Ambalal Patel | ખેડૂતોના જીવ તાળવે ચોંટી જાય એવી આગાહી| Heavy Rain | Monsoon| News 18 Gujarati| N18V

  Рет қаралды 17,636

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Weather expert Ambalal Patel's forecast. Very worrying news for farmers
Even though the monsoon is over, the problem of farmers has started!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર
ચોમાસું પૂરું પણ ખેડૂતોની સમસ્યા શરૂ !.n18oc_weather
#gujaratinews18 #news18gujarati #rain #weather #monsoon #ambalalpatel
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Пікірлер: 11
@natubhainatubhai8697
@natubhainatubhai8697 Сағат бұрын
😢 ખેતીવાડીની વાડી નહિ પણ ફજેતીની વાડી થય ગય છે 😢 નદીના પૂરમાંતો ખેડૂતો પાઈમાલ થય ગયા છે 😢 🎉 હરિ ઈચ્છા 🎉જય શ્રી રામ 🎉 જય માતાજી 🎉🎉🎉
@MaheshBhai-h5j
@MaheshBhai-h5j 3 сағат бұрын
ગુજરાત રાજ્યના કેટલાક ભાગ મા અત્યાર સુધી વરાપ થઈ નથી
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 4 сағат бұрын
ઓક્ટોબર 21 ના રોજ સૌરાષ્ટ્રમાંથી જૂનાગઢ જિલ્લામાંથી સોમાસુ વિદાય લેશે જય રામદેવજી કેશોદ
@ParmarJitubhai-em9bu
@ParmarJitubhai-em9bu 2 сағат бұрын
આ... આંબા..એ.. લાંબા..કરી.. નાખ્યા 😂😂😂😂😂😂😂😂😂😂
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 4 сағат бұрын
અંબાલાલ પટેલ ની આગાહી હતી તે સાચી પડી છે બીજા ના પડતા હતા તેને અત્યારે શું કામે માહિતી લ્યો
@Action_movies..
@Action_movies.. 3 сағат бұрын
મારા ભાઈ આંબાલાલ ખાલી ન્યુઝ ચેનલ વાળા તેને સ્ક્રિપ્ટ લખીને આપે છે ને તે વાંચી રહ્યા છે આગાહી નથી કરી રહ્યા જે ન્યુઝ ચેનલ વાળા હવામાન વિભાગ વાળા જે જોઈને કહે છે કે અહીંયા વરસાદ આવશે ત્યાં વરસાદ આવશે તે બધું વાંચીને તેમાંથી પૈસા કમાય છે અને તમારા જેવા મોકલો કોઈને માથે ચડાવી લે છે
@LaloParmar-qo1ol
@LaloParmar-qo1ol 2 сағат бұрын
100 ટકા સાચી વાત છે ​@@Action_movies..
@RuturajSinh-g1c
@RuturajSinh-g1c 3 сағат бұрын
Aa to gel chodyo se
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 100 МЛН
Зу-зу Күлпаш 2. Дартс
41:09
ASTANATV Movie
Рет қаралды 431 М.
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 40 МЛН
Top 10 Rain News Updates from Gujarat | 13-10-2024 | TV9Gujarati
4:37
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47