Nayna Thakor | હવે મારા ક્ષત્રીય નો વટ જોજો | નયના ઠાકોર | HD Video | Viral Song 2022

  Рет қаралды 561,859

Keshar Bhavani Digital

Keshar Bhavani Digital

2 жыл бұрын

Singar :- Nayna thakor
Lyrics:-Shravan vagela
music :-vijay dabhi
Recording:-Dm studio bhild
Dop-Director-Edit:- Mahesh Raj Laxmipura
Design :- Rohit Chauhan
Produsar:-Shravan vagela
Music LABEL :-Keshar Bahavani Digital

Пікірлер: 705
@bharatthakorbharatthakorde4716
@bharatthakorbharatthakorde4716 2 жыл бұрын
ફૂલ સપોર્ટ નયનાબેન ઠાકોર ભગવાન માતાજી તમને ખૂબ આગળ વધારે જય માતાજી
@kiritsinhjadav7733
@kiritsinhjadav7733 2 жыл бұрын
બહુ જ મસ્ત ગીત બનાવ્યું છે આખી ટીમ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને ચેહરસિંહ જાદવ (વાયડ ) તમારી એક્ટિંગ ને સલામ બહુજ જોરદાર look છે ભાઈ સતત પ્રગતિના શિખરો સર કરો એવી માં જોગમાયા ને પ્રાર્થના 🙏🏻
@bhaveshthakor8964
@bhaveshthakor8964 2 жыл бұрын
નયના ઠાકોર તમારી મોજ સુપરહિટ ગીત
@MansungThakor3330
@MansungThakor3330 2 жыл бұрын
Hii
@axayrajput4690
@axayrajput4690 2 жыл бұрын
મોરવા હડપ પંચમહાલ અક્ષયસિંહ રાજપૂત તરફથી ફુલ સપોર્ટ જય માતાજી બેન જોરદાર સોંગ છે
@govindthakor8727
@govindthakor8727 2 жыл бұрын
વાહ નયનાબેન વાહ ખુબ આગળ વધો અને તમારુ નામ રોશન કરો 🙏 જય સધી માં 🙏 આઈ શ્રી ખોડિયાર માં 🙏
@dilipsinhdarbar2646
@dilipsinhdarbar2646 2 жыл бұрын
મોજરુજુના દિલીપસિંહ તરફથીફૂલ સપોર્ટ જોરદાર સોંગ નયનાબેન જય માતાજી ખૂબ આગળ આવો એવી પ્રાર્થના ગોગા મહારાજને ઝાપડીમાને
@5s689
@5s689 Жыл бұрын
Jay mataji bhai
@niteeshthakor1207
@niteeshthakor1207 Жыл бұрын
Gujarat na king only for thakor
@KantibhaiPatel-ze7qs
@KantibhaiPatel-ze7qs 2 ай бұрын
​@@5s689😊
@kingofakhatmeldivala
@kingofakhatmeldivala 2 жыл бұрын
હા મારી બેન ગુજરાતની સિંહણ સુપર નાઈસ જય મેલડી માં જય અખત મા ખુબ પ્રગતિ કરો એવી મેલડી ની શુભકામનાઓ બેન
@joganimadijital9383
@joganimadijital9383 2 жыл бұрын
વીરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી મિત્રો આગળ શેર કરવા વિનંતી
@Jaysadhidigital.studio
@Jaysadhidigital.studio 2 жыл бұрын
રાજા સધી ઓફિશલ.વિક્રમ દરબાર સામઢી વાળા તરફથી ફુલ સ્પોટ નયનાબેન. 🙏જય સધી માં 🙏
@user-eb9zn2tn4l
@user-eb9zn2tn4l 2 жыл бұрын
वाह दिदी बोहोत अच्छा विडियो बनाया गुजरात में तमारो वट से खुब आगे बडो ठाकोर समाज के लिए बोहोत अच्छा काम कर रही हैं दिदी जय मां खोडियार जय मा मेलडी
@mahipalgemer621
@mahipalgemer621 2 жыл бұрын
અમારા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટા ભચડીયા ગામ તરફ થી આ ગીત ઉપર ખૂબ ખૂબ અભિનંદન
@thakorjagdish3141
@thakorjagdish3141 Жыл бұрын
Ha bhai G J 31
@juniyargujjuloveguru5434
@juniyargujjuloveguru5434 2 жыл бұрын
સુપર હિંટ સોંગ👌👌 હા મારા ઠાકોરો🦁
@vaghelakanchansinh8483
@vaghelakanchansinh8483 Жыл бұрын
Koilthakor
@ishwarthakorishwar7673
@ishwarthakorishwar7673 2 жыл бұрын
ફૂલ સપોર્ટ નયના બેન ઇશ્વરજી ઠાકોર રાધનપુર વાળા પોતે. જય ક્ષત્રિય સમાજ
@npthakor9594
@npthakor9594 2 жыл бұрын
હા નયના ઠાકોર હા તમારી મોજ...👍👍
@chamundaofficelajitthakoro7622
@chamundaofficelajitthakoro7622 2 жыл бұрын
Super song nayna thakor singer Full support Ajit Thakor organizer jamatha patan
@sunilbamaniya1207
@sunilbamaniya1207 2 жыл бұрын
𝐇𝐚 𝐦𝐚𝐫𝐚 𝐭𝐡𝐚𝐤𝐨𝐫 𝐡𝐨 🦁💪💪⚔️⚔️🙏
@sikandarbhaisheikh2014
@sikandarbhaisheikh2014 2 жыл бұрын
ખૂબ સરસ ગીત ખૂબ આગળ વધી લોક પ્રિય બનો નયના બેન ડાન્સ પણ સરસ
@kiranthakor3479
@kiranthakor3479 2 жыл бұрын
સુપર ઠાકોર જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍કિરણ ઠાકોર ઢૂવા
@rameshchavda7407
@rameshchavda7407 2 жыл бұрын
હા મોજ હા
@arvindjithakor3927
@arvindjithakor3927 2 жыл бұрын
હા ઠાકોર ની મોજ.... 👌👍
@rajusihraju3626
@rajusihraju3626 2 жыл бұрын
Khub sarash
@darbarganpatsinhvaran8862
@darbarganpatsinhvaran8862 2 жыл бұрын
Ha mojj haa
@kingthakor3455
@kingthakor3455 2 жыл бұрын
જય ઠાકોર સમાજ
@maameldiofficial4781
@maameldiofficial4781 2 жыл бұрын
આકાશ ઠાકોર પેપળુધામ તરફથી ફુલ સપોર્ટ 🌺😎💥 જય મેલડી માં જય નકળંગ ભગવાન જય માતાજી ઓલ ફ્રેન્ડ 💫💯🥀
@maameldiofficial4781
@maameldiofficial4781 2 жыл бұрын
હા મારો 1200 બનાસ હા 💥💥😎
@gautamdigital007
@gautamdigital007 2 жыл бұрын
Prakash thakor Pepalu
@kishanpachal2998
@kishanpachal2998 2 жыл бұрын
Ha moja ha
@nareshthakor7103
@nareshthakor7103 2 жыл бұрын
જય માતાજી નયના બેન સુપર વિડિયો નરેશ ઠાકોર કહીપુર 🙏🏿👍
@AshoksingSolanki
@AshoksingSolanki 2 жыл бұрын
વાહ સરસ ગીત છે આવા સારા ગીતો બનાવો અને આગળ વધો અશોકસિંહ સોલંકી જય માતાજી
@raval.kishna.6126
@raval.kishna.6126 Жыл бұрын
Ha mojj
@KmranaKiranmRana
@KmranaKiranmRana 2 жыл бұрын
હા ઠાકોર સમાજ હા❤️🙏
@mukesh.t.official5206
@mukesh.t.official5206 2 жыл бұрын
સોંગ સુપર 👌👌👌નકરૂ આપણા ઠાકોર નુ નામ આવવુ જોઈ બેન
@nareshtjakor3328
@nareshtjakor3328 2 жыл бұрын
Superसोग
@vaghelakanchansinh8483
@vaghelakanchansinh8483 2 жыл бұрын
@@mukesh.t.official5206 koilthakogetblietmaro
@heerthakor1406
@heerthakor1406 Жыл бұрын
@@mukesh.t.official5206Darbar Thakur banenu Abu jaiye Naam
@heerthakor1406
@heerthakor1406 Жыл бұрын
@@vaghelakanchansinh8483 ઠાકોર દરબાર બંનેનું નામ આવે છે તો સદારામ બાપુ ની જય બોલો અને કો મેટ સારી સારી લખો જય સદારામ બાપુ
@axayrajput4690
@axayrajput4690 2 жыл бұрын
Jay mataji jay rajputana
@Gujjupatan21
@Gujjupatan21 2 жыл бұрын
વાહ બેનબા વા
@kirtanthakor5234
@kirtanthakor5234 2 жыл бұрын
હા મારો ક્ષત્રીય સમાજ હા 🙏🙏 ઠાકોર. દરબાર 🙏🙏
@kuladividigital123
@kuladividigital123 2 жыл бұрын
Supar
@kalpeshthakor1122
@kalpeshthakor1122 2 жыл бұрын
જય અંબે ભવાની
@alpeshthakor1853
@alpeshthakor1853 2 жыл бұрын
Thakor Bapu ⚔
@loveguruofficial9596
@loveguruofficial9596 2 жыл бұрын
વાહ નયના બેન વાહ ખુબ આગળ વધો તમારું નામ અને ઠાકોર સમાજ નું નામ રોશન કરો ..જય સદારામ બાપુ..જય માતાજી
@kishmatsangeet1904
@kishmatsangeet1904 2 жыл бұрын
બહુ સુપર હિટ સોંગ નયના ઠાકોર સિંગર દેવરાજ ઠાકોર તરફથી બધાય ચાહક મિત્રો ને જય માતાજી ઠાકોર ઠાકોરની રીતે વલા✍️🎧🎹🎤👌🌹🌹💯 🗡️🗡️🗡️🗡️🗡️🗡️
@kishanthakor3762
@kishanthakor3762 2 жыл бұрын
ઠાકોરે તો ગીતોમાં ને ગીતો મા રહીગયા અને બીજા ઠાકોર સમાજ થી આગણ જતારયા
@heerthakor1406
@heerthakor1406 2 жыл бұрын
बिजी समाज सो आ गया 6 बताओ
@heerthakor1406
@heerthakor1406 2 жыл бұрын
Direct samaj thi Thakur se tame susam Ji ne comment likhe thakuro thi agar ko acche batao
@heerthakor1406
@heerthakor1406 2 жыл бұрын
Thakur vishay koi kharab comment na likho
@Paresh_thakor3307
@Paresh_thakor3307 Жыл бұрын
@@heerthakor1406 good gret full suport
@jaysikotarmaaofficial
@jaysikotarmaaofficial 2 жыл бұрын
જોરદાર સોંગ... બનાસકાંઠા ના નગર તેરવાડા ના ઠાકોર સમાજ થી ફુલ સપોર્ટ...જય સદારામ બાપુ....✨🙏❤️
@vaghelakanchansinh8483
@vaghelakanchansinh8483 Жыл бұрын
Kolitahkor
@user-uo1ik2lt8s
@user-uo1ik2lt8s 2 жыл бұрын
હા ઠાકોર સમાજ 👑👑👑
@Rajajahu9425
@Rajajahu9425 2 жыл бұрын
Jordar
@hk.thakor.official
@hk.thakor.official 2 жыл бұрын
જય ક્ષત્રિય સમાજ
@ytgamingfamous1727
@ytgamingfamous1727 2 жыл бұрын
Jordar song Lakhisarai mitron
@darbarvijaysinh9326
@darbarvijaysinh9326 2 жыл бұрын
ગીતકાર વિજયસિંહ દરબાર તરફથી ફુલ સપોર્ટ.. નયના ઠાકોર
@mahakalidigitalvm594
@mahakalidigitalvm594 2 жыл бұрын
Best song
@heerthakor1406
@heerthakor1406 2 жыл бұрын
दरबार एक्सारो सॉन्ग लखिया
@sagarsing.d.rathor1772
@sagarsing.d.rathor1772 2 жыл бұрын
સાગર સિંગ નો ફૂલ સપોટ
@darbarvijaysinh9326
@darbarvijaysinh9326 2 жыл бұрын
@@sagarsing.d.rathor1772 jay mataji
@bakajithakorbakajithakor1921
@bakajithakorbakajithakor1921 2 жыл бұрын
ફુલ સપોટ નયના બેન તમને
@bharatthakorofficial8423
@bharatthakorofficial8423 2 жыл бұрын
Super song ❤️❤️👍👍
@dhavalthakor4169
@dhavalthakor4169 2 жыл бұрын
Jay. Mataji. Nice song gujrati nayna thakor ✌️⚔️⚔️🎉🥳🥳🥳🥳
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 жыл бұрын
Jay Mata Di Bahena... 🚩🙏 Sup Dup Song... 👌👌
@Mr.Terwada.Vala.9099
@Mr.Terwada.Vala.9099 2 жыл бұрын
હા ઠાકોર હા
@mukesh.t.official5206
@mukesh.t.official5206 2 жыл бұрын
🚩જય વેલનાથ🙏🙏🙏 આગળ વધો તેવી પ્રાર્થના🙏🙏🙏
@pravinsinhvaghelathakor8382
@pravinsinhvaghelathakor8382 Жыл бұрын
વેલનાથબાપુ દરબાર ઠાકોર સમાજના નથી
@vinuthakoroffice4238
@vinuthakoroffice4238 2 жыл бұрын
જય માતાજી 🙏
@PrkashThakorVirampurOffecial
@PrkashThakorVirampurOffecial 2 жыл бұрын
Shupar
@alpesh.1_4_3.4
@alpesh.1_4_3.4 2 жыл бұрын
Ha ✌️moj 🤟 Ha
@mahendarbhai1839
@mahendarbhai1839 2 жыл бұрын
Ha thakor ni moj
@rombhasolanki9202
@rombhasolanki9202 2 жыл бұрын
Nice song 👍Jay rajputana🙏
@__PRKASH__THAKOR__OFFICIAL
@__PRKASH__THAKOR__OFFICIAL 2 жыл бұрын
Prkash thakor tarfathi ful sapot
@sikandarbhaisheikh2014
@sikandarbhaisheikh2014 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન હવે ગીત ગાવોતમારા વોઇશમો વણજારાનુ એક બે કડી નહીં આખુ ગીત તમારો અવાજ ખૂબ સરસ આવેશે અને બીજુ ગીત મણીયારો નયના બેન
@manojthakor2590
@manojthakor2590 2 жыл бұрын
Manoj.thakor.saras
@jaymogalstudioofficial2370
@jaymogalstudioofficial2370 2 жыл бұрын
moj moj
@arvindthakoryoutubechannel9182
@arvindthakoryoutubechannel9182 2 жыл бұрын
હા ક્ષત્રિય ઠાકોર હા દરબારો હા બાપુ હા હા મારા દરબારો તમારો વટ
@alpeshthakor1894
@alpeshthakor1894 2 жыл бұрын
સુપર
@jashvantparmar1122
@jashvantparmar1122 2 жыл бұрын
सुपर
@jadavmilan8708
@jadavmilan8708 2 жыл бұрын
Nice jordar
@DineshThakor-ff8vo
@DineshThakor-ff8vo 2 жыл бұрын
Supper
@mehulsinhjthakor1941
@mehulsinhjthakor1941 Жыл бұрын
Ha Mara THAKOR ni Moj Ha
@user-cx9rh8fe8k
@user-cx9rh8fe8k 2 жыл бұрын
મુકેશ ઠાકોર ટેરોલ તરફથી ફુલ સપોર્ટ સુપરહિટ સોગ મારી માતા તમારુ સપનું પૂરું કરે
@gstofficial4978
@gstofficial4978 2 жыл бұрын
Ha maro banaskantho ha
@vaghelavlog298
@vaghelavlog298 2 жыл бұрын
Supar song. Ben
@babubabubhai6699
@babubabubhai6699 Жыл бұрын
Nise
@jalamsingrathod5354
@jalamsingrathod5354 2 жыл бұрын
Supar geet che ha moj ha
@vaghelaofficial3223
@vaghelaofficial3223 2 жыл бұрын
સરસ
@SingeranandThakor
@SingeranandThakor 2 жыл бұрын
જય માતાજી મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નુ ના ભુલતા જય માતાજી #KshatriyadigitalPatan
@thesunilthakor
@thesunilthakor 2 жыл бұрын
Baapu
@pravindabhi8690
@pravindabhi8690 2 жыл бұрын
❤️ super 💙 Nayana ❤️ thakor 💚
@dineshthakor.2257
@dineshthakor.2257 2 жыл бұрын
વા બહેન .વા .જોરદાર .આપણા .સમાજ માટે .ઠાકોર .
@dadusinhdarbar3291
@dadusinhdarbar3291 2 жыл бұрын
મજબૂત સોંગ
@sagarthakor3740
@sagarthakor3740 2 жыл бұрын
ફુલ સપોર્ટ
@asrajaofficialking0086
@asrajaofficialking0086 2 жыл бұрын
સુપર સોંગ નયના ઠાકોર
@thakorgovind3663
@thakorgovind3663 2 ай бұрын
સરસ ગેનીબેન ને આ ગીત થી વોટ બહુ મલશે આભાર નયના ઠાકોર
@PravinsinghThakor
@PravinsinghThakor 2 жыл бұрын
ठी मोटा कापरा झाला मुख मकवाना बापू परिवार थी फुल सपोर्ट ठाकुरसा जय राजपूताना जय भवानी मॉं शकित झालावाड क्षत्रिय समाज जय माता जी
@__PRKASH__THAKOR__OFFICIAL
@__PRKASH__THAKOR__OFFICIAL 2 жыл бұрын
Ha naina thakor boom boom
@Hi_It.s_Me119
@Hi_It.s_Me119 2 жыл бұрын
😍
@rajmalivad3875
@rajmalivad3875 2 жыл бұрын
Vah re re nayanaben super hit song
@RajuRathod-ne5vj
@RajuRathod-ne5vj 2 жыл бұрын
Ha moj ha
@bannajadav8503
@bannajadav8503 2 жыл бұрын
જય 🙏ભવાની🙏
@Bharat_OFFICEL_1
@Bharat_OFFICEL_1 2 жыл бұрын
જય શ્રી મહાકાળી માં 🙏
@bindas207
@bindas207 2 жыл бұрын
પરબત ઠાકોર તરફ થી ફુલ સ્પોટ.....જય મેલડી માં
@__PRKASH__THAKOR__OFFICIAL
@__PRKASH__THAKOR__OFFICIAL 2 жыл бұрын
Prkash thakor sanav tarafthi ful sapot
@amfact00
@amfact00 2 жыл бұрын
Nice song ben .ha Thakor ha
@daedit143
@daedit143 2 жыл бұрын
હા ભાભર ની કોયલ.... આખા.....ગુજરાત માં બૂમ પડે...💻🖥️..Dm edit 143...🖥️💻..full sport........ જય માં શધી 🥰
@nareshnadia6116
@nareshnadia6116 2 жыл бұрын
Supar,song,
@sindhvaidigitaldeka3859
@sindhvaidigitaldeka3859 2 жыл бұрын
વાહ
@Kalpesh_thakor.
@Kalpesh_thakor. 2 жыл бұрын
Ha moj naynaben
@mahendrathakor4758
@mahendrathakor4758 2 жыл бұрын
બહુ સરસ ગીત છે નયનાબેન ઠાકોર જય શ્રી સધી માં
@thakordilipbhai836
@thakordilipbhai836 2 жыл бұрын
lbl
@prahladgohil9469
@prahladgohil9469 2 жыл бұрын
Niec sog
@narsinhthakor7678
@narsinhthakor7678 2 жыл бұрын
Ha thakor ha
@sadhinisarkar8466
@sadhinisarkar8466 2 жыл бұрын
સરસ બેન ગીત સરસ બનાવેલ જય ભવાની મારા ઠાકોર ભાઈ
@machamudadigital
@machamudadigital 2 жыл бұрын
Super song nayana ben
@mukeshthakormukeshthakor3993
@mukeshthakormukeshthakor3993 2 жыл бұрын
Ha thakor
@dadusinhdarbar3291
@dadusinhdarbar3291 2 жыл бұрын
Nice song.
@Darbar7801
@Darbar7801 2 жыл бұрын
Supar sister
@wirelessgujarat1895
@wirelessgujarat1895 2 жыл бұрын
Whaa thakor
@aakashthakorofficial947
@aakashthakorofficial947 2 жыл бұрын
સુપર સોંગ નયના ઠાકોર બૂમ બૂમ
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 51 МЛН
નયના ઠાકોર અજય ઠાકોર
4:12
B.K VILLAGE BOY
Рет қаралды 33 М.
Marute Kai Na Rakhayo  |  Dashrath Thakor | Latest New Gujarati Bewafa Song 2024
5:08
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 2,7 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 339 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 2 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 1,1 МЛН