Rajkot News: ભૂતના ગીત ગાઈને સ્મશાનમાં લગ્ન | marriage | crematorium | News18 Gujarati

  Рет қаралды 109,985

News18 Gujarati

News18 Gujarati

2 ай бұрын

In Rajkot, Anokhi Jaan danced to the tunes of the DJ, and the ghosts were joined by witches in black clothes with torches in their hands.
રાજકોટમાં નીકળી અનોખી જાન ડીજેના તાલે ઝુમ્યા ભૂતને ડાકણ કાળા કપડામાં હાથમાં મશાલ સાથે જોડાયા જાનૈયા..N18V
#crematorium #marriage #rajkot #gujarat
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 202
@user-dk9sf2id2u
@user-dk9sf2id2u 2 ай бұрын
આ લોકો ભૂત ને પણ શાંતી થી નથી રહેવા દેતા😂
@bhavishalakhani8339
@bhavishalakhani8339 Ай бұрын
Rajkot na loko ava ja che
@nirbhaymakwana4385
@nirbhaymakwana4385 2 ай бұрын
ગધેડા ના ગામ na હોય 😂
@prashmi927
@prashmi927 2 ай бұрын
😤😮‍💨🥱🥱🥱😏😏😏😏😏😏
@fulsinhchavda8832
@fulsinhchavda8832 2 ай бұрын
શું સાબિત કરવા માગે છે આ લોકો
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
ભુત પ્રેત નથી એ સાબિત કરવા માગે છે .. પણ તમને કહો સાસુનો કહેવા આવ્યો કે ભુત પ્રેત છે. અને હોય તો તમારા બાપનું શુ ખાઇ જાય છે. ભૂત પ્રેત હશે તો તેમની જગ્યાએ પડી રહેતા હશે બીચારા.. તમને શુ વાંધો છે..
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
ખોટી પબ્લિસિટી કરવાના ધંધા છે ભાઇ
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
સાલાઓ કંઇનુ કંઇક નવું વિચિત્ર પ્રકારના કારનામા કરતા હોય છે.. મગજ ખરાબ કરી નાખે છે..
@swetasolanki9032
@swetasolanki9032 2 ай бұрын
Aa loko ye sabit karva mage che ke ku rivajo thi dur raho ne aagad vadho lage che ke tame video barabar joyo nathi Ane joyo che to tamne magaj ni koi problem lage che avu hoy hospital Jai ne batavi do
@mukeshbhaimakwana416
@mukeshbhaimakwana416 2 ай бұрын
ભૂત પ્રેત નું અસ્તિત્વ હોતું નથી જે આ દંપતી ના જીવનમાં કોઈ નડતરરૂપ થશે નહિ
@rokybhai84
@rokybhai84 2 ай бұрын
જમણવાર ક્યાં સંડાશ માં રાખ્યું😂😂😂😂
@parmarsejuseju396
@parmarsejuseju396 2 ай бұрын
ha😂😂
@rokybhai84
@rokybhai84 2 ай бұрын
,,🤣🤣🤣🤣
@Officialyogivlogs
@Officialyogivlogs 2 ай бұрын
Tame gela k jamva😂
@khanjankumarpandya8896
@khanjankumarpandya8896 2 ай бұрын
😅😅😂
@khanjankumarpandya8896
@khanjankumarpandya8896 2 ай бұрын
​@@Officialyogivlogs જવાતું હોય 😂
@r.aprajapati5698
@r.aprajapati5698 2 ай бұрын
aa badhu publicity stunt che famous thava mate 👎👎
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
આવી પબ્લિસિટી શર્મનાક .. ભુત પ્રેત છે કે નથી તમને કોણ પુછવા આવ્યુ અને હશે તો બીચારા ભુત તમારા બાપનું શુ ખાઇ ગયા....
@mahendrasinhchauhan8187
@mahendrasinhchauhan8187 Ай бұрын
To pachhi maran prasang ma servani paheri ne jase?
@kshatriyamer-meharmaher9316
@kshatriyamer-meharmaher9316 2 ай бұрын
લગ્ન અને શુભ પ્રસંગ માં મિષ્ટાન તો હોવું જ જોઈએ આ પણ અંધશ્રદ્ધા છે લાડા એ પાઘડી કેમ પહેરી ? લાડી એ આરામદાયક વસ્ત્રો માં લગ્ન કરવાના હતા કેમ આટલા ઉનાળા માં આ બધું કપડાં પહેર્યા સૌથી મોટી વાત લગ્ન પણ સનાતન ધર્મ નો ધર્મ છે વિના લગ્ન કર્યા જ સાથે રહેવાનું હતું તમારે આ અંધશ્રદ્ધા છે કે લગ્ન કર્યા પછી જ સાથે રહી શકો આ બધું પણ નાટક જ છે ને 😂😂😂
@bhavishalakhani8339
@bhavishalakhani8339 Ай бұрын
Nice comment
@c.mofficial.studiotalks4420
@c.mofficial.studiotalks4420 2 ай бұрын
ફેમસ થવા લોકો ના હોય એ નાટક કરશે 👍🏻👍🏻👍🏻👍🏻
@AradhanaJani-px1in
@AradhanaJani-px1in 2 ай бұрын
Kurivaj dur krva sadaithi lagn kri sky smsan ni jarur nhi
@jodkirankumar4927
@jodkirankumar4927 2 ай бұрын
સ્મશાન હોઈ એટલે ભૂત પ્રેત હોયજ 😂😂😂😂😂 મસ્ત ડાયલોગ સે 😂😂
@Dipak_Muspara
@Dipak_Muspara 2 ай бұрын
Agar aag he to Pani he Teekha he to mitha he Sookh he to dukh he Vese hi bhagwan he to bhoot bhi he
@thakorjivan6115
@thakorjivan6115 2 ай бұрын
125 પંડિતે બોલાઈ ને રામ નુ મુરત જોયુતુ તોયે પણ રામ ને વનવાશ મળોતો. તો આપણેતો કંઈ નથી 👍જય શ્રી રામ 👍
@rakeshkadam5784
@rakeshkadam5784 2 ай бұрын
આમાય આ ભુત્તિડી જેવી દેખાય છે 😈👹👻
@laxmipingalsur4743
@laxmipingalsur4743 Ай бұрын
Good job 👍👍👍
@jinalbhadra1498
@jinalbhadra1498 Ай бұрын
Shadi karne ki kya jarurat thi ese hi chale jate sath me rehte bina shadi ke...lehenga or shervani kyun pehni night dress me kar lete shadi...sindoor ki jagah black color lagana tha na
@ilovemyindia5116
@ilovemyindia5116 16 күн бұрын
👍👍👍 good
@user-bp2pj4dw9d
@user-bp2pj4dw9d 2 ай бұрын
Dulhan bahut khubsurat hai❤
@user-pl3xp1fr4kk
@user-pl3xp1fr4kk 2 ай бұрын
જય ભીમ જય ભીમ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊🌹🙏🌹💙💙💙💙💙✍️✅✅🥰🥰🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@thakorjivan6115
@thakorjivan6115 2 ай бұрын
સરસ 👌👌👌
@mtimepass1447
@mtimepass1447 2 ай бұрын
વિજ્ઞાન વારા તો વગર લગ્ને બાળક નો જન્મ કરવી દે જય વિજ્ઞાન 😂😂
@Banna787
@Banna787 2 ай бұрын
😂😂
@jadavvipul3954
@jadavvipul3954 2 ай бұрын
😂😂😂
@makwanahasmuk9392
@makwanahasmuk9392 2 ай бұрын
સાચી વાત છે
@sagardantani8282
@sagardantani8282 2 ай бұрын
પણ એમાં ગર્ભની જરૂરત પડે છે
@Mahii_445
@Mahii_445 2 ай бұрын
@mrbeans-c9x
@mrbeans-c9x 2 ай бұрын
❤❤❤❤
@bhavishalakhani8339
@bhavishalakhani8339 Ай бұрын
Lagna no video to mukyo, marriage successful chale che e pan mukjo etle khyal avse
@foodloversfooddy7413
@foodloversfooddy7413 2 ай бұрын
Amaj lagan karay 🎉🎉🎉🎉🎉
@jodkirankumar4927
@jodkirankumar4927 2 ай бұрын
જેને આ કૉમેન્ટ થી problem se તે હવન કરી ને માણસ ને સાજો કરો ભાઈ hospital ના જાવ 😂😂😂
@ritapanchal5017
@ritapanchal5017 2 ай бұрын
Puram pura undi bi kem kariya emj chali javu hatu
@ranjitdhakhda-gh6pw
@ranjitdhakhda-gh6pw 2 ай бұрын
ગધેડાનાગામનોવો ઈ❤આલોકોએભોળાનાથની. મજાક ઉડાડીછે
@Myjourney12347
@Myjourney12347 2 ай бұрын
રાતે જવાઈ ને ... ધોળા દિવસે શું
@JankiPathak-1983
@JankiPathak-1983 2 ай бұрын
Kai Thay ne to var pan no lage... Bhai...
@prashmi927
@prashmi927 2 ай бұрын
Jay bhim 💙🙏
@Krishna369a
@Krishna369a 5 күн бұрын
વાહ મનસુખ દલ્લા વાહ😮😮😮
@vijaythakor8601
@vijaythakor8601 2 ай бұрын
Bakvas
@makwanahasmuk9392
@makwanahasmuk9392 2 ай бұрын
ફેરા વખતે કાળા કપડાં નથી પહેર્યા ત્યારે કેમ નથી પહેર્યા તે જાણવું જરૂરી છે
@_king_07
@_king_07 2 ай бұрын
નીચ ના પેટ ના
@ganeshkrishna3657
@ganeshkrishna3657 2 ай бұрын
As kli raxsh ni toli shhe je aa klyug ma dekhyi rhi shhe
@mtimepass1447
@mtimepass1447 2 ай бұрын
Fera no Faro toy sokara thay Jay Kai vandho no Ave pan apani sanskruti ne na ભુલાવી જોય
@TheJANKI1988
@TheJANKI1988 2 ай бұрын
Aa lagn publicity mate nu uttam Udaharn chhe, Baki saru samay ke chogdiya ma lagan karva k agni na char fera farva, e kyare pan kurivaj na hoi sake.ha aa lagn sanskar mate karva ma aavta tyfa n khota kharcha , e jrur rite kurivaj chhe. Baki jo matra kurivaj ne highlight karva lagn karva hoy to e ghar ma pan sadai thi thai j sake chhe.
@rahulvaghela6747
@rahulvaghela6747 2 ай бұрын
Sara mrg che
@dipakmakwana3381
@dipakmakwana3381 2 ай бұрын
To Lagan sa mate krya
@parthrajkafun3773
@parthrajkafun3773 2 ай бұрын
Jo lagan samsan ma rakhva hata to mandva no kharcho kem karyo
@ganeshkrishna3657
@ganeshkrishna3657 2 ай бұрын
Aa bdha rxash na petna shhe aetle aavi raxxis reli nikali he
@user-hc5ps6zx2y
@user-hc5ps6zx2y 2 ай бұрын
काला⚫ अशुभ केवय, सुभ कार्य मा आवु काला⚫ बधा ए केतलु अशुभ केवय
@rajudesai4096
@rajudesai4096 2 ай бұрын
Jaynt pandya aena chokrana lagn samshan ma kareto hu manu
@jadavharsh3490
@jadavharsh3490 2 ай бұрын
Andh shradha door karva saro prayatn kari rahya te badal abhinandan
@hemaxirathod4699
@hemaxirathod4699 2 ай бұрын
Tame je shikh aapi te pan, tame aavi rite lagan kari ne loko ne badhu shikhvado naii aem ho tame bhagwan nu nam lidhu j nathi badha tamara jeva nathi samshaan ma lagan karva nathi javana ok
@swetasolanki9032
@swetasolanki9032 2 ай бұрын
Super
@meghabhatti3177
@meghabhatti3177 2 ай бұрын
Celebrity y red peri ne lagan kare che tame je rivaj chalta ave che e khota ganavo cho , tame no mano to kai nahi pan bija ne to manva dyo
@nirmalpande1
@nirmalpande1 Ай бұрын
Lagn jeva pavitra prasang ne avi rite kon ujve
@AditiBariya-sh7nz
@AditiBariya-sh7nz Ай бұрын
Aa lagn Vidhi Nu apman che 🙏🏻
@bhavishalakhani8339
@bhavishalakhani8339 Ай бұрын
True
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
જમણવાર કયા રાખ્યો હતો 😂😂 વાનગી મેનુ શુ હતુ.. 😂😂😂😂
@ronaknayak1480
@ronaknayak1480 2 ай бұрын
😂
@ShraddhaRajput-hu4qy
@ShraddhaRajput-hu4qy 2 ай бұрын
Hadka ne mass 🤣
@sagardantani8282
@sagardantani8282 2 ай бұрын
જમણવાર સંડાસમાં રાખેલા અને વાનગીમાં ગધેડાના લેન્દાની મીઠાઈ બાસમતી ચોખાની જગ્યાએ જીવડાં અને દાળ અને શાકની જગ્યાએ ગામનાં છોકરાઓની તત્તી 😅😅
@krishnastudio811
@krishnastudio811 19 күн бұрын
​@@ShraddhaRajput-hu4qylodi
@krishnastudio811
@krishnastudio811 19 күн бұрын
​@@ShraddhaRajput-hu4qylodi.
@fulsinhchavda8832
@fulsinhchavda8832 2 ай бұрын
કુછ ભી....
@shaileshparmar2391
@shaileshparmar2391 2 ай бұрын
😂😂😂હા કુછ ભી... સબ કુછ ચલતા હે.. 😂😂😂 ખોટી પબ્લિસિટી..
@nehaparmar6598
@nehaparmar6598 2 ай бұрын
Aa badha aola bhave bhut j hase 😂😂 😂😂
@foodloversfooddy7413
@foodloversfooddy7413 2 ай бұрын
Tamne lokone. Aa ideayo setani rasme siriyal upar thi ayavo hase
@jodkirankumar4927
@jodkirankumar4927 2 ай бұрын
વિજ્ઞાન ની ટેકોલોજી ના મોબાઈલ પર જાદુ ભૂત પ્રેત થી લોકો બિવે સે 😂😂 સુભ અશુભ 😂😂
@user-wf1bu9rz7f
@user-wf1bu9rz7f 2 ай бұрын
Jay Bhim nmo buddhay 💙
@DivyachaudhariDivuvish-iu8jo
@DivyachaudhariDivuvish-iu8jo 2 ай бұрын
Kado rang to marriage mate shub nathi ganato m kevu se avu sambhdayu se ..to pasi aa kai Navi rit aavi gay..peli var joy se aa rit to..
@omshiv1085
@omshiv1085 2 ай бұрын
To lagan na kray aemj bhega ryo ne
@geetabenpatel4589
@geetabenpatel4589 2 ай бұрын
Aekadu bhut sathe aavi jase vala
@chetnavaniya8723
@chetnavaniya8723 2 ай бұрын
Have aavta varse aa beb dilevari pan bhuto pase karavse ane smasan maj bacha ne jnam aapse sachu ne 😂😂😂😂
@bharatjpawar7426
@bharatjpawar7426 Ай бұрын
Sub kuch famous hone k liye Kiya ye toh samajh aaya but shadi toh real he na toh phere ulte kon leta he....
@payal4184
@payal4184 2 ай бұрын
😀
@user-xm7pr1qw6f
@user-xm7pr1qw6f 2 ай бұрын
Ky kevay avu nathi a Loko nu
@dhruvider3580
@dhruvider3580 2 ай бұрын
અંધશ્રદ્ધા ને દુર કરવા વાહે હિન્દુ પરંપરા પણ મૂકી તમે લોકોએ, અમાં સુ સરો સંદેશ આપ્યો તમે બોલો ?
@kashmiramaisuriya6321
@kashmiramaisuriya6321 2 ай бұрын
Bik ni lagi
@speedcyber7069
@speedcyber7069 2 ай бұрын
ANE JAYRE ENA GHAR NU KOI DAVAKHANE HOY ANE MARVANI ANI UPER HOY TO BHAGWAN YAD AAVE AA LOKO NE
@user-ov8kj1dd8i
@user-ov8kj1dd8i Ай бұрын
સમસાન વિવાહ મળા ને છુ મંદિર માં બારવા
@mtimepass1447
@mtimepass1447 2 ай бұрын
રંગલી નું રાજકોટ
@user-dl1mz5bv2m
@user-dl1mz5bv2m 2 ай бұрын
Ama koi vighnaan nathi
@ashokkhetariya335
@ashokkhetariya335 2 ай бұрын
Jamnvar ma matan rakhso bhut Loko no khorakh khopdi ma khava aapjo
@Ananyafz
@Ananyafz 2 ай бұрын
to jamva ma shu rakt(lohi) hashe😂😂😂😂😢😅😅😅
@DivyachaudhariDivuvish-iu8jo
@DivyachaudhariDivuvish-iu8jo 2 ай бұрын
Anadhshradha to vadhare padi naj rakhava joye ..a vat pn barabr se pn..aa j badha undha fera leva ato khotu se ..ne aa bhut pret na kapda perva..a su se ..
@rakeshPatel-qy1bh
@rakeshPatel-qy1bh 2 ай бұрын
Negativity lagvani 100% possibility chhe....
@lalit1772
@lalit1772 Ай бұрын
Bhutna etna
@DsGauswami-xh9jn
@DsGauswami-xh9jn 2 ай бұрын
Fera Pan swamshan maj farai ne
@hirakmobile6785
@hirakmobile6785 2 ай бұрын
મેં કોર્ટ મેરેજ કર્યા હતા, મારા મેરેજ ના ૧૩ વર્ષ થઈ ગયા છે.. કોઈ પ્રોબ્લેમ નથી.. મારો એક ફ્રેન્ડ એ મારી કુંડળી કાઢી ને મને કીધું તારે મંગળ દોષ છે, પછી મારા લગ્ન વખતનું મુહર્ત જોયું તો મારા લગ્ન કાળ માં થયા હતા.. મારા લગ્ન માં કોઈ પ્રોબ્લેમ નથી હું આ બધામાં નથી માનતો..
@M.A.BAAROT
@M.A.BAAROT 2 ай бұрын
Shiv parvati Ni jem lagan kayra
@arjunchauhan4828
@arjunchauhan4828 22 күн бұрын
વર કન્યા ને પણ કાળા કપડા પહેરવાની જરૂર હતી
@kevinkotadiya2094
@kevinkotadiya2094 2 ай бұрын
Phemsh that mate
@morisonal2466
@morisonal2466 2 ай бұрын
Aem na chokra pan bhut pret jevaj Thase😂
@apathan6481
@apathan6481 Ай бұрын
May god bless her in life.. 😂
@mummyskitchen3003
@mummyskitchen3003 2 ай бұрын
Koi k bhatkto adhuro atama hase to aa badhi tani nikri jashey, bandh karo natako, permission na apo
@chandaninayak7474
@chandaninayak7474 2 ай бұрын
Kala kapda vala sache thodi bhut lai gela jene anubhav chhe en puchhi lejo o bhit su hoy m nathi avtace loko emne pn kudrate bandhya chhe niyamo ma
@heerlovepatel
@heerlovepatel 2 ай бұрын
Jyesh bhai Pandya ganda ty gya6.....bramin uthi ne sanatan dharm nu apman ?
@meldinadikra8112
@meldinadikra8112 2 ай бұрын
😂😂😂😂
@laljibhaivaghamashi3845
@laljibhaivaghamashi3845 2 ай бұрын
આ વાર કન્યા હિન્દુ તો સે ને.....
@user-jo7qe9sm7u
@user-jo7qe9sm7u 2 ай бұрын
DNA fer se bhai😂😂😂
@dashrathdabhi523
@dashrathdabhi523 2 ай бұрын
Vigyanvad na prachar badal abhar
@bhaniprajapati9352
@bhaniprajapati9352 Ай бұрын
Are bhai hathe kari ne su kam khda ma pado chho khabar 6 phela na jamana ma to vargodiya ne bane tya sudhi ghar ni bahar chkla nota andorva deta gardao ganda nota bhai, karan ke tarsi aatma, bhatkti aatma, aavi var joti hoy 6 ane vargodiya ni jagya ae ae fera fari le 6 tame bahu moti bhul kari 6 aavu na karvu joiae, have to bhgvan j raksha kari sake, su kalyug avyo 6 bhai smsan ma lagne, he bhgvan kaha ho tum,
@vishalvishal1759
@vishalvishal1759 2 ай бұрын
Ala lagnaj khota che krayaj nay chokra karinakhay
@sunesarahasmukh9686
@sunesarahasmukh9686 2 ай бұрын
Jay Bhim
@user-ht6ix1ih7h
@user-ht6ix1ih7h 2 ай бұрын
Bhai tamne aapdi sanskriti par su vandho 6..su sabit karva mango...
@meghabhatti3177
@meghabhatti3177 2 ай бұрын
Avu thodu hoy to eno matlab aa grantho khota che
@krishnastudio811
@krishnastudio811 19 күн бұрын
Ha 💯%
@nilubhatt3452
@nilubhatt3452 2 ай бұрын
😅😅😅😅😅😅😅😅
@vikramavkboos335
@vikramavkboos335 Ай бұрын
Jan gadi me lay gy dofi nanani ma Layne javay ne
@ashokkhetariya335
@ashokkhetariya335 2 ай бұрын
Gandi u thav ma je m
@DiscoverGujarati
@DiscoverGujarati 2 ай бұрын
Hindu nathi aa
@MaheshThakor-xj6jf
@MaheshThakor-xj6jf 2 ай бұрын
Aa asur jati se
@rekhabangal-in7uh
@rekhabangal-in7uh Ай бұрын
પાગલ લોકો .
@dhigu_valog
@dhigu_valog 2 ай бұрын
😂😅
@DsGauswami-xh9jn
@DsGauswami-xh9jn 2 ай бұрын
Jamava kya besadya hase😅
@user-dl1mz5bv2m
@user-dl1mz5bv2m 2 ай бұрын
Te andhvishwas rakhyo chhe
@ATTMA35
@ATTMA35 2 ай бұрын
Gel safudiya keway ane 😂
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 46 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 60 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 46 МЛН