અચ્છે દિન કે ચક્કર મેં 25 સાલ બીત ગયે...! ફિર પતા ચલા હૈ કી જો ગુજર ગયે વહી અચ્છે દિન થે...!!
@rabariramesh13472 күн бұрын
સાહેબ દિકરી નો કોઈ સમાજ ના હોય દિકરી ગુજરાત ની અઢારે આલમ ની દિકરી હોય
@VadimBukera2 күн бұрын
❤🎉🎉
@chetanpatel46072 күн бұрын
Tamari vat 1 lakh% sachi dikri no koi samaj na hoy Koi pan samaj ke koi pan dharm hoy dikari e jagdamba shakti kahevay🙏
@gambhirdihora448122 сағат бұрын
પણ હા દરેક સમાજની માનો તો
@BablyShekh21 сағат бұрын
Dil jit Lia aapne
@gambhirdihora448121 сағат бұрын
@@BablyShekh તમારા મગજમાં ગમે તે સમાજ ની દીકરી હોય દરેક નુ સન્માન કરવું જોઈએ 🙏
@patelchandrakant17642 күн бұрын
જે તે પોલીસ ઓફિસ હસે એ સાવ બાયલો કેવાય,બીજેપી ના પ્રેસર માં આવીને આવા છેલ્લી કક્ષાના કૃત્યો કરતા સરમ આવી જોઈએ.
@ramanighansyambhai86642 күн бұрын
એની માં નો હોય એ કોઈનો ન હોય
@kingmotivational9104Күн бұрын
Na kreto heran kre
@kingmotivational9104Күн бұрын
Hmna to BJP bhu strong chhe aetle koi pn adhikari ne khotu hoy ae kam key toy aemne krvu pade aem chhe
@babubhaivadaliya790218 сағат бұрын
Sarkar nu koi mahatw nathi
@kiritchauhan63832 күн бұрын
👉 કાયદા માં જોગવાઈ છે કે સંધ્યાકાળ પછી કોઈ પણ સ્ત્રી ને અટક કરી શકાય નહીં...
@hashmukhkiyada94652 күн бұрын
@@kiritchauhan6383 ભાર આતો કેસરીયા સરકાર છે એને અને કાયદાને શું
@Jaagrut-h4m4 сағат бұрын
@@kiritchauhan6383 बीजेपी हे तो मुमकिन हे 😆
@rukhadhbhaimakavana81592 күн бұрын
આપો હજું ભાજપ ને
@niyataridresh47682 күн бұрын
બહું જ શરમ જનક વાત સે આમાં જવાબદાર અધિકારી ને સસ્પેન્ડ કરવાં માટે વિનંતિ
@shaileshvadhu-j3pКүн бұрын
Sanghvi Rajinamu app sir
@piyushpatel17162 сағат бұрын
Dismis karvu
@VishalKandoliya-t9z2 күн бұрын
દીકરી પાસેથી પૈસા ખાવા ન મળે એટલે સર્કસ કાઢે માફિયા પાસેથી પૈસા ખાવા મળે એનું થોડું સર્કસ કાઢે
@HarunNode-gl9nlКүн бұрын
રામ રાજ પરાકાષ્ઠાએ
@rahulrahulm31342 күн бұрын
આનો રસ્તો એક છે પરંતુ હજુ આપણી ભોળી જનતાના સમજી નથી અને આ લોકો સમજવા દેતા નથી એક જ વસ્તુ એ છે EVM મશીન જે ભાજપ સાલસા કરે છે એક સાથે આવો મળીએ અને દેશ ને અર્થ વ્યવસ્થા ને બસાવિએ નકર આ લોકો ઘરમાં ઘુસી ને માર જો કાઈઐ ભાજપ નો વિરોધી કરીયો તો એટલા આપડે એમને મોઢે સડાવીયા છે તો સર્વ સમાજના લોકો એક સાથે મળીને આનો વિરોધ કરીએ EVm હટાવો દેશ બચાવો જય સંવિધાન
@patelharesh26462 күн бұрын
પોલીસ ઉપર હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરો
@chauhanhimatsinh92252 күн бұрын
પોલીસ ને આ બીજેપી વાળા એ જ પ્રેશર કર્યું હોય તો જ પોલીસ આવી પ્રક્રિયા કરે
@GamaraKrКүн бұрын
Badhi Cort mkkar he bhai.
@DevBharwad8182Күн бұрын
કોર્ટ ભાજપ ની ચાકર છે.
@punitkachhi96542 күн бұрын
અમરેલી એસ.પી. જ જવાબદાર છે, સુર્યાસ્ત પછી કોર્ટ ની પરવાનગી સિવાય સ્ત્રીઓ ની અટક સંપૂર્ણ પણે કાયદા બહાર ની પ્રક્રિયા છે, નામદાર હાઇકોર્ટ આ બાબત ને સુઓમોટો લેવી જોઈએ
@vishnubhaidave66322 күн бұрын
ભાજપ પક્ષ ફક્ત ને ફક્ત પક્ષ માટે બધું કરી શકે છે
@vishnubhaidave66322 күн бұрын
ભાજપ ભગાવો આ પાર્ટી ખુરશી સત્તા માટે ગમે તે હદે જઇ શકે છે
@dhirensolanki92682 күн бұрын
😂 આભાર માનો પાટીદારો ,ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી નો કે મણીપુર વાળી ના કરી....😂😂😂નહીતર નગ્ન પરેડ કરાવે તોય સીએમ એમ કહે કે આવું તો થયા કરે...ભાજપ સરકાર છે ભાઇ, બોલો જય જય શ્રી રામ...
@Jaagrut-h4m2 күн бұрын
સરસ હજુકરો વિકાસ મજબૂત ભરોસોની રાષ્ટ્રીયવાડી સરકાર
@R.PThakor-tt7cy2 күн бұрын
जैसी करनी वैसी भरनी ।bjp
@vispipithawala473223 сағат бұрын
આજ કાલ અમુક સંસ્થા ને લુખ્ખો પાવર આપ્યો છે.
@dipsinhparmar43452 күн бұрын
હર્ષ સંઘવીએ રાજીનામુ આપવું જોઈએ..ગુજરાત મા કાયદો વ્યવસ્થા અને કાયદા કાનૂન પડી ભાગ્યા છે...પોલીસ પર કાર્યવાહી થવી જોઈએ.
@sonalbenkanusinh758522 сағат бұрын
આ કામ ખોટુ કર્યુ સે 😮😮
@solankipragnesh80462 күн бұрын
તો બીજા કોમની દીકરીની ઈજ્ત લૂંટાઈ એનું સુ? ?????
@financialandcommercialeduc3192 күн бұрын
Bhai aama samaj na jovano hoy ahi kayada (rule ) pramane thatu nathi Ane Amir loko,gundao,rajnetao maja kare che Ane aapra jeva middle class and poor people ne bhogavanu aapre badha Direct and indirect tax bharie chie aa earth koina baapni nathi te aa loko lukkha police Vara aava natak kare che Jago public Jago......
@zalap.124418 сағат бұрын
To Patlav Kahe Amare Su, Kshtriya Asmita Andolan Wakhte Emna Bharose J Mafi Noti Mangvama Aavi.. 🔥🦊
@financialandcommercialeduc31918 сағат бұрын
@@zalap.1244 kahana kya chahte ho 🤣 samjvama aave evu english lakhata sikho pahela
@zalap.124417 сағат бұрын
@@financialandcommercialeduc319 Dalal Che Tane Nahi Samjay Taru Dimaag Niche Che 8le Pappu..
@tejaschaudhary67782 күн бұрын
અમારી પાટીદાર બેન સાથે ખુબજ ખરાબ વહેવાર કરીયો છે ભાજપ ની સરકારે
@vikramsinhparmar9067Күн бұрын
બાહુબલી ફિલ્મ માં જેમ કટપ્પા ગુલામ છે વીર યોદ્ધા છે પણ પોતાના માલિક ની આજ્ઞા મુજબ સુચના મુજબ કામ કરે છે તેમ અધિકારી ની હાલત એવી જ છે પાસ કરેલી UPSC પણ કામગીરી કરવાની તેમને સરકાર ની જેમ સુચના મળે તેમ... તોય અધીકારીઓના સંતાન તથા માતા પિતા ગર્વ કરે એ અધિકારી છે!! ...
@radhabengamit79072 күн бұрын
આ પ્રકરણમાં જે પણ જવાબદાર છે તે લોકો અધિકારી ઓ ઉપર નામદાર કોર્ટ કાયદેસરની ફરીયાદ નોંધાવી જોઈ એ
દીકરી હોય કે દીકરો... નિયમ બધા માટે એક જ હોવા જોઈએ.... 😂❤
@vishwambhardasraghuvirdasj2998Күн бұрын
Tau je butlegar na hapta khai che ena bhi sarghas kadho bhai
@tomscott412123 сағат бұрын
કેવા બાયલા લોકો છે, સમાજ ને દિકરી બહુ ની લાજ લૂંટાઈ છે, કોઈ સુસાઈડ કરે છે, કોઈ આ બની બેથેલા ભગવાન કોઈ ને દિકરી ને પ્રેગ્નેન્ટ કરી નાકે છે,કોઈ ખુલે આમ સર્ગસ ખડે છે કા દે ડી ચે ત્યારે આ ક્યા ગયાહટા,
@fazaluddinwarakhwala152218 сағат бұрын
આકામ ખુબજ સારૂ અને હિન્દ્દુ રાષ્ટ્ની મેહરબાની મેરા ભારત મહાન
@sudhirchauhan802822 сағат бұрын
Bhupendra zala no varghodo kadhi batao
@mgr76372 күн бұрын
આપો વોટ ભાજપ ને ગબ્લાવ
@patelhirenhiren26602 күн бұрын
આવું ના હોવું જોઈએ બુટલૅગાર ક્યાં છે
@HaridasRathwa-b2h2 күн бұрын
156 mla aapo
@JKMarble23 сағат бұрын
અમુક કામ કરતા અચકાવું જોઇયે , દિકરીઓએ પણ , કીર્તિ પટેલ સામે કેમ કોઈ વારે નથી ચડતું, એના video પણ એક વખત ન્યૂઝ માં બતાઓ
@user19980lqzКүн бұрын
I am not patel plus I am bjp supporter... but I still stand with this daughter and I stand with patidar
@nileshpatel45312 күн бұрын
દીકરી કોઈ પણ સમાજની હોય પણ આવું નો થાવું જોઈએ
@zalap.124418 сағат бұрын
Kshtriya Asmita Andolan Wakhte Pan Aa J Vaat Hati , Tyare Aavi Dahi Dahi Vaato Nati Thathi, Tyare Amare Su Em Kem Bolta Hata Tamara Bhayu ???, Kone Jitadya Khoble Khobla Vote Aapi Ne Parsotam Rupala ne, Tyare Pan Vat Sanman Ni J Hati.. 🦊🔥
@JayantibhaiThakor71212 күн бұрын
બેન દીકરી પર દબાણ કે પ્રેશર ના આવે એનું ધ્યાન રાખજો મારા ભાઈઓ કારકિર્દી બગાડવાનું રાજકીય દબાણ ન થાય એટલી કૃપા કરજો
@OmShanti-j2x16 сағат бұрын
सबका हिसाब होगा सबको न्याय क्योंकि उपर वाला धरती पर आया है
@kapilpandya91992 күн бұрын
Mera Bharat mahan
@simplefarming66552 күн бұрын
આટલા હલકા લેવેલે જઈ શકે તે કોઈને પણ વિચાર આવ્યો ન હોય
@chiragkumarpatel525917 сағат бұрын
પટેલો જ જવાબદાર છે...... માફ કરજો હું પણ પટેલ જ છું..બહુ દુઃખ સાથે કહેવું પડે છે... જે સાચું હતું તે પટેલ બોલીમાં સાચું કહ્યું..
@pratikshagevariyavlogКүн бұрын
સરસ જય દ્વારકાધીશ
@SanjayVekariya-t4s15 сағат бұрын
Achhedin aane vale he ?
@hardikchaudhary476520 сағат бұрын
સરકાર ભાન ભૂલી રહી છે પાટીદાર સમાજની સંસ્થાઓ આગળ આવે ચૌધરી સમાજના વ્યક્તિ તરીકે અમે પણ દિકરી માટે પૂરેપૂરું સમર્થન છે..
@c.k.parmar8859Күн бұрын
અરે સાળા સતાં ના મદ માં ભાન ભૂલી ગયા છે
@janakmakwana68282 күн бұрын
હર્ષ સંઘવી હવે સાહેબ કહેવાને લાયક છે ખરા?
@madhubenpatel930218 сағат бұрын
સરમ કરો .અન્યાય છે.
@PG-ql5mw2 күн бұрын
Sachi vat che bhai
@jaymataji966023 сағат бұрын
👍👍👍👍👍👍👍👍👍👌
@howgotsuccessinlife99318 сағат бұрын
Hu patidar nthi but patidar samaj ne vinati k tme motu aandolan karo...aam janta tmne khub support krse........
@Draincleaningtools2 күн бұрын
Gujarat is becoming like uttar pressure . ... Congratulations sardar Vallabhbhai Patel.... keep smiling...
@khalilshaikh264511 сағат бұрын
Aache din aa gaye
@rajajogiofficial851916 сағат бұрын
આ દીકરી પોતાના સન્માન માટે કઈ કરી બેસે તો કોણ જવાબદાર
@hashmukhkiyada94652 күн бұрын
આપો હજુ આપો
@pragneshpatel4368Күн бұрын
આંદોલન કરવું જોઈએ
@bhaviknparmar3612 күн бұрын
બહુજ શરમજનક બાબત કહેવાય
@shubhambhavsar5942 күн бұрын
Morbi kand ...Rajkot kand .... vadodara kand . Ma aa mahan police kya kana ma pesi gaii tii ....tyare to bangadi o ...pehri lidhi hati ...
@sudhirchauhan802822 сағат бұрын
156, Ni Chhati
@sojitravijay1550Күн бұрын
Very good je bolva vara ne selute che saheb badhaj ne saspend karva joiye
@satnamsahebsatnamsaheb50582 күн бұрын
Satnam sadguru saheb
@ASU2470BКүн бұрын
30 varas thi tame loko a lokshi nu satyanash kari nakhyu have relo pag niche aavyo to rada radi karo chho ?!!!
@Draincleaningtools2 күн бұрын
Shame of gujarat police....❤🎉
@pragneshpatel4368Күн бұрын
અને પેલા બીજેપીના થાય છે ને એમને કીજે શાંતિ રાખો
@patelhetal698017 сағат бұрын
સચી વાત છે
@RameshMakvana-b1b2 күн бұрын
Harsh sandhvi saheb saram karo
@bharatshah45472 күн бұрын
Hardik patel kya che
@Jkk94417 сағат бұрын
Patidar samaj aagal aavo ame tamari sathe chiye
@atuldegda797318 сағат бұрын
જનતા જાગો જાગો જનતા સાધકો જાગ જનતા જાગો જનતા જાગો
@jaymataji966023 сағат бұрын
Koi pan jatniho pan tame badha satbe maline dikarione sath aapva mate tamaro aabhar 👍👍👍👌👌👌🙏🙏🙏
@01.lake.252 күн бұрын
Ganesh gondal nu sarghas kadho
@deepakkumarbarot398Күн бұрын
Politics Biju Kai Nathi......
@finavaparimal34112 күн бұрын
Amreli ma Niliptray sir ni jarur che
@vishnubhaidave66322 күн бұрын
ભાજપ ગમે તે હદે જઇ શકે છે ભાજપ ભગાવો
@RMedits66852 күн бұрын
Ha kya gaddaro ne lavo atale maja aave bc had che
@sanjanaparmar616117 сағат бұрын
Koi pan samaj ni dikari hoy avi rite sargash kadhvu yogy na kehvay
@t.gaming79502 күн бұрын
બીલકુલ ખોટુ કર્યું
@dharmendrasolanki110Күн бұрын
હજુ આપો ભાજપ ને વોટ આપો .પૂરી જેટલી સીટ છે એના કરતાં પણ સો સીટ વધારે આપો જનતા ને ક્યાં ફરક પડે છે . આપણે સુ.બસ આટલું જ બોલવાનું .
Badha mate kayado sarkho hoy to bz vara no kadho vargodo
@bharatsasaniya769321 сағат бұрын
Aa Kaya Kayda ma reconstruction karva nu permission apyu
@gujaratilover444Күн бұрын
પટેલ સમાજ થી કંઈ ની થાય....બીજેપી હૈ બોસ😅😅
@RajdeepsinhRathod-fl7ry2 күн бұрын
પાટીદાર નહિ ગુજરાત ની દીકરી નુ આવું અપમાન કેમ આ દીકરી કઈ આતંકી પ્રવૃત્તિ છે કોના કહેવા થી સરઘસ કાઢવા મા આવ્યું કેમ ભાઈ સુર્યાસ્ત પછી ધરપકડ થય આમ કોંગ્રેસ રાજનીતિ બંધ કરે દીકરી ની સુરક્ષા કરવા ની જગ્યા એ અપમાનિત કરવા માં સુ કરવા આવ્યા. આમાં ભાજપ કૉંગ્રેસ નો કરતા
@shirajshaikh800017 сағат бұрын
Ben..dikri..ne..nayay..malvo..j .joie...doshi..ne..kadak..saja..malvi. J. Joie..
@Arif78shaikh2 күн бұрын
Amreli police gulam che bjp ni
@Arif78shaikh2 күн бұрын
Patidar 158 bjp
@mehulthummar45692 күн бұрын
Amreli ma butlegro 1000 ro rakhdese to ae gunegaro ne pakdo😅
@sivansh11522 күн бұрын
Ashok Sorathiya - Kalavad, Gujarat . #### Desh Ni Koy Pn Dikri Nu Apman No Thavu Joi, Definitely 💯 Tka . Jai shree Krishna .
@Hiren-b7k2 күн бұрын
Equality kaha gayi ab .
@piyushpatel5222Күн бұрын
Good very good 🎉🎉🎉
@ParbatBhai-r2j2 күн бұрын
Patelo ne rupiya kem male tema j ras chhe billa ranga same bakari bani jay chhe sardar nu nam pan kadhi nakhyu shu ukhadi lidhu patelo e
@purshottamrathod330722 сағат бұрын
Bilkul sahi kaha aapne
@sameergadhavi230417 сағат бұрын
पुलिस कर्मचारियों को समाज मे पब्लिक सर्वेंट हो मालिक मत बनो
@vatsalyatv87431 минут бұрын
બહું જ શરમ જનક વાત સે આમાં જવાબદાર અધિકારી ને સસ્પેન્ડ કરવાં જોઈએ
@rohitsuperchauhan2724Күн бұрын
Dharasabhy nu kadho sargha co. Na nu
@ArvindRathod-hz1fj2 күн бұрын
156 aapo Haji maja karo
@KanubhaiSP2 күн бұрын
😢
@dineshpatel90342 күн бұрын
Gujarat, UP banvana rasta par che.
@RAJESHPATEL-tl6il2 күн бұрын
Disciplinary action must be taken against
@joshibhaveshkumar1511Күн бұрын
અંત હ અસ્તિત્વ
@dineshkumargohil4358Күн бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@vishwambhardasraghuvirdasj2998Күн бұрын
Tamara ben haare thaai ne tyaare bhi aam aj boljo ok ok😂
@MansukhbhaiKakadiya-k5cКүн бұрын
આવી રીતનો કોઈપણ દીકરી સાથે ન થવું જોઈએ અઢારે આલમ માંથી કોઈપણ દીકરી સાથે ન થવું જોઈએ દીકરીને ન્યાય અપાવજો દીકરીને સન્માન આપ જુઓ તેમનું મન ન દુખાવો જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ