No video

NCERT/GCERT ના પુસ્તકો વાંચવા કે કેમ ?

  Рет қаралды 97,191

Hasmukh Patel IPS

Hasmukh Patel IPS

Күн бұрын

‘‘ લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ? ’’
આ વિડીયો અંગે વિધાર્થીઓ માટે વધુ સ્પષ્ટતા

Пікірлер: 968
@vishaldesai1422
@vishaldesai1422 2 ай бұрын
આજના આધુનિક યુગ માં આટલી વિદ્યાર્થીઓ ની ચિંતા માં હસમુખ ભાઈ પટેલ સાહેબ જ કરી શકે લાખ વંદન🎉
@gardhariyajayesh7670
@gardhariyajayesh7670 2 ай бұрын
આપડા વારા ને જેટલું આપે એટલું ઓછું લાગે છે
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@prashantvasava3530
@prashantvasava3530 2 ай бұрын
Sachi vat
@rathodnilesh0108
@rathodnilesh0108 2 ай бұрын
💯
@mahesh_ssnsj
@mahesh_ssnsj 2 ай бұрын
Ha bhai hashmukh sir j chinta ma vadhaaro kri sake sachi vaat che
@teraiyatejas9240
@teraiyatejas9240 19 күн бұрын
🎉🎉🎉 તમારો ખુબ ખુબ આભાર સાહેબ... GCERT &NCERT કોઈ પણ તૈયારી માટેનો પાયો છે. પછી તે UPSC હોય કે પોલીસ કોન્સ્ટેબલ.
@slthakor9717
@slthakor9717 2 ай бұрын
હું તો રોજ ખેતર માં કામ કરીને મળતા સમયમાં તૈયારી કરું છું gcert વાંચું છું એટલે બધાને સમાન તક મળે એવું પેપર કાઢજો માનસિક વિચાર શક્તિ પ્રમાણે બાકિ સવારે 5 km દોડીને આખો દિવસ ખેતર માં કામ કરી પસી મળતા સમયમાં તૈયારી કરીએ છીએ બાકી તમારા પર પૂરો ભરોસો છે ગામડાના વિદ્યાર્થીઓને ❤😊
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@guru.._2508
@guru.._2508 2 ай бұрын
best of luck
@divyarajsinhgohil3013
@divyarajsinhgohil3013 2 ай бұрын
Ha right
@B.r.thakor-w2j
@B.r.thakor-w2j 2 ай бұрын
taiyari chalu rakhjo hu pan khetar ma majuri karto Ane taiyari karto khetar ma Kam Kari ne pass thayo su
@chetangohil8310
@chetangohil8310 2 ай бұрын
Vah thakor saheb wah bov hard work Karo cho 😊
@akshaysinhparmar6900
@akshaysinhparmar6900 2 ай бұрын
સાહેબ ગામડાના વિદ્યાર્થી કોચિંગ નથી કરતા પણ તમારાં પેપર નું LEVEL જોઈ ને કોચિંગ કરવાનું મન થાય છે પણ પૈસા ના અભાવે નથી કરતા પછી તૈયારી જ નથી કરતા .. હિંમત તૂટી જાય છે સાહેબ 😢😢😢😢😢😢
@Vijay_zala_01
@Vijay_zala_01 2 ай бұрын
Right
@shaileshparmar6404
@shaileshparmar6404 2 ай бұрын
💯🙏
@deneshbhaipatel9703
@deneshbhaipatel9703 2 ай бұрын
Right
@ashvinbambhaniya4054
@ashvinbambhaniya4054 2 ай бұрын
Right 👍
@kripalsinhdaljadeja8501
@kripalsinhdaljadeja8501 2 ай бұрын
Right
@gohiljaydipsinh5218
@gohiljaydipsinh5218 2 ай бұрын
સાહેબ શ્રી અમે ગામડા માં રહી ને તૈયારી કરીયે છીએ એટલે ગામડાના વર્ગ ને પણ ધ્યાને લેજો .
@Shivam.Singh4
@Shivam.Singh4 2 ай бұрын
le se le se paper to aawa diyo
@hitenbharwad
@hitenbharwad 2 ай бұрын
જે લોકો કમેન્ટ કરે છે એમના માટે ગામડાના વિદ્યાર્થી ગામડાના વિદ્યાર્થી શું કરો છો હું પણ ખેડા જિલ્લા ના એક ગામડાનો છું અને મને તૈયારી માં કોઈ તકલીફ નથી અને તમે પણ જો આ વીડિયો youtube માં જોઈ રહ્યા હોય તો તમને પણ કંઈ તકલીફ ના પડે KZbin માં બધું જ છે જરૂર છે તો ખાલી તમારી મહેનત અને મનોબળ ની પોતાની જાત ને નબળુ આંકવાનું બંધ કરો યાર
@shernihetu
@shernihetu 2 ай бұрын
Right​@@hitenbharwad
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@mahadevstatusvideo1959
@mahadevstatusvideo1959 2 ай бұрын
Vat sachi Ho
@vishnurathvaarmylover...1858
@vishnurathvaarmylover...1858 2 ай бұрын
Sir અમે એક મધ્યમ વર્ગ માંથી છે એટલે અમે નઈ online class nai ofline class ગામડા માં રહી ને તયારી કરીએ છીએ KZbin માંથી થોડો ઘણો શહારો લય ને તયારી કરીએ છીએ તેથી આપ બધા વિદ્યાર્થી ને ધ્યાનમાં રાખીને પેપર કાઢો એવી અમારી ઈચ્છા છે આપ શ્રી ના માર્ગદર્શનથી ઘણો બધુ મદદરૂપ થાય છે આપનો ખુબ ખુબ આભાર.. ❤..દિલથી ખૂબ ખૂબ આભાર તમારો..❤
@anandthakor8356
@anandthakor8356 2 ай бұрын
આજના આધુનિક યુગ માં પણ હસમુખ સાહેબ જેવા સાહેબ ગુજરાત ના વિદ્યાર્થી ની આટલી જીણવટ પૂર્વક માહિતી આપે છે A બદલ સાહેબ નો ખુભ ખૂબ આભાર 🙏
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@ahirani2013
@ahirani2013 2 ай бұрын
સર પેલી વાત તો એ તમારા જેવા અધ્યક્ષ જ નો મલે તમારો ખુબ ખુબ આભાર સર પ્રાઇવેટ પ્રકાશન વાડા પન ncrt Gcrt માંથી જ બુક બનાવે છે અને એમાંથી જ બધા ટોપીક કવર પન થાય છે સર તમે નેગેટિવ કોમેન્ટ વાડા થી માર્ગદર્શન આપવાનું બંઘ ના કરતા તમારી વાત 💯 True જ છે NCRT GCRT માં બઘા ટોપીક કવર પન થાય છે અને વાંચવામાં સરળ પન છે સર તમારો ખુબ ખુબ આભાર તમે કીંમત સમય કાઢીને અમને મદદ કરો છો
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@mukundparmar3594
@mukundparmar3594 2 ай бұрын
કઈ બુક લયી શકાય ncert gcert mate
@ahirani2013
@ahirani2013 2 ай бұрын
​@@mukundparmar3594yuva ni ly shako chho
@tusharshiyal
@tusharshiyal 2 ай бұрын
💯℅
@arunbharvad7161
@arunbharvad7161 2 ай бұрын
Yuvani​@@mukundparmar3594
@Asspirent402
@Asspirent402 2 ай бұрын
આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર આટલી નાની નાની વાતો પર ધ્યાન દોરો છે. તે માટે ....... લિ. ગામડાનો વિધાર્થી❤❤❤❤❤
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@jaguratichauhan8852
@jaguratichauhan8852 2 ай бұрын
અમે ખુબજ ભાગ્યશાળી છીએ કે અમને આટલા સારા અધ્યક્ષ મળ્યા છે જે અમારી આટલી બધી ચિંતા કરી ને પોતાના વ્યસ્ત જીવન માંથી સમય કાઢી આટલું સરળ ને સરસ માર્ગદર્શન આપે છે....આપનો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ ❤❤❤❤
@kishanadhyaru8706
@kishanadhyaru8706 2 ай бұрын
સર તમારી જેવા અધિકારી પેલી વાર જોયા જે નિસ્વાર્થ હંમેશા ગુજરાત ના વિદ્યાર્થી સાથે રહે છે અને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે, સેલ્યુટ છે સર તમને 😊
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@ajaydesai3297
@ajaydesai3297 2 ай бұрын
સાહેબ બસ એટલુ યાદ રાખજો આ Constable ની પરીક્ષા છે UPSC ની નહી. Last ,ભરતી જેવુ ના કરતા.🙏🙏🙏
@alone_warrior0078
@alone_warrior0078 Ай бұрын
Suicide karvse😂😢paper pachi
@mehulrathod4746
@mehulrathod4746 Ай бұрын
ભાઈ મેહનત કરો પેપર ગમે તેવુ આવે પાસ થઈ જશો 🙏🙏🙏
@KaranRR01
@KaranRR01 2 ай бұрын
હવે જેને GCERT અને NCERT પણ UPSC ના લેવલ ની લાગે એને તૈયારી જ ના કરાય આપણે તો આભાર માનવો જોઈએ સાહેબ નો બાકીતો કોણ મોટા અધીકારી પોતાનો પર્સનલ ટાઈમ કાઢીને આપણ ને સહેલુ પડે એના માટે આવા વિડીયો બનાવે 🙏Thank you Sir
@Dromomanian
@Dromomanian 2 ай бұрын
Bhai tu kyak andhara ma rahe chhe sahebe clearly upsc word no upyog karyo to ane amuk upsc authors na books suggest karya hata
@Yourdaddy338
@Yourdaddy338 20 күн бұрын
Beta karan pachalo video joyleje R S sharma Itihas Bipinchandra itihas Laxmikant bandharan Hm sharama itihas Aa badhi UPSC ni book che 😂😂😂😂😂
@HR18-q5g
@HR18-q5g 2 ай бұрын
આટલો સમય કાઢી સાદી અને સરળ ભાષામાં વીડિયો બનાવી માહિતી આપવા બદલ આભાર સર
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@Wellman555
@Wellman555 2 ай бұрын
તમારા કાર્યોમાં તમે ૧૦૦% આપો છો. ધન્યવાદ હસમુખ પટેલ સાહેબ 🙏🏻
@ravigondaliya6948
@ravigondaliya6948 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું જીંદગીમાં પહેલીવાર બન્યું એવું લાગે છે કે તમે તો પણ એ પ્રમાણે આપનો આજનો વિચાર કરી શકો છો
@AIJohn639
@AIJohn639 2 ай бұрын
સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🏻 તમે યુવાનો માટે એક હીરો છો અમારા લોકોની ચિંતા કરો છો તમારા જેવા વ્યક્તિ મે આજ સુધી નથી જોયા બસ સિર એટલું કેવું છે કે કલાસ વાળાએ NCERT ખુબ જોર શોર થી ભનાવાનું ચાલુ કરી દીધું છે બસ જે કલાસ નથી કરી શકતા અને જે ખાલી GCERT વાંચીને મોટા થયા છે એને પણ પેપર સરળ લાગે એવું રાખજો સાહેબ 🙏🏻 લવ યુ ❤
@prakash_choudhary2434
@prakash_choudhary2434 2 ай бұрын
साहब का कहना ये है की समझ आधारीत पढो GCERT तो पढो ही साथ मै NCERT भी पढो 🎉❤
@ahirdarshit1947
@ahirdarshit1947 2 ай бұрын
આદરણીય સાહેબ શ્રી આપની વાતો અમુક લોકો સ્પષ્ટ રીતે નથી સમજી શકતા અને નેગેટિવ વાતો કરે છે આપ તેમાં ધ્યાન ના આપશો .આપ સાહેબ શ્રી ખરેખર ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડો છો અમને લોકો ને 🙏આભાર સાહેબ
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@seful_raniya5057
@seful_raniya5057 2 ай бұрын
ખુબ આભાર હસમુખ સાહેબ ખુબ સરળ અને સરસ સમજુતી આપી છે..આગળ પણ આપતા રહેજો ખુબ ખુબ આભાર..🙏🙏🙏🙏
@R_p_48
@R_p_48 2 ай бұрын
@hashmukhpatel... સર maths અને reasoning સરળ રાખજો 40% લાવી શકે.. ગામડા વાળા...part B ભારે હસે તો ચાલસે.
@kishorsinhrathod0093
@kishorsinhrathod0093 2 ай бұрын
Ha to maths mape j hase gs ma udadvana se badha ne 😂
@dighanbavaliya5894
@dighanbavaliya5894 2 ай бұрын
તમારી એકની સગવડતા મૂજબ પેપર નથી કાઢવાનું બધા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવાના હોય છે. આપડું કામ માત્ર મહેનત કરવાનું છે.
@jadejavijaysinh743
@jadejavijaysinh743 2 ай бұрын
સર તમારો ખૂબખૂબ આભાર આટલી બધી વાર વારંવાર માહિતી આપવા બદલ ભવિષ્યમાં તમારા જેવા અધ્યક્ષ ભાગ્યેજ વિદ્યાર્થી યોને મળશે
@piyushnandola2561
@piyushnandola2561 2 ай бұрын
અતિ સુંદર, અને ખૂબ સરસ સર, ખરેખર આપે સચોટ મારગદર્શન આપ્યું , સમજવાનું હોઈ કઈક અને સમજે કંઇક, ગેર સમજણ થી આવા પ્રશ્નો ઊંભા થતાં હોઈ , પણ સારી વાત એ છે કે તમે ફરી વાર પૂર્ણ અર્થ માં માર્ગદર્શન આપ્યું છે , ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ ❤❤❤
@getfitonline1460
@getfitonline1460 2 ай бұрын
દિવ્ય ભાસ્કર ની રવિવાર પૂર્તિ રસરંગ માં આપની કોલમ ચાલું થઈ છે, મને personally ખૂબ જ ગમ્યું કે આપને સાંભળવાની સાથે હવે આપને વાંચી પણ શકશું , ખૂબ ખૂબ અભિનંદન અને આભાર હસમુખ સાહેબ Respect for you 😇🙇
@jaydeepzapadiya1590
@jaydeepzapadiya1590 2 ай бұрын
આભાર સાહેબ ગામડા વિદ્યાર્થીઓ નિરાકરણ લાવવા માટે
@abhishekvaghela1390
@abhishekvaghela1390 2 ай бұрын
Gpsc નો અભ્યાસક્રમ ક્લાસ-3 પરીક્ષામાં આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
@Khakhi_Lover_2024
@Khakhi_Lover_2024 2 ай бұрын
😂
@jayraj7530
@jayraj7530 2 ай бұрын
😅😂
@desaidharmik1013
@desaidharmik1013 2 ай бұрын
😂
@hitendrasinh424
@hitendrasinh424 21 күн бұрын
😂
@sureshmakwana707
@sureshmakwana707 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે અમારા ગામડા ના છોકરાઓ માટે એટલું સારું માર્ગદર્શન આપો છો અને અમારો આત્મ વિશ્વાસ વધારો છો 😊 THANK You So Much....😊 સાહેબ શ્રી
@villagelifewithhomeandfami3320
@villagelifewithhomeandfami3320 2 ай бұрын
હાસ... આ વિડિઓ જોઈને હ્રદય માંથી ચિંતા દૂર થઇ અને હળવાશ ની લાગણી અનુભવાઈ.. આપનો ખુબ ખુબ આભાર કે ગયા વિડિઓ મા મને જે મુદ્દા ગૂંચવે એવા હતા એ બધાય મુદ્દાની તમે સ્પષ્ટા કરી... દિલથી ધન્યવાદ ગુરુજી 🤗🤝
@GCERTWITHNCERT
@GCERTWITHNCERT 2 ай бұрын
સાહેબ મારા ગામથી તાલુકો 50 km અને શહેર 60 km થાય સે અમને ધ્યાનમાં લેજો અમે દિવસે મજૂરી માટે જઈએ છીએ અને બાકીના સમયમાં ખેતરમાં જઈને વાંચન કરીએ છીએ
@Asspirent402
@Asspirent402 2 ай бұрын
સાહેબ શ્રી આપનું આપેલ માર્ગદર્શન ખૂબ જ યોગ્ય છે આપના શબ્દોનો અર્થ નો અનર્થે સમજી બેસનારા જે લોકો છે તે ક્યારે પણ સફળતા સુધી પહોંચી શકશે. નહિ એ પણ અમૂક કોચિંગ સંસ્થા વાળા તમારા અધુરા શબ્દો ને પક્ડીને રિલ બનાવી ઝડપથી વાયરલ કરે છે. તેથી વિધાર્થી અસમંજસ માં મુકા છે. બાકી આપના શબ્દોને સાચી રીતે સમાજનાર ક્યારે પણ અર્થ નો અનર્થે કરતા નથી.... જય હિન્દ સર ❤❤
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@Priyankasolanki12347
@Priyankasolanki12347 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ અમને ઉપયોગી માહિતી આપવા બદલ. આગળ પણ આવી માહિતી આપતા રહેજો. જેથી અમે ઘરે રહી ને યોગ્ય તૈયારી કરી શકીએ 😊❤
@THAKOR_808
@THAKOR_808 2 ай бұрын
આશા છે કે પેપર એવુ કાઢજો કે જેથી મહેનત કરવાવારા રહી ન જાય 🙏🙏
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@Current.creation
@Current.creation 2 ай бұрын
આટલી જીણવટ ભરી માહિતિ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ 🎉🎉🎉❤❤
@Playwith_RJ07
@Playwith_RJ07 2 ай бұрын
સાહેબ શ્રી ને વિનંતી કે મહેરબાની કરી ને લોકરક્ષક ની પરીક્ષા નું લેવલ જળવાય રહે એવું આદર્શ પ્રશ્નપત્ર હોવું જોઈએ 🙏🏻
@milandangarahir09
@milandangarahir09 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે તમારો કીમતી સમય કાઢી વિડિયો બનાવ્યો. 😊 Sir PSI માટે તમે બનાવેલો વિડિયો ફરી અપલોડ કરો એવી વિનંતિ. જેથી અમારી જેવા ઉમેદવાર તે વિડિયો ન જોઈ શક્યા હોય તેને માર્ગદર્શન મળી રહે. સર તમારી વાતો પરથી પરીક્ષાની તૈયારી માટે ઘણું શીખવા મળે છે. THANKS SIR 😊 ❤
@kalpeshrathod305
@kalpeshrathod305 2 ай бұрын
સર તમે બહુજ Kind સ્વભાવ વાળા છો...મને પુરો વિશ્વાસ છે કે તમારા હોવાથી વિદ્યાર્થીઓને ક્યારેય અન્યાય નહિ થાય અને તમે વિદ્યાર્થીઓને સમાન તક આપશો❤ we lots of love you sir❤
@comradejadejaravirajsinh1572
@comradejadejaravirajsinh1572 2 ай бұрын
ધન્ય છે સાહેબ આપનો આભાર...ગુજરાત ના ભાવિ આપનું ઋણ ચૂકવી શકે એમ નથી ...આપ જેટલી ઉમેદવાર નોકરી માટે મહેનત કરે છે એટલી જ મહેનત આપ પણ અમારા માટે કરો છો ...... PSI નું પણ માર્ગદર્શન કરશો એવી વિનંતી સાહેબ શ્રી ને... જય હિન્દ જય ભારત..
@Captain_Jack_Sparrow-xy3eb
@Captain_Jack_Sparrow-xy3eb 2 ай бұрын
ખૂબ સરસ sir 🙏 અઢાર જાતના પુસ્તક વાંચવા કરતાં એક પુસ્તક વાંચવા સારા છે. રેડિયો લેવા વાળા ધ્યાન રાખે કે કોઈ પહેલા અધ્યક્ષ છે જે સિલેબસ વિશે આટલી ડીપ માં માહિતી આપે છે.
@jadejasatyarajsinh7652
@jadejasatyarajsinh7652 2 ай бұрын
ખુબ ખુબ આભાર સર આવી ને આવી માહિતી આપતાં રેજો અમારા ગામડા ના સ્ટુડન્ટ માટે 🙏🙏
@vaishalileuva3498
@vaishalileuva3498 2 ай бұрын
આટલું ડિટેલ માં માર્ગદર્શન આપવા માટે ખૂબ ખૂબ આભાર સર, આ સ્પષ્ટતા ખૂબ જ ઉપયોગી થશે ❤
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@DineshThakor-dp7bl
@DineshThakor-dp7bl 2 ай бұрын
@mayurgohil2273
@mayurgohil2273 2 ай бұрын
લાખ લાખ વંદન છે સાહેબ તમને આટલુ સરળ માગદશૅન આપો છો 🙏👍
@seful_raniya5057
@seful_raniya5057 2 ай бұрын
ખુબજ આનંદ થાય છે કે તમારા અધ્યક્ષ સ્થાને આ લોકરક્ષક ની પરીક્ષા લેવાઇ રહી છે..🙏
@patarraj335
@patarraj335 16 күн бұрын
હા ભાઈ
@dave12603
@dave12603 28 күн бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ આમારા જેવા વિદ્યાર્થી ની તમે ચિંતા કરો છો...
@kishankagadiya458
@kishankagadiya458 2 ай бұрын
આપનો કિંમતી સમય કાઢીને અમને બધી સ્પષ્ટતા કરવા માટે આભાર સર જી.......
@jsvantthakor4123
@jsvantthakor4123 2 ай бұрын
માનનીય હસમુખ પટેલ સાહેબ, તમે જે માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર ,,હુ ગામડા નો વિદ્યાર્થી છુ અને પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરુ છું ncet ,gcert વાંચવામાં ખુબજ મજા આવે છે સાહેબ , અમે ખેતર નુ કામ કરતા કરતા પણ વાંચીએ છીયે , તો સાહેબ તમને નમ્ર વિનંતી છે કે કોચિંગ સેન્ટર વાળા ઉપર ધ્યાન ના આપતા.
@mrkjogava3794
@mrkjogava3794 2 ай бұрын
Bhai tame NCERT kyathi laya? Ane kai bhashani se?
@newtongravitywale335
@newtongravitywale335 2 ай бұрын
​@@mrkjogava3794gujrati maj hoy Bhai atyare school ma ej hale chhe primary ma NCERT
@jsvantthakor4123
@jsvantthakor4123 2 ай бұрын
Hindi midium ni che Bhai ​@@mrkjogava3794
@Mr._sunil._07
@Mr._sunil._07 2 ай бұрын
Sir tame ghanu margdarshan aapo chho jethi amne taiyari ma ghanu help full thay chhe thank you ❤
@kishu100k
@kishu100k 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ આટલું ડિટેલ માં માર્ગદર્શન આપવા બદલ....🙏
@bitekvlog4728
@bitekvlog4728 12 күн бұрын
ખુબ ખુબ આભાર સર આપ બૌઊ પ્રમાણિક રીતે કામ કરી રહ્યા છો આને તમે અવર નવાર વિદ્યાર્થી ઓને સોશિયલ મીડિયામાં માધ્યમથી માહિતી અમારા સુઘી પહોચાડો છો જેનાથી અમને એક માર્ગદર્શન મળે છે
@Indian_Being_Honest_
@Indian_Being_Honest_ 2 ай бұрын
Respect sir આપ ને એક વિનંતી છે કે જે PSI માં વર્ણાત્મક મુખ્ય પેપર છે એ પેપર -1 ના પરિણામ પછી લેવામાં આવે તો સારું જેથી બધાને બેસાડવા ના પડે
@Priteshode
@Priteshode 2 ай бұрын
Right ...👏
@manishparmar1735
@manishparmar1735 2 ай бұрын
kzbin.info/www/bejne/iJirenmwbKiWo7ssi=sreY-feYJ2vSWogT
@itz_jay_bharwad4862
@itz_jay_bharwad4862 2 ай бұрын
Paper pan bache
@PARMARpargnaba
@PARMARpargnaba 2 ай бұрын
Sir psi no video upload karjo j amuk student na lidhe bija students ne su samjvanu...atlu sras margdarshn apva badal khub khub abhar sir🙏🏻
@rahul8159-rahul
@rahul8159-rahul 2 ай бұрын
અમે ગામડા ના વિદ્યાર્થી માટે તમારો સાથ ખૂબ સારો છે સાહેબ આવી માહિતી આપતા રહેજો
@mayurgadhavi9145
@mayurgadhavi9145 2 ай бұрын
સાહેબ તમારો હેતુ સારો જ હોય અમુક વિધાથી ને ગેરસમજ થઈ હશે...❤❤
@bhagirathsinh77
@bhagirathsinh77 2 ай бұрын
સર તમે સારી માહિતી આપો છો.. અમારી જેવા ગામડા ના માણસો ક્લાસિસ નથી કરી શકતા તેથી ઘરે બેઠા સારી તૈયારી કરી શકીએ તેવી સલાહ અને હિંમત વધારો છો 😊 ધન્યવાદ 🙏
@manavmakwana7589
@manavmakwana7589 Ай бұрын
25 હજાર ના પગાર માં 60 હજાર જેવી મેહનત કરાવા બદલ આભાર 😊
@hitendrasinh424
@hitendrasinh424 21 күн бұрын
😂
@mitrajsinhjadeja3283
@mitrajsinhjadeja3283 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ વિદ્યાર્થીનું આટલું બધુ ધ્યાન રાખવા માટે....
@jaygogaoffical8642
@jaygogaoffical8642 2 ай бұрын
Good saheb
@Hardeepsinh094
@Hardeepsinh094 2 ай бұрын
Are sir tmaru kam bov j mst che.....tmara vidio ave atle khuse thai javi....thank u
@KRUNAL28JK
@KRUNAL28JK 2 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર સાહેબ 👍🏼🙏🏼
@RasmitaSolanki
@RasmitaSolanki 2 ай бұрын
Khub આભાર સર આજના સમયમાં ગરીબ વર્ગનિ પણ તમે કિંમત કરો છો ખુબ આભાર સર સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થી ની તમામ વાતનું તમે ધ્યાન રાખો એમાં ખાસ ગામડાની બેહેનની પરિસ્થિતિ નો પણ આપ વિચાર કરતા હોવ તેમ જણાય આવે છે આભાર સર તમારો.
@prakashchaudhari8944
@prakashchaudhari8944 2 ай бұрын
સાહેબ આપનો ખુભ ખુબ આભાર... તમે વિધાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી રહ્યા છો તે સરાહનીય કામ છે જ સાથે સાથે તમારો પોતાને મળેલ સમય માંથી સમય આપી વિધાર્થી એક યોગ્ય રીતે તૈયારી કરી પરીક્ષા પાસ કરી શકે એ આપનો હેતું સ્પષ્ટ જણાઈ આવે છે અને આપે અપલોડ કરેલા પરીક્ષાલક્ષી વિડિયો નું અમુક વિધાર્થીઓ ખોટું અર્થઘટન અને ખોટી કોમેન્ટ કરતાં હોય છે કે જે વિધાર્થી કશું ત્યારી કરતાં હોતા જ નથી અને જે વિધાર્થી સાચા મનથી તૈયારી કરે છે એમને આપના અપલોડ કરેલા વિડિયોમાં આજ સુધી કોઈ જ વાંધો જણાઈ આવ્યો નથી અને આપે કરેલા વિધાર્થી હિત માટેના વિડિયોમાં મારા મતે કોઈ આપને ગેરસમજ દૂર કરવા જેવું કશું જ હોતું જ નથી તેમ છતાં પણ આપ સાહેબે વીડિયો અપલોડ કરી અને તમારી વાત આ વીડિયોમાં પાછી રજુ કરી એ તમારી વિધાર્થી પ્રત્યે સાચી લાગણી અને ઈમાનદારી તરીકેનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે .મારે આપ સાહેબશ્રીને એ પણ લખવાનું કે,આપ સાહેબશ્રીનો વિધાર્થી પ્રત્યેનો લગાવ છે એ અને લોકરક્ષક અને પી.એસ.આઈ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીને આપના માટે ખુબ માન-પાન આદર છે અને એ દરેક વિધાર્થી લાગણી તમારી સાથે જ હંમેશા જોડાયેલી રહેશે અને જે વિધાર્થી ખોટી કોમેન્ટ કરી આપની લાગણી દુભાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે એમના વતી અમે સાચા અર્થમાં તૈયારી કરતાં વિધાર્થી ક્ષમા માંગીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ.. જય હિન્દ
@GuRu00_7
@GuRu00_7 2 ай бұрын
Cce માટે પણ આ પ્રમાણે માહિતી મળી શકે એવી અપીલ.છે સાહેબ😢 ... જે લોકો coaching ક્લાસ કરવા માટે સક્ષમ ના હોય અને પોતાની જાતે ઘરે રહીને મેહનત કરતા હોય તેવા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી બનશે....
@mansuriiqbaliqbal2896
@mansuriiqbaliqbal2896 2 ай бұрын
First comment sir psi syllabus Margdarshan aapo sir
@MeenaacharyAcharya
@MeenaacharyAcharya 2 ай бұрын
ખુબ ખુબ આભાર સર તમે જે ગામડામાં રહેતા વિદ્યાર્થી ઓને પણ ધ્યાન માં રાખો છો અને તેમના પ્રૉબ્લમ ની solusisan લઈને આવો છો❤🙏🙏
@samirkhan-xb8ke
@samirkhan-xb8ke 2 ай бұрын
Hoon tamari 2022 constable ma pass thayelo chu... Tamari jeva adhyaksh Police bharti board ne kyarey nahi maade. Shat shat naman sir tamne.
@meetrajsinh_jadav
@meetrajsinh_jadav 2 ай бұрын
ઇતિહાસ , ભૂગોળ , સાંસ્કૃતિક વારસો અને સામાન્ય વિજ્ઞાન માટે ફક્ત NCERT and GCERT કરવાથી PSI મા પાસ થય જવાશે ? માર્ગદર્શન કરજો સર 🙏🏻
@RajputGirl-ww3sz
@RajputGirl-ww3sz 2 ай бұрын
હા‌ માર્ગદર્શન કરજો સર 🙏🏻
@mrcool-tw2ys
@mrcool-tw2ys 2 ай бұрын
હા સર સ્પષ્ટતા કરજો.... 🙏🏻
@nikhilbhai6414
@nikhilbhai6414 2 ай бұрын
PSI માટે સર વિડિયો બનાવો કારણ કે એમાં વર્ણનાત્મક ની તૈયારી કઈ રીતે કરવી , નિબંધ કેવા પુછાઇ સકે છે તેની ખબર પડે અને અમે એ રીતે તૈયારી કરી શકીએ
@bharatrathva388
@bharatrathva388 2 ай бұрын
ખૂબ સરસ માર્ગદર્શન આંપોછો સર આવુજ માર્ગદરશન આપતા રહેજો સાહેબ શ્રી
@rekhadasa2090
@rekhadasa2090 2 ай бұрын
સર તમારો આભાર આટલુ બધુ કહેવા બદલ પણ કૃપા કરીને પેપર વિધાન વાળુ ઓછું કાઢજો કૃપા કરીને ક્લાસ 3 ને લગતું જ કાઢજો🙏🙏🙏
@rutu_goswami
@rutu_goswami 2 ай бұрын
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર,🙂🙏
@parmarshreyansh2872
@parmarshreyansh2872 2 ай бұрын
Saheb nu kahevu evu chhe ke GCERT NCERT Vachvathi constable ni exam UPSC GPSC leval ni thati nathi , Pan aam jova jaiye to last time ni constable ni exam nu paper joyu hatu ema GCERT NCERT natu vachvanu toy 6 questions UPSC na hata same to same , to to have to GCERT NCERT vachvanu chhe to exam nu level ketlu vadhare thai sake 😲
@maheshgohel7054
@maheshgohel7054 2 ай бұрын
સર તમે કિંમતી સમય કાઢી ને અમને માર્ગદર્શન આંપો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર
@dashrath_rabari_official
@dashrath_rabari_official 2 ай бұрын
સાહેબ અમે ધન્ય છીએ કે આપ જેવા અધ્યક્ષ મળ્યા. તમારો દિલ થી ખુબ ખુબ આભાર સાહેબ❤🙏
@thekingchaudhari5283
@thekingchaudhari5283 2 ай бұрын
Sir ખાલી GCERT જ છે NCERT નથી અને હવે પૈસા પણ નથી બુક લેવાના હુ GCERT વાચું છું પછી મારા નસીબ જેમાંથી પેપર નીકળે
@welovestatussongs166
@welovestatussongs166 2 ай бұрын
સાહેબ..... રિઝનિંગ અને ગણિત ૬૦ માર્કસ નું સે અને પેપર પૂરું કરવાનો સમય ઓછો પડે સે....તો સર ગણિત કયા લેવલ નું હસે ?
@Satish_Chauhan
@Satish_Chauhan 2 ай бұрын
12th sudhi na Q. Rese
@DJ-cc6oz
@DJ-cc6oz 2 ай бұрын
MATHS MA LEVEL NTHI HOTU,SAMJAN AND SPEED IMP CHE KHALI CONCEPT CLEAR KARO ANE PRACTICE KARO MENTALLY NA VICHARI LYO K MATHS HARD J HOI CHE JUST PRACTICE ALL TYPES OF METHOD TOPIC LYO AND ANA QUE GOOGLE KARO SSC AND BANK NA 1000++ SUM AVAILABE CHE BADHA TOPIC NA JUST PRACTICE,DON'T GIVE EXCUSE TO YOURSELF KE MATHS HARD CHE
@smitchaudhary2177
@smitchaudhary2177 2 ай бұрын
વાહ આ પરિક્ષા ને વર્ગ 1/2 કરતા પણ વધુ મહત્વ આપવા બદલ
@studyandinformation54
@studyandinformation54 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ 🙏🏻💖🙏🏻🙏🏻
@pravinchavda4585
@pravinchavda4585 2 ай бұрын
સર, હવે તો coching class join કરી લેવાય ને કેમ કે તમે બધો અભ્યાસક્રમ વિગતમાં કહી દીધો છે અને coaching વાળા પણ NCERT, GCERT ચલાવે છે ,ઉપર થી રનિંગ ના માર્કસ પણ નીકળી ગયા છે, આમા ગામડા ના છોકરા ને કેવી રીતે મદદ મળશે ??
@Suchiren6363
@Suchiren6363 2 ай бұрын
સર ગુજરાત ના વિદ્યાર્થી gcert ભણ્યા છે ncert નઈ અને તમે ncert કહો છો તો ૬ to ૧૨ ncert વાચવી એ 2 મહિના માં ના થઈ જાય વિદ્યાર્થી ને એને સમજવામાં જ 2 મહિના થઈ જાય એમ છે અને તમે પછી laxmikant ના જેવી કહો છો તો આ બધું થોડા ટાઈમ માં ના થઈ જાય અહીંયા વિદ્યાર્થી lrd ની તૈયારી કરે છે તમારા જેવી upsc ni નઈ જેની નોંધ લેજો
@jadejajayvirsinh4901
@jadejajayvirsinh4901 2 ай бұрын
સર તમારા બે વિડિયો જોયા પછી અને ખૂબ વિચાર કર્યા પછી ખાલી ncert નું ઓનલાઇન એપ્લિકશન માં વાંચ્યું એટલે ખબર પડી કે ખરેખર તમે સાચા છે ncert ખૂબ જ સરળ અને વ્યવસ્થિત છે અને સરળ અને સારી તૈયારી તેમાં થી જ થઈ શકે છે Thank you ❤
@rv_banna07
@rv_banna07 2 ай бұрын
Bhai Application Nu Name Janavsho Ji!!
@jadejajayvirsinh4901
@jadejajayvirsinh4901 2 ай бұрын
@@rv_banna07 play store માં ncert સર્ચ કરવું એટલે મળી જશે
@jadejajayvirsinh4901
@jadejajayvirsinh4901 2 ай бұрын
@@rv_banna07 જો તમારે બુક જોતી હોય તો gv book વેબસાઇટ માં બધી બુક મળી જશે
@rv_banna07
@rv_banna07 2 ай бұрын
@@jadejajayvirsinh4901 tamaro khub aabhar bhai
@jivanboliya_107
@jivanboliya_107 2 ай бұрын
ખુબ સરસ હસમુખ સર આપ અમને ખુબ જ સારું માર્ગદર્શન👍🏻 આપો છો તમારો ખુબ ખુબ આભાર🙏
@user-qo6sh4pq2e
@user-qo6sh4pq2e 2 ай бұрын
સર તમે lrd & PSI ભરતી બોર્ડ ખોટા અધ્યક્ષ બની ગયા તમારે gpsc બોર્ડ ના અધ્યક્ષ બનવાનું હતું કેમ કે તમારી વિચાર સરણી lrd & PSI ઉમેદવાર નથી સમજી શકતા...
@Asspirent402
@Asspirent402 2 ай бұрын
NO coching ❌ Only self study ✅
@true_tone
@true_tone 2 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા બદલ 🙏🙏
@arjunahirmadhav
@arjunahirmadhav 2 ай бұрын
સર પેલી વાત તો એ તમારા જેવા અધ્યક્ષ જ નો મલે તમારો ખુબ ખુબ આભાર સર પ્રાઇવેટ પ્રકાશન વાડા Gcrt-Ncert માંથી જ બુક બનાવે છે અને એમાંથી જ બધા ટોપીક કવર થાય છ, સર તમારો ખુબ ખુબ આભાર તમે કીંમત સમય કાઢીને અમને મદદ કરો છો આટલી સરળ ને સચોટ માહિતી આ પરીક્ષા માટે કાફી છે,સોનામાં સુગંધ જ કેવાય Thank you sir............
@karanjoshi4985
@karanjoshi4985 2 ай бұрын
સાહેબ..... ગણિત અને reasoning માં detail માં syallabus આપજો એવી તમને request છે Sir.. અને English, Gujarati Comprehension ma કયાંથી વચવું એ પણ કહેજો.
@Thegreatcops
@Thegreatcops 2 ай бұрын
સાહેબ અમે ગુજરાતી માંજ અભ્યાસ કર્યો છે અમે કેન્દ્ર મા નથી ભણ્યા લોકરક્ષક પરીક્ષા ગુજરાતી મા ગુજરાત રાજ્ય મા લેવાતી હોય તો NCERT શા માટે જે અમે ભણ્યા જ નથી તે અયોગ્ય છે
@Destinationtravels143
@Destinationtravels143 2 ай бұрын
થોડો અભિગમ બદલો એટલે બધું સમજાઈ જશે..
@the_success_hindi_hub
@the_success_hindi_hub 2 ай бұрын
​@@Destinationtravels143kayo abhigam
@rakeshjambukiya2797
@rakeshjambukiya2797 2 ай бұрын
ખૂબ સરસ વાત કરી સાહેબ અભિનંદન
@GK-Bhai0500
@GK-Bhai0500 Ай бұрын
સર તમારો ખૂબ ખૂબ આભાર સર તમે આટલો સપોર્ટ કરો છો એ જોઈને આંખો મા આંસુ આવી જાય છે,સર તમારો ખૂબ ખૂબ ખૂબ આભાર ❤🥰☺️🙏🏻🙏🏻🫡🫡👮‍♂️
@parmarshreyansh2872
@parmarshreyansh2872 2 ай бұрын
Saheb GCERT ane NCERT ni books jo vaachi ne samjay jati hoy to chhokrao school kem jay chhe ??? Sikhva mate 😅
@tbalvant18
@tbalvant18 2 ай бұрын
Sr ncrt અને gcrt ના પુસ્તકો વાંચીએ તો બીજા રેડીમેડ પુસ્તકની જરૂર નહીં પડે એની અંદરથી પાસ થઈ જવા છે એમાં તમારું શું કહેવું છે sr .
@jalpathakor5189
@jalpathakor5189 2 ай бұрын
Thank you sir atlu badhu samjavva badal
@vileshrathva-xf4ej
@vileshrathva-xf4ej 2 ай бұрын
સરસ છૅ બધાજ વિધાર્થીઓ માટે સારી માહિતી આપી છૅ તમે સર.... થૅન્ક્યુ... 💓
@oadjitu1746
@oadjitu1746 2 ай бұрын
Sir pepar constable leval nu aave chhe to saru baki talati jevu pepar aavyu to garib vidhrathi ne teyari mathe padse ane class karva vada pass thai jase mate pepar badha vidhyarthi na dhyan ma rakhine banavjo please sir 🙏
@Helthmaster4254
@Helthmaster4254 2 ай бұрын
Sir ahi Gcertc ke ncertc vach vani vat j nthi class 3 ma police constable aave aema paper vidhan vada nahi parntu single hova joiae kem ke class 3 ni exam aema bi constable ni exam che etale Jo tame vidhan vada question pucho to Gcertc and ncertc vachvi j pade and and tame Vidhan vada question ni jgya ae normal paper aave aema market ma madtu koi bi sahity vachi sakiye and pass thavay parnt tu mne vidhan vada question kadho to amare gc and nc bnne books vachvi j pade And saheb tmne ek vinti kru kru chu part A constable mate maths and reasoning che ae bacis level question puchay to gamdano student mahent kri pass thai sake baki tme thodu advance Levan nu. Maths and reasoning kadhi to koching vagar students ne mukseli Padse Thank you sir.
@rainatalpada2263
@rainatalpada2263 2 ай бұрын
Thank you sir tame j fari aa topic par video na banavvano nirnay karyo te kharekhar birdavva laik chhe . Thank you very much 💓
@vinodbhati1470
@vinodbhati1470 2 ай бұрын
Saheb aap shree no khub khub abhar ke amne margdarsan mari rahe te mate video dra tayari kevi rite karvi joiye teni mahiti appo chho....mane mara gujarat ma darekh khaata ma aap shree jeva adhikari male tevi asha rakhu chhu.🙏..
@parmarrohit3030
@parmarrohit3030 2 ай бұрын
Paper nu level salary mujab rakhjo saheb ho
@Uttamdigital
@Uttamdigital 2 ай бұрын
સર તમે કોન્સ્ટેબલ ના લેવલ નું પેપર લેજો સરકાર ને કોન્સ્ટેબલ ની જરૂર સે નહિ કે ias ips ઓફિસર ની
@aayushibelani527
@aayushibelani527 Ай бұрын
તમારા માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર... મુખ્ય સેવિકાની પરીક્ષા ક્યારે લેવામાં આવશે સર એ બાબતે જણાવવા વિનંતી 🙏
@rutu_goswami
@rutu_goswami 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 44 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 16 МЛН