Рет қаралды 27,283
નવા વર્ષના નવા વિચારો, નવી પ્રેરણાઓ…
નવું વર્ષ રાષ્ટ્રનિર્માણના નવા વિચારો સાથે સંગ....
આવનાર વર્ષે આપણને સૌને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતના કાર્ય કરવા માટે નવી પ્રેરણા, સકારાત્મક ઊર્જા પ્રદાન કરે; જાતિ જ્ઞાતિ ધર્મના ભેદભાવ થી ઉપર ઉઠી, આપણે સૌ ભારતીય છીએ, માં ભારતીના સંતાનો છીએ, એવી ભાવના સાથે; આપણે સૌ રાષ્ટ્રના નવ નિર્માણ માટે અવિરત પણે કાર્ય કરતા રહીએ એવી અપેક્ષા સહ આપ સૌને દિવાળી અને નવા વર્ષની ઉષ્માભેર શુભકાનાઓ...
#diwali #newyear #resolution #nationfirst #advmehulboghara #podcast #gujarat