No video

New Dongreji Maharaj Katha Part 1

  Рет қаралды 233,292

Spiritual Motivation

Spiritual Motivation

6 жыл бұрын

Watch, Like, Share And Subscribe To Support the Channel
"Sadhguru Full Discourses"
• Sadhguru Discourses
"Different People Different Religion"
• Different people diffe...
"Mooji Discourses"
• Mooji
"New Dongreji Maharaj Katha"
• New Dongreji Maharaj K...
"Sri Prabhupada Discourses"
• Bhagavad Gita As It Is...
"Brahmakumaris Guided Meditations"
• Brahmakumaris Meditation
"Nick Vujicic Inspirational Videos"
• Nick Vujicic Inspiration
"Brahma Bindu Upanishad by Swami Jyotirmayananda"
• Brahma Bindu Upanishad...
"Ramayana Retreat By Swami Jyotirmayananda"
• Ramayana Retreat By Sw...
"The Great Master Sri Ramakrishna - AudioBook"
• The Great Master Sri R...
************************************************* -~-
Exerpt from Shrimad Bhagwat katha by Dongreji Maharaj
।। શ્રી ગણેશાય નમઃ ।।
।। શ્રી સરસ્વત્યૈ નમઃ ।।
।। શ્રી ગુરુભ્યો નમઃ ।।
।। ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।
પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રીકૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેત્તર કોઇને પણ ભગવાનના દર્શન થતાં નથી. માનવને જ પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે. તેને મરતાં પહેલાં જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલાં દેવ આપણા કરતાં બહુ જ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય હું સુખી થઇશ. માનવની કલ્પના બરાબર નથી. કેવલ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે કે અતિ સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ન હોય એણે દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભુ જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઇઓ છે. દુઃખની સમાપ્તિ શ્રીકૃષ્ણ દર્શનથી થાય છે.
આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે શાંતિ નથી. આ જીવ જ્યારે ઇશ્વરથી અલગ થયો જીવાત્માએ ભગવાનને કહ્યું મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતાં. ભગવાન સાથે જ આપણે રહેતાં હતાં. આ જીવની કંઇ બુદ્ધિ બગડી અને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઇચ્છા થઇ. જ્યારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઇ. મારો અંશ છે. મારો બાળક છે. હવે એને મારી પાસે રહેવું ગમતું નથી. મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે. ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ના આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે એને તમે પૂછો તમારું મન શાંત રહે છે. મન અતિ ચંચળ રહે છે અને તેથી જ સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી છે
Credit Goes to - Bhakti.tv
New Dongreji Maharaj Katha Has came up
New Dongreji Maharaj Katha - Part
Thank you for listenening New Dongreji Maharaj Katha - part 1
New Dongreji Maharaj Katha Part 1 - Jai shri krushna

Пікірлер: 124
@parabatbhaybhetariya4714
@parabatbhaybhetariya4714 Жыл бұрын
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે
@Dr.Jalaj_Gautam
@Dr.Jalaj_Gautam Жыл бұрын
ॐ नमो भगवते वासुदेवाय 🙏🙏🙏🙏🙏
@lalitagolakia9775
@lalitagolakia9775 Жыл бұрын
Jay sheer radhe radhe radhe krushna🌷🌷🌹🌹🙏🙏🙏🙏👋👋🌺🌺🌺🇮🇳🇮🇳🇮🇳
@devyaninayak2231
@devyaninayak2231 Жыл бұрын
ऐसे संत‌ का श्रवण सुनने का हमारा सौभाग्य आपके द्वारा मिला।आपकी शुद्ध भावनाओं को नमन
@pradeepsharmaakola8286
@pradeepsharmaakola8286 5 жыл бұрын
बचपन में ही श्री महाराज के दर्शन का सौभाग्य मिला।तब कथा सुनन्त समझना ऐसी बुद्धि नही थी परंतु बड़े दिव्य लगये थे श्री डोंगरे जी महाराज।सब उन्हें बापजी कहा करते थे।मेरे पूज्य पिता जी को इनका बहोत बहोत सत्संग सहवास मिला। जय श्री कृष्ण💐💐
@mitrajsinhvala7518
@mitrajsinhvala7518 4 жыл бұрын
JAY SHREE KRISHNA
@sudamakawrani2127
@sudamakawrani2127 3 жыл бұрын
Pradeep Bhai Ji.. Pujy maharaj ji ka hindi me poori katha apke pas hai kya..?? Plz mujhe Call kare 9300606033..
@pateljashubhai3457
@pateljashubhai3457 2 жыл бұрын
मेरा भी कुछ ऐसा ही है, बचपन में पिताजी के ‌साथ कथा सुनने गया था तब साक्षात शुकदेवजी स्वरुप परम पूज्य डांगरेजी महाराज श्री के पावन दर्शन और वचन का लाभ मिला था उस प्रसंग की भव्यता और धन्यता का अनुभव अब भी हो रहा है ।।
@pateljashubhai3457
@pateljashubhai3457 2 жыл бұрын
जय श्री कृष्ण जय श्री राम ।।
@bipinsolanki6903
@bipinsolanki6903 Жыл бұрын
Sant Shri DONGREJI MAHARAJ NE SHAT SHAT VANDAN...
@surekhashah3828
@surekhashah3828 3 жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare ram Ram hare hare
@suketushah9984
@suketushah9984 3 жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare Ram hare Ram Ram Ram hare hare
@manojjoshi7251
@manojjoshi7251 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@bhavinipatel347
@bhavinipatel347 Жыл бұрын
Jay Shree Krushna Radhe Radhe
@harigadhavi6540
@harigadhavi6540 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ શરણં
@kamaxipatel6156
@kamaxipatel6156 Жыл бұрын
Jai shree krishna
@jagdishtrivedi6034
@jagdishtrivedi6034 2 жыл бұрын
Om Namo Bhagavate Vasudevay
@mayankbandharashyamsunderb6511
@mayankbandharashyamsunderb6511 2 жыл бұрын
Jai gurudev
@dishavaghela7854
@dishavaghela7854 2 жыл бұрын
Jay Shree Krushna🙏🙏🙏
@jagdishtrivedi6034
@jagdishtrivedi6034 2 жыл бұрын
Jay Shree Krushna
@hariharrao5717
@hariharrao5717 4 жыл бұрын
🙏🙏🙏શ્રી પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ના સહ:સમરણો માંથી 🙏🙏નંદ ઘરે આનંદ ભયો પણ સત્ય તો તે હતું કે આનંદ ઘરે આનંદ ભયો કેમકે નંદજી હંમેશા સમાજ ને આનંદ વહેચ્યો હતો so.IT IS A NATURALLY ECHO SYSTEM 🙏🙏
@rajeshbhairajgor7030
@rajeshbhairajgor7030 5 жыл бұрын
परम पूज्य प्रातः स्मरणीय ब्रह्मलीन महाराज श्री काे सत सत वँदन
@madhumehta9651
@madhumehta9651 2 жыл бұрын
Dongre maharaj ki katha sunke bahut anand aya thanks
@humhaihindu1
@humhaihindu1 4 жыл бұрын
Jay ho pujypad Dongre ji maharaj ki...
@9hiten
@9hiten 3 жыл бұрын
Iiiiiyu
@trusharpatel3
@trusharpatel3 7 ай бұрын
@shubhangimarathe4881
@shubhangimarathe4881 2 жыл бұрын
🙏🌹🚩RADHE RADHE RADHE KRUSHNA.. JAI JAI SHREE RADHE.. Im being born in Vadodara, Gujarat, I feel so lucky to have darshan of SHREEDONGREJI MAHARAJ, Our family is been Blessed wirh his blessings, as my grandparents were devotees of Him, n my grandmother was the follower of his mother, all the followers used to call her Aai maharaj.
@nalindesai206
@nalindesai206 5 жыл бұрын
🙏🕉️🙏 Maharaj Shri Dongareji ne Mara Sat Sat Pranam ho. Jai Shri Krishna. 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@madhukantshah6307
@madhukantshah6307 3 жыл бұрын
Jay shree krishna 🙏🙏🙏 Guruji koti koti vandan 🙏🙏🙏
@HT-vh2ck
@HT-vh2ck 10 ай бұрын
Jay Shree Krishan Jay Gurudev
@nilaydave3195
@nilaydave3195 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@gandanimoj5932
@gandanimoj5932 2 жыл бұрын
Jay.narayan
@devendrakhasor8754
@devendrakhasor8754 6 жыл бұрын
अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में। है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में॥
@santoshchadlekar2152
@santoshchadlekar2152 3 жыл бұрын
Thanks for Dongregi
@ghsoni4585
@ghsoni4585 4 жыл бұрын
🙏BRAHMSWARUP, 🙏PARAM, 🙏PUJYA, 🙏SHREE. DONREJI. MAHARAJ. ATI. MAHA. DIVYA. ALOUKIK. KRUPA. KARINE. ''' 🙏🌹SHREEMAND. BHAGWATJI🌹🙏 ''' NI. ''' 🙏🌹SHREE. KATHAJI🌹🙏 ''' NE. PRAGAT. KARECHHE. 🙏JAI. SHREE. KRUSHNA, 🙏JAI. SHREE. GOPALKRUSHNA, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🙏🙏🙏🙏BRAHMSWARUP, 🙏SHREE. DONREJI. MAHARAJ, 🙏TAMNE🙏
@madhukantshah6307
@madhukantshah6307 3 жыл бұрын
Jay shree krishna 🙏🙏🙏 Guruji Dongrrj maharaj ne koti koti vandan 🙏🌹🙏
@bhavintrivedi5982
@bhavintrivedi5982 3 жыл бұрын
Jay shree radha vallbh 🌹🙏🌹🚩🍎🌿💞🚩🌿🍎🙏🙏
@bhikhubhaibhatt9121
@bhikhubhaibhatt9121 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.... ૐ નમો ભગવતે વાસુદેવાય..... ૐ નમો નારાયણાં.... હરિ ૐ.... 👏👏👏👏👏👏🌷👌👆👆
@rajeshkumargandhi9144
@rajeshkumargandhi9144 3 жыл бұрын
Jay Shree Krishna
@santoshkumar5234
@santoshkumar5234 3 жыл бұрын
दरसन मिला जीवन धन्य हुआ
@ganeshwagh5718
@ganeshwagh5718 3 жыл бұрын
Shradhey shreee param pujy Babaji pranam
@rameshrathod6096
@rameshrathod6096 4 жыл бұрын
aum namo bhagwate vasudevay...
@SnMehta-lv7yt
@SnMehta-lv7yt 2 жыл бұрын
🙏🕉🙏🌹🕉🌹
@jagrutibenladani3036
@jagrutibenladani3036 5 ай бұрын
Jay shri krushna 🙏🙏 radhe radhe 🙏
@pankajchuhan1492
@pankajchuhan1492 4 жыл бұрын
Jay Gopal Jay Radhe Jay Gurudev Jay Gaumata
@arunapatel7875
@arunapatel7875 3 жыл бұрын
Ok Namaha shivaya.
@op1091
@op1091 11 ай бұрын
Jay srikrisna 🙏🌹🌹🌹🌹🌹🙏
@chandrikaraval4560
@chandrikaraval4560 3 жыл бұрын
Pujy Dongreji Maharaj ne koti koti pranam
@hariharrao5717
@hariharrao5717 3 жыл бұрын
🙏પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ ના સહ સ્મરણો માંથી મોહ સકલ વ્યાધી કર મુલા : Because desire is a ignorance & there is no limit of human desire 🙏🙏🙏🙏🙏પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ ના સહ સ્મરણો માંથી હે અર્જુન તત્વ સે મુજે જાન તું🙏🙏🙏so.god never proves himself but has hints all around 🙏🙏🙏🙏🙏🙏શ્રી ડોંગરેજી મહારાજ ના સહ:સમરણો માંથી 🙏🙏નંદ ઘરે આનંદ ભયો પણ સત્ય તો તે હતું કે આનંદ ઘરે આનંદ ભયો કેમકે નંદજી હંમેશા સમાજ ને આનંદ વહેચ્યો હતો so.IT IS A NATURALLY ECHO SYSTEM 🙏🙏🙏
@kantilalpanchal764
@kantilalpanchal764 3 жыл бұрын
કૃષ્ણા ય વાસુદેવ પરમાત્મા નેનમઃ પ્રણત કલેશ બનાવાય, ગોવિંદા ય નમો નમઃ💐💐🙏🙏💐
@gadhaviashok5673
@gadhaviashok5673 11 ай бұрын
જયશ્રી કૃષ્ણ
@ninapatel5556
@ninapatel5556 3 жыл бұрын
Jay shree krishna pranam bapgi
@santoshkumar5234
@santoshkumar5234 3 жыл бұрын
प्रणाम परम् पूज्य गुरुजी को
@malaylathiya
@malaylathiya 2 жыл бұрын
A PERFECT DEVOTEES
@shrisitaramjikijaiho7141
@shrisitaramjikijaiho7141 2 жыл бұрын
Jaishriseetaram ji 2-6-2022
@milanrabadiya1709
@milanrabadiya1709 5 жыл бұрын
ઘણી ખમા કલીયૂગ ના સૂકદેવજી મારાજ
@bhumishah5525
@bhumishah5525 5 жыл бұрын
hiii
@milanrabadiya1709
@milanrabadiya1709 5 жыл бұрын
@@bhumishah5525 jay shree krushan
@aartithacker4466
@aartithacker4466 4 жыл бұрын
Jay Shree Krishna 🙏 Jay shree krishna
@bhaveshthaker8935
@bhaveshthaker8935 4 жыл бұрын
જય જય હો ડોંગરેજી મહારાજ.🙏🙏
@ashvinpatel5706
@ashvinpatel5706 Жыл бұрын
Hama shah usa
@jagdishvadher8032
@jagdishvadher8032 2 жыл бұрын
5 -8 -22
@arvindbhaijimaharaj9174
@arvindbhaijimaharaj9174 6 жыл бұрын
श्री सिताराम जी गुरूजी जय हो भागवत भगवान की जय
@JagdishPatel-ic6zd
@JagdishPatel-ic6zd 5 жыл бұрын
Jay shree krushna Bapa ni kaha sambhalva thi bahu j shanti Male che. Jene pan aa katha muki che khub khub aabhar...
@radhikajhaveri4621
@radhikajhaveri4621 3 жыл бұрын
🙏🏻👌😊
@akashmodi341
@akashmodi341 Жыл бұрын
A great saint 🙏
@pratibhajoshi2718
@pratibhajoshi2718 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yagneshderasari2345
@yagneshderasari2345 4 жыл бұрын
Life changing
@bhairavchhaya3031
@bhairavchhaya3031 5 жыл бұрын
top class
@jyotsnaamodi1654
@jyotsnaamodi1654 3 жыл бұрын
Very nicekatha🔯🔯🔯🔯🔯
@BHARATJJOSHI
@BHARATJJOSHI 2 жыл бұрын
Saxat Sukdevji Katha kare chhe tevu Lage chhe
@virendraraval9132
@virendraraval9132 6 жыл бұрын
Om namo bhagwate Vasudevay.....Jay Gurudev
@shantiatha9867
@shantiatha9867 3 жыл бұрын
Jay sheree Krishna
@sudarsanbarik9133
@sudarsanbarik9133 3 жыл бұрын
Hari Om Swami Ji pranam 🙏🙏🙏 Odisha
@jyotsnaamodi1654
@jyotsnaamodi1654 3 жыл бұрын
Saras kath🔯🔯🔯🔯🔯
@sudhapatel8106
@sudhapatel8106 3 жыл бұрын
Jay Maharaj
@rajeshsoni1054
@rajeshsoni1054 4 жыл бұрын
🙏🙏
@natubhaisureja4875
@natubhaisureja4875 4 жыл бұрын
Nice good
@jayantilalgandhi9104
@jayantilalgandhi9104 2 жыл бұрын
9
@truthspeaker263
@truthspeaker263 4 жыл бұрын
Param pujya Gurudev Dongre ji maharaj ne mara riday thi saat saat dandvat pranam, Jai shree Radha krishna
@prashantpandya3147
@prashantpandya3147 3 жыл бұрын
Jai Shree Krishna🙏🙏🙏
@sasmitanayak600
@sasmitanayak600 4 жыл бұрын
👏👏👏👏👏👏👏💐
@tomgreene9907
@tomgreene9907 6 жыл бұрын
जय श्री कृष्ण ,जय श्री स्वामीनारायण
@niruoza3177
@niruoza3177 3 жыл бұрын
🙏 jay shree krishna 🙏
@Narendrasingh-dh4gr
@Narendrasingh-dh4gr 4 жыл бұрын
Om Om Om
@pateljitu7314
@pateljitu7314 4 жыл бұрын
Jay Dongreji Maharaj
@Evil_Shooter
@Evil_Shooter 3 жыл бұрын
) MNM
@madhuripatel2444
@madhuripatel2444 5 жыл бұрын
Hare Krishna 🌾
@latagandhi5007
@latagandhi5007 4 жыл бұрын
Dhanyvad Katha ka kram dalneke liye pranam
@mitanarendra4652
@mitanarendra4652 4 жыл бұрын
Jay shree Krishna
@shilpaatkalikar8809
@shilpaatkalikar8809 3 жыл бұрын
Please translate hindi language
@rajnikantthakkar5227
@rajnikantthakkar5227 4 жыл бұрын
🙏🙏🙏
@kaushikkapopara8992
@kaushikkapopara8992 Жыл бұрын
🙏🙏
@maulikpatel7942
@maulikpatel7942 4 жыл бұрын
Khubj sara kathakar.....har har mahadev...
@lakhujiodedra2365
@lakhujiodedra2365 4 жыл бұрын
Hari aum
@virat2609
@virat2609 5 жыл бұрын
सभी भक्तों को सादर प्रणाम ।
@spatel5313
@spatel5313 6 жыл бұрын
jai shri krishna guruji .... bau bad nasib chu hu so real ma tamari katha na sambhali saki.....
@mitanarendra4652
@mitanarendra4652 4 жыл бұрын
Mane pan amaj thayu, ke me temane pratyax na sabhalya.
@user-cw2sz4ez6s
@user-cw2sz4ez6s 4 жыл бұрын
ॐ ॐ ॐ
@manojvaidya9387
@manojvaidya9387 4 жыл бұрын
🌹🕉️👏👏🕉️🌹
@bharatprajgormadhvi1413
@bharatprajgormadhvi1413 5 жыл бұрын
રાધે રાધે
@ravindrapatel6157
@ravindrapatel6157 5 жыл бұрын
Jay shita ram very nice bhai
@hakubhaivaghela8984
@hakubhaivaghela8984 4 жыл бұрын
Jay ho Dogreji Maharaj no
@snehaltailor8306
@snehaltailor8306 3 жыл бұрын
Dongre Maharaj sat sat naman
@nainavyas4396
@nainavyas4396 3 жыл бұрын
🙏🙏💐🙏🙏jsk
@yogeshwaryadav8081
@yogeshwaryadav8081 3 жыл бұрын
Maharaj Ji ko koti koti naman
@rabarimittal2597
@rabarimittal2597 4 жыл бұрын
Thodu clearity nu dhayn rakho
@kusumbudhiya3545
@kusumbudhiya3545 4 жыл бұрын
महाराज जी नी हिन्दी कथा यूट्यूब पर तो छे
@ramyogpandey1112
@ramyogpandey1112 Жыл бұрын
Dhongi maharaj 😂
@parabatbhaybhetariya4714
@parabatbhaybhetariya4714 Жыл бұрын
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે
@dakshaprajapati5205
@dakshaprajapati5205 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@pankajchuhan1492
@pankajchuhan1492 4 жыл бұрын
Jay Gopal Jay Radhe Jay Gurudev Jay Gaumata
@sudarsanbarik9133
@sudarsanbarik9133 3 жыл бұрын
Hari Om Swami Ji pranam 🙏🙏🙏 Odisha
@truthspeaker263
@truthspeaker263 4 жыл бұрын
Param pujya Gurudev Dongre ji maharaj ne mara riday thi saat saat dandvat pranam, Jai shree Radha krishna
New Dongreji Maharaj Katha Part 2
24:54
Spiritual Motivation
Рет қаралды 61 М.
34 Shreemad Bhagavatam Katha  Dongreji Maharaj
45:00
Govindlal Patel
Рет қаралды 149 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 3,2 МЛН
New Dongreji Maharaj Katha Part 6
51:40
Spiritual Motivation
Рет қаралды 54 М.
New Dongreji Maharaj Katha Part 10
1:00:02
Spiritual Motivation
Рет қаралды 161 М.
Pujya Morari Bapu
35:10
Rathod Rajpal
Рет қаралды 326 М.
02 Shreemad Bhagavatam Katha ( Dongreji Maharaj )
46:23
Govindlal Patel
Рет қаралды 578 М.
30 Shreemad Bhagavatam Katha  Dongreji Maharaj
50:01
Govindlal Patel
Рет қаралды 138 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН