл бұрын
જે ઘરે માન ન હોય તે ઘર રહેવુ શુ. ..?
@tarundodiya9753
@tarundodiya9753 3 жыл бұрын
કાકા હવે કાકી માફ નહી કરે હો
@vasudevpatel8048
@vasudevpatel8048 3 жыл бұрын
Aage bdte raho, shubh kamna
@sohilchauhan5888
@sohilchauhan5888 3 жыл бұрын
કેમભાઈરિશાયગયા
@Industowersknowledge26
@Industowersknowledge26 3 жыл бұрын
નટુકાકા કી જલી😂
@Surajroxcomedy755
@Surajroxcomedy755 3 жыл бұрын
Super
@veerpatel3776
@veerpatel3776 3 жыл бұрын
Nitin Patel should be cm
@ajeetganodiya5741
@ajeetganodiya5741 3 жыл бұрын
વળ.ખાય.ગયુ.વાંદરુ.માલ.ખાઇગયૌ મદારી.
@thakorbriju7490
@thakorbriju7490 3 жыл бұрын
nitin kaka have jadu pakadse 🗑🗑🗑
@ajitvasava4344
@ajitvasava4344 3 жыл бұрын
પોટલી પકડાવી તો.
@vinodthakor6543
@vinodthakor6543 3 жыл бұрын
હા હો
@ibrahimbhatti850
@ibrahimbhatti850 3 жыл бұрын
Cm na sacha hakdar to nitinbhai hata
@anilpatel-bf1wl
@anilpatel-bf1wl 3 жыл бұрын
નીતિન પટેલ મુખયમંત્રી બનવાની જરૂર હતી.
@Ravikumar-qo4cm
@Ravikumar-qo4cm 3 жыл бұрын
गुजरात के नए CM भूपेंद्र पटेल को सीएम बनने से पहले कोई नही जानता था. लेकिन उन्हें उनके स्थानीय निकाय क्षेत्र में सभी लोग जानते थे. 1999 से 2006 तक मेमनगर नगरपालिका में सदस्य रहे. 1999 में मेमनगर नगरपालिका के अध्यक्ष बने. इसके बाद कई सरकारी तंत्र का चेयरमैन पद हासिल करते हुए 2017 में घाटलोडिया विधानसभा चुनाव जीतकर MLA बन गए. व्यवसाय से जुड़े थे, अमीर आदमी शुरू थे. लेकिन राजनीति की सीढ़ी धीरे धीरे चढ़ते हुए गुजरात के CM बने. BJP ने इन्हें CM बनाकर पटेल वोट बैंक को जाल में फांसने के लिए चारा बनाया है. फिर हम कह सकते हैं BJP एक कैडर पार्टी है. और काबिलियत देखकर नेताओं को पदोन्नति मिलती है. लेकिन काबिलियत केवल किसान जाति और OBC SC ST नेताओं की देखी जाति है. जब तक यह लोग पार्टी के लिए अपना तेल पसीना नही निकालेंगे BJP इन्हें ऊपर नही आने देती. दूसरी तरफ ब्राह्मण ठाकुर और बनिया जाति के नेताओं को AC में बैठकर ड्राइंग रूम की राजनीति करने पर कम समय में शीर्ष नेतृत्व में स्थान मिल जाता है. किसान जाति और OBC SC ST नेताओं से फील्ड वर्क ज्यादा कराया जाता है. वो स्थान पद सम्मान कभी नही मिल पाता जो ब्राह्मण बनिया नेताओं को मिलता है. BJP के पांच नेताओं का नाम बता रहा हूँ जो जातीय विशेषाधिकार कारण कम उम्र में रणनीतिकार बनाए गए और काफी कम समय में पार्टी और सरकार में शीर्ष स्थान पर पहुंच गए. 1) प्रमोद महाजन - देशस्थ ब्राह्मण 2) सुषमा स्वराज शर्मा - पंजाबी ब्राह्मण 3) अरुण जेटली - पंजाबी ब्राह्मण 4) नरेंद्र मोदी - मोढ़ बनिया 5) निर्मला सीतारमण - ब्राह्मण इन पांचों नेताओं को केंद्रीय राजनीति में पैराशूट से लाया गया. 1996 में अटल बिहारी वाजपेयी की 13 दिन की सरकार में प्रमोद महाजन रक्षा मंत्री बनाए गए. 1996 के लोकसभा के अंदर सुषमा स्वराज मुख्य वक्ता थीं, उमा भारती को बड़े मुद्दों पर बोलने नही दिया जाता था. वाजपेयी युग में अरुण जेटली भी अचानक से पार्टी प्रवक्ता बनते हैं और बाद में अटल बिहारी वाजपेयी सरकार में कैबिनेट मंत्री बन जाते हैं. 2002 में नरेंद्र मोदी को पैराशूट से उतार कर गुजरात का CM बनाया गया. 2008 में निर्मला सीतारमण सामने आती हैं और दो साल बाद यानी 2010 में प्रवक्ता बना दी गयीं. 2014 में मंत्री और अब तो वित्त मंत्री होते हुए सरकारी कंपनियों को बेचने का पूरा दायित्व WTO IMF और पूंजीवाद ने इन्ही को सौंपा है. हार्दिक पटेल को कांग्रेस इस्तेमाल कर रही है. तपती धूप में अपना तेल पसीना निकाल कर हार्दिक पटेल कांग्रेस को गुजरात में दुबारा खड़ा भी कर देंगे, CM भी बन जाएंगे, अचानक एक दिन उन्हें हटाकर किसी राजपूत या ब्राह्मण को CM बना दिया जाएगा. ऐसा ही होते आ रहा है और येही होता रहेगा BJP और कांग्रेस में. बाकी क्षेत्रीय दलों में तो मंत्री और जनरल सेक्रेटरी के अलावा कैडर कुछ बन भी नही सकते. CM तो पार्टी का राजा ही बनता है. इसी कारण BJP को कैडर पार्टी कहा जाता है जो कि पूरी तरह सच नही है
@imtiyajshekh5790
@imtiyajshekh5790 3 жыл бұрын
ટેસ્ટીંગ મુખ્ય મંત્રી (L.p.)(k.p)
@jagdishyadav8710
@jagdishyadav8710 3 жыл бұрын
Modi ch nitin
@tarunsukhadia69
@tarunsukhadia69 3 жыл бұрын
Nitin ne bjp popat banaveche
@vinodkumarmakwana5965
@vinodkumarmakwana5965 3 жыл бұрын
Ex. Dy. C.M. can inaugurate the same program?
@MukeshPatel-ub2yz
@MukeshPatel-ub2yz 3 жыл бұрын
Mai bol deta hu Congo
@frembarobalog6751
@frembarobalog6751 3 жыл бұрын
Nitin kaka div jata ro...
@OO_727
@OO_727 3 жыл бұрын
नितिन पटेल कब बनेंगे राज्यपाल..
@SSPROTRADER
@SSPROTRADER 3 жыл бұрын
Kaka kayk navu karvana lagese 😀
@popatlalraval6693
@popatlalraval6693 3 жыл бұрын
Nitinbhai ne biji bar anyway thayo
@jagdishyadav8710
@jagdishyadav8710 3 жыл бұрын
Kay thay nai
@chaudharypira2787
@chaudharypira2787 3 жыл бұрын
છોટે અડવાણી
@gbc5069
@gbc5069 3 жыл бұрын
વાહ બંકા
@popatlalraval6693
@popatlalraval6693 3 жыл бұрын
Dil ke arma dhokha khai me beh Gaye
@beginingdlife9879
@beginingdlife9879 3 жыл бұрын
Have nitin patel aap ma joday che
@nileshparmar942
@nileshparmar942 3 жыл бұрын
ભાઈ જે મળે છે એ પણ નહીં મળે એ આ પમાં
@limbabhaikathekiya499
@limbabhaikathekiya499 3 жыл бұрын
લેવાય ગયો ભુરો
@ishanparmar2619
@ishanparmar2619 3 жыл бұрын
Patidaro ne lollipop Aapse hve
@financemanagement6956
@financemanagement6956 3 жыл бұрын
Nitin 🤣🤣😂😂🤣🤣😂😂
@ganeshbhaimarvaniya3801
@ganeshbhaimarvaniya3801 3 жыл бұрын
भोपोगयो ने भूपो आवयो😝😝😝
@imtiyajshekh5790
@imtiyajshekh5790 3 жыл бұрын
બાઘો ગયો હવે નટુકાકા નો વારો ..
@vinodsolanki1439
@vinodsolanki1439 3 жыл бұрын
Bija Advani chhe.
@user-Harry294
@user-Harry294 3 жыл бұрын
Why they hungry for CM position they are serving for people
@patelhanif4410
@patelhanif4410 3 жыл бұрын
Bhupendrabhai ne Gujarat ma koi orakhtu nathi. Nitinkaka ne badhaj orkhe che. Prantu bichara kaka nu sapnu puru nathayu. Enu dukh che.
@janaksinhkisan26
@janaksinhkisan26 3 жыл бұрын
Pan emane j kahelu k party je naki kare e have senu dukh che
@nileshparmar942
@nileshparmar942 3 жыл бұрын
જે સપના જોતા હોય તેને ન બનાવે મોદી
@babubhairathava8932
@babubhairathava8932 3 жыл бұрын
પાંચ ની વચ્ચે છઠો નહિ. ..છેલ્લો ફાવી ગયો. ..?
@A_5908
@A_5908 3 жыл бұрын
Rupani ma decision power skill naa hati however rupani kharab pan naa hataa,
@KP-mv6wy
@KP-mv6wy 3 жыл бұрын
Natu kaka ne km radavo 6o.. Questions karine... 😂🤣😂🤣🤣🤣😂😂😂🤣😂
@devparmar6807
@devparmar6807 3 жыл бұрын
Barobar se dofaaa n cm na j banavo joiye
@parveenchavda3432
@parveenchavda3432 3 жыл бұрын
😭😭
@palakkonkani5319
@palakkonkani5319 3 жыл бұрын
Nitin Patel should also resign and now chill .
@tusharbhatiya249
@tusharbhatiya249 3 жыл бұрын
Koi yogi ji javo cm lavo Yrr...aaa badhaa tandhaa manso laga chaa
@rameshthakorzanzarka5620
@rameshthakorzanzarka5620 3 жыл бұрын
Aam aadmi partiy viner 2022 ma thase good lak
@TheKis62
@TheKis62 3 жыл бұрын
nitin patel nu lalkrishna advani jevu kar naykhu 6 bichara nu
@rosepark4878
@rosepark4878 3 жыл бұрын
Natukaka na aapmaan no badalo mehsana ni jantaa lese
@loveyourlife1067
@loveyourlife1067 3 жыл бұрын
Nitinkaka jode khotu thayu ..
@rajeshgonsai7159
@rajeshgonsai7159 3 жыл бұрын
Nitinbhai ne jo potana ma vishwas hoi to ,alag party kari takat batavi joiye...dudh nu dudh pani nu pani.
@mirzaabrarbharuchi8229
@mirzaabrarbharuchi8229 3 жыл бұрын
Nitin patel Nakhus 😂
@tofikkhan266
@tofikkhan266 3 жыл бұрын
70%Vasti Darbaaroni Ane Raaj Kare 8% Patel Ane 2% Jain? What A Hindutv?
@tofikkhan266
@tofikkhan266 3 жыл бұрын
@R.G dragon Gaddar Etle Lutfaat Moghvaari Berojgaari Mandi Vara? 😃😂😁😁😁
@tusharbhatiya249
@tusharbhatiya249 3 жыл бұрын
Have aa cutiyau Hindu ma futt padva ayuuu to taro kam dofa
@tofikkhan266
@tofikkhan266 3 жыл бұрын
Haqqeqat Che 70% Darbaar Vasti Gujarat ma Ne C. M Jain Patel?
@vishalchaudhary6743
@vishalchaudhary6743 3 жыл бұрын
5 vars no anubhav nathi teva ne cm banvyo ava cm to gujrat ne j shobhe bija koi stet ma na chale aa su gujrat no vikas karse
@niftybankniftygaidlunce
@niftybankniftygaidlunce 3 жыл бұрын
Halo bhai hve ghre javo
@dkjadeja5068
@dkjadeja5068 3 жыл бұрын
Jadeja. K. R. Rajkot. Nitin Patel. Ak BJP na paya na karykarta she. Ane sanmaniy vaykti She pan BJP he hamesha temno avgana Kari she. Te dukh ni vat she. Have Nitin bhai ae AP. Ma jodai javu joeae. He parti tamari kimat ke kadar na kare. Te tamaru Apman she. Nitin bhai ae Hamesha BJP pax mate jatu karyu she. Te Nitin Bhai ni mahanta she.
@janaksinhkisan26
@janaksinhkisan26 3 жыл бұрын
To have jodai jav Kaka aam adami ma
@ashokrangpara3968
@ashokrangpara3968 3 жыл бұрын
Vahivat to Nitin kaka ne karvano se bhupendra Patel to sine karvani se.
@malekasif1546
@malekasif1546 3 жыл бұрын
Nitin Patel ne dar vakhate lolipop aapi jay che aa bjp vada
@samiyasotry2101
@samiyasotry2101 3 жыл бұрын
Achhahe sabki jad ahihi he aanadiben ne kadvavalo Nitin patelne
@shaktirajsinhgohilshaktira8621
@shaktirajsinhgohilshaktira8621 3 жыл бұрын
taru have aavyu se bathiya
@beginingdlife9879
@beginingdlife9879 3 жыл бұрын
Cm bani rahya jo bjp ma thay to
@mayurdhodiya86
@mayurdhodiya86 3 жыл бұрын
jene bahu khabar Na padti hoy ej CM bane to jem kahe em kaam thay Jay
@પિયેશકુમાર-ત9ર
@પિયેશકુમાર-ત9ર 3 жыл бұрын
2022 મા ઠાકોર સમાજ નો મુખ્ય મંત્રી હશે,🆗👍
@pankajshah6250
@pankajshah6250 3 жыл бұрын
Have Modi Shah no varo 2024 ma
@govindpatelraja4175
@govindpatelraja4175 3 жыл бұрын
Patelo ne dafor na banavo
@openthedoor2385
@openthedoor2385 3 жыл бұрын
Nityo Paso ray gayo😀
@kismatmakvana1606
@kismatmakvana1606 3 жыл бұрын
Saheb ne khotu lagyu ho...
@appuandkappu1975
@appuandkappu1975 3 жыл бұрын
Joye Hve Nva Kaka su kre se
@rajesh.dhoriya3806
@rajesh.dhoriya3806 3 жыл бұрын
Nitin Kaka ne ulu ramadi didha modi ye
@venkateshbalaji3243
@venkateshbalaji3243 3 жыл бұрын
😂😂😂😂 chota chatri le le kachuko le 👎👎👎 bathiyo gotiyo gayo
@vilasbhaijadhav1862
@vilasbhaijadhav1862 3 жыл бұрын
Jaglo to giyo ane have Bhagla ne pan Javu padshe. Bhagla nu aame have Kai upjatu nathi eni pipudi khali khali vage che. Khali khali bango pokari ne Lukkhi dati thi Kai vale am nathi.
@Ace_of_hearts1
@Ace_of_hearts1 3 жыл бұрын
Aa bhupa dofa e to kidhu tu ke Petrol jivan jaruriyat ni vastu nahi bhale bhav vadhta. ....aa badhu pelo delhi ma bethelo feku karave che ....
@chandreshrc9525
@chandreshrc9525 3 жыл бұрын
Sankar vaghela ni jem nitin bijo aevo vaykti hse je potani party ne dubadase ane revenge lese
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 3 жыл бұрын
Kai.kam.kari.sakse..to..ne......aana.karta.to.chudasama.sir.ya.jadeja.sir.ya.netenbhai...sara.che. aane.koi.odakhtu.pan.nathi......rupani.ne.kadhya.to.pan.methai.khavdavi...vaniya.ni.khubi.hoy.ne.netein.bhI.naraj.thai.bhagigaya......pan.aa.pan.takinahi.sake.khatpt.j.bhau...
@rashminpatel616
@rashminpatel616 3 жыл бұрын
Koi pan CM bane... Pan e upar nu smabhali ne kam Kare to Emma koi divas uklale nahi. CM to jove matha farel.. chiman patel Jevo.
@ramodedra7124
@ramodedra7124 3 жыл бұрын
Nitin patelne aeni okat karta vadhu mali gayel. Aa bapa nu raj nathi. C. M. Aava tosda insan ne n banave.
@kalpeshkumar7510
@kalpeshkumar7510 3 жыл бұрын
Aagal Pan Aavu J Thayu Che Nitin Patel Have To Rajinamu Aapi Dejo Kem Ke Tame Ek Kadaver Neta Che To Pan CM Nathi Banavya To Shu Kaam Rahvu
@vishalchaudhary6743
@vishalchaudhary6743 3 жыл бұрын
Nitin bhai bjp ne pasla 25 vars thi puri imandari thi potani seva api pan temne su malyu ,have to temne bjp mathi rajinamu api bija koi pax sathe jodai javu joiae,5vars no pan anubhav nathi teva ne cm banvyo
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 17 МЛН
Shahrukh Khan romantic dance with Madhuri Dixit in award show
6:26
देवेश भैया जी
Рет қаралды 1,9 МЛН
How A Poor Boy Built Oberoi Hotels
17:18
Shivanshu Agrawal
Рет қаралды 3 МЛН
How This Man Scammed Bollywood Actresses
21:20
Khabar Hafta
Рет қаралды 1,3 МЛН
Reality of Ajit Doval
36:43
Nitish Rajput
Рет қаралды 12 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН